Complete Solutions to Exercise of chapter રેડોક્ષ પ્રક્રિયા of Class 11 book with complete answers and questions

Class 11CHEMISTRY
Chapterરેડોક્ષ પ્રક્રિયા
NCERTExercise
Number Of Questions36
Academic Year2023-24
  1. નીચે દર્શાવેલી પ્રક્રિયાઓ રેડોક્ષ પ્રક્રિયાઓ છે, તેનું વાજબીપણું પુરવાર કરો : `CuO(s) + H2(g) rarr Cu(s) + H_2O(g)`


    View Solution
  2. નીચે દર્શાવેલી પ્રક્રિયાઓ રેડોક્ષ પ્રક્રિયાઓ છે, તેનું વાજબીપણું પુરવાર કરો : `Fe_2O_3(s) + 3CO(g) rarr 2Fe(s) + 3CO_2`


    View Solution
  3. નીચે દર્શાવેલી પ્રક્રિયાઓ રેડોક્ષ પ્રક્રિયાઓ છે, તેનું વાજબીપણું પુરવાર કરો :`4BCl_3(g) + 3LiAlH_4(s) rarr 2B_2H_6(g) + 3LiCl(s) +3AlCl_3(s)`


    View Solution
  4. નીચે દર્શાવેલી પ્રક્રિયાઓ રેડોક્ષ પ્રક્રિયાઓ છે, તેનું વાજબીપણું પુરવાર કરો :`2K(s) + F_2(g) rarr 2K^(+)F^(-)(s)`.


    View Solution
  5. નીચે દર્શાવેલી પ્રક્રિયાઓ રેડોક્ષ પ્રક્રિયાઓ છે, તેનું વાજબીપણું પુરવાર કરો : `4NH_3(g) + 5O_2(g) rarr 4NO(g) + 6H_2O(g)`


    View Solution
  6. ફ્લોરિન બરફ સાથે પ્રક્રિયા કરી નીચે દર્શાવ્યા મુજબનું પરીવર્તન લાવે છે :`H_2O(s) + F_2(g) rarr HF(g) + HOF(g)` આ પ્રક્રિયા રેડોક્ષ પ્રક્રિયા છે તેનું વાજબીપણું પુરવાર કરો.


    View Solution
  7. `H_2SO_5` , `Cr_2O_7^(2-)` અને `NO_3^(-)` માં રહેલા સલ્ફર, ક્રોમિયમ અને નાઇટ્રોજન તત્વોના ઑક્સીડેશન આંકની ગણતરી કરો. આં સનયોજનોના બંધારણીય સૂત્રો સૂચવો. ખોટા તર્કને સ્પષ્ટ કરો.


    View Solution
  8. નીચે દર્શાવેલા સંયોજનોના સૂત્રો લખો : મરક્યુરી (ii) ક્લોરાઈડ


    View Solution
  9. નીચે દર્શાવેલા સંયોજનોના સૂત્રો લખો : નિકલ (ii) સલ્ફેટ


    View Solution
  10. નીચે દર્શાવેલા સંયોજનોના સૂત્રો લખો : ટીન (iv) ઑક્સાઈડ


    View Solution
  11. નીચે દર્શાવેલા સંયોજનોના સૂત્રો લખો : થેલિયમ (i) સલ્ફેટ


    View Solution
  12. નીચે દર્શાવેલા સંયોજનોના સૂત્રો લખો : આયર્ન (iii) સલ્ફેટ


    View Solution
  13. નીચે દર્શાવેલા સંયોજનોના સૂત્રો લખો : ક્રોમિયમ (iii) ઑકસાઈડ


    View Solution
  14. સલ્ફર ડાયોક્સાઈડ અને હાઈડ્રોજન પેરૉક્સાઈડ તેઓની પ્રક્રિયામાં ઑક્સીડેશનકરતાં અને રિડક્શનકર્તા એમ બંને રીતે પ્રક્રિયા કરે છે જ્યારે ઓજોન અને નાઈટ્રિક એસીડ માત્ર ઑક્સિડેશનકર્તા તરીકે વર્તે છે. શા માટે?


    View Solution
  15. `AgF_2`અસ્થાયી સંયોજન છે. જો તે બની જાય તો આ સંયોજન પ્રબળ ઑક્સિડેશનકર્તા તરીકે વર્તે છે. શા માટે ?


    View Solution
  16. નીચે દર્શાવેલી પ્રક્રિયાઓમાં ઑક્સિડેશન પામેલ સ્પીસિજ , રીડક્સન પામેલ સ્પીસિજ, ઑક્સિડેશનકર્તા અને રિડક્સનકર્તા ઓળખી બતાવો. `2AgBr(s) + C_6H_6O_2(aq) rarr 2Ag(s) + 2HBr(aq) + C_6H_4O_2(aq)`


    View Solution
  17. નીચે દર્શાવેલી પ્રક્રિયાઓમાં ઑક્સિડેશન પામેલ સ્પીસિજ , રીડક્સન પામેલ સ્પીસિજ, ઑક્સિડેશનકર્તા અને રિડક્સનકર્તા ઓળખી બતાવો. `N_2H_4(I) + 2H_2O_2(I) rarr N_2(g) + 4H_2O(I)`


    View Solution
  18. નીચે દર્શાવેલી પ્રક્રિયાઓમાં ઑક્સિડેશન પામેલ સ્પીસિજ , રીડક્સન પામેલ સ્પીસિજ, ઑક્સિડેશનકર્તા અને રિડક્સનકર્તા ઓળખી બતાવો. `Pb(s) + PbO_2(s) + 2H_2SO_4(aq) rarr 2PbSO_4(s) + 2H_2O(I)`


    View Solution
  19. નીચેની રેડોક્ષ પ્રક્રિયાઓને આયન-ઇલેક્ટ્રોન પદ્ધતિ દ્વારા સમતોલ કરો. `MnO_4^(-)(aq) + I^(-)(aq) rarr MnO_2(s) + I_2(s)` (બેજિક માધ્યમ )


    View Solution
  20. નીચેની રેડોક્ષ પ્રક્રિયાઓને આયન-ઇલેક્ટ્રોન પદ્ધતિ દ્વારા સમતોલ કરો. `MnO_4^(-)(aq) + SO_2(g) rarr Mn^(2+)(aq) + HSO_4^(-)(aq)` (એસિડિક દ્રાવણમાં)


    View Solution
  21. નીચેની રેડોક્ષ પ્રક્રિયાઓને આયન-ઇલેક્ટ્રોન પદ્ધતિ દ્વારા સમતોલ કરો. `H_2O_2(aq) +Fe^(2+)(aq) rarr Fe^(3+)(aq) + H_2O(l)` (એસિડિક દ્રાવણમાં)


    View Solution
  22. નીચેની રેડોક્ષ પ્રક્રિયાઓને આયન-ઇલેક્ટ્રોન પદ્ધતિ દ્વારા સમતોલ કરો. `Cr_2O_7^(2-) +SO_2(g) rarr Cr^(3+)(aq) +SO_4^(2-)(aq)` (એસિડિક દ્રાવણમાં)


    View Solution
  23. નીચેના તત્વોને ધ્યાને રાખી ઉત્તર આપો : Cs, Ne, I અને F , એવું તત્વ ઓળખી બતાવો કે જે માત્ર ઋણ ઑક્સિડેશન અવસ્થા દર્શાવે છે.


    View Solution
  24. નીચેના તત્વોને ધ્યાને રાખી ઉત્તર આપો : Cs, Ne, I અને F , એવું તત્વ ઓળખી બતાવો કે જે માત્ર ધન ઑક્સિડેશન અવસ્થા દર્શાવે છે.


    View Solution
  25. નીચેના તત્વોને ધ્યાને રાખી ઉત્તર આપો : Cs, Ne, I અને F , એવું તત્વ ઓળખી બતાવો કે જે ધન અને ઋણ એમ બંને ઑક્સિડેશન અવસ્થા દર્શાવે છે.


    View Solution
  26. નીચેના તત્વોને ધ્યાને રાખી ઉત્તર આપો : Cs, Ne, I અને F , એવું તત્વ ઓળખી બતાવો કે જે ન ધન કે ન ઋણ ઑક્સિડેશન અવસ્થા દર્શાવે છે.


    View Solution
  27. પીવાના પાણીના શુદ્ધીકરણમાં ક્લોરીનનો ઉપયોગ થાય છે . ક્લોરીનનું વધુ પ્રમાણ હાનિકારક છે. વધારાના ક્લોરીનને સલ્ફર ડાયોક્સાઈડ વડે દૂર કરવામાં આવે છે. પાણીમાં થતાં આં રેડોક્ષ ફેરફાર માટે સંતોલીત સમીકરણ લખો.


    View Solution
  28. નીચે દર્શાવેલા દરેક ના વિધુતવિભાજનથી મળતી નિપજોનું અનુમાન કરો : `AgNO_3` ના જલીય દ્રાવણમાં સીલવર વિધુતધ્રુવ ,


    View Solution
  29. નીચે દર્શાવેલા દરેક ના વિધુતવિભાજનથી મળતી નિપજોનું અનુમાન કરો : `AgNO_3` ના જલીય દ્રાવણમાં પ્લેટિનમ વિધુતધ્રુવ ,


    View Solution
  30. નીચે દર્શાવેલા દરેક ના વિધુતવિભાજનથી મળતી નિપજોનું અનુમાન કરો : મંદ `H_2SO_4` ના જલીય દ્રાવણમાં પ્લેટિનમ વિધુતધ્રુવ


    View Solution
  31. નીચે દર્શાવેલા દરેક ના વિધુતવિભાજનથી મળતી નિપજોનું અનુમાન કરો : મંદ `CuCl_2` ના દ્રાવણમાં પ્લેટિનમ વિધુતધ્રુવ


    View Solution
  32. નીચે દર્શાવેલી ધાતુઓને તેમના ક્ષારના દ્રાવણોમાંથી એકબીજાનું વિસ્થાપન કરવાની ક્ષમતાના આધારે ક્રમમાં ગોઠવો : Al, Cu , Fe , Mg તથા Zn


    View Solution
  33. નીચે પ્રમાણે વિધુતધ્રુવ પોટેન્શિયલ આપવામાં આવ્યા છે : `K^(+)/K = -2.93V`, `Ag^(+)/Ag = 0.80V` `Hg^(2+)/Hg = 0.79V` `Mg^(2+)/Mg = -2.37V`, `Cr^(3+)/Cr = -0.74V` આ ધાતુઓને તેમની રીડક્સન કરવાની ક્ષમતાના ચઢતાક્રમમાં ગોઠવો .


    View Solution
  34. `Zn(s) + 2Ag^(+)(aq) rarr Zn^(2+)(aq) + 2Ag(s)` પ્રક્રિયા થતી હોય તો તેવો ગેલ્વેનિક કોષ દોરો અને જણાવો કે.... ક્યો વિધુતધ્રુવ ઋણ વીજભારિત છે?


    View Solution
  35. `Zn(s) + 2Ag^(+)(aq) rarr Zn^(2+)(aq) + 2Ag(s)` પ્રક્રિયા થતી હોય તો તેવો ગેલ્વેનિક કોષ દોરો અને જણાવો કે.... કોષમાં વિધુતપ્રવાહના વાહક કોણ છે?


    View Solution
  36. `Zn(s) + 2Ag^(+)(aq) rarr Zn^(2+)(aq) + 2Ag(s)` પ્રક્રિયા થતી હોય તો તેવો ગેલ્વેનિક કોષ દોરો અને જણાવો કે.... દરેક વિધુતધ્રુવ પર થતી પ્રક્રિયાઓ કઈ છે?


    View Solution

Exercise questions and complete solutions for chapter રેડોક્ષ પ્રક્રિયા of NCERT Chemistry(Gujarati) of Class 11

All Exercises from NCERT Class 11 CHEMISTRY રેડોક્ષ પ્રક્રિયા