Class 11 | MATHS |
Chapter | સંબંધ અને વિધેયો |
NCERT | Example |
Number Of Questions | 28 |
Academic Year | 2023-24 |
જો `(x + 1, y -2) = (3,1)`, તો `x` અને `y` ની કિંમત શોધો.
જો `P = {a, b, c}` અને `Q = {r},` તો `P xx Q` અને `Q xxP` શોધો. શું આ બે કાર્તેઝિય ગુણાકાર સમાન છે ?
જો `A = {1, 2, 3}, B = {3, 4}` અને `C = {4, 5, 6},` તો નીચેના ગણ શોધો. `A xx (B cap C)`
જો `A = {1, 2, 3}, B = {3, 4}` અને `C = {4, 5, 6},` તો નીચેના ગણ શોધો `(A xx B) cap (A xx C)`
જો `A = {1, 2, 3}, B = {3, 4}` અને `C = {4, 5, 6},` તો નીચેના ગણ શોધો. `A xx (B cup C)`
જો `A = {1, 2, 3}, B = {3, 4}` અને `C = {4, 5, 6},` તો નીચેના ગણ શોધો. `(A xx B) cup (A xx C)`
જો `P = {1, 2},` તો `P xx P xx P` શોધો.
જો R વાસ્તવિક સંખ્યાઓનો ગણ હોય, તો `R xx R` અને `R xx R xx R` શું દર્શાવશે ?
જો `A xx B ={(p, q), (p, r), (m, q), (m, r)}`, તો `A` અને `B` શોધો.
જો `A = {1, 2, 3, 4, 5, 6}, R= {(x, y) : y = x + 1}` થાય તે રીતે સંબંધ `R, A` થી `A` પર વ્યાખ્યાયિત છે, તો આ સંબંધને કિરણ આકૃતિ દ્વારા દર્શાવો.
જો `A = {1, 2, 3, 4, 5, 6}, R= {(x, y) : y = x + 1}` થાય તે રીતે સંબંધ `R, A` થી `A` પર વ્યાખ્યાયિત છે, તો `R` નો પ્રદેશ, સહપ્રદેશ તેમજ વિસ્તાર મેળવો.
આકૃતિ 2.6 માં P થી Q નો સંબંધ દશાવેલ છે. આ સંબંધને (i) ગુણધર્મની રીતે.
આકૃતિ 2.6 માં P થી Q નો સંબંધ દશાવેલ છે. આ સંબંધને. (ii) યાદીની રીતે લખો. તેનો પ્રદેશ અને વિસ્તાર શું થશે?
જો `A = {1, 2}` અને `B = {3, 4}` તો `A` થી `B` ના સંબંધની સંખ્યા શોધો.
`N` એ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ છે અને તેની પર વ્યાખ્યાયિત કોઈ સંબંધ `R` એવો છે કે `R = {(x, y): y = 2x`, `x, y ∈ N`} તો `R` નો પ્રદેશ, સહપ્રદેશ અને વિસ્તાર શોધો. શું આ સંબંધ વિધેય છે ?
નીચેનાં ઉદાહરણોમાં આપેલ સંબંધ ચકાસો અને પ્રત્યેક સંબંધ વિધેય છે કે નહિ તે કારણ આપી જણાવો. `R = {(2, 1), (3, 1), (4, 2)}`
નીચેનાં ઉદાહરણોમાં આપેલ સંબંધ ચકાસો અને પ્રત્યેક સંબંધ વિધેય છે કે નહિ તે કારણ આપી જણાવો. `R = {(1, 2), (2, 3), (3, 4), (4, 5), (5, 6), (6, 7)} `
નીચેનાં ઉદાહરણોમાં આપેલ સંબંધ ચકાસો અને પ્રત્યેક સંબંધ વિધેય છે કે નહિ તે કારણ આપી જણાવો. `R= {(2, 2), (2, 4), (3, 3), (4, 4)}`
N એ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ છે.`f: N rarr N`. `f (x) = 2x + 1` દ્વારા વ્યાખ્યાયિત વાસ્તવિક વિધેય છે. આ વ્યાખ્યાની મદદથી નીચેનું કોષ્ટક પૂર્ણ કરો:
`f: R- {0} rarr R`, `f(x) = 1/x`, `x ∈ R - {0}` થી વ્યાખ્યાયિત એક વિધેય આપેલ છે. આ વ્યાખ્યાના આધારે નીચેનું કોષ્ટક પૂર્ણ કરો. આ વિધેયનો પ્રદેશ અને વિસ્તાર શું થશે ?
`f(x) = x^(2)` અને `g(x) = 2x + 1` બે વાસ્તવિક વિધેયો હોય, તો `(f + g) (x), (f-g) (x), (f*g) (x), (f/g)(x)` શોધો.
`f(x) = sqrtx` અને `g(x) = x` એ બે અનૃણ વાસ્તવિક સંખ્યાના ગણ પર વ્યાખ્યાયિત વિધેય હોય, તો `(f +g) (x), (f -g) (x), (f*g) (x)` અને `(f/g)(x)` શોધો.
વાસ્તવિક સંખ્યા ગણ R પર વ્યાખ્યાયિત વાસ્તવિક વિધેય `f :R rarr R`, `f(x) = x + 10` હોય, તો વિધેય f નો આલેખ દોરો.
જો R એ Q થી Q પરનો R = {(a,b): `a,b ∈ Q` અને `a-b ∈ Z`} થાય તે રીતે વ્યાખ્યાયિત સંબંધ છે. તો બતાવો કે, પ્રત્યેક `a ∈ Q` માટે, `(a, a) ∈ R`
જો R એ Q થી Q પરનો R = {(a,b): `a,b ∈ Q` અને `a-b ∈ Z`} થાય તે રીતે વ્યાખ્યાયિત સંબંધ છે. તો બતાવો કે, જો `(a, b) ∈ R` તો `(b, a) ∈ R`
જો R એ Q થી Q પરનો R = {(a,b): `a,b ∈ Q` અને `a-b ∈ Z`} થાય તે રીતે વ્યાખ્યાયિત સંબંધ છે. તો બતાવો કે, જો `(a, b) ∈ R` અને `(b, c) ∈ R` તો `(a, c) ∈ R`
`f = {(1,1), (2,2), (0, -1), (-1, -3)}` થાય તે રીતે `Z` પર વ્યાખ્યાયિત સુરેખ વિધેય હોય, તો `f(x)` શોધો.
`f (x)= (x^(2) +3x+5)/(x^(2) -5x+4)` હોય, તો વિધેયનો પ્રદેશ શોધો.
Example questions and complete solutions for chapter સંબંધ અને વિધેયો of NCERT Maths(Gujarati) of Class 11