Complete Solutions to Exercise of chapter શાંકવો of Class 11 book with complete answers and questions

Class 11MATHS
Chapterશાંકવો
NCERTExercise
Number Of Questions55
Academic Year2023-24
  1. નીચેના પ્રશ્નો પૈકી પ્રત્યેકમાં વર્તુળનું સમીકરણ મેળવોઃ કેન્દ્ર (0,2) અને 2 ત્રિજ્યાવાળા


    View Solution
  2. નીચેના પ્રશ્નો પૈકી પ્રત્યેકમાં વર્તુળનું સમીકરણ મેળવોઃ કેન્દ્ર (-2,3) અને 4 ત્રિજ્યાવાળા


    View Solution
  3. નીચેના પ્રશ્નો પૈકી પ્રત્યેકમાં વર્તુળનું સમીકરણ મેળવોઃ કેન્દ્ર `(1/2, 1/4)` અને `1/12` ત્રિજ્યાવાળા


    View Solution
  4. નીચેના પ્રશ્નો પૈકી પ્રત્યેકમાં વર્તુળનું સમીકરણ મેળવોઃ કેન્દ્ર (1,1) અને `sqrt2` ત્રિજ્યાવાળા


    View Solution
  5. નીચેના પ્રશ્નો પૈકી પ્રત્યેકમાં વર્તુળનું સમીકરણ મેળવોઃ કેન્દ્ર `(-a, -b)` અને `sqrt(a^(2) - b^(2))` ત્રિજયાવાળા


    View Solution
  6. નીચેના પ્રશ્નો પૈકી પ્રત્યેકમાં વર્તુળનું કેન્દ્ર અને ત્રિજ્યા શોધોઃ `(x + 5)^(2) + (y -3)^(2) = 36`


    View Solution
  7. નીચેના પ્રશ્નો પૈકી પ્રત્યેકમાં વર્તુળનું કેન્દ્ર અને ત્રિજ્યા શોધોઃ `x^(2) +y^(2) -4x -8y -45 =0`


    View Solution
  8. નીચેના પ્રશ્નો પૈકી પ્રત્યેકમાં વર્તુળનું કેન્દ્ર અને ત્રિજ્યા શોધોઃ `x^(2) +y^(2) -8x +10y -12 =0`


    View Solution
  9. નીચેના પ્રશ્નો પૈકી પ્રત્યેકમાં વર્તુળનું કેન્દ્ર અને ત્રિજ્યા શોધોઃ `2x^(2) +2y^(2) -x =0`


    View Solution
  10. કેન્દ્ર `(2, 2)` વાળા અને બિંદુ `(4, 5)` માંથી પસાર થતા વર્તુળનું સમીકરણ મેળવો.


    View Solution
  11. બિંદુ (-2.5, 3.5) એ વર્તુળ `x^(2) +y^(2) = 25` ની અંદર, બહાર કે ઉપર છે તે નક્કી કરો.


    View Solution
  12. નીચેના પ્રશ્ન-ક્રમાંક માટે નાભિના યામ, પરવલયના અક્ષનું સમીકરણ, નિયામિકાનું સમીકરણ અને નાભિલંબની લંબાઈ શોધો: `y^(2) = 12x`


    View Solution
  13. નીચેના પ્રશ્ન-ક્રમાંક માટે નાભિના યામ, પરવલયના અક્ષનું સમીકરણ, નિયામિકાનું સમીકરણ અને નાભિલંબની લંબાઈ શોધો: `x^(2) =6y`


    View Solution
  14. નીચેના પ્રશ્ન-ક્રમાંક માટે નાભિના યામ, પરવલયના અક્ષનું સમીકરણ, નિયામિકાનું સમીકરણ અને નાભિલંબની લંબાઈ શોધો: `y^(2) = -8x`


    View Solution
  15. નીચેના પ્રશ્ન-ક્રમાંક માટે નાભિના યામ, પરવલયના અક્ષનું સમીકરણ, નિયામિકાનું સમીકરણ અને નાભિલંબની લંબાઈ શોધો: `x^(2) = -16y`


    View Solution
  16. નીચેના પ્રશ્ન-ક્રમાંક માટે નાભિના યામ, પરવલયના અક્ષનું સમીકરણ, નિયામિકાનું સમીકરણ અને નાભિલંબની લંબાઈ શોધો: `y^(2) = 10x`


    View Solution
  17. નીચેના પ્રશ્ન-ક્રમાંક માટે નાભિના યામ, પરવલયના અક્ષનું સમીકરણ, નિયામિકાનું સમીકરણ અને નાભિલંબની લંબાઈ શોધો: `x^(2) = -9y`


    View Solution
  18. નીચેના પ્રશ્ન-ક્રમાંક માં આપેલી શરતો પ્રમાણે પરવલયનું સમીકરણ મેળવો. નાભિ (6, 0), નિયામિકા `x = -6`


    View Solution
  19. નીચેના પ્રશ્ન-ક્રમાંક માં આપેલી શરતો પ્રમાણે પરવલયનું સમીકરણ મેળવો. નાભિ (0, -3), નિયામિકા `y = 3`


    View Solution
  20. નીચેના પ્રશ્ન-ક્રમાંક માં આપેલી શરતો પ્રમાણે પરવલયનું સમીકરણ મેળવો. શિરોબિંદુ `(0, 0),` નાભિ `(3, 0)`


    View Solution
  21. નીચેના પ્રશ્ન-ક્રમાંક માં આપેલી શરતો પ્રમાણે પરવલયનું સમીકરણ મેળવો. શિરોબિંદુ `(0, 0),` નાભિ `(-2, 0)`


    View Solution
  22. શિરોબિંદુ `(0, 0), (2, 3)` માંથી પસાર થતા અને `x-` અક્ષ જેનો અક્ષ હોય.


    View Solution
  23. શિરોબિંદુ (0, 0), (5, 2)માંથી પસાર થતા અને y-અક્ષ પ્રત્યે સંમિત.


    View Solution
  24. પ્રશ્ન માં આપેલ ઉપવલય માટે નાભિના યામ, શિરોબિંદુઓ તથા પ્રધાન અક્ષ તથા ગૌણ અક્ષની લંબાઈ, ઉત્કંન્દ્રતા અને નાભિલંબની લંબાઈ શોધોઃ `x^(2)/36 + y^(2)/16 =1`


    View Solution
  25. પ્રશ્ન માં આપેલ ઉપવલય માટે નાભિના યામ, શિરોબિંદુઓ તથા પ્રધાન અક્ષ તથા ગૌણ અક્ષની લંબાઈ, ઉત્કંન્દ્રતા અને નાભિલંબની લંબાઈ શોધોઃ `x^(2)/4 + y^(2)/25 =1`


    View Solution
  26. પ્રશ્ન માં આપેલ ઉપવલય માટે નાભિના યામ, શિરોબિંદુઓ તથા પ્રધાન અક્ષ તથા ગૌણ અક્ષની લંબાઈ, ઉત્કંન્દ્રતા અને નાભિલંબની લંબાઈ શોધોઃ `x^(2)/16 + y^(2)/9 =1`


    View Solution
  27. પ્રશ્ન માં આપેલ ઉપવલય માટે નાભિના યામ, શિરોબિંદુઓ તથા પ્રધાન અક્ષ તથા ગૌણ અક્ષની લંબાઈ, ઉત્કંન્દ્રતા અને નાભિલંબની લંબાઈ શોધોઃ `x^(2)/25 + y^(2)/100 =1`


    View Solution
  28. પ્રશ્ન માં આપેલ ઉપવલય માટે નાભિના યામ, શિરોબિંદુઓ તથા પ્રધાન અક્ષ તથા ગૌણ અક્ષની લંબાઈ, ઉત્કંન્દ્રતા અને નાભિલંબની લંબાઈ શોધોઃ `x^(2)/49 + y^(2)/36 =1`


    View Solution
  29. પ્રશ્ન માં આપેલ ઉપવલય માટે નાભિના યામ, શિરોબિંદુઓ તથા પ્રધાન અક્ષ તથા ગૌણ અક્ષની લંબાઈ, ઉત્કંન્દ્રતા અને નાભિલંબની લંબાઈ શોધોઃ `x^(2)/100 + y^(2)/400 =1`


    View Solution
  30. પ્રશ્ન માં આપેલ ઉપવલય માટે નાભિના યામ, શિરોબિંદુઓ તથા પ્રધાન અક્ષ તથા ગૌણ અક્ષની લંબાઈ, ઉત્કંન્દ્રતા અને નાભિલંબની લંબાઈ શોધોઃ `36x^(2) + 4y^(2) =144`


    View Solution
  31. પ્રશ્ન માં આપેલ ઉપવલય માટે નાભિના યામ, શિરોબિંદુઓ તથા પ્રધાન અક્ષ તથા ગૌણ અક્ષની લંબાઈ, ઉત્કંન્દ્રતા અને નાભિલંબની લંબાઈ શોધોઃ `16x^(2) + y^(2) =16`


    View Solution
  32. પ્રશ્ન માં આપેલ ઉપવલય માટે નાભિના યામ, શિરોબિંદુઓ તથા પ્રધાન અક્ષ તથા ગૌણ અક્ષની લંબાઈ, ઉત્કંન્દ્રતા અને નાભિલંબની લંબાઈ શોધોઃ `4x^(2) + 9y^(2) = 36`


    View Solution
  33. નીચેના પ્રશ્ન માં આપેલ શરતોનું સમાધાન કરતા પ્રત્યેક ઉપવલયનું સમીકરણ શોધો. શિરોબિંદુઓ `(pm 5, 0)`, નાભિઓ `(pm 4, 0)`


    View Solution
  34. નીચેના પ્રશ્ન માં આપેલ શરતોનું સમાધાન કરતા પ્રત્યેક ઉપવલયનું સમીકરણ શોધો. શિરોબિંદુઓ `(0, pm 13)`, નાભિઓ `(0, pm 5)`


    View Solution
  35. નીચેના પ્રશ્ન માં આપેલ શરતોનું સમાધાન કરતા પ્રત્યેક ઉપવલયનું સમીકરણ શોધો. શિરોબિંદુઓ `(pm 6, 0)`, નાભિઓ `(pm 4, 0)`


    View Solution
  36. નીચેના પ્રશ્ન માં આપેલ શરતોનું સમાધાન કરતા પ્રત્યેક ઉપવલયનું સમીકરણ શોધો. પ્રધાન અક્ષનાં અંત્યબિંદુઓ `(pm 3, 0)`, ગૌણ અક્ષનાં અંત્યબિંદુઓ `(0, pm 2)`


    View Solution
  37. નીચેના પ્રશ્ન માં આપેલ શરતોનું સમાધાન કરતા પ્રત્યેક ઉપવલયનું સમીકરણ શોધો. પ્રધાન અક્ષનાં અંત્યબિંદુઓ `(0,pm sqrt5)`, ગૌણ અક્ષનાં અંત્યબિંદુઓ `(pm1, 0)`


    View Solution
  38. નીચેના પ્રશ્ન માં આપેલ શરતોનું સમાધાન કરતા પ્રત્યેક ઉપવલયનું સમીકરણ શોધો. પ્રધાન અક્ષની લંબાઈ 26, નાભિઓ `(pm 5, 0)`


    View Solution
  39. નીચેના પ્રશ્ન માં આપેલ શરતોનું સમાધાન કરતા પ્રત્યેક ઉપવલયનું સમીકરણ શોધો. ગૌણ અક્ષની લંબાઈ 16, નાભિઓ `(0, pm 6)`.


    View Solution
  40. નીચેના પ્રશ્ન માં આપેલ શરતોનું સમાધાન કરતા પ્રત્યેક ઉપવલયનું સમીકરણ શોધો. નાભિઓ `(pm 3, 0)`, a=4


    View Solution
  41. નીચેના પ્રશ્ન માં આપેલ શરતોનું સમાધાન કરતા પ્રત્યેક ઉપવલયનું સમીકરણ શોધો. b = 3, c = 4, કેન્દ્ર ઊગમબિંદુ તથા નાભિઓ x-અક્ષ પર હોય.


    View Solution
  42. પ્રશ્ન માં આપેલ અતિવલયો માટે નાભિઓ અને શિરોબિંદુઓના યામ, ઉત્કંન્દ્રતા અને નાભિનંબની લંબાઈ મેળવોઃ `x^(2)/16 - y^(2)/9 =1`


    View Solution
  43. પ્રશ્ન માં આપેલ અતિવલયો માટે નાભિઓ અને શિરોબિંદુઓના યામ, ઉત્કંન્દ્રતા અને નાભિનંબની લંબાઈ મેળવોઃ `y^(2)/9 -x^(2)/27 =1`


    View Solution
  44. પ્રશ્ન માં આપેલ અતિવલયો માટે નાભિઓ અને શિરોબિંદુઓના યામ, ઉત્કંન્દ્રતા અને નાભિનંબની લંબાઈ મેળવોઃ `9y^(2) - 4x^(2) =36`


    View Solution
  45. પ્રશ્ન માં આપેલ અતિવલયો માટે નાભિઓ અને શિરોબિંદુઓના યામ, ઉત્કંન્દ્રતા અને નાભિનંબની લંબાઈ મેળવોઃ `16x^(2) - 9y^(2) =576`


    View Solution
  46. પ્રશ્ન માં આપેલ અતિવલયો માટે નાભિઓ અને શિરોબિંદુઓના યામ, ઉત્કંન્દ્રતા અને નાભિનંબની લંબાઈ મેળવોઃ `5y^(2) - 9x^(2) =36`


    View Solution
  47. પ્રશ્ન માં આપેલ અતિવલયો માટે નાભિઓ અને શિરોબિંદુઓના યામ, ઉત્કંન્દ્રતા અને નાભિનંબની લંબાઈ મેળવોઃ `49y^(2) -16x^(2) =784`


    View Solution
  48. પ્રશ્ન માં આપેલ શરતોનું પાલન કરતાં અતિવલયોનાં સમીકરણ મેળવો: શિરોબિંદુઓ `(pm 2, 0)`, નાભિઓ `(pm 3, 0)`


    View Solution
  49. પ્રશ્ન માં આપેલ શરતોનું પાલન કરતાં અતિવલયોનાં સમીકરણ મેળવો: શિરોબિંદુઓ `(0, pm 5)`, નાભિઓ `(0, pm 8)`


    View Solution
  50. પ્રશ્ન માં આપેલ શરતોનું પાલન કરતાં અતિવલયોનાં સમીકરણ મેળવો: શિરોબિંદુઓ `(0, pm 3)`, નાભિઓ `(0, pm 5)`


    View Solution
  51. પ્રશ્ન માં આપેલ શરતોનું પાલન કરતાં અતિવલયોનાં સમીકરણ મેળવો: નાભિઓ `(pm 5, 0)`, મુખ્ય અક્ષની લંબાઈ 8


    View Solution
  52. પ્રશ્ન માં આપેલ શરતોનું પાલન કરતાં અતિવલયોનાં સમીકરણ મેળવો: નાભિઓ `(0, pm 13)`, અનુબદ્ધ અક્ષની લંબાઈ 24


    View Solution
  53. પ્રશ્ન માં આપેલ શરતોનું પાલન કરતાં અતિવલયોનાં સમીકરણ મેળવો: નાભિઓ `(pm 3 sqrt5 , 0)`, નાભિલંબની લંબાઈ 8


    View Solution
  54. પ્રશ્ન માં આપેલ શરતોનું પાલન કરતાં અતિવલયોનાં સમીકરણ મેળવો: નાભિ `(pm 4, 0)`, નાભિલંબની લંબાઈ 12


    View Solution
  55. પ્રશ્ન માં આપેલ શરતોનું પાલન કરતાં અતિવલયોનાં સમીકરણ મેળવો: શિરોબિંદુઓ `(pm 7,0)`, `e =4/3`


    View Solution

Exercise questions and complete solutions for chapter શાંકવો of NCERT Maths(Gujarati) of Class 11

All Exercises from NCERT Class 11 MATHS શાંકવો