Class 11 | MATHS |
Chapter | સંકર સંખ્યાઓ અને દ્વિઘાત સમીકરણો |
NCERT | Exercise |
Number Of Questions | 59 |
Academic Year | 2023-24 |
નીચે આપેલ પ્રશ્ન માં દરેક સંકર સંખ્યાને `a + ib` સ્વરૂપમાં દર્શાવો. `5i (-3/5i)`
નીચે આપેલ પ્રશ્ન માં દરેક સંકર સંખ્યાને `a + ib` સ્વરૂપમાં દર્શાવો. `i^(9) +i^(19)`
નીચે આપેલ પ્રશ્ન માં દરેક સંકર સંખ્યાને `a + ib` સ્વરૂપમાં દર્શાવો. `i^(-39)`
નીચે આપેલ પ્રશ્ન માં દરેક સંકર સંખ્યાને `a + ib` સ્વરૂપમાં દર્શાવો. `3(7 +i7) +i(7+ i7)`
નીચે આપેલ પ્રશ્ન માં દરેક સંકર સંખ્યાને `a + ib` સ્વરૂપમાં દર્શાવો. `(1-i) - (-1 +i6)`
નીચે આપેલ પ્રશ્ન માં દરેક સંકર સંખ્યાને `a + ib` સ્વરૂપમાં દર્શાવો. `(1/5 +i2/5) - (4 +i5/2)`
નીચે આપેલ પ્રશ્ન માં દરેક સંકર સંખ્યાને `a + ib` સ્વરૂપમાં દર્શાવો. `[(1/3 +i 7/3)+ (4+ i 1/3)]- (-4/3 +i)`
નીચે આપેલ પ્રશ્ન માં દરેક સંકર સંખ્યાને `a + ib` સ્વરૂપમાં દર્શાવો. `(1 -i)^(4)`
નીચે આપેલ પ્રશ્ન માં દરેક સંકર સંખ્યાને `a + ib` સ્વરૂપમાં દર્શાવો. `(1/3 +3i)^(3)`
નીચે આપેલ પ્રશ્ન માં દરેક સંકર સંખ્યાને `a + ib` સ્વરૂપમાં દર્શાવો. `(-2 - 1/3 i)^(3)`
આપેલ પ્રશ્ન માં દરેક સંકર સંખ્યાનો ગુણાકાર માટેનો વ્યસ્ત શોધો. `4 -3i`
આપેલ પ્રશ્ન માં દરેક સંકર સંખ્યાનો ગુણાકાર માટેનો વ્યસ્ત શોધો. `(sqrt5 +3i)`
આપેલ પ્રશ્ન માં દરેક સંકર સંખ્યાનો ગુણાકાર માટેનો વ્યસ્ત શોધો. `-i`
નીચેની પદાવલિને `a + ib` સ્વરૂપમાં દર્શાવો : `((3 + isqrt5) (3 -isqrt5))/((sqrt3 +sqrt2i) -(sqrt3 -i sqrt2))`
પ્રશ્ન માં આવેલ દરેક સંકર સંખ્યાનો માનાંક અને કોણાંક શોધો. `z = -1 - i sqrt3`
પ્રશ્ન માં આવેલ દરેક સંકર સંખ્યાનો માનાંક અને કોણાંક શોધો. `z = -sqrt3 + i`
પ્રશ્ન માં આવેલ દરેક સંકર સંખ્યાને ધ્રુવીય સ્વરૂપમાં ફેરવો. `1 -i`
પ્રશ્ન માં આવેલ દરેક સંકર સંખ્યાને ધ્રુવીય સ્વરૂપમાં ફેરવો. `-1 +i`
પ્રશ્ન માં આવેલ દરેક સંકર સંખ્યાને ધ્રુવીય સ્વરૂપમાં ફેરવો. `-1 -i`
પ્રશ્ન માં આવેલ દરેક સંકર સંખ્યાને ધ્રુવીય સ્વરૂપમાં ફેરવો. -3
પ્રશ્ન માં આવેલ દરેક સંકર સંખ્યાને ધ્રુવીય સ્વરૂપમાં ફેરવો. `sqrt3 +i`
પ્રશ્ન માં આવેલ દરેક સંકર સંખ્યાને ધ્રુવીય સ્વરૂપમાં ફેરવો. `i`
નીચેનાં સમીકરણો ઉકેલો : `x^(2) +3 =0`
નીચેનાં સમીકરણો ઉકેલો : `2x^(2) +x+1 =0`
નીચેનાં સમીકરણો ઉકેલો : `x^(2) +3x +9 =0`
નીચેનાં સમીકરણો ઉકેલો : `-x^(2) +x -2 =0`
નીચેનાં સમીકરણો ઉકેલો : `x^(2) +3x +5 =0`
નીચેનાં સમીકરણો ઉકેલો : `x^(2) -x +2 =0`
નીચેનાં સમીકરણો ઉકેલો : `sqrt 2x^(2) +x + sqrt2 =0`
નીચેનાં સમીકરણો ઉકેલો : `sqrt 3x^(2) - sqrt2x + 3sqrt3 =0`
નીચેનાં સમીકરણો ઉકેલો : `x^(2) +x + 1/sqrt2 =0`
નીચેનાં સમીકરણો ઉકેલો : `x^(2) + x/sqrt2 +1 =0`
વર્ગમૂળ શોધો : `-15 -8i`
વર્ગમૂળ શોધો : `-8 -6i`
વર્ગમૂળ શોધો : `1 -i`
વર્ગમૂળ શોધો : `-i`
વર્ગમૂળ શોધો : `i`
વર્ગમૂળ શોધો : `1 +i`
કિંમત શોધો : `[i^(18) +(1/i)^(25)]^(3)`
કોઈ પણ બે સંકર સંખ્યાઓ `z_1` અને `z_2` માટે સાબિત કરો કે, `Re(z_1z_2) = Re z_1 Re z_2 -Imz_1 Imz_2`
જો `x -iy = sqrt((a -ib)/(c -id))` હોય, તો સાબિત કરો કે `(x^(2) +y^(2))^(2) = (a^(2) +b^(2))/(c^(2) +d^(2))`
નીચેની સંખ્યાઓને ધ્રુવીય સ્વરૂપમાં ફેરવો : `(1+ 7i)/(2 -i)^(2)`
નીચેની સંખ્યાઓને ધ્રુવીય સ્વરૂપમાં ફેરવો : `(1 +3i)/(1 -2i)`
પ્રશ્ન ના પ્રત્યેક સમીકરણને ઉકેલો : `3x^(2) -4x +20/3 =0`
પ્રશ્ન ના પ્રત્યેક સમીકરણને ઉકેલો : `x^(2) -2x +3/2 =0`
પ્રશ્ન ના પ્રત્યેક સમીકરણને ઉકેલો : `27x^(2) - 10x +1 =0`
પ્રશ્ન ના પ્રત્યેક સમીકરણને ઉકેલો : `21x^(2) -28x +10 =0`
જો `z_1 = 2 -i`, `z_2 = 1 +i`, તો `|(z_1 +z_2 +1)/(z_1 -z_2 +1)|` શોધો.
જો `a +ib = ((x+i)^(2))/ (2x^(2) +1)` તો `a^(2) +b^(2) = ((x^(2)+1)^(2))/((2x^(2)+1)^(2))` સાબિત કરો.
ધારો કે, `z_1= 2 -i` , `z_2 = -2 + i`, `Re ((z_1z_2)/bar (z_1))`
ધારો કે, `z_1= 2 -i` , `z_2 = -2 + i`. `Im(1/(z_1z_2))` શોધો.
સંકર સંખ્યા `(1+2i)/(1 -3i)` નો માનાંક તથા કોણાંક શોધો.
જો `(x -iy) (3 + 5i)` એ `-6 -24i` ની અનુબદ્ધ સંકર સંખ્યા હોય, તો વાસ્તવિક સંખ્યાઓ `x` અને `y` શોધો.
`(1+i)/(1-i) - (1-i)/(1+i)` નો માનાંક શોધો.
જો `(x + iy)^(3) = u + iv` હોય, તો બતાવો કે `u/x + v/y = 4(x^(2) -y^(2))`
જો `alpha` અને `beta` એ ભિન્ન સંકર સંખ્યાઓ હોય તથા `|beta| =1`, તો `|(beta -alpha)/(1 - bar alpha beta)|` ની કિંમત શોધો.
સમીકરણ `|1 -i|^(x) = 2^(x)` ના શૂન્યતર પૂર્ણાક ઉકેલોની સંખ્યા શોધો.
જો `(a + ib) (c + id) (e + if) (g + ih) = A + iB`, હોય તો, બતાવો કે `(a^(2) +b^(2)) (c^(2) +d^(2)) (e^(2)+ f^(2)) (g^(2) +h^(2))= A^(2) +B^(2)`
`((1+i)/(1-i))^(m) =1` થાય તેવી `m` ની ન્યૂનતમ પૂર્ણાક કિંમત શોધો.
Exercise questions and complete solutions for chapter સંકર સંખ્યાઓ અને દ્વિઘાત સમીકરણો of NCERT Maths(Gujarati) of Class 11