Class 11 | MATHS |
Chapter | સંકર સંખ્યાઓ અને દ્વિઘાત સમીકરણો |
NCERT | Example |
Number Of Questions | 19 |
Academic Year | 2023-24 |
જો વાસ્તવિક સંખ્યાઓ `x` તથા `y` માટે `4x + i(3x -y) = 3 + i (-6)`, તો `x` અને `y` ની કિંમત શોધો.
નીચેની સંકર સંખ્યાઓને `a + bi` સ્વરૂપમાં દર્શાવો. `(-5i) (1/8 i)`
નીચેની સંકર સંખ્યાઓને `a + bi` સ્વરૂપમાં દર્શાવો. `(-i) (2i) (-1/8 i)^(3)`
`(5 -3i)^(3)`ને `a + ib` સ્વરૂપમાં દર્શાવો.
`(- sqrt3 + sqrt-2) (2 sqrt3 -i)` ને `a + ib` સ્વરૂપમાં દર્શાવો.
`2 -3i` નો ગુણાકાર માટેનો વ્યસ્ત શોધો.
નીચેની સંકર સંખ્યાઓને `a+ ib` સ્વરૂપમાં દર્શાવો : `(5 +sqrt2i)/(1 - sqrt2i)`
નીચેની સંકર સંખ્યાઓને `a+ ib` સ્વરૂપમાં દર્શાવો : `i^(-35)`
સંકર સંખ્યા `z=1+i sqrt3` ને ધ્રુવીય સ્વરૂપમાં દર્શાવો.
સંકર સંખ્યા `-16/(1+ i sqrt3)` ને ધ્રુવીય સ્વરૂપમાં ફેરવો.
ઉકેલોઃ `x^(2) +2 =0`
ઉકેલોઃ `x^(2) +x +1 =0`
ઉકેલોઃ `sqrt 5x^(2) +x + sqrt5 =0`
`-7 -24i` નું વર્ગમૂળ શોધો.
અનુબદ્ધ સંકર સંખ્યા શોધો: `((3-2i) (2+3i))/((1+2i) (2-i))`
નીચેની સંકર સંખ્યાઓના માનાંક અને કોણાંક શોધો : `(1+i)/(1 -i)`
નીચેની સંકર સંખ્યાઓના માનાંક અને કોણાંક શોધો : `1/(1 +i)`
જો `x + iy = (a+ib)/(a -ib)` તો સાબિત કરો કે `x^(2) +y^(2) =1`
જો `(3 +2i sin theta)/(1- 2i sin theta)` શુદ્ધ વાસ્તવિક સંખ્યા હોય, તો વાસ્તવિક `theta` શોધો.
Example questions and complete solutions for chapter સંકર સંખ્યાઓ અને દ્વિઘાત સમીકરણો of NCERT Maths(Gujarati) of Class 11