Class 11 | PHYSICS |
Chapter | કાર્ય, ઊર્જા અને પાવર |
NCERT | Example |
Number Of Questions | 16 |
Academic Year | 2023-24 |
બળ `F=(3overset^i+4overset^j-5overset^k)` એકમ અને સ્થાનાંતર `d=(5overset^i+4overset^j+3overset^k)` એકમ વચ્ચેનો ખૂણો શોધો તથા Fના ત પરના પ્રક્ષેપનું મૂલ્ય શોધો.
આપણે જાણીએ છીએ કે, વરસાદનું ટીપું નીચે તરફ લાગતા ગુરુત્વાકર્ષણ બળ અને વિરુદ્ધ દિશામાં લાગતા અવરોધક બળની અસર હેઠળ પડે છે. અવરોધક બળ ટીપાની ઝડપના સમપ્રમાણમાં હોય છે જે સામાન્ય રીતે જાણી શકાતું નથી. ધારો કે 1.00 ગ્રામ દળનું એક ટીપું 1.00 km ઊંચાઈએથી પડે છે. તે જમીન પર `50.0 m s^(-1)`ની ઝડપથી સ્પર્શ છે. :ગુરુત્વાકર્ષણ બળ વડે કેટલું કાર્ય થયું હશે ?
આપણે જાણીએ છીએ કે, વરસાદનું ટીપું નીચે તરફ લાગતા ગુરુત્વાકર્ષણ બળ અને વિરુદ્ધ દિશામાં લાગતા અવરોધક બળની અસર હેઠળ પડે છે. અવરોધક બળ ટીપાની ઝડપના સમપ્રમાણમાં હોય છે જે સામાન્ય રીતે જાણી શકાતું નથી. ધારો કે 1.00 ગ્રામ દળનું એક ટીપું 1.00 km ઊંચાઈએથી પડે છે. તે જમીન પર `50.0 m s^(-1)`ની ઝડપથી સ્પર્શ છે. : અજ્ઞાત અવરોધક બળ વડે કેટલું કાર્ય થયું હશે ?
એક સાઇકલ-સવાર 10 m અંતર ઘસડાઇને સ્થિર થાય છે. આ ઘટના દરમિયાન રસ્તા વડે સાઇકલ પર લાગતું 200 N બળ, ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે. : રસ્તા વડે સાઇકલ પર કેટલું કાર્ય થયું હશે ?
એક સાઇકલ-સવાર 10 m અંતર ઘસડાઇને સ્થિર થાય છે. આ ઘટના દરમિયાન રસ્તા વડે સાઇકલ પર લાગતું 200 N બળ, ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે. સાઇકલ વડે રસ્તા પર કેટલું કાર્ય થયું હશે ?
કવાયતમાં પોલીસ અધિકારી 50.0 g દળની બુલિટને `200 m s^(-1)` (કોષ્ટક 6.2 જુઓ)ની ઝડપે 2.00 cm જાડાઈના નરમ પાટિયા તરફ છોડે છે. બુલિટને તેની પ્રારંભિક ગતિઊર્જાની 10 % ઊર્જા સાથે તેમાંથી બહાર નીકળે છે. બહાર નીકળતી બુલિટની ઝડપ કેટલી હશે ?
રેલવે પ્લેટફોર્મની ખરબચડી સપાટી પર એક બહેન પતરાની પેટી ઘસડે છે. તેણી 10 m અંતર સુધી 100 N બળ લગાડે છે. ત્યાર બાદ, થાકની માત્રા વધતાં તેમણે લગાડેલ બળ રેખીય (રીતે) ઘટીને 50 N થાય છે. પતરાની પેટીએ કાપેલ કુલ અંતર 20 m છે. બહેને લગાડેલ બળ અને 50 N જેટલા ધર્ષણબળ- સ્થાનાંતર દર્શાવતો આલેખ દોરો. બંને બળો વડે 20 m અંતર સુધીમાં થયેલ કાર્ય શોધો.
સમતલ સપાટી પર `v_(i)=2m s^(-1)`ની ઝડપથી ગતિ કરતો m=1 kg દળનો એક બ્લૉક, ખરબચડા પટ્ટામાં પ્રવેશે છે જે x=0.10 mથી x=2.01 m સુધીનો છે. આ પટ્ટાની મર્યાદામાં બ્લોક પર લાગતું અવરોધક બળ `F_(r)` એ x ના વ્યસ્ત પ્રમાણમાં છે. `F_(r)=frac(-k)(x)` જ્યાં, `0.1 < x <2.01 m =0` જ્યાં `x<0.1 m` અને `x>2.01 m` અહીંયાં, `k=0.5 7.J`. આ પટ્ટાને પસાર કર્યા પછી બ્લૉકની અંતિમ ગતિઊર્જા અને ઝડપ `v_(f)`, કેટલા હશે ?
m દળનો એક દડો L લંબાઈની દળરહિત દોરી વડે લટકાવ્યો છે. તેને નિમ્નતમ બિંદુ A પાસે સમક્ષિતિજ દિશામાં `v_(0)` વેગથી ગતિ આપવામાં આવે છે કે જેથી તે ઉર્ધ્વસમતલમાં અર્ધવર્તુળાકાર માર્ગે જાય તથા ફક્ત મહત્તમ ઊંચાઈએ આવેલા બિંદુ € પાસે દોરી ઢીલી પડે. ઊર્ધ્વ સમતલમાં તે આકૃતિ 6.6 વડે દર્શાવેલ છે. તો : `v_(0)`
m દળનો એક દડો L લંબાઈની દળરહિત દોરી વડે લટકાવ્યો છે. તેને નિમ્નતમ બિંદુ A પાસે સમક્ષિતિજ દિશામાં `v_(0)` વેગથી ગતિ આપવામાં આવે છે કે જેથી તે ઉર્ધ્વસમતલમાં અર્ધવર્તુળાકાર માર્ગે જાય તથા ફક્ત મહત્તમ ઊંચાઈએ આવેલા બિંદુ € પાસે દોરી ઢીલી પડે. ઊર્ધ્વ સમતલમાં તે આકૃતિ 6.6 વડે દર્શાવેલ છે. તો : બિંદુઓ B અને C પાસેની ઝડપ
m દળનો એક દડો L લંબાઈની દળરહિત દોરી વડે લટકાવ્યો છે. તેને નિમ્નતમ બિંદુ A પાસે સમક્ષિતિજ દિશામાં `v_(0)` વેગથી ગતિ આપવામાં આવે છે કે જેથી તે ઉર્ધ્વસમતલમાં અર્ધવર્તુળાકાર માર્ગે જાય તથા ફક્ત મહત્તમ ઊંચાઈએ આવેલા બિંદુ € પાસે દોરી ઢીલી પડે. ઊર્ધ્વ સમતલમાં તે આકૃતિ 6.6 વડે દર્શાવેલ છે. તો : B અને C પાસે ગતિઊર્જાના ગુણ `(K_(B)//K_(C))` માટેના સમીકરણ મેળવો. C બિંદુએ પહોંચ્યા પછી દડાનો માર્ગ કેવા પ્રકારનો હશે તે ચર્ચો.
કારના એક્સિડન્ટ (અથડામણ)ને તાદશ્ય (simulation) કરવા માટે, કારના ઉત્પાદકો જુદા જુદા સ્પ્રિંગ અચળાંકવાળી સ્પ્રિંગ સાથે કારોની અથડામણનો અભ્યાસ કરે છે. એક એવું તાદશ્ય વિચારો કે જેમાં 18.0 km/hની ઝડપથી લીસા રસ્તા પર ગતિ કરતી 1000 kg દળની કાર, સમક્ષિતિજ રીતે લગાડેલ `6.25 xx10^(3)N m^(-1)` સ્પ્રિંગ અચળાંકવાળી સ્પ્રિંગ સાથે અથડાય છે. સ્પ્રિંગનું મહત્તમ સંકોચન કેટલું હશે ?
કોષ્ટક 6.3 જુઓ અને : DNAમાં રહેલા એક બંધને તોડવા માટે જરૂરી ઊર્જાને eVમાં
કોષ્ટક 6.3 જુઓ અને : હવાના એક અણુની ગતિઊર્જા `(10^(-21)J)`ને eVમાં
કોષ્ટક 6.3 જુઓ અને : પુખ્ત વયના માણસના દરરોજના ખોરાકને Kilocalories માં દર્શાવો.
મહત્તમ 1800 kg `(લિફ્ટ+ મુસાફરો)` સહન કરી શકે એવી એક લિફ્ટ `2 m s^(-1)`ની અચળ ઝડપથી ઉપર તરફ જઈ રહી છે. વિરુદ્ધ દિશામાં લાગતું ગતિનું ઘર્ષણબળ 4000 N છે. મોટર વડે લિફ્ટને પૂરો પાડેલો (આપેલ) લઘુતમ પાવર watt અને horse powerમાં ગણો.
Example questions and complete solutions for chapter કાર્ય, ઊર્જા અને પાવર of NCERT Physics(Gujarati) of Class 11