t = 0 સમયે એક કણ ઊગમબિંદુ પાસેથી 5.0ˆIms−1ના વેગથી ગતિ શરૂ કરે છે. x - y સમતલમાં તેની પર બળ એવી રીતે લાગે છે કે જેથી તે (3.0ˆi+2.0ˆj)m/s2નો અચળ પ્રવેગ ઉત્પન્ન કરે છે. જયારે કણનો x-યામ 84 m હોય ત્યારે y-યામ કેટલો હશે ?
Step by step video & image solution for t = 0 સમયે એક કણ ઊગમબિંદુ પાસેથી 5.0hat I m s^(-1)ના વેગથી ગતિ શરૂ કરે છે. x - y સમતલમાં તેની પર બળ એવી રીતે લાગે છે કે જેથી તે (3.0 hat i + 2.0 hat j) m//s^(2)નો અચળ પ્રવેગ ઉત્પન્ન કરે છે. જયારે કણનો x-યામ 84 m હોય ત્યારે y-યામ કેટલો હશે ? by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.
Topper's Solved these Questions
Similar Questions
નીચે આપેલી ભૌતિકરાશિઓમાંથી દર્શાવો કે કઈ સદિશ રાશિ છે અને કઈ અદિશ રાશિ છે : કદ, દ્રવ્યમાન, ઝડપ, પ્રવેગ, ઘનતા, મોલસંખ્યા, વેગ, કોણીય આવૃત્તિ, સ્થાનાંતર, કોણીય વેગ
07:15View Solutionઆજ સુધીમાં મહાન વૈજ્ઞાનિકો પૈકીના એક વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઇન દ્વારા કુદરતને સંબંધિત વિજ્ઞાનનાં કેટલાંક ગહન કથનો આપવામાં આવેલાં છે. આઇન્સ્ટાઇનના મત મુજબ 'વિશ્વની ન સમજી શકાય તેવી (અગમ્ય) બાબતો તે છે કે તે સમજી શકાય તેવી છે.' આ કથન માટે આપના વિચારો વ્યક્ત કરો.
04:09View Solutionx-અક્ષને અનુલક્ષીને ગતિ કરતાં એક પદાર્થનું સ્થાન x=a+bt2 વડે દર્શાવ્યું છે. જ્યાં a=8.5m,b=2.5ms−2 અને tનું માપન સેકન્ડમાં કરેલ છે. t = 0 સમયે તેનો વેગ કેટલો હશે ? 2.0 s અને 4.0 s વચ્ચે સરેરાશ વેગ કેટલો હશે ?
02:54View SolutionA particle starts from the origin at t= 0 with a velocity of 8.0 hat j m//s and moves in the x-y plane with a constant acceleration of (4.0 hat i + 2.0 hat j) m//s^2. At the instant the particle's x-coordinate is 29 m, what are (a) its y-coordinate and (b) its speed ?
View Solutionएक कण समय t =0 पर मूलबिंदु से 5.0ˆi मीटर/सेकंड के वेग से xy - तल में चलना प्रारंभ करता है | उस पर एक बल कार्य करता है जिससे उसमे (3.0ˆi+2.0ˆi)मीटर//सेकंड2 का त्वरण उत्पन्न हो जाता है |
जिस क्षण पर कण का x निर्देशांक 84 मीटर है उस क्षण पर उसका y - निर्देशांक क्या होगा ?02:48View SolutionA particle starts from the origin at t= 0 with a velocity of 8.0 hat j m//s and moves in the x-y plane with a constant acceleration of (4.0 hat i + 2.0 hat j) m//s^2. At the instant the particle's x-coordinate is 29 m, what are (a) its y-coordinate and (b) its speed ?
00:41View SolutionA partile starts from origin at t = 0 with a velocity 5.0 hat(i) m/s and moves in x-y plane under action of a force which produces a constant acceleration of (3.0 hat(i) + 2.0 hat(j)) m//s^(1) . (a) What is the y-coordinate of the particle at the instant its x-coordinate i 84 m? (b) What is the speed of the particle at this time ?
03:25View Solutionએક વિદ્યુત ઈસ્ત્રી મહત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 840 Wના દરથી ઊર્જા વાપરે છે અને લધુત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 360 Wના દરથી ઊર્જા વાપરે છે. વોલ્ટેજ 220 V છે. દરેક કિસ્સામાં વિદ્યુતપ્રવાહ અને અવરોધ કેટલા હશે ?
03:28View Solutionએક વિદ્યુત બલ્બને 220 Vનાં જનરેટર સાથે જોડેલ છે. વિધયુતપ્રવાહ 0.50 A છે, તો બલ્બનો પાવર કેટલો ?
02:53View Solutionએક વિધુતબલ્બનું રેટિંગ 220 V અને 100 W છે. જ્યારે તેને 110 V પર વાપરવામાં આવે ત્યારે વપરાતો પાવર ...... હશે.
02:06View Solutionઈલેક્ટ્રિક ઓવનની હોટપ્લેટ (hot plate) 220 Vની લાઈન સાથે જોડેલ છે, જેમાં બે અવરોધ કોઈલ A અને B છે. પ્રત્યેકનો અવરોધ 24Ω છે, જેને સ્વતંત્ર શ્રેણીમાં કે સમાંતરમાં ઉપયોગમાં લઈ શકાય છે, તો ત્રણેય કિસ્સામાં વિધુતપ્રવાહ કેટલો-કેટલો હશે ?
01:28View Solutionજ્યારે એક પ્રોટોન ચુંબકીય ક્ષેત્રમાં મુક્ત રીતે ગતિ કરે છે ત્યારે નીચેના પૈકી ક્યો ગુણધર્મ બદલાશે ? (એક કરતાં વધુ સાચા જવાબ હોઈ શકે છે.)
03:16View Solutionકયો સ્રોત ઊલટસૂલટ પ્રવાહ (AC પ્રવાહ) ઉત્પન્ન કરે છે ?
02:24View Solutionસાચો વિકલ્પ પસંદ કરો. તાંબાના તારનું એક લંબચોરસ ગૂંચળું ચુંબકીય ક્ષેત્રમાં પરિભ્રમણ કરે છે તેમાં પ્રેરિત થતા વિદ્યુતપ્રવાહની દિશા દર ...... પછી બદલાય છે.
01:39View Solutionનીચેનાં વિધાન સાચાં છે કે ખોટાં તે જણાવો :
01:40View Solution