Class 11 | MATHS |
Chapter | લક્ષ અને વિકલન |
NCERT | Example |
Number Of Questions | 37 |
Academic Year | 2023-24 |
લક્ષ શોધો : `lim_(x rarr 1) [x^(3) -x^(2) +1]`
લક્ષ શોધો : `lim_(x rarr 3) [x (x+1)]`
લક્ષ શોધો : `lim_(x rarr -1) [1 + x+ x^(2)+......+ x^(10)]`
લક્ષ શોધો : `lim_(x rarr 1) [(x^(2)+1)/(x +100)]`
લક્ષ શોધો : `lim_(x rarr 2) [(x^(3) -4x^(2) +4x)/(x^(2) -4)]`
લક્ષ શોધો : `lim_(x rarr 2) [(x^(2) -4)/(x^(3) -4x^(2) +4x)]`
લક્ષ શોધો : `lim_(x rarr 2) [(x^(3) -2x^(2))/(x^(2) -5x +6)]`
લક્ષ શોધો : `lim_(x rarr 1) [((x-2)/(x^(2) -x)) - (1/(x^(3) -3x^(2)+2x))]`
ગણતરી કરો : `lim_(x rarr 1) (x^(15)-1)/(x^(10) -1)`
ગણતરી કરો : `lim_(x rarr 0) (sqrt (1+x)-1)/x`
ગણતરી કરો : `lim_(x rarr 0) (sin 4x)/ (sin 2x) `
ગણતરી કરો : `lim_(x rarr 0) tan x/x`
`lim_(x rarr 0) (e^(3x) -1)/x` શોધો.
ગણતરી કરો: `lim_(x rarr 0) (e^(x) -sinx -1)/x`
`lim_(x rarr 1) (log_e x)/(x -1)` મેળવો.
વિધેય `f(x)=3x` નું `x = 2` આગળ વિકલિત શોધો.
વિધેય `f(x) = 2x^(2) + 3x-5` નું `x= -1` આગળનું વિકલિત શોધો તથા સાબિત કરો કે `f'(0) + 3f'(-1) = 0`.
`sin x` નું `x = 0` આગળ વિકલિત શોધો.
વિધેય `f (x) =3` નું `x = 0` અને `x = 3` આગળ વિકલિત શોધો.
`f(x) = 10x` નું વિકલિત મેળવો.
`f(x) = x^(2)` નું વિકલિત મેળવો.
અચળ વિધેય `f (x)= a` નું કોઈ નિશ્ચિત વાસ્તવિક અચળ કિંમત માટે વિકલિત શોધો.
`f(x) = 1/x` નું વિકલિત મેળવો.
`6x^(100) - x^(55)+ x` નું વિકલિત મેળવો.
`f(x)= 1+ x+ x^(2)+ x^(3) +......+x^(50)` નું `x =1` આગળ વિકલિત મેળવો.
`f(x) = (x+1)/x` નું વિકલિત મેળવો.
`sin x` નું વિકલિત મેળવો.
`tan x` નું વિકલિત મેળવો.
`f(x) = sin^(2) x` નું વિકલિત મેળવો.
f નું પ્રથમ સિદ્ધાંતથી વિકલિત શોધો, જ્યાં : `f(x) = (2x +3)/(x -2)`
f નું પ્રથમ સિદ્ધાંતથી વિકલિત શોધો, જ્યાં : `f (x) = x +1/x`
`f(x) = sin x+ cos x` નું પ્રથમ સિદ્ધાંતથી વિકલિત શોધો.
`f(x) = x sin x` નું પ્રથમ સિદ્ધાંતથી વિકલિત શોધો.
વિકલિત શોધો : `f(x) = sin2x`
વિકલિત શોધો :`g (x) = cot x`
વિકલિત શોધો: `(x^(5) -cos x)/sin x`
વિકલિત શોધો: `(x +cos x)/tan x`
Example questions and complete solutions for chapter લક્ષ અને વિકલન of NCERT Maths(Gujarati) of Class 11