Complete Solutions to Exercise of chapter ત્રિપરિમાણીય ભૂમિતિનો પરિચય of Class 11 book with complete answers and questions

Class 11MATHS
Chapterત્રિપરિમાણીય ભૂમિતિનો પરિચય
NCERTExercise
Number Of Questions20
Academic Year2023-24
  1. એક બિંદુ x-અક્ષ પર આવેલ છે. તે બિંદુના y-યામ અને z-યામ શું થશે?


    View Solution
  2. એક બિંદુ XZ- સમતલમાં છે. તે બિંદુના y-યામ અંગે શું કહેશો ?


    View Solution
  3. ખાલી જગ્યા પૂરો : x-અક્ષ અને y-અક્ષ બંને સાથે મળીને જે સમતલનું નિર્માણ કરે છે તે... ....થી ઓળખાય છે.


    View Solution
  4. ખાલી જગ્યા પૂરો : XY-સમતલમાં બિંદુઓના યામ ...........સ્વરૂપે હોય છે.


    View Solution
  5. ખાલી જગ્યા પૂરો : યામ-સમતલો અવકાશનું ...............અષ્ટાંશોમાં વિભાજન કરે છે.


    View Solution
  6. આપેલ બિંદુઓની જોડ વચ્ચેનું અંતર શોધો : (2, 3, 5) અને (4, 3, 1)


    View Solution
  7. આપેલ બિંદુઓની જોડ વચ્ચેનું અંતર શોધો : (-3, 7, 2) અને (2, 4, -1)


    View Solution
  8. આપેલ બિંદુઓની જોડ વચ્ચેનું અંતર શોધો : (-1, 3, -4) અને (1, -3, 4)


    View Solution
  9. આપેલ બિંદુઓની જોડ વચ્ચેનું અંતર શોધો : (2, -1, 3) અને (-2, 1, 3)


    View Solution
  10. સાબિત કરો કે બિંદુઓ (-2, 3, 5), (1, 2, 3) અને (7, 0, -1) સમરેખ છે.


    View Solution
  11. નીચે આપેલાં વિધાનો ચકાસો: (0, 7,-10), (1, 6, -6) અને (4, 9, -6) એ સમદ્વિભુજ ત્રિકોણનાં શિરોબિંદુઓ છે.


    View Solution
  12. નીચે આપેલાં વિધાનો ચકાસો: `(0, 7, 10), (-1, 6, 6)` અને `(-4, 9, 6)` એ કાટકોણ ત્રિકોણનાં શિરોબિંદુઓ છે.


    View Solution
  13. નીચે આપેલાં વિધાનો ચકાસો: `(-1, 2, 1), (1,-2, 5), (4, -7, 8)` અને `(2, -3, 4)` એ સમાંતરબાજુ ચતુષ્કોણનાં શિરોબિંદુઓ છે.


    View Solution
  14. બિંદુઓ (1, 2, 3) અને (3, 2, -1) થી સમાન અંતરે આવેલાં બિંદુઓના ગણનું સમીકરણ મેળવો.


    View Solution
  15. બિંદુ A (4, 0, 0) અને B (-4, 0, 0) થી જેમનાં અંતરોનો સરવાળો 10 થતો હોય તેવા બિંદુગણ Pનું સમીકરણ મેળવો.


    View Solution
  16. બિંદુઓ (-2, 3, 5) અને (1,-4, 6) ને જોડતા રેખાખંડનું (i) 2 :3 ગુણોત્તરમાં અંતઃવિભાજન.


    View Solution
  17. બિંદુઓ (-2, 3, 5) અને (1,-4, 6) ને જોડતા રેખાખંડનું (ii) 2 :3 ગુણોત્તરમાં બહિવિભાજન વિભાજન કરતાં બિંદુઓના યામ શોધો.


    View Solution
  18. સમરેખ બિંદુઓ P (3, 2, -4), Q (5, 4,-6) અને R (9, 8,-10) આપેલ છે. બિંદુ Q એ PRનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે તે શોધો.


    View Solution
  19. બિંદુઓ (-2, 4, 7) અને (3, -5, 8)ને જોડતા રેખાખંડનું YZ-સમતલ કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે તે શોધો.


    View Solution
  20. વિભાજન-સૂત્રનો ઉપયોગ કરીને સાબિત કરો કે બિંદુઓ A (2, -3, 4), B (-1, 2, 1) અને C `(0, 1/3, 2)` સમરખ છે.


    View Solution

Exercise questions and complete solutions for chapter ત્રિપરિમાણીય ભૂમિતિનો પરિચય of NCERT Maths(Gujarati) of Class 11

All Exercises from NCERT Class 11 MATHS ત્રિપરિમાણીય ભૂમિતિનો પરિચય