Class 11 | MATHS |
Chapter | સુરેખ અસમતાઓ |
NCERT | Exercise |
Number Of Questions | 55 |
Academic Year | 2023-24 |
(i) પ્રાકૃતિક સંખ્યા `x` (ii) પૂર્ણાંક સંખ્યા `x` માટે `24x lt 100` ઉકેલો.
(i) પ્રાકૃતિક સંખ્યા `x` (ii) પૂર્ણાંક સંખ્યા `x` માટે `-12x gt 30` ઉકેલો.
(i) પૂર્ણાંક સંખ્યા `x` (ii) વાસ્તવિક સંખ્યા `x` માટે `5x-3 lt 7` ઉકેલો.
(i) પૂર્ણાંક સંખ્યા `x` (ii) વાસ્તવિક સંખ્યા `x` માટે `3x +8 gt 2` ઉકેલો.
નીચેની ક્રમની અસમતાઓનો વાસ્તવિક સંખ્યા `x` માટે ઉકેલ મેળવો. `4x + 3 lt 5x +7`
નીચેની ક્રમની અસમતાઓનો વાસ્તવિક સંખ્યા `x` માટે ઉકેલ મેળવો. `3x -7 gt 5x -1`
નીચેની ક્રમની અસમતાઓનો વાસ્તવિક સંખ્યા `x` માટે ઉકેલ મેળવો. `3(x-1) le 2(x-3)`
નીચેની ક્રમની અસમતાઓનો વાસ્તવિક સંખ્યા `x` માટે ઉકેલ મેળવો. `3(2-x) ge 2 (1-x)`
નીચેની ક્રમની અસમતાઓનો વાસ્તવિક સંખ્યા `x` માટે ઉકેલ મેળવો. `x +x/2 +x/3 lt 11`
નીચેની ક્રમની અસમતાઓનો વાસ્તવિક સંખ્યા `x` માટે ઉકેલ મેળવો. `x/3 gt x/2 +1`
નીચેની ક્રમની અસમતાઓનો વાસ્તવિક સંખ્યા x માટે ઉકેલ મેળવો. `(3(x-2))/5 le (5(2-x))/3`
નીચેની ક્રમની અસમતાઓનો વાસ્તવિક સંખ્યા `x` માટે ઉકેલ મેળવો. `1/2 ((3x)/5 +4) ge 1/3 (x-6)`
નીચેની ક્રમની અસમતાઓનો વાસ્તવિક સંખ્યા `x` માટે ઉકેલ મેળવો. `2(2x+3) -10 lt 6(x-2)`
નીચેની ક્રમની અસમતાઓનો વાસ્તવિક સંખ્યા x માટે ઉકેલ મેળવો. `37 -(3x+5) ge 9x-8 (x-3)`
નીચેની ક્રમની અસમતાઓનો વાસ્તવિક સંખ્યા x માટે ઉકેલ મેળવો. `x/4 lt (5x-2)/3 - (7x-3)/5`
નીચેની ક્રમની અસમતાઓનો વાસ્તવિક સંખ્યા x માટે ઉકેલ મેળવો. `(2x-1)/3 ge (3x-2)/4 - (2-x)/5`
નીચેની ક્રમની અસમતાઓનો ઉકેલ મેળવો અને તેમને સંખ્યારેખા પર દર્શાવો. `3x -2 lt 2x +1`
નીચેની ક્રમની અસમતાઓનો ઉકેલ મેળવો અને તેમને સંખ્યારેખા પર દર્શાવો. `5x -3 ge 3x -5`
નીચેની ક્રમની અસમતાઓનો ઉકેલ મેળવો અને તેમને સંખ્યારેખા પર દર્શાવો. `3 (1-x) lt 2(x+4)`
નીચેની ક્રમની અસમતાઓનો ઉકેલ મેળવો અને તેમને સંખ્યારેખા પર દર્શાવો. `x/2 ge (5x-2)/3 - (7x-3)/5`
રવિએ પહેલી બે એકમ કસોટીમાં `70` અને `75` ગુણ મેળવેલ છે. હવે તેણે ત્રીજા કસોટીમાં કેટલા ન્યૂનતમ ગુણ મેળવવા જોઈએ કે જેથી તેના સરેરાશ ગુણ ઓછામાં ઓછા `60` થાય?
કોઈ એક અભ્યાસક્રમમાં ગ્રેડ `A` મેળવવા માટે પાંચ પરીક્ષાની સરેરાશ `90` કે તેથી વધુ ગુણ હોવા જોઈએ. (દરેકના `100` ગુણ હોય તેવી પરીક્ષા). જો સુનીતાના પ્રથમ ચાર પરીક્ષાના ગુણ `87, 92, 94` અને `95` હોય, તો તેને તે અભ્યાસક્રમમાં `A` ગ્રેડ મળે એ માટે તેણે પાંચમી પરીક્ષામાં ન્યૂનતમ કેટલા ગુણ મેળવવા જોઈએ?
ત્રિકોણની સૌથી મોટી બાજુની લંબાઈ તેની સૌથી નાની બાજુની લંબાઈ કરતા ત્રણ ગણી છે. આ સિવાયની ત્રીજી બાજુ સૌથી મોટી બાજુથી 2 સેમી નાની છે. ત્રિકોણની પરિમિતિ ઓછામાં ઓછી 61સેમી હોય તો સૌથી નાની બાજુની ન્યૂનતમ લંબાઈ શોધો.
નીચેની અસમતાઓનો ઉકેલ ગણ આલેખ પર દ્વિ-પરિમાણીય યામ-સમતલમાં મેળવો : `x + y lt 5`
નીચેની અસમતાઓનો ઉકેલ ગણ આલેખ પર દ્વિ-પરિમાણીય યામ-સમતલમાં મેળવો : `2x +y ge 6`
નીચેની અસમતાઓનો ઉકેલ ગણ આલેખ પર દ્વિ-પરિમાણીય યામ-સમતલમાં મેળવો : `3x +4y le 12`
નીચેની અસમતાઓનો ઉકેલ ગણ આલેખ પર દ્વિ-પરિમાણીય યામ-સમતલમાં મેળવો : `y +8 ge 2x`
નીચેની અસમતાઓનો ઉકેલ ગણ આલેખ પર દ્વિ-પરિમાણીય યામ-સમતલમાં મેળવો : `x -y le 2`
નીચેની અસમતાઓનો ઉકેલ ગણ આલેખ પર દ્વિ-પરિમાણીય યામ-સમતલમાં મેળવો : `2x -3y gt 6`
નીચેની અસમતાઓનો ઉકેલ ગણ આલેખ પર દ્વિ-પરિમાણીય યામ-સમતલમાં મેળવો : `-3x +2y ge -6`
નીચેની અસમતાઓનો ઉકેલ ગણ આલેખ પર દ્વિ-પરિમાણીય યામ-સમતલમાં મેળવો : `3y -5x lt 30`
નીચેની અસમતાઓનો ઉકેલ ગણ આલેખ પર દ્વિ-પરિમાણીય યામ-સમતલમાં મેળવો : `y lt -2`
નીચેની અસમતાઓનો ઉકેલ ગણ આલેખ પર દ્વિ-પરિમાણીય યામ-સમતલમાં મેળવો : `x gt -3`
નીચેની અસમતા સહતિનો ઉકેલ પ્રદેશ આલેખ પરથી મેળવો : `x ge 3`, `y ge 2`
નીચેની અસમતા સહતિનો ઉકેલ પ્રદેશ આલેખ પરથી મેળવો : `3x +2y le 12`, `x ge 1`, `y ge 2`
નીચેની અસમતા સહતિનો ઉકેલ પ્રદેશ આલેખ પરથી મેળવો : `2x +y ge 6`, `3x +4y le12`
નીચેની અસમતા સહતિનો ઉકેલ પ્રદેશ આલેખ પરથી મેળવો : `x +y ge 4`, `2x -y lt 0`
નીચેની અસમતા સહતિનો ઉકેલ પ્રદેશ આલેખ પરથી મેળવો : `2x -y gt 1`, `x -2y lt -1`
નીચેની અસમતા સહતિનો ઉકેલ પ્રદેશ આલેખ પરથી મેળવો : `x+ y le 6`, `x+ y ge 4`
નીચેની અસમતા સહતિનો ઉકેલ પ્રદેશ આલેખ પરથી મેળવો : `2x +y ge 8`, `x +2y ge 10`
નીચેની અસમતા સહતિનો ઉકેલ પ્રદેશ આલેખ પરથી મેળવો : `x +y le 9`, `y gt x`, `x ge 0`
નીચેની અસમતા સહતિનો ઉકેલ પ્રદેશ આલેખ પરથી મેળવો : `5x +4y le 20`, `x ge 1`, `y ge 2`
નીચેની અસમતા સહતિનો ઉકેલ પ્રદેશ આલેખ પરથી મેળવો : `3x +4y le 60`, `x +3y le 30`, `x ge 0`, `y ge 0`
નીચેની અસમતાઓનો ઉકેલ શોધો : `2 le 3x -4 le 5`
નીચેની અસમતાઓનો ઉકેલ શોધો : `6 le -3 (2x-4) lt 12`
નીચેની અસમતાઓનો ઉકેલ શોધો : `-3 le 4 -(7x)/2 le 18`
નીચેની અસમતાઓનો ઉકેલ શોધો : `-15 lt (3 (x-2))/5 le 0`
નીચેની અસમતાઓનો ઉકેલ શોધો : `-12 lt 4 - (3x)/-5 le 2`
નીચેની અસમતાઓનો ઉકેલ શોધો : `7 le (3x+11)/2 le 11`
નીચેની અસમતાઓનો ઉકેલ મેળવો અને તેને સંખ્યારેખા પર દર્શાવો `5x +1 gt -24`, `5x -1 lt 24`
નીચેની અસમતાઓનો ઉકેલ મેળવો અને તેને સંખ્યારેખા પર દર્શાવો `2(x-1) lt x+5`, `3(x+2) gt 2-x`
નીચેની અસમતાઓનો ઉકેલ મેળવો અને તેને સંખ્યારેખા પર દર્શાવો `3x -7 gt 2(x-6)`, `6- x lt 11 -2x`
નીચેની અસમતાઓનો ઉકેલ મેળવો અને તેને સંખ્યારેખા પર દર્શાવો `5 (2x-7) - 3 (2x+3) le 0`, `2x + 19 le 6x +47`
એક દ્રાવણનું તાપમાન `68^circ` F અને `77^circ` F વચ્ચે રાખવાનું છે. સેલ્સિયસ તથા ફેરનહીટ વચ્ચે રૂપાંતર સૂત્ર `F = 9/5 C + 32` છે. સેલ્સિયસમાં તાપમાનનો વિસ્તાર શું છે?
વ્યક્તિનો IQ દર્શાવતું સૂત્ર નીચે પ્રમાણે છે : `IQ = (MA)/(CA) xx 100` અહીં MA વ્યક્તિની માનસિક ઉંમર અને CA તેની સમયાનુક્રમિક ઉંમર છે. જો `80 le IQ le 140` હોય, તો 12 વર્ષની ઉંમરના બાળકોના સમૂહની માનસિક ઉંમરનો વિસ્તાર શોધો.
Exercise questions and complete solutions for chapter સુરેખ અસમતાઓ of NCERT Maths(Gujarati) of Class 11