Class 11 | MATHS |
Chapter | ગણ |
NCERT | Exercise |
Number Of Questions | 100 |
Academic Year | 2023-24 |
નીચેનામાંથી કયા સમૂહ ગણ દર્શાવે છે ? તમારો જવાબ ચકાસો. J અક્ષરથી શરૂ થતા અંગ્રેજી કેલેન્ડરના વર્ષના તમામ મહિનાઓનો સમૂહ
નીચેનામાંથી કયા સમૂહ ગણ દર્શાવે છે ? તમારો જવાબ ચકાસો. ભારતના દસ અતિ પ્રતિભાશાળી લેખકોનો સમૂહ
નીચેનામાંથી કયા સમૂહ ગણ દર્શાવે છે ? તમારો જવાબ ચકાસો. દુનિયાના ક્રિકેટના ઉત્તમ અગિયાર બૅટ્સમેનોની ટીમ
નીચેનામાંથી કયા સમૂહ ગણ દર્શાવે છે ? તમારો જવાબ ચકાસો. 100 થી નાની બધી જ પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ
નીચેનામાંથી કયા સમૂહ ગણ દર્શાવે છે ? તમારો જવાબ ચકાસો. લેખક મુન્શી પ્રેમચંદે લખેલી બધી જ નવલકથાઓનો સમૂહ
નીચેનામાંથી કયા સમૂહ ગણ દર્શાવે છે ? તમારો જવાબ ચકાસો. બધા જ યુગ્મ પૂર્ણાકોનો સમૂહ
નીચેનામાંથી કયા સમૂહ ગણ દર્શાવે છે ? તમારો જવાબ ચકાસો. આ પ્રકરણના બધા પ્રશ્નોનો સમૂહ
નીચેનામાંથી કયા સમૂહ ગણ દર્શાવે છે ? તમારો જવાબ ચકાસો. દુનિયાનાં ખૂબ જ ભયાનક પ્રાણીઓનો સમૂહ
`A = {1, 2, 3, 4, 5, 6}` લો. ખાલી જગ્યામાં યોગ્ય સંજ્ઞા `∈` અથવા `∉` મૂકો. 5............A
`A = {1, 2, 3, 4, 5, 6}` લો. ખાલી જગ્યામાં યોગ્ય સંજ્ઞા `∈` અથવા `∉` મૂકો. 8..........A
`A = {1, 2, 3, 4, 5, 6}` લો. ખાલી જગ્યામાં યોગ્ય સંજ્ઞા `∈` અથવા `∉` મૂકો. 0............A
`A = {1, 2, 3, 4, 5, 6}` લો. ખાલી જગ્યામાં યોગ્ય સંજ્ઞા `∈` અથવા `∉` મૂકો. 4............A
`A = {1, 2, 3, 4, 5, 6}` લો. ખાલી જગ્યામાં યોગ્ય સંજ્ઞા `∈` અથવા `∉` મૂકો. 2............A
`A = {1, 2, 3, 4, 5, 6}` લો. ખાલી જગ્યામાં યોગ્ય સંજ્ઞા `∈` અથવા `∉` મૂકો. 10...........A
નીચેના ગણોને યાદીની રીતે લખો : A = {x : x એ પૂર્ણાક છે અને `-3 lt x lt 7`.}
નીચેના ગણોને યાદીની રીતે લખો : B = {x : x એ 6 કરતાં નાની પ્રાકૃતિક સંખ્યા છે.}
નીચેના ગણોને યાદીની રીતે લખો : C = {x : x એ જેના અંકોનો સરવાળો 8 થતો હોય તેવી બે અંકોની સંખ્યા છે. }
નીચેના ગણોને યાદીની રીતે લખો : D = {x : x એ 60 નો ધન અવયવ હોય તેવી અવિભાજ્ય સંખ્યા છે.}
નીચેના ગણોને યાદીની રીતે લખો : E = TRIGONOMETRY શબ્દના મૂળાક્ષરોનો ગણ
નીચેના ગણોને યાદીની રીતે લખો : F = BETTER શબ્દના મૂળાક્ષરોનો ગણ
નીચેના ગણોને ગુણધર્મની રીતે લખો : {3, 6, 9, 12}
નીચેના ગણોને ગુણધર્મની રીતે લખો : {2, 4, 8, 16, 32}
નીચેના ગણોને ગુણધર્મની રીતે લખો : {5, 25, 125, 625}
નીચેના ગણોને ગુણધર્મની રીતે લખો : {2, 4, 6,...}
નીચેના ગણોને ગુણધર્મની રીતે લખો : {1, 4, 9, ...100}
નીચેના ગણોના બધા જ ઘટકો લખો : A = {x : x એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે.}
નીચેના ગણોના બધા જ ઘટકો લખો : B = `{x : x` એ પૂર્ણાક છે, `-1/2 lt x lt 9/2}`
નીચેના ગણોના બધા જ ઘટકો લખો : C = {x : x એ પૂર્ણાક છે, `x^(2) le 4`}
નીચેના ગણોના બધા જ ઘટકો લખો : D = {x : x એ “LOYAL” શબ્દનો મૂળાક્ષર છે.}
નીચેના ગણોના બધા જ ઘટકો લખો : E = {x : x એ વર્ષનો 31 દિવસનો ન હોય તેવો મહિનો છે.}
નીચેના ગણોના બધા જ ઘટકો લખો : F = {x : x એ અંગ્રેજી મૂળાક્ષરોની ક્રમાનુસાર યાદીમાં k પહેલાંનો વ્યંજન છે.}
નીચેનામાંથી કયા ગણ ખાલીગણનાં ઉદાહરણ છે ? 2 વડે વિભાજ્ય અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ
નીચેનામાંથી કયા ગણ ખાલીગણનાં ઉદાહરણ છે ? યુગ્મ અવિભાજય પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ
નીચેનામાંથી કયા ગણ ખાલીગણનાં ઉદાહરણ છે ? { x : x એ પ્રાકૃતિક સંખ્યા છે, `x lt 5` અને `x gt 7` }
નીચેનામાંથી કયા ગણ ખાલીગણનાં ઉદાહરણ છે ? { y: y એ બે ભિન્ન સમાંતર રેખાઓનું સામાન્ય બિંદુ છે.}
નીચેનામાંથી કયા ગણ સાન્ત ગણ અને કયા ગણ અનંત ગણ છે ? વર્ષના મહિનાઓનો ગણ
નીચેનામાંથી કયા ગણ સાન્ત ગણ અને કયા ગણ અનંત ગણ છે ? {1, 2, 3,...}
નીચેનામાંથી કયા ગણ સાન્ત ગણ અને કયા ગણ અનંત ગણ છે ? {1, 2, 3,.......,99, 100}
નીચેનામાંથી કયા ગણ સાન્ત ગણ અને કયા ગણ અનંત ગણ છે ? 100 કરતાં મોટા ધન પૂર્ણાકોનો ગણ
નીચેનામાંથી કયા ગણ સાન્ત ગણ અને કયા ગણ અનંત ગણ છે ? 99 કરતાં નાની અવિભાજ્ય સંખ્યાઓનો ગણ
નીચેના ગણોમાંથી કયા ગણ સાન્ત અને કયા ગણ અનંત છે તે શોધો. x-અક્ષને સમાંતર રેખાઓનો ગણ
નીચેના ગણોમાંથી કયા ગણ સાન્ત અને કયા ગણ અનંત છે તે શોધો. અંગ્રેજી મૂળાક્ષરોનો ગણ
નીચેના ગણોમાંથી કયા ગણ સાન્ત અને કયા ગણ અનંત છે તે શોધો. 5 ની ગુણિત સંખ્યાઓનો ગણ
નીચેનામાંથી નક્કી કરો કે A = B છે કે નહિ ? A = { 4, 8, 12, 16 }, B = { 8, 4, 16, 18}
નીચેનામાંથી નક્કી કરો કે A = B છે કે નહિ ? A = { x : x એ 10 નો ગુણિત છે}, B = { 10, 15, 20, 25, 30,...}
નીચે આપેલી જોડીઓના ગણ સમાન છે ? કારણ આપો : A = {2, 3}, B = {x : x એ `x^(2)+ 5x + 6 = 0` નો ઉકેલ છે.}
નીચે આપેલી જોડીઓના ગણ સમાન છે ? કારણ આપો : A = { x : x એ FOLLOW શબ્દનો મૂળાક્ષર છે}, B = { y : y એ WOLF શબ્દનો મૂળાક્ષર છે.}
નીચે આપેલ ગણમાંથી સમાન ગણ પસંદ કરો : A = {2, 4, 8, 12}, B = {1, 2, 3, 4}, C = { 4, 8, 12, 14}, D = {1, 3, 4, 2} E = {-1, 1}, F = { 0, a}, G = {1, -1}, H = { 0, 1}
નીચેના વિધાનો સત્ય બને તે રીતે ખાલી જગ્યામાં સંજ્ઞા `⊂` અથવા `cancel subset` પૂરો : {2, 3, 4 } ... {1, 2, 3, 4, 5 }
નીચેના વિધાનો સત્ય બને તે રીતે ખાલી જગ્યામાં સંજ્ઞા `⊂` અથવા `cancel subset` પૂરો : { a, b, c}...........{ b, c, d }
નીચેના વિધાનો સત્ય બને તે રીતે ખાલી જગ્યામાં સંજ્ઞા `⊂` અથવા `cancel subset` પૂરો : {x: x એ તમારી શાળાના ધોરણ XI નો વિદ્યાર્થી છે.} ... {x :x એ તમારી શાળાનો વિદ્યાર્થી છે. }
નીચેના વિધાનો સત્ય બને તે રીતે ખાલી જગ્યામાં સંજ્ઞા `⊂` અથવા `cancel subset` પૂરો : {x : x સમતલમાં વર્તુળ છે.} ... {x : x એ આ જ સમતલનું 1 એકમ ત્રિજ્યાવાળું વર્તુળ છે.}
નીચેના વિધાનો સત્ય બને તે રીતે ખાલી જગ્યામાં સંજ્ઞા `⊂` અથવા `cancel subset` પૂરો : {x : x એ સમતલમાં ત્રિકોણ છે.} ... {x : x એ સમતલમાં લંબચોરસ છે.}
નીચેના વિધાનો સત્ય બને તે રીતે ખાલી જગ્યામાં સંજ્ઞા `⊂` અથવા `cancel subset` પૂરો : {x : x એ સમતલમાં સમબાજુ ત્રિકોણ છે.} ... {x : x એ આ જ સમતલનો ત્રિકોણ છે ?
નીચેના વિધાનો સત્ય બને તે રીતે ખાલી જગ્યામાં સંજ્ઞા `⊂` અથવા `cancel subset` પૂરો : {x : x એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે.} ... {x : x એ પૂર્ણાંક સંખ્યા છે.}
નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય તેની ચકાસણી કરો : `{ a, b } cancel subset { b, c, a }`
નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય તેની ચકાસણી કરો : { a, e } `⊂` { x : x એ અંગ્રેજી મૂળાક્ષરો પૈકીનો એક સ્વર છે.}
નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય તેની ચકાસણી કરો : { 1, 2, 3 } `⊂` {1, 3, 5}
નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય તેની ચકાસણી કરો : { a } `⊂` { a, b, c }
નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય તેની ચકાસણી કરો : { a } `⊂` { a, b, c }
નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય તેની ચકાસણી કરો : { x : x એ 6 કરતાં નાની યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે.}`⊂` { x : x એ 36 નો અવયવ હોય તેવી પ્રાકૃતિક સંખ્યા છે.
A = {1, 2, {3, 4 }, 5 } છે. નીચેના વિધાનો પૈકી કયાં વિધાનો અસત્ય છે અને શા માટે ? `{3, 4} ⊂ A`
A = {1, 2, {3, 4 }, 5 } છે. નીચેના વિધાનો પૈકી કયાં વિધાનો અસત્ય છે અને શા માટે ? `{3, 4} ∈ A`
A = {1, 2, {3, 4 }, 5 } છે. નીચેના વિધાનો પૈકી કયાં વિધાનો અસત્ય છે અને શા માટે ? `{{3, 4}} ⊂ A`
A = {1, 2, {3, 4 }, 5 } છે. નીચેના વિધાનો પૈકી કયાં વિધાનો અસત્ય છે અને શા માટે ? `1 ∈ A`
A = {1, 2, {3, 4 }, 5 } છે. નીચેના વિધાનો પૈકી કયાં વિધાનો અસત્ય છે અને શા માટે ? `1 ⊂ A`
A = {1, 2, {3, 4 }, 5 } છે. નીચેના વિધાનો પૈકી કયાં વિધાનો અસત્ય છે અને શા માટે ? `{1, 2, 5} ⊂ A`
A = {1, 2, {3, 4 }, 5 } છે. નીચેના વિધાનો પૈકી કયાં વિધાનો અસત્ય છે અને શા માટે ? `{1, 2, 5} ∈ A`
A = {1, 2, {3, 4 }, 5 } છે. નીચેના વિધાનો પૈકી કયાં વિધાનો અસત્ય છે અને શા માટે ? `{1, 2, 3} ⊂ A`
A = {1, 2, {3, 4 }, 5 } છે. નીચેના વિધાનો પૈકી કયાં વિધાનો અસત્ય છે અને શા માટે ? `phi ∈ A`
A = {1, 2, {3, 4 }, 5 } છે. નીચેના વિધાનો પૈકી કયાં વિધાનો અસત્ય છે અને શા માટે ? `phi ⊂ A`
A = {1, 2, {3, 4 }, 5 } છે. નીચેના વિધાનો પૈકી કયાં વિધાનો અસત્ય છે અને શા માટે ? `{phi} ⊂ A`
નીચે આપેલા ગણોના તમામ ઉપગણો લખો : ` {a} `
નીચે આપેલા ગણોના તમામ ઉપગણો લખો : `{a, b}`
નીચે આપેલા ગણોના તમામ ઉપગણો લખો : {1, 2, 3}
નીચે આપેલા ગણોના તમામ ઉપગણો લખો : `{phi}`
જો `A = phi` હોય, તો `P(A)` ને કેટલા ઘટકો હશે ?
નીચેનાને અંતરાલ સ્વરૂપે લખો : `{x : x ∈ R, -4 lt x le 6}`
નીચેનાને અંતરાલ સ્વરૂપે લખો : `{x : x ∈ R, -12 lt x lt -10}`
નીચેનાને અંતરાલ સ્વરૂપે લખો : `{x : x ∈ R, 0 le x lt 7}`
નીચેનાને અંતરાલ સ્વરૂપે લખો : `{x : x ∈ R, 3 le x le 4}`
નીચે આપેલા અંતરાલોને ગુણધર્મની રીતે લખો : `(-3, 0)`
નીચે આપેલા અંતરાલોને ગુણધર્મની રીતે લખો : `[6, 12]`
નીચે આપેલા અંતરાલોને ગુણધર્મની રીતે લખો : `(6, 12]`
નીચે આપેલા અંતરાલોને ગુણધર્મની રીતે લખો : `[-23, 5)`
A = {1, 3, 5}, B = {2, 4, 6} અને C = {0, 2, 4, 6, 8}, આપેલ ગણ છે. આ ત્રણ ગણ A, B અને C માટે નીચેનામાંથી કયા ગણને સાર્વત્રિક ગણ તરીકે લઈ શકાય. {0, 1, 2, 3, 4, 5, 6}
A = {1, 3, 5}, B = {2, 4, 6} અને C = {0, 2, 4, 6, 8}, આપેલ ગણ છે. આ ત્રણ ગણ A, B અને C માટે નીચેનામાંથી કયા ગણને સાર્વત્રિક ગણ તરીકે લઈ શકાય. `phi`
A = {1, 3, 5}, B = {2, 4, 6} અને C = {0, 2, 4, 6, 8}, આપેલ ગણ છે. આ ત્રણ ગણ A, B અને C માટે નીચેનામાંથી કયા ગણને સાર્વત્રિક ગણ તરીકે લઈ શકાય. {0, 1, 2, 3, 4, 5, 6, 7,8,9,10}
A = {1, 3, 5}, B = {2, 4, 6} અને C = {0, 2, 4, 6, 8}, આપેલ ગણ છે. આ ત્રણ ગણ A, B અને C માટે નીચેનામાંથી કયા ગણને સાર્વત્રિક ગણ તરીકે લઈ શકાય. {1, 2, 3, 4, 5, 6, 7,8}
નીચે આપેલી જોડીઓના ગણોનો યોગગણ લખો : `X = {1, 3, 5},Y = {1, 2, 3} `
નીચે આપેલી જોડીઓના ગણોનો યોગગણ લખો : `A= {a,e,i ,o, u}, B = {a, b, c} `
નીચે આપેલી જોડીઓના ગણોનો યોગગણ લખો : `A= {x :x` એ `3` ની ગુણિત પ્રાકૃતિક સંખ્યા છે.}, `B = {x : x` એ `6` થી નાની પ્રાકૃતિક સંખ્યા છે.}
નીચે આપેલી જોડીઓના ગણોનો યોગગણ લખો : `A= {x : x` એ પ્રાકૃતિક સંખ્યા છે અને `1 lt x lt 6`}, `B = {x:x` એ પ્રાકૃતિક સંખ્યા છે અને `6 lt x lt 10` }
નીચે આપેલી જોડીઓના ગણોનો યોગગણ લખો : `A = {1, 2, 3}, B = phi`
`A = { a, b }, B = {a, b, c}` લો. `A subset B` છે? `A cup B` શું થશે ?
જો `A subset B` હોય તેવા બે ગણ આપ્યા હોય, તો `A cup B` શું થશે ?
જો `A = {1, 2, 3, 4}, B = {3, 4, 5, 6}, C = {5, 6, 7, 8}` અને `D = { 7, 8, 9, 10 }` હોય, તો નીચેના ગણ શોધો : `A cup B`
જો `A = {1, 2, 3, 4}, B = {3, 4, 5, 6}, C = {5, 6, 7, 8}` અને `D = { 7, 8, 9, 10 }` હોય, તો નીચેના ગણ શોધો : `A cup C`
જો `A = {1, 2, 3, 4}, B = {3, 4, 5, 6}, C = {5, 6, 7, 8}` અને `D = { 7, 8, 9, 10 }` હોય, તો નીચેના ગણ શોધો : `B cup C`
જો `A = {1, 2, 3, 4}, B = {3, 4, 5, 6}, C = {5, 6, 7, 8}` અને `D = { 7, 8, 9, 10 }` હોય,તો નીચેના ગણ શોધો : `B cup D`
Exercise questions and complete solutions for chapter ગણ of NCERT Maths(Gujarati) of Class 11