Complete Solutions to Example of chapter ક્રમચય અને સંચય of Class 11 book with complete answers and questions

Class 11MATHS
Chapterક્રમચય અને સંચય
NCERTExample
Number Of Questions19
Academic Year2023-24
  1. ROSE શબ્દના મૂળાક્ષરોનો ઉપયોગ કરી 4 મૂળાક્ષરોવાળા અર્થસભર અથવા અર્થરહિત, કેટલા શબ્દો બને તે શોધો. મૂળાક્ષરોનું પુનરાવર્તન કરવાની અનુમતિ નથી.


    View Solution
  2. ભિન્ન રંગના 4 ધ્વજ આપેલા છે. જો એકની નીચે બીજો ધ્વજ રાખીને એક સંકેત મેળવી શકાય તો આવા કેટલા ભિન્ન સંકેતો બનાવી શકાય ?


    View Solution
  3. 1, 2, 3, 4, 5 અંકોનો ઉપયોગ કરીને 2 અંકોની કેટલી યુગ્મ સંખ્યાઓ બનાવી શકાય ? (અંકોનું પુનરાવર્તન કરી શકાય.)


    View Solution
  4. એક હારમાં ઊભા કરેલા શિરોલંબ ધ્વજસ્તંભ પર ભિન્ન રંગના પાંચ ધ્વજ દ્વારા કેટલા સંકેત બનાવી શકાય ? દરેક સંકેતમાં ભિન્ન રંગના બે અથવા બેથી વધુ ધ્વજ (એકની નીચે બીજો) હોઈ શકે.


    View Solution
  5. કિંમત શોધો. 5 !


    View Solution
  6. કિંમત શોધો. `7! `


    View Solution
  7. કિંમત શોધો. `7! - 5!`


    View Solution
  8. કિંમત શોધો. `( 7!) / (5!) `


    View Solution
  9. કિંમત શોધો. ` (12!)/((10 !)(2!))`


    View Solution
  10. `n = 5` અને `r = 2` માટે `(n!) /(r! (n -r)!)` ની કિંમત શોધો.


    View Solution
  11. જો `1/(8!) + 1/(9!) = x/(10!)` હોય, તો `x` ની કિંમત શોધો.


    View Solution
  12. ALLAHABAD શબ્દનાં મૂળાક્ષરોથી બનતા ક્રમચયોની સંખ્યા શોધો.


    View Solution
  13. 1 થી 9 અંકોનો ઉપયોગ કરી પુનરાવર્તન સિવાય 4 અંકોવાળી કેટલી સંખ્યાઓ બનાવી શકાય?


    View Solution
  14. નીચેનામાં `n` ની કિંમત શોધો : `.^(n)P_5 =42`, `.^(n)P_3`, `n gt 4`


    View Solution
  15. નીચેનામાં `n` ની કિંમત શોધો : `(.^(n)P_4)/(.^(n-1)P_4) =5/3`, `n gt 4`


    View Solution
  16. જો `5 ^(4)P_r = 6 ^(5)P_(r-1)` હોય તો `r` શોધો.


    View Solution
  17. 4 લાલ, 3 પીળી અને 2 લીલી ગોળાકાર તકતીઓને કેટલા પ્રકારે હારમાં ગોઠવી શકાય ? (સરખા રંગની તકતી સ્પષ્ટપણે જુદી પાડી શકાતી નથી.)


    View Solution
  18. INDEPENDENCE શબ્દના મૂળાક્ષરોની કેટલા પ્રકારે ગોઠવણી કરી શકાય ? આ ગોઠવણીઓમાંથી કેટલા શબ્દો P થી શરૂ થાય છે?


    View Solution
  19. જો `.^(n) C_9 = .^(n)C_8` તો `.^(n)C_17` શોધો.


    View Solution

Example questions and complete solutions for chapter ક્રમચય અને સંચય of NCERT Maths(Gujarati) of Class 11

All Exercises from NCERT Class 11 MATHS ક્રમચય અને સંચય