Complete Solutions to Example of chapter સમતલમાં ગતિ of Class 11 book with complete answers and questions

Class 11PHYSICS
Chapterસમતલમાં ગતિ
NCERTExample
Number Of Questions14
Academic Year2023-24
  1. વરસાદ શિરોલંબ દિશામાં `35 m s^(-1)` ની ઝડપથી પડે છે. થોડા સમય બાદ હવા `12 m s^(-1)`ની ઝડપે પૂર્વથી પશ્ચિમ દિશામાં ફૂંકાવા લાગે છે. બસ-સ્ટેન્ડ પર ઉભેલા છોકરાએ પોતાની છત્રી કઈ દિશામાં રાખવી જોઈએ ?


    View Solution
  2. એક મોટરબોટ ઉતર દિશામાં 25 km/h ના વેગથી ગતિ કરે છે અને આ વિસ્તારમાં પાણીના પ્રવાહનો વેગ 10 km/h છે. પાણીના પ્રવાહની દિશા દક્ષિણથી પૂર્વ તરફ `60^circ` ના ખૂણે છે. મોટરબોટનો પરિણામી વેગ શોધો.


    View Solution
  3. કોઈ કણનું સ્થાન `r=3.0t\overset^i + 2.0t^2\overset^j + 5.0\overset^k` વડે અપાય છે, જ્યાં t સેકન્ડમાં છે. સહગુણકોનાં એકમો એવી રીતે છે કે જેથી r મીટરમાં મળે. કણના v(t) તથા a(t) શોધો.


    View Solution
  4. કોઈ કણનું સ્થાન `r=3.0t\overset^i + 2.0t^2\overset^j + 5.0\overset^k` વડે અપાય છે, જ્યાં t સેકન્ડમાં છે. સહગુણકોનાં એકમો એવી રીતે છે કે જેથી r મીટરમાં મળે. t = 1.0 s માટે v(t) નું મૂલ્ય અને દિશા શોધો.


    View Solution
  5. t = 0 સમયે એક કણ ઊગમબિંદુ પાસેથી `5.0hat I m s^(-1)`ના વેગથી ગતિ શરૂ કરે છે. x - y સમતલમાં તેની પર બળ એવી રીતે લાગે છે કે જેથી તે `(3.0 hat i + 2.0 hat j) m//s^(2)`નો અચળ પ્રવેગ ઉત્પન્ન કરે છે. જયારે કણનો x-યામ 84 m હોય ત્યારે y-યામ કેટલો હશે ?


    View Solution
  6. શિરોલંબ દિશામાં `35 ms^(-1)`ના વેગથી વરસાદ પડી રહ્યો છે. કોઈ મહિલા પૂર્વથી પશ્ચિમ દિશામાં `12m s^(-1)` ઝડપથી સાઇકલ ચલાવી રહી છે. વરસાદથી બચવા માટે તેણીએ કઈ દિશામાં છત્રી રાખવી જોઈએ ?


    View Solution
  7. ગેલિલિયોએ તેના પુસ્તક "Two New Sciences" માં એવું વિધાન કર્યું છે. `45^circ`નાં ખૂણા સાથે સમાન તફાવત ધરાવતાં બે જુદા-જુદા કોણે પદાર્થને પ્રક્ષિપ્ત કરવામાં આવે, તો તેમની અવધિ સમાન હોય છે.' આ વિધાન સાબિત કરો.


    View Solution
  8. એક પર્વતારોહક જમીનથી 490 m ઊંચે પર્વતની ધાર પર ઊભો છે. તે એક પથ્થરને સમક્ષિતિજ દિશામાં `15 m s^(-1)` નાં પ્રારંભિક વેગથી ફેંકે છે. હવાના અવરોધને અવગણતાં પથ્થર કેટલા સમયમાં જમીન પર પડશે તે શોધો તથા જમીન પર અથડાતી વખતે તેનો વેગ શોધો. `(g = 9.8 m s^(-2))`


    View Solution
  9. સમક્ષિતિજ સાથે `30^circ`ના ખૂણે એક ક્રિકેટ બોલને `28 m s^(-1)` નાવેગથી ફેકવામાં આવે છે. બોલ માટે મહતમ ઊંચાઈ


    View Solution
  10. સમક્ષિતિજ સાથે `30^circ` ના ખૂણે એક ક્રિકેટ બોલને `28 m s^(-1)` નાવેગથી ફેકવામાં આવે છે. તે જ સ્તરે પાછા આવવા માટે બોલ લીધેલ સમય


    View Solution
  11. સમક્ષિતિજ સાથે `30^circ` ના ખૂણે એક ક્રિકેટ બોલને `28 m s^(-1)` નાવેગથી ફેકવામાં આવે છે. ફેકવામાં આવેલ બિંદુથી બોલ તે જ ઊંચાઈનાં જે બિંદુએ પડે છે તે બિંદુના અંતરની ગણતરી કરો.


    View Solution
  12. હવાના અવરોધને અવગણવો - આ પૂર્વધારણાનો વાસ્તવિક અર્થ શું છે ? (Neglecting air resistance -what does the assumption really mean ?)


    View Solution
  13. એક જંતુ વર્તુળાકાર ખાંચમાં કે જેની ત્રિજ્યા 12 cm છે તેમાં ફસાઈ જાય છે. તે ખાંચમાં એકધારી ગતિ કરે છે અને 100 સેકન્ડમાં 7 પરિભ્રમણ પુરા કરે છે. : જંતુની કોણીય ઝડપ તથા રેખીય ઝડપ કેટલી હશે ?


    View Solution
  14. એક જંતુ વર્તુળાકાર ખાંચમાં કે જેની ત્રિજ્યા 12 cm છે તેમાં ફસાઈ જાય છે. તે ખાંચમાં એકધારી ગતિ કરે છે અને 100 સેકન્ડમાં 7 પરિભ્રમણ પુરા કરે છે. : શું પ્રવેગ સદિશ એ અચળ સદિશ છે ? તેનું મન કેટલું હશે ?


    View Solution

Example questions and complete solutions for chapter સમતલમાં ગતિ of NCERT Physics(Gujarati) of Class 11

All Exercises from NCERT Class 11 PHYSICS સમતલમાં ગતિ