Class 11 | MATHS |
Chapter | ગણ |
NCERT | Example |
Number Of Questions | 35 |
Academic Year | 2023-24 |
સમીકરણ `x^(2) + x - 2 = 0` ના ઉકેલગણને યાદીની રીતે લખો.
ગણ {x: x એ ધન પૂર્ણાંક સંખ્યા છે અને `x^(2) lt 40`} ને યાદીની રીતે લખો.
નીચેના ગણોને ગુણધર્મની રીતે લખો : {1, 4, 9, ...100}
ગણ `{1/2, 2/3, 3/4, 4/5, 5/6, 6/7.....}`ને ગુણધર્મની રીતે દર્શાવો.
નીચેના ગણોમાંથી કયા સાન્ત અને કયા અનંત ગણ છે તે નક્કી કરો : {`x : x ∈ N` અને `(x -1) (x -2) = 0` }
નીચેના ગણોમાંથી કયા સાન્ત અને કયા અનંત ગણ છે તે નક્કી કરો : {`x : x ∈ N` અને `x^(2) = 4`}
નીચેના ગણોમાંથી કયા સાન્ત અને કયા અનંત ગણ છે તે નક્કી કરો : {`x : x ∈ N` અને `2x -1 =0`}
નીચેના ગણોમાંથી કયા સાન્ત અને કયા અનંત ગણ છે તે નક્કી કરો : {`x : x ∈ N` અને x અવિભાજ્ય સંખ્યા છે.}
નીચેના ગણોમાંથી કયા સાન્ત અને કયા અનંત ગણ છે તે નક્કી કરો : {`x : x ∈ N` અને x અયુગ્મ પૂર્ણાક છે.}
સમાન ગણોની જોડી શોધો (જો હોય તો). તમારા ઉત્તર માટે કારણ આપો. A = {0}, B = {`x : x gt 15` અને `x lt 5`}, C = {`x : x-5 = 0` }, D = {`x : x^(2) = 25`}, E = {x : x એ સમીકરણ `x^(2) -2x -15 = 0` નું ધન પૂર્ણાક બીજ છે.}
નીચેનામાંથી કઈ જોડીના ગણ સમાન છે ? તમારા જવાબની યથાર્થતા ચકાસો. “ALLOY” ના મૂળાક્ષરોનો ગણ X અને “LOYAL” ના મૂળાક્ષરોનો ગણ B છે.
નીચેનામાંથી કઈ જોડીના ગણ સમાન છે ? તમારા જવાબની યથાર્થતા ચકાસો. A = {`n : n ∈ Z` અને `n^(2) lt 4`} અને B = {`x : x ∈ R` અને `x^(2) -3x + 2 = 0`}.
ગણ `phi`, A = {1, 3 }, B = {1, 5, 9}, C = {1, 3, 5, 7, 9} આપેલા છે. નીચે દર્શાવેલી દરેક ગણની જોડીની વચ્ચે સંજ્ઞા `⊂` અથવા `cancel subset` સમાવિષ્ટ કરો : `phi.....B`
ગણ `phi`, A = {1, 3 }, B = {1, 5, 9}, C = {1, 3, 5, 7, 9} આપેલા છે. નીચે દર્શાવેલી દરેક ગણની જોડીની વચ્ચે સંજ્ઞા `⊂` અથવા `cancel subset` સમાવિષ્ટ કરો : `A.....B`
ગણ `phi`, A = {1, 3 }, B = {1, 5, 9}, C = {1, 3, 5, 7, 9} આપેલા છે. નીચે દર્શાવેલી દરેક ગણની જોડીની વચ્ચે સંજ્ઞા `⊂` અથવા `cancel subset` સમાવિષ્ટ કરો : `A.....C`
ગણ `phi`, A = {1, 3 }, B = {1, 5, 9}, C = {1, 3, 5, 7, 9} આપેલા છે. નીચે દર્શાવેલી દરેક ગણની જોડીની વચ્ચે સંજ્ઞા `⊂` અથવા `cancel subset` સમાવિષ્ટ કરો : `B.....C`
`A = { a, e, i, 0, u}` અને `B = { a, b, c, d}` લો. `A` એ `B` નો ઉપગણ છે ? ના (શા માટે ?). `B` એ `A` નો ઉપગણ છે ? ના (શા માટે ?)
A, B અને C ત્રણ ગણ છે. જો `A ∈ B` અને `B subset C` તો `A subset C` સાચું છે ? જો તમારો ઉત્તર 'ના` હોય, તો ઉદાહરણ આપો.
A = {2, 4, 6, 8} અને B = { 6, 8, 10, 12} છે. `A cup B` મેળવો.
A = {a, e, i, o,u} અને B = { a, i, u } છે. બતાવો કે `A cup B = A`.
A = {2, 4, 6, 8} અને B = { 6, 8, 10, 12} છે. `A cap B` શોધો.
શાળાની હૉકી ટીમમાં રમતા ધોરણ XI ના વિદ્યાર્થીઓનો ગણ X = { રામ, ગીતા, અકબર} છે. શાળાની ફૂટબૉલની ટીમમાં રમતા ધોરણ XI ના વિદ્યાર્થીઓનો ગણ Y= {ગીતા, ડેવિડ, અશોક} છે. `X cap Y` શોધો.
`A = {1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10}` અને `B = {2, 3, 5, 7 }` માટે `A cap B` શોધો અને તે પરથી બતાવો કે `A cap B = B`.
`A = {1, 2, 3, 4, 5, 6}, B = {2, 4, 6, 8}` લો. `A - B` અને `B - A` શોધો.
`V = { a, e, i, 0, u }` અને `B = { a, i, k, u}` છે. `V - B` અને `B - V` શોધો.
`U = {1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10} ` અને `A = {1, 3, 5, 7, 9}.` તો ` A' ` શોધો.
એક સહશિક્ષણ આપતી શાળાના ધોરણ XI ના વિદ્યાર્થીઓના ગણને સાર્વત્રિક ગણ U તરીકે લો અને ધોરણ XI ની છાત્રાઓનો ગણ A લો. A' શોધો.
`U = {1, 2, 3, 4, 5, 6}, A= {2, 3}` અને `B = {3, 4, 5}. ` ` A', B', A' cap B', A cup B ` શોધો અને તે પરથી બતાવો કે `(A cup B) = A' cap B'`.
`X cup Y` માં `50` ઘટકો, `X` માં `28` ઘટકો અને `Y` માં `32` ઘટકો હોય તેવા બે ગણો `X` અને `Y` આપેલા છે, તો `X cap Y` માં કેટલા ઘટક હશે ?
ચામડીની વ્યાધિવાળી 200 વ્યક્તિઓ છે. 120 વ્યક્તિઓને રસાયણ `C_1` અને 50 વ્યક્તિઓને રસાયણ `C_2` ની અસર માલૂમ પડી અને 30 ને બંને રસાયણો `C_1` અને `C_2` ની અસર માલૂમ પડી. રસાયણ `C_1` ની અસર હોય, પરંતુ રસાયણ `C_2` ની અસર ન હોય.
ચામડીની વ્યાધિવાળી 200 વ્યક્તિઓ છે. 120 વ્યક્તિઓને રસાયણ `C_1` અને 50 વ્યક્તિઓને રસાયણ `C_2` ની અસર માલૂમ પડી અને 30 ને બંને રસાયણો `C_1` અને `C_2` ની અસર માલૂમ પડી. રસાયણ `C_2` ની અસર હોય, પરંતુ રસાયણ `C_1` ની અસર ન હોય.
ચામડીની વ્યાધિવાળી 200 વ્યક્તિઓ છે. 120 વ્યક્તિઓને રસાયણ `C_1` અને 50 વ્યક્તિઓને રસાયણ `C_2` ની અસર માલૂમ પડી અને 30 ને બંને રસાયણો `C_1` અને `C_2` ની અસર માલૂમ પડી. રસાયણ `C_1` અથવા રસાયણ `C_2` ની અસર માલૂમ પડી હોય તેવી વ્યક્તિઓની સંખ્યા શોધો.
ચકાસો કે “CATARACT” શબ્દ લખવા માટેના જરૂરી મૂળાક્ષરો અને “TRACT” શબ્દ લખવા માટેના જરૂરી મૂળાક્ષરોનો ગણ સમાન છે.
`{-1, 0, 1}` ગણના બધા જ ઉપગણોની યાદી બનાવો.
સાબિત કરો કે જો `A cup B = A cap B` હોય, તો `A = B`.
Example questions and complete solutions for chapter ગણ of NCERT Maths(Gujarati) of Class 11