Class 11 | CHEMISTRY |
Chapter | p-વિભાગના તત્વો (The p-Block Elements) |
NCERT | Example |
Number Of Questions | 9 |
Academic Year | 2023-24 |
નિર્જળ એલ્યુમિનીયમ ક્લોરાઈડની બોટલની આજુબાજુ સફેદ ધૂમ (fumes) જોવા મળે છે. કારણ આપો.
બોરોન `BF_6^(3-)` આયન બનાવી શકતું નથી સમજવો.
બોરિક ઍસિડને શા માટે નિર્બળ ઍસિડ તરીકે ગણવામાં આવે છે ?
સમૂહ 14 ના સભ્યો પસંદ કરો કે જે : સૌથી વધુ ઍસિડિક ડાયોક્સાઈડ બનાવે છે.
સમૂહ 14 ના સભ્યો પસંદ કરો કે જે : સામાન્ય રીતે +2 ઓક્સીડેશન અવસ્થામાં જોવા મળે છે.
સમૂહ 14 ના સભ્યો પસંદ કરો કે જે : અર્ધવાહક તરીકે ઉપયોગી છે.
`[SiF_6]^(2-)` જાણીતું છે જયારે `[SiCl_6]^(2-)` જાણીતું નથી.આના સંભવિત કારણો જણાવો.
હીરો સહસંયોજક હોવા છતાં તેનું ગલનબિંદુ ઊંચું હોય છે. શા માટે ?
સિલિકોન્સ શું છે ?
Example questions and complete solutions for chapter p-વિભાગના તત્વો (The p-Block Elements) of NCERT Chemistry(Gujarati) of Class 11