Doubtnut Promotions Sticky

Complete Solutions to Example of chapter શાંકવો of Class 11 book with complete answers and questions

Class 11MATHS
Chapterશાંકવો
NCERTExample
Number Of Questions15
Academic Year2023-24
  1. કેન્દ્ર `(0, 0)` અને `r` ત્રિજ્યાવાળા વર્તુળનું સમીકરણ મેળવો.


    01:03
    View Solution
  2. કેન્દ્ર `(-3, 2)` અને `4` ત્રિજ્યાવાળા વર્તુળનું સમીકરણ શોધો.


    01:42
    View Solution
  3. વર્તુળ `x^(2) +y^(2)+ 8x + 10y -8 = 0` નું કેન્દ્ર અને ત્રિજ્યા શોધો.


    02:34
    View Solution
  4. પરવલય `y^(2) = 8x` ના નાભિના યામ, અક્ષ, નિયામિકાનું સમીકરણ અને નાભિલંબની લંબાઈ શોધો.


    02:34
    View Solution
  5. જેનું નાભિ (2, 0) હોય તથા નિયામિકા `x= -2` હોય તેવા પરવલયનું સમીકરણ મેળવો.


    01:36
    View Solution
  6. જેનું શિરોબિંદુ ઊગમબિંદુ (0, 0) હોય અને નાભિના યામ (0, 2) હોય તેવા પરવલયનું સમીકરણ મેળવો.


    01:42
    View Solution
  7. y- અક્ષ પ્રત્યે સંમિત અને શિરોબિંદુ ઊગમબિંદુ હોય તેવા અને બિંદુ (2, -3) માંથી પસાર થતા પરવલયનું સમીકરણ મેળવો.


    02:24
    View Solution
  8. ઉપવલય `x^(2)/25 + y^(2)/9 =1` માટે નાભિના યામ, શિરોબિંદુઓ, પ્રધાન અક્ષની લંબાઈ, ગૌણ અક્ષની લંબાઈ, ઉત્કંન્દ્રતા અને નાભિલંબની લંબાઈ મેળવો.


    04:02
    View Solution
  9. ઉપવલય `9x^(2) + 4y^(2) = 36` માટે નાભિના યામ, શિરોબિંદુઓ, પ્રધાન અક્ષની લંબાઈ, ગૌણ અક્ષની લંબાઈ અને ઉત્કંન્દ્રતા શોધો.


    03:48
    View Solution
  10. જેનાં નાભિઓ `(pm 5, 0)` હોય અને શિરોબિંદુઓ (`pm 13`, 0) હોય તેવા ઉપવલયનું સમીકરણ મેળવો.


    02:43
    View Solution
  11. જેના પ્રધાન અક્ષની લંબાઈ 20 હોય અને નાભિઓ `(0, pm 5)` હોય તેવા ઉપવલયનું સમીકરણ મેળવો.


    02:26
    View Solution
  12. નીચેનાં અતિવલયો માટે નાભિ, શિરોબિંદુઓ, ઉત્કંન્દ્રતા અને નાભિલંબની લંબાઈ મેળવો. `x^(2)/9 - y^(2)/16 =1`


    02:28
    View Solution
  13. નીચેનાં અતિવલયો માટે નાભિ, શિરોબિંદુઓ, ઉત્કંન્દ્રતા અને નાભિલંબની લંબાઈ મેળવો. `y^(2) -16x^(2) =16`


    02:31
    View Solution
  14. જેનાં નાભિઓ `(0, pm 3)` અને શિરોબિંદુઓ `(0, pm (sqrt11)/2)` હોય તેવા અતિવલયનું સમીકરણ મેળવો.


    02:50
    View Solution
  15. જેનાં નાભિઓ `(0, pm 12)` અને નાભિલંબની લંબાઈ 36 હોય તેવા અતિવલયનું સમીકરણ મેળવો.


    03:50
    View Solution

Example questions and complete solutions for chapter શાંકવો of NCERT Maths(Gujarati) of Class 11

All Exercises from NCERT Class 11 MATHS શાંકવો