Class 11 | CHEMISTRY |
Chapter | p-વિભાગના તત્વો (The p-Block Elements) |
NCERT | Exercise |
Number Of Questions | 46 |
Academic Year | 2023-24 |
નીચે દર્શાવેલા તત્વોની ઑકિસડેશન અવસ્થામાં જોવા મળતી ભિન્નતાની ભાતની(Pattern) ચર્ચા કરો.: B થી TI
નીચે દર્શાવેલા તત્વોની ઑકિસડેશન અવસ્થામાં જોવા મળતી ભિન્નતાની ભાતની(Pattern) ચર્ચા કરો.: C થી Pb
`TlCl_3`ની સરખામણીમાં `BCl_3`ની વધુ સ્થાયીતા તમે કેવી રીતે સમજાવશો ?
બોરોન ટ્રાયફ્લોરાઇડ શા માટે લુઈસ ઍસિડ તરીકે વર્તે છે ?
જયારે બોરિક ઍસિડને ગરમ કરવામાં આવે છે ત્યારે શું થાય છે ? સમજાવો.
`BF_3` અને `BH_4^(-)` નો આકાર વર્ણવો. આ સ્પીસિઝમાં બોરોનનું સંકરણ દર્શાવો.
એલ્યુમિનિયમના ઊભયધર્મી સ્વભાવના વાજબીપણા માટે પ્રક્રિયાઓ લખો.
ઈલેક્ટ્રૉન ઊણપવાળા સંયોજનો એટલે શું ? `BCI_3` અને `SiCI_4` ઇલેક્ટ્રૉન ઊણપવાળી સ્પીસિઝ છે ? સમજાવો.
`CO_3^(2-)` અને `HCO_3^(-)`ના સસ્પંદન બંધારણો લખો.
નીચેની સ્પીસિઝમાં કાર્બનની સંકરણ અવસ્થા શું છે ? : `CO_3^(2-)`
નીચેની સ્પીસિઝમાં કાર્બનની સંકરણ અવસ્થા શું છે ? : હીરો
નીચેની સ્પીસિઝમાં કાર્બનની સંકરણ અવસ્થા શું છે ? : ગ્રેફાઈટ
હીરા અને ગ્રેફાઇટનાં ગુણધર્મોમાં જોવા મળતી ભિન્નતા તેઓના બંધારણોના આધારે સમજાવો.
નીચે દર્શાવેલા વિધાનો માટે તર્કસંગત દલીલો કરો અને રસાયણિક પ્રક્રિયાઓ લખો.: લેડ (II) ક્લોરાઈડ `Cl_2` સાથે પ્રક્રિયા કરી `PbCl_4` બનાવે છે.
નીચે દર્શાવેલા વિધાનો માટે તર્કસંગત દલીલો કરો અને રસાયણિક પ્રક્રિયાઓ લખો.: લેડ (IV) ક્લોરાઈડ ગરમી પ્રત્યે વધુ અસ્થાયી છે.
નીચે દર્શાવેલા વિધાનો માટે તર્કસંગત દલીલો કરો અને રસાયણિક પ્રક્રિયાઓ લખો.: લેડ(ii) આયોડાઇડ `PbI_4` નથી બનાવતો.
CO શા માટે ઝેરી છે ? કારણ આપો.
ગ્લોબલ વૉમિઁગ માટે `CO_2`નું વધુ પ્રમાણ કેવી રીતે જવાબદાર છે ?
શું થશે ? જયારે.... : બોરેક્સને સખત ગરમ કરવામાં આવે છે.
શું થશે ? જયારે.... : બોરિક ઍસિડને પાણીમાં ઉમેરવામાં આવે છે.
શું થશે ? જયારે.... :એલ્યુમિનિયમમાં મંદ NaOH ઉમેરવામાં આવે છે.
શું થશે ? જયારે.... :`BF_3` એમોનિયા સાથે પ્રક્રિયા કરે છે.
નીચેની પ્રક્રિયાઓ સમજાવો : ઊચા તાપમાને કૉપરની હાજરીમાં સિલિકોનને મિથાઈલ ક્લોરાઈડ સાથે ગરમ કરવામાં આવે છે.
નીચેની પ્રક્રિયાઓ સમજાવો : સિલિકોન ડાયૉકસાઈડની હાઈડ્રોજન ફ્લોરાઈડ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે.
નીચેની પ્રક્રિયાઓ સમજાવો : COને ZnO સાથે ગરમ કરવામાં આવે છે..
નીચેની પ્રક્રિયાઓ સમજાવો : જળયુક્ત એલ્યુમિનાની જલીય NaOHના દ્રાવણ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે.
કારણો આપો : સાંદ્ર `HNO_3` નું પરિવહન એલ્યુમિનિયમના પાત્રમાં કરી શકાય છે.
કારણો આપો : ગટરની બંધ નળીને ખોલવા માટે મંદ NaOH અને એલ્યુમિનિયમના ટુકડાનું મિશ્રણ ઉપયોગમાં લેવાય છે.
કારણો આપો : ગ્રેફાઇટ ઊંજણ તરીકે ઉપયોગી છે.
કારણો આપો : હીરાનો ઉપયોગ અપઘર્ષક તરીકે થાય છે.
કારણો આપો : એલ્યુમિનિયમ મિશ્ર ધાતુનો ઉપયોગ વિમાન બનાવવા થાય છે.
કારણો આપો : એલ્યુમિનિયમના વાસણને આખી રાત પાણીમાં રાખવા જોઈએ નહીં.
કારણો આપો : એલ્યુમિનિયમ તારનો ઉપયોગ સંચરણ વાયર બનાવવા થાય છે.
કાર્બનથી સિલિકોન તરફ જતાં આયનીકરણ એન્થાલ્પીમાં પરિઘટનીય (phenomenal) ઘટાડો શા માટે જોવા મળે છે ? સમજાવો.
નીચેના ઑકસાઈડ સંયોજનોને તટસ્થ, ઍસિડિક, બેઝિક અથવા ઊભયધર્મી તરીકે વર્ગીકૃત કરો : CO, `B_2O_3`, `SiO_2`, `CO_2`, `AI_2O_3`, `PbO_2`, `TI_2O_3`
કેટલીક પ્રક્રિયાઓમાં થેલિયમ, એલ્યુમિનિયમ સાથે સમાનતા દર્શાવે છે, જયારે અન્ય કેટલીક પ્રક્રિયાઓમાં સમૂહ 1ની ધાતુઓ સાથે સમાનતા દર્શાવે છે. આ વિધાનને કેટલાક પુરાવાઓ દ્વારા સમર્થન આપો.
કોઈ એક ક્ષાર X નીચે જણાવેલા પરિણામો આપે છે : તેને સખત ગરમ કરતાં ફુલીને કાચ જેવો ઘન પદાર્થ Y બને છે. ઉપર દર્શાવેલી પ્રક્રિયાઓ માટે સમીકરણો લખો અને X અને Y ને ઓળખો.
નીચે દર્શાવેલી પ્રક્રિયાઓ માટે સમતોલિત સમીકરણ લખો : `BF_3 + LiH rarr`
નીચે દર્શાવેલી પ્રક્રિયાઓ માટે સમતોલિત સમીકરણ લખો : `B_2H_6 + H_2O rarr`
નીચે દર્શાવેલી પ્રક્રિયાઓ માટે સમતોલિત સમીકરણ લખો : `NaH + B_2H_6 rarr`
નીચે દર્શાવેલી પ્રક્રિયાઓ માટે સમતોલિત સમીકરણ લખો : `H_3BO_3overset(delta)rarr`
નીચે દર્શાવેલી પ્રક્રિયાઓ માટે સમતોલિત સમીકરણ લખો : `Al + NaOH rarr`
નીચે દર્શાવેલી પ્રક્રિયાઓ માટે સમતોલિત સમીકરણ લખો : `B_2H_6 + NH_3rarr`
બોરેક્સનું જલીય દ્રાવણ ...... હોય છે.
બોરિક ઍસિડ પોલિમર હોવાનું કારણ....
ડાયબોરેનમાં બોરેનના સંકરણનો પ્રકાર કયો છે ?
Exercise questions and complete solutions for chapter p-વિભાગના તત્વો (The p-Block Elements) of NCERT Chemistry(Gujarati) of Class 11