Class 11 | MATHS |
Chapter | ત્રિપરિમાણીય ભૂમિતિનો પરિચય |
NCERT | Example |
Number Of Questions | 10 |
Academic Year | 2023-24 |
બિંદુઓ `(-3, 1, 2)` અને `(-3, 1,-2)` કયા અષ્ટાંશમાં આવેલ છે, તે શોધો.
બિંદુઓ `P(1, -3, 4)` અને `Q(-4, 1, 2)` વચ્ચેનું અંતર શોધો.
સાબિત કરો કે બિંદુઓ `P (-2, 3, 5), Q (1, 2, 3)` અને `R (7, 0,-1)` સમરેખ છે.
શું બિંદુઓ `A (3, 6, 9), B (10, 20, 30)` અને `C (25,-41, 5)` એ કાટકોણ ત્રિકોણનાં શિરોબિંદુઓ છે?
જો A અને B અનુક્રમે બિંદુઓ (3, 4, 5) અને (-1, 3,-7) હોય, તો `PA^(2) + PB^(2) = 2k^(2)` થાય એવા બિંદુ P ના બિંદુગણનું સમીકરણ મેળવો.
બિંદુઓ (1,-2, 3) અને (3,4, -5) ને જોડતાં રેખાખંડનું 2 : 3 ગુણોત્તરમાં (i) અંતઃવિભાજન
બિંદુઓ (1,-2, 3) અને (3,4, -5) ને જોડતાં રેખાખંડનું 2 : 3 ગુણોત્તરમાં (ii) બહિર્વિભાજન કરતાં બિંદુના યામ મેળવો.
બિંદુઓ (4, 8, 10) અને (6, 10, -8) ને જોડતાં રેખાખંડનું YZ-સમતલ કયાં ગુણોત્તરમાં વિભાજન કરે છે તે શોધો.
બિંદુઓ A (3, 4, -5) અને B (-2, 1, 4) થી સમાન અંતરે હોય તેવાં બિંદુઓ P ના ગણનું સમીકરણ શોધો.
બિંદુ (1, 1, 1) એ ત્રિકોણ ABC નું મધ્યકેન્દ્ર છે. જો A અને B ના યામ અનુક્રમે (3, -5, 7) અને (-1,7,-6), હોય તો બિંદુ C ના યામ શોધો.
Example questions and complete solutions for chapter ત્રિપરિમાણીય ભૂમિતિનો પરિચય of NCERT Maths(Gujarati) of Class 11