Class 11 | MATHS |
Chapter | લક્ષ અને વિકલન |
NCERT | Exercise |
Number Of Questions | 97 |
Academic Year | 2023-24 |
નીચેના લક્ષની ગણતરી કરોઃ `lim_(x rarr 3) (x +3)`
નીચેના લક્ષની ગણતરી કરોઃ `lim_(x rarr pi) (x - 22/7)`
નીચેના લક્ષની ગણતરી કરોઃ `lim_(r rarr 1) pi r^(2)`
નીચેના લક્ષની ગણતરી કરોઃ `lim_(x rarr 4) (4x +3)/(x -2)`
નીચેના લક્ષની ગણતરી કરોઃ `lim_(x rarr -1) (x^(10)+x^(5) +1)/(x -1)`
નીચેના લક્ષની ગણતરી કરોઃ `lim_(x rarr 0) ((x +1)^(5)-1)/x`
નીચેના લક્ષની ગણતરી કરોઃ `lim_(x rarr 2) (3x^(2) -x -10)/(x^(2) -4)`
નીચેના લક્ષની ગણતરી કરોઃ `lim_(x rarr 3) (x^(4) -81)/(2x^(2) -5x -3)`
નીચેના લક્ષની ગણતરી કરોઃ `lim_(x rarr 0) (ax +b)/(cx +1)`
નીચેના લક્ષની ગણતરી કરોઃ `lim_(z rarr 1) (z^(1/3) -1)/(z^(1/6) -1)`
નીચેના લક્ષની ગણતરી કરોઃ `lim_(x rarr 1)(ax^(2) +bx +c)/(cx^(2) +bx +a)` `a+b +c ne 0`
નીચેના લક્ષની ગણતરી કરોઃ `lim_(x rarr -2) (1/x +1/2)/(x+2)`
નીચેના લક્ષની ગણતરી કરોઃ `lim_(x rarr 0) (sinax) / (bx)`
નીચેના લક્ષની ગણતરી કરોઃ `lim_(x rarr 0) (sin ax) / (sin bx) `, `a, b ne 0`
નીચેના લક્ષની ગણતરી કરોઃ `lim_(x rarr pi) (sin (pi -x))/(pi (pi -x))`
નીચેના લક્ષની ગણતરી કરોઃ `lim_(x rarr 0) (cos x)/(pi -x)`
નીચેના લક્ષની ગણતરી કરોઃ `lim_(x rarr 0) (cos 2x-1)/(cos x-1)`
નીચેના લક્ષની ગણતરી કરોઃ `lim_(x rarr 0) (ax +xcosx)/(b sin x)`
નીચેના લક્ષની ગણતરી કરોઃ `lim_(x rarr 0) x sec x`
નીચેના લક્ષની ગણતરી કરોઃ `lim_(x rarr 0) (sin ax+bx)/(ax + sin bx)`, `a, b, a+b ne 0`
નીચેના લક્ષની ગણતરી કરોઃ `lim_(x rarr 0) (cosec x -cot x)`
નીચેના લક્ષની ગણતરી કરોઃ `lim_(x rarr pi/2) tan(2x)/(x -pi/2)`
જો `f(x) = {(2x+3, x le 0), (3(x+1), x gt 0):}` તો `lim_(x rarr 0) f (x)` અને `lim_(x rarr 1) f (x)` શોધો.
જો `f (x)= {(x^(2) -1, x le 1), (-x^2-1, x gt 1 ):}` તો `lim_(x rarr 1) f (x)` શોધો.
જો `f (x)= {(|x|/x , x ne 0), (0, x = 0 ):}` તો `lim_(x rarr 0) f (x)` ની ગણતરી કરો.
જો `f (x)= {( x/|x| , x ne 0), (0, x = 0 ):} ` તો `lim_(x rarr 0) f (x)` શોધો.
જો `f (x)= |x| -5` તો `lim_(x rarr 5) f (x)` શોધો.
ધારો કે `f (x)= {(a +bx , x lt 1), (4, x = 1 ),(b-ax , x gt 1 ):}` અને જો, `lim_(x rarr 1)f (x) = f (1)` તો `a` અને `b` ની શક્ય કિંમતો કઈ છે?
ધારો કે `a_1, a_2,.......,a_n` એ નિશ્ચિત વાસ્તવિક સંખ્યાઓ છે અને `f (x)= (x-a_1) (x -a_2)......(x - a_n)` વ્યાખ્યાયિત કરો, તો `lim_(x rarr a_1) f (x)` શું થાય? કોઈક `a ne a_1, a_2,.....,a_n` હોય તો `lim_(x rarr a) f(x)` ગણો.
જો `f(x)= {(|x| +1, x lt 0), (0, x = 0 ),(|x|-1, x gt 0 ):}` a ની કઈ કિંમત (કે કિંમતો) માટે `lim_(x rarr a)f (x)` નું અસ્તિત્વ છે?
જો વિધેય f(x), `lim_(x rarr 1) (f(x) -2)/(x^(2) -1) = pi` ને સંતોષે, તો `lim_(x rarr 1)f (x)` શોધો.
જો `f (x)= {(mx^(2) + n, x lt 0), (nx+m, 0 le x le 1 ),(nx^(3) +m, x gt 1 ):}` , તો કયા પૂર્ણાકો `m` અને `n` માટે `lim_(x rarr 0)f (x)` અને `lim_(x rarr 1)f (x)` એ બંને લક્ષના અસ્તિત્વ હોય?
નીચેનાં લક્ષ અસ્તિત્વ ધરાવે તો મેળવો : `lim_(x rarr 0) (e^(4x) -1)/x`
નીચેનાં લક્ષ અસ્તિત્વ ધરાવે તો મેળવો : `lim_(x rarr 0) (e^(2+x) -e^(2))/x`
નીચેનાં લક્ષ અસ્તિત્વ ધરાવે તો મેળવો : `lim_(x rarr 5) (e^(x) -e^(5))/(x -5)`
નીચેનાં લક્ષ અસ્તિત્વ ધરાવે તો મેળવો : `lim_(x rarr 0) (e^(sin x) -1)/x`
નીચેનાં લક્ષ અસ્તિત્વ ધરાવે તો મેળવો : `lim_(x rarr 3) (e^(x) - e^(3))/(x -3)`
નીચેનાં લક્ષ અસ્તિત્વ ધરાવે તો મેળવો : `lim_(x rarr 0) (x (e^(x) -1))/(1 - cos x)`
નીચેનાં લક્ષ અસ્તિત્વ ધરાવે તો મેળવો : `lim_(x rarr 0) (log_e (1 +2x))/x`
નીચેનાં લક્ષ અસ્તિત્વ ધરાવે તો મેળવો : `lim_(x rarr 0) (log (1+ x^(3)))/(sin^(3)x)`
`x^(2) -2` નું `x = 10` આગળનું વિકલિત મેળવો.
`99x` નું `x = 100` આગળનું વિકલિત મેળવો.
`x` નું `x = 1` આગળનું વિકલિત મેળવો.
નીચેના વિધેયોના વિકલિત પ્રથમ સિદ્ધાંતથી શોધો : `x^(3) -27`
નીચેના વિધેયોના વિકલિત પ્રથમ સિદ્ધાંતથી શોધો : `(x -1) (x -2)`
નીચેના વિધેયોના વિકલિત પ્રથમ સિદ્ધાંતથી શોધો : `1/x^(2)`
નીચેના વિધેયોના વિકલિત પ્રથમ સિદ્ધાંતથી શોધો : `(x +1)/(x -1)`
વિધેય `f (x)= x^(100)/100 + x^(99)/99 +.....+x^(2)/2 +x +1` માટે સાબિત કરો કે `f'(1)=100 f'(0)`.
કોઈક નિશ્ચિત વાસ્તવિક સંખ્યા a માટે `x^(n) +ax^(n-1) + a^(2)x^(n-1) +....+ a^(n-1)x+ a^(n)` નું વિકલિત શોધો.
કોઈ અચળ a અને b માટે વિકલિત શોધો : `(x -a) (x -b)`
કોઈ અચળ a અને b માટે વિકલિત શોધો : `(ax^(2) +b)^(2)`
કોઈ અચળ `a` અને `b` માટે વિકલિત શોધો : `(x -a)/(x -b)`
કોઈક અચળ `a` માટે `(x^(n) -a^(n))/(x -a)` નું વિકલિત શોધો.
વિકલિત શોધોઃ `2x - 3/4`
વિકલિત શોધોઃ `(5x^(3) +3x -1) (x -1)`
વિકલિત શોધોઃ `x^(-3) (5 +3x)`
વિકલિત શોધોઃ `x^(5) (3 -6x^(-9))`
વિકલિત શોધોઃ `x^(-4) (3 -4x^(-5))`
વિકલિત શોધોઃ `2/(x+1) - x^(2)/(3x -1)`
પ્રથમ સિદ્ધાંતથી `cos x` નું વિકલિત શોધો :
નીચેનાં વિધેયોનાં વિકલિત શોધો : `sin x cos x`
નીચેનાં વિધેયોનાં વિકલિત શોધો : `sec x`
નીચેનાં વિધેયોનાં વિકલિત શોધો : `5 sec x+4 cos x`
નીચેનાં વિધેયોનાં વિકલિત શોધો : `cosec x`
નીચેનાં વિધેયોનાં વિકલિત શોધો : `3 cot x +5 cosec x`
નીચેનાં વિધેયોનાં વિકલિત શોધો : `5 sin x - 6 cos x+7`
વ્યાખ્યાની મદદથી નીચેના વિકલિત મેળવો : `-x`
વ્યાખ્યાની મદદથી નીચેના વિકલિત મેળવો : `(-x)^(-1)`
વ્યાખ્યાની મદદથી નીચેના વિકલિત મેળવો : `sin (x+1)`
વ્યાખ્યાની મદદથી નીચેના વિકલિત મેળવો : `cos (x - pi/8)`
નીચેના વિધેયોના વિકલિત મેળવો : (એ માની લો કે `a, b, c, d, p, q, r` અને `s` નિશ્ચિત શૂન્યતર અચળ અને `m` તથા `n` પૂર્ણાક છે.) `(x+a)`
નીચેના વિધેયોના વિકલિત મેળવો : (એ માની લો કે `a, b, c, d, p, q, r` અને `s` નિશ્ચિત શૂન્યતર અચળ અને `m` તથા `n` પૂર્ણાક છે.) `(px +q) (r/x +s)`
નીચેના વિધેયોના વિકલિત મેળવો : (એ માની લો કે `a, b, c, d, p, q, r` અને `s` નિશ્ચિત શૂન્યતર અચળ અને `m` તથા `n` પૂર્ણાક છે.) `(ax +b)(cx +d)^(2)`
નીચેના વિધેયોના વિકલિત મેળવો : (એ માની લો કે `a, b, c, d, p, q, r` અને `s` નિશ્ચિત શૂન્યતર અચળ અને `m` તથા `n` પૂર્ણાક છે.) `(ax +b)/(cx +d)`
નીચેના વિધેયોના વિકલિત મેળવો : (એ માની લો કે `a, b, c, d, p, q, r` અને `s` નિશ્ચિત શૂન્યતર અચળ અને `m` તથા `n` પૂર્ણાક છે.) `(1 +1/x)/(1- 1/x)`
નીચેના વિધેયોના વિકલિત મેળવો : (એ માની લો કે `a, b, c, d, p, q, r` અને `s` નિશ્ચિત શૂન્યતર અચળ અને `m` તથા `n` પૂર્ણાક છે.) `1/(ax^(2) +bx +c)`
નીચેના વિધેયોના વિકલિત મેળવો : (એ માની લો કે `a, b, c, d, p, q, r` અને `s` નિશ્ચિત શૂન્યતર અચળ અને `m` તથા `n` પૂર્ણાક છે.) `(ax +b)/(px^(2) +qx +r)`
નીચેના વિધેયોના વિકલિત મેળવો : (એ માની લો કે `a, b, c, d, p, q, r` અને `s` નિશ્ચિત શૂન્યતર અચળ અને `m` તથા `n` પૂર્ણાક છે.) `(px^(2) +qx +r)/(ax+b)`
નીચેના વિધેયોના વિકલિત મેળવો : (એ માની લો કે `a, b, c, d, p, q, r` અને `s` નિશ્ચિત શૂન્યતર અચળ અને `m` તથા `n` પૂર્ણાક છે.) `a/x^(4) -b/x^(2) +cos x`
નીચેના વિધેયોના વિકલિત મેળવો : (એ માની લો કે `a, b, c, d, p, q, r` અને `s` નિશ્ચિત શૂન્યતર અચળ અને `m` તથા `n` પૂર્ણાક છે.)
`4 sqrtx -2`
નીચેના વિધેયોના વિકલિત મેળવો : (એ માની લો કે `a, b, c, d, p, q, r` અને `s` નિશ્ચિત શૂન્યતર અચળ અને `m` તથા `n` પૂર્ણાક છે.) `(ax +b)^(n) (cx+d)^(m)`
નીચેના વિધેયોના વિકલિત મેળવો : (એ માની લો કે `a, b, c, d, p, q, r` અને `s` નિશ્ચિત શૂન્યતર અચળ અને `m` તથા `n` પૂર્ણાક છે.)
`sin (x+a)`
નીચેના વિધેયોના વિકલિત મેળવો : (એ માની લો કે `a, b, c, d, p, q, r` અને `s` નિશ્ચિત શૂન્યતર અચળ અને `m` તથા `n` પૂર્ણાક છે.) `cosec x cot x`
નીચેના વિધેયોના વિકલિત મેળવો : (એ માની લો કે `a, b, c, d, p, q, r` અને `s` નિશ્ચિત શૂન્યતર અચળ અને `m` તથા `n` પૂર્ણાક છે.) `cos x/(1+sin x)`
નીચેના વિધેયોના વિકલિત મેળવો : (એ માની લો કે `a, b, c, d, p, q, r` અને `s` નિશ્ચિત શૂન્યતર અચળ અને `m` તથા `n` પૂર્ણાક છે.) `(sin x+ cos x)/(sin x -cos x)`
નીચેના વિધેયોના વિકલિત મેળવો : (એ માની લો કે `a, b, c, d, p, q, r` અને `s` નિશ્ચિત શૂન્યતર અચળ અને `m` તથા `n` પૂર્ણાક છે.) `(sec x-1)/(sec x+1)`
નીચેના વિધેયોના વિકલિત મેળવો : (એ માની લો કે `a, b, c, d, p, q, r` અને `s` નિશ્ચિત શૂન્યતર અચળ અને `m` તથા `n` પૂર્ણાક છે.) `(a +b sin x)/(c+ d cos x)`
નીચેના વિધેયોના વિકલિત મેળવો : (એ માની લો કે `a, b, c, d, p, q, r` અને `s` નિશ્ચિત શૂન્યતર અચળ અને `m` તથા `n` પૂર્ણાક છે.) `sin (x+a)/cos x`
નીચેના વિધેયોના વિકલિત મેળવો : (એ માની લો કે `a, b, c, d, p, q, r` અને `s` નિશ્ચિત શૂન્યતર અચળ અને `m` તથા `n` પૂર્ણાક છે.) `x^(4) (5 sinx -3 cos x)`
નીચેના વિધેયોના વિકલિત મેળવો : (એ માની લો કે `a, b, c, d, p, q, r` અને `s` નિશ્ચિત શૂન્યતર અચળ અને `m` તથા `n` પૂર્ણાક છે.) `(x^(2) +1) cos x`
નીચેના વિધેયોના વિકલિત મેળવો : (એ માની લો કે `a, b, c, d, p, q, r` અને `s` નિશ્ચિત શૂન્યતર અચળ અને `m` તથા `n` પૂર્ણાક છે.) `(ax^(2) +sinx) (p +q cos x)`
નીચેના વિધેયોના વિકલિત મેળવો : (એ માની લો કે `a, b, c, d, p, q, r` અને `s` નિશ્ચિત શૂન્યતર અચળ અને `m` તથા `n` પૂર્ણાક છે.) `(x + cos x)(x - tan x)`
નીચેના વિધેયોના વિકલિત મેળવો : (એ માની લો કે `a, b, c, d, p, q, r` અને `s` નિશ્ચિત શૂન્યતર અચળ અને `m` તથા `n` પૂર્ણાક છે.) `(4x +5sin x)/(3x + 7cos x)`
નીચેના વિધેયોના વિકલિત મેળવો : (એ માની લો કે `a, b, c, d, p, q, r` અને `s` નિશ્ચિત શૂન્યતર અચળ અને `m` તથા `n` પૂર્ણાક છે.) `(x^(2) cos(pi/4))/sin x`
નીચેના વિધેયોના વિકલિત મેળવો : (એ માની લો કે `a, b, c, d, p, q, r` અને `s` નિશ્ચિત શૂન્યતર અચળ અને `m` તથા `n` પૂર્ણાક છે.) `x/(1 + tan x)`
નીચેના વિધેયોના વિકલિત મેળવો : (એ માની લો કે `a, b, c, d, p, q, r` અને `s` નિશ્ચિત શૂન્યતર અચળ અને `m` તથા `n` પૂર્ણાક છે.) `(x +sec x) (x - tan x)`
નીચેના વિધેયોના વિકલિત મેળવો : (એ માની લો કે `a, b, c, d, p, q, r` અને `s` નિશ્ચિત શૂન્યતર અચળ અને `m` તથા `n` પૂર્ણાક છે.) `x/(sin^(n) x)`
Exercise questions and complete solutions for chapter લક્ષ અને વિકલન of NCERT Maths(Gujarati) of Class 11