Complete Solutions to Example of chapter સુરેખ અસમતાઓ of Class 11 book with complete answers and questions

Class 11MATHS
Chapterસુરેખ અસમતાઓ
NCERTExample
Number Of Questions20
Academic Year2023-24
  1. (i) પ્રાકૃતિક સંખ્યા `x` (ii) પૂર્ણાંક સંખ્યા `x` માટે `30 x lt 200` ઉકેલો.


    View Solution
  2. (i) પૂર્ણાંક સંખ્યા `x` (ii) વાસ્તવિક સંખ્યા `x` માટે `5x -3 lt 3x +1` ઉકેલો.


    View Solution
  3. `4x +3 lt 6x +7` ઉકેલો.


    View Solution
  4. `(5 -2x)/3 le x/6 -5` ઉકેલો.


    View Solution
  5. અસમતા `7x + 3 lt 5x + 9` નો ઉકેલ શોધી તેનો આલેખ સંખ્યારેખા પર દર્શાવો.


    View Solution
  6. અસમતા `(3x -4)/2 ge (x+1)/4 -1` નો ઉકેલ શોધો અને તેને સંખ્યારેખા પર દર્શાવો.


    View Solution
  7. એક વિદ્યાર્થી ધોરણ `11` ની પ્રથમ અને બીજા સત્રની પરીક્ષામાં અનુક્રમે `62` અને `48` ગુણ મેળવે છે. હવે તેણે વાર્ષિક પરીક્ષામાં કેટલા ન્યૂનતમ ગુણ મેળવવા જોઈએ કે જેથી તેના સરેરાશ ગુણ ઓછામાં ઓછા `60` થાય?


    View Solution
  8. બે પૈકીનો પ્રત્યેક `10` થી મોટો હોય અને જેમનો સરવાળો `40` થી ઓછો હોય તેવા ક્રમિક અયુગ્મ પૂર્ણાકોની જોડ મેળવો.


    View Solution
  9. `3x +2y gt 6` નો ઉકેલ આલેખ દ્વારા દર્શાવો.


    View Solution
  10. દ્વિ-પરિમાણીય યામ-સમતલમાં `3x - 6 ge 0` નો ઉકેલ આલેખ દ્વારા દર્શાવો.


    View Solution
  11. `y lt 2` નો ઉકેલ આલેખ દ્વારા મેળવો.


    View Solution
  12. નીચેની સુરેખ અસમતાઓની સંહતિનો ઉકેલ આલેખ દ્વારા મેળવો. `x +y ge 5`, `x -y le 3`


    View Solution
  13. નીચેની સુરેખ અસમતાઓની સંહતિનો ઉકેલ આલેખ દ્વારા મેળવો. `5x +4y le 40` `x ge 2` `y ge 3`


    View Solution
  14. નીચેની અસમતા સંહતિનો ઉકેલ મેળવો. `8x + 3y le 100` `x ge 0` `y ge 0`


    View Solution
  15. નીચેની અસમતા સંહતિનો ઉકેલ આલેખ દ્વારા મેળવો. `x +2y le 8` `2x +y le 8` `x ge 0` `y ge 0`


    View Solution
  16. ઉકેલો ? `-8 le 5x -3 lt 7`


    View Solution
  17. `-5 le (5-3x)/2 le 8`


    View Solution
  18. નીચેની અસમતાઓની સંહતિનો ઉકેલ મેળવો અને ઉકેલને સંખ્યારેખા પર દર્શાવો. `3x -7 lt 5 + x`, `11 -5x le 1`


    View Solution
  19. એક પ્રયોગમાં હાઇડ્રોકલોરિક ઍસિડના દ્રાવણનું ઉષ્ણતામાન `30^circ` અને `35^circ` સેલ્સિયસ વચ્ચે રાખવાનું છે. જો સેલ્સિયસ તથા ફેરનહીટ વચ્ચે રૂપાંતર સૂત્ર `C = 5/9` `(F -32)` હોય, તો ફેરનહીટમાં ઉષ્ણતામાનનો વિસ્તાર શું છે? C અને F અનુક્રમે ઉષ્ણતામાન ડિગ્રી સેલ્સિયસ અને ડિગ્રી ફેરનહીટ દર્શાવે છે.


    View Solution
  20. એક નિર્માતા પાસે 600 લિટર 12% ઍસિડનું દ્રાવણ છે, તો તેમાં કેટલાં લિટર 30% ઍસિડનું દ્રાવણ ઉમેરવાથી પરિણામી મિશ્રણમાં ઍસિડનું પ્રમાણ 15% થી વધારે પણ 18%થી ઓછું થાય ?


    View Solution

Example questions and complete solutions for chapter સુરેખ અસમતાઓ of NCERT Maths(Gujarati) of Class 11

All Exercises from NCERT Class 11 MATHS સુરેખ અસમતાઓ