Complete Solutions to Example of chapter રેડોક્ષ પ્રક્રિયા of Class 11 book with complete answers and questions

Class 11CHEMISTRY
Chapterરેડોક્ષ પ્રક્રિયા
NCERTExample
Number Of Questions14
Academic Year2023-24
  1. નીચે દર્શાવેલી પ્રક્રિયાઓમાં તમે ઓળખી બતાવો કે કોનું ઓક્સિડેશન થાય છે અને કોનું રિડક્શન થાય છે. `H_2S(g) +Cl_2(g) rarr 2HCl(g) +S(s)`


    View Solution
  2. નીચે દર્શાવેલી પ્રક્રિયાઓમાં તમે ઓળખી બતાવો કે કોનું ઓક્સિડેશન થાય છે અને કોનું રિડક્શન થાય છે. `3Fe_3O_4(s)+ 8Al(s) rarr 9Fe(s) +4Al_2O_3(s)`


    View Solution
  3. નીચે દર્શાવેલી પ્રક્રિયાઓમાં તમે ઓળખી બતાવો કે કોનું ઓક્સિડેશન થાય છે અને કોનું રિડક્શન થાય છે. `2Na(s) +H_2(g) rarr 2NaH(s)`


    View Solution
  4. નીચે દર્શાવેલી પ્રક્રિયાનું વાજબીપણું જણાવો : `2Na(s) +H_2(g) rarr 2NaH(s)` રેડોક્ષ ફેરફાર છે.


    View Solution
  5. નીચે જણાવેલા સંયોજનોને સ્ટોક સંકેત પદ્ધતિ દારા દર્શાવો :`HAuCl_4`, `Tl_2O`, `FeO`, `Fe_2O_3`, `CuI`, `CuO`, `MnO`, અને `MnO_2`


    View Solution
  6. આપેલી પ્રક્રિયા રેડોક્ષ પ્રક્રિયા છે તે નું વાજબીપણું જણાવો : `2Cu_2O(s) +Cu_2S(s) rarr 6Cu(s) +SO_2(g)` ઓક્સિડેશન/રિડક્શન પામેલી સ્પીસિઝ, કઈ સ્પીસિઝ ઓક્સિડેશનકર્તા તરીકે વર્તે છે અને કઈ સ્પીસિઝ રિડક્શન- કર્તા તરીકે વર્તે છે તે ઓળખી બતાવો.


    View Solution
  7. નીચે દર્શાવેલી રેડોક્ષ પ્રક્રિયાઓનું વર્ગકિરણ કરો : `N_2(g) +O_2(g) rarr 2NO(g)`


    View Solution
  8. નીચે દર્શાવેલી રેડોક્ષ પ્રક્રિયાઓનું વર્ગકિરણ કરો : `2Pb(NO_3)_2(s) rarr 2PbO(s) +2NO_2(g) +1/2O_2(g)`


    View Solution
  9. નીચે દર્શાવેલી રેડોક્ષ પ્રક્રિયાઓનું વર્ગકિરણ કરો : `NaH(s) +H_2O(l) rarr NaOH(aq) +H_2(g)`


    View Solution
  10. નીચે દર્શાવેલી રેડોક્ષ પ્રક્રિયાઓનું વર્ગકિરણ કરો : `2NO_2(g) +2OH^(-)(aq) rarr NO_2^(-) aq+ NO_3^(-)aq + H_2O(l)`


    View Solution
  11. નીચે દર્શાવેલી પ્રક્રિયાઓ શા માટે જુદી જુદી રીતે થાય છે ? `Pb_3O_4 +8HCl rarr 3PbCl_2 +Cl_2 +4H_2O` અને `Pb_3O_4 +4HNO_3 rarr 2Pb(NO_3)_2 + PbO_2 +2H_2O`


    View Solution
  12. પોટેશિયમ ડાયક્રોમેટ (VI) `(K_2Cr_2O_7)` ની સોડિયમ સલ્ફાઇટ `(Na_2SO_3)` સાથેની એસિડિક માધ્યમમાં થતી પ્રક્રિયાથી બનતા ક્રોમિયમ (III) આયન અને સલ્ફેટ આયનને ચોખ્ખા (net) આયનીય સમીકરણ સ્વરૂપે લખો.


    View Solution
  13. પરમેંગેનેટ આયન બ્રોમાઇઈડ આયન સાથે બેઝિક માધ્યમમાં પ્રક્રિયા કરી મેંગેનીઝ ડાયૉક્સાઇડ અને બ્રોમેટ આયન બનાવે છે. આ પ્રક્રિયા માટે સમતોલિત આયન સમીકરણ લખો.


    View Solution
  14. પરમેંગેનેટ (VII) આયન `(MnO_4^(-))` બેઝિક માધ્યમમાં આયોડાઇડ આયન `(I-)` નું ઓક્સિડેશન કરી આયોડિનનો અણુ `(I_2)` અને મેંગેનીઝ (IV) ઓક્સાઇડ `(MnO_2)` બનાવે છે. આ રેડોક્ષ પ્રક્રિયાને દર્શાવતું સમતોલિત આયનીય સમીકરણ લખો


    View Solution

Example questions and complete solutions for chapter રેડોક્ષ પ્રક્રિયા of NCERT Chemistry(Gujarati) of Class 11

All Exercises from NCERT Class 11 CHEMISTRY રેડોક્ષ પ્રક્રિયા