Class 11 | PHYSICS |
Chapter | કાર્ય, ઊર્જા અને પાવર |
NCERT | Exercise |
Number Of Questions | 55 |
Academic Year | 2023-24 |
કોઈ પદાર્થ પર થતાં કાર્યનું ચિહન સમજવું અગત્યનું છે. આપેલી રાશિઓ ધન કે ઋણ છે તે કાળજીપૂર્વક દર્શાવો: દોરડા સાથે બાંધેલી બાલદી (ડોલ) કૂવામાથી બહાર કાઢતા માણસ વડે થયેલ કાર્ય .
કોઈ પદાર્થ પર થતાં કાર્યનું ચિહન સમજવું અગત્યનું છે. આપેલી રાશિઓ ધન કે ઋણ છે તે કાળજીપૂર્વક દર્શાવો: ઉપરના કિસ્સામાં ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલું કાર્ય.
કોઈ પદાર્થ પર થતાં કાર્યનું ચિહન સમજવું અગત્યનું છે. આપેલી રાશિઓ ધન કે ઋણ છે તે કાળજીપૂર્વક દર્શાવો: ઢળતા સમતલ પર લપસતા પદાર્થ પર ઘર્ષણ વડે થયેલું કાર્ય
કોઈ પદાર્થ પર થતાં કાર્યનું ચિહન સમજવું અગત્યનું છે. આપેલી રાશિઓ ધન કે ઋણ છે તે કાળજીપૂર્વક દર્શાવો: ડોલન કરતાં લોલકને સ્થિર કરવા માટે હવાના અવરોધક બળ વડે થયેલું કાર્ય
પ્રારંભમાં સ્થિર રહેલ 2 kg દળનો એક પદાર્થ 7 N જેટલા સમક્ષિતિજ દિશાના બળની અસર હેઠળ ટેબલ પર ગતિક ઘર્ષણ આંક = 0.1 સાથે ગતિ કરે છે., તો આપેલી ગણતરીઓ કરો અને તમારા પરિણામનું અર્થઘટન કરો : લગાડેલ બળ વડે 10 sમાં થયેલ કાર્ય
પ્રારંભમાં સ્થિર રહેલ 2 kg દળનો એક પદાર્થ 7 N જેટલા સમક્ષિતિજ દિશાના બળની અસર હેઠળ ટેબલ પર ગતિક ઘર્ષણ આંક = 0.1 સાથે ગતિ કરે છે., તો આપેલી ગણતરીઓ કરો અને તમારા પરિણામનું અર્થઘટન કરો : ઘર્ષણ વડે 10 sમાં થયેલ કાર્ય
પ્રારંભમાં સ્થિર રહેલ 2 kg દળનો એક પદાર્થ 7 N જેટલા સમક્ષિતિજ દિશાના બળની અસર હેઠળ ટેબલ પર ગતિક ઘર્ષણ આંક = 0.1 સાથે ગતિ કરે છે., તો આપેલી ગણતરીઓ કરો અને તમારા પરિણામનું અર્થઘટન કરો : 10 sમાં પરિણામી બળ વડે પદાર્થ પર થયેલ કાર્ય
પ્રારંભમાં સ્થિર રહેલ 2 kg દળનો એક પદાર્થ 7 N જેટલા સમક્ષિતિજ દિશાના બળની અસર હેઠળ ટેબલ પર ગતિક ઘર્ષણ આંક = 0.1 સાથે ગતિ કરે છે., તો આપેલી ગણતરીઓ કરો અને તમારા પરિણામનું અર્થઘટન કરો : 10 sમાં પદાર્થની ગતિઉર્જામાં થતો ફેરફાર
રેખીય સરળ આવર્તગતિ કરતાં એક કણ માટે સ્થિતિઉર્જા વિધેય `V(x) = kx^(2)//2` આપેલ છે, જ્યાં k દોલક્નો બળ આચળાંક છે. `k = 0.5 N m^(-1) માટે , V(x) વિરુદ્ધ x નો આલેખ આકૃતિ 6.2 માં દર્શાવ્યો છે. દર્શાવો કે આ સ્થિતિમાં 1 J જેટલી કુલ ઊર્જા ધરાવતો ગતિ કરતો કણ `x=+-2 m` પહોંચે એટલે "પાછો" જ ફરવો જોઈએ.
જવાબ આપો: રોકેટનું અસ્તર ઉડાણ દરમિયાન ઘર્ષણના કારણે સળગી ઊઠે છે. કોના ભોગે સળગવા માટે જરૂરી ઉષ્માઊર્જા મળે છે? રોકેટ કે વાતાવરણના?
જવાબ આપો: સૂર્યની આસપાસ ધૂમકેતુઓ અતિ-દીર્ધવૃતિય કક્ષામાં ઘુમે છે. સામાની રીતે સૂર્યના કારણે ધૂમકેતુ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ લંબરૂપે લાગતું નથી.તેમ છટ ધૂમકેતુની સંપૂર્ણ ભ્રમણકક્ષા દરમિયાન તેના પર લાગતાં ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલ કાર્ય શૂન્ય હોય છે. શા માટે?
જવાબ આપો: પૃથ્વીની આજુબાજુ પાતળા વાતાવરણમાં ભ્રમણ કરતો કૃત્રિમ ઉપગ્રહ, વાતાવરણના અવરોધને કારણે તેની ઊર્જા ક્રમશ: ગુમાવે છે,ભલે તે સૂક્ષ્મ પ્રમાણ માં હોય. તેમ છતા તે જેમ પૃથ્વીની નજીક નજીક આવતો જાય તેમ તેની જડપ શા માટે ક્રમશ: વધતી જાય છે?
સાચા વિકલ્પ નીચે લીટી કરો: જ્યારે સંરક્ષિ બળ પદાર્થ પર ધન કાર્ય કરે છે ત્યારે પદાર્થની સ્થિતિઉર્જા વધે છે//ઘટેછે //અચળ રહે છે.
સાચા વિકલ્પ નીચે લીટી કરો: પદાર્થ વડે ઘર્ષણ વિરુદ્ધ થયેલું કાર્ય હંમેશા તેની ગતિ ઊર્જા/સ્થિતિ ઊર્જાના ઘટાડામાં પરિણમે છે.
સાચા વિકલ્પ નીચે લીટી કરો: વધુ કણ ધરાવતા તંત્રના કુલ વેગમાણમાં થતાં ફેરફારનો દર બાહ્ય બળ/તંત્ર પરના આંતરિક બાલોના સરવાળાને સપ્રમાણ હોય છે.
સાચા વિકલ્પ નીચે લીટી કરો: બે પદાર્થોની સ્થિતિસ્થાપક અથડામણ પછી બદલાતી નથી તે કુલ ગતિઉર્જા/કુલ રેખીય વેગમાં/બે પદાર્થો વડે બનતા તંત્રની કુલ ઊર્જા છે.
આપેલું વિધાન સાચું છે કે ખોટું તે દર્શાવો. તમારા જવાબ માટે કારણ આપો : બે પદાર્થોની સ્થિતિસ્થાપક અથડામણમા, દરેક પદાર્થના વેગમાં અને ઊર્જાનું સંરક્ષણ થાય છે.
આપેલું વિધાન સાચું છે કે ખોટું તે દર્શાવો. તમારા જવાબ માટે કારણ આપો : પદાર્થ પર લગતા કોઈ પણ પ્રકારના આંતરીક કે બાહ્ય બાલોની હાજરીમાં પણ તંત્રની કુલ આંતરિક ઊર્જાનું સંરક્ષણ થાય છે.
આપેલું વિધાન સાચું છે કે ખોટું તે દર્શાવો. તમારા જવાબ માટે કારણ આપો : પદાર્થની બંધ માર્ગ પરની ગતિ દરમિયાન કુદરતમાંના દરેક પ્રકારના બળ માટે થયેલ કાર્ય શૂન્ય હોય છે.
આપેલું વિધાન સાચું છે કે ખોટું તે દર્શાવો. તમારા જવાબ માટે કારણ આપો : અસ્થિતિસ્થાપક અથડામણમાં તંત્રની અંતિમ ગતિઉર્જા હંમેશા તેની પ્રારંભિક ગતિઉર્જા કરતાં ઓછી હોય છે.
ધ્યાનપૂર્વક કારણ આપીને જવાબ લખો : બે બિલિયર્ડ બોલની સ્થિતિસ્થાપક અથડામણ દરમિયાન, અથડામણના ટૂકા ગાળા દરમિયાન (એટલે કે જ્યારે તેઓ એકબીજાના સંપર્કમાં હોય તે દરમિયાન) શું બોલની ગતિઉર્જાનું સંરક્ષણ થાય છે?
ધ્યાનપૂર્વક કારણ આપીને જવાબ લખો : શું બે બોલની સ્થિતિસ્થાપક અથડામણ દરમિયાનના ટૂંકા ગાળામાં તેમના રેખીય વેગમાનનું સંરક્ષણ થાય છે?
ધ્યાનપૂર્વક કારણ આપીને જવાબ લખો : અસ્થિતિસ્થાપક અથડામણ માટે (a) અને (b) ના જવાબ શું હશે?
ધ્યાનપૂર્વક કારણ આપીને જવાબ લખો : જો બે બિલિયર્ડ બોલની સ્થિતિઉર્જા તેમના કેન્દ્ર વચ્ચેના અંતર પર આધાર રાખતી હોય, તો આ આથડમણ સ્થિતિસ્થાપક છે કે અસ્થિતિસ્થાપક ? (નોંધ : અહી આપણે આથડમણ દરમિયાન લાગતાં બળને અનુલક્ષીને સ્થિતિઉર્જાની વાત કરીએ છીએ, ગુરુતવીય સ્થિતિઉર્જાની નહીં.)
પ્રારંભમાં એક પદાર્થ સ્થિર છે. તે એક પરિમાણમાં અચલ પ્રવેગથી ગતિ શરૂ કરે છે. t સમયે તેને મળતો પાવર કોના સમપ્રમાણમાં હશે?
પ્રારંભમાં એક પદાર્થ સ્થિર છે. તે એક પરિમાણમાં અચલ પ્રવેગથી ગતિ શરૂ કરે છે. t સમયે તેને મળતો પાવર કોના સમપ્રમાણમાં હશે?
પ્રારંભમાં એક પદાર્થ સ્થિર છે. તે એક પરિમાણમાં અચલ પ્રવેગથી ગતિ શરૂ કરે છે. t સમયે તેને મળતો પાવર કોના સમપ્રમાણમાં હશે?
પ્રારંભમાં એક પદાર્થ સ્થિર છે. તે એક પરિમાણમાં અચલ પ્રવેગથી ગતિ શરૂ કરે છે. t સમયે તેને મળતો પાવર કોના સમપ્રમાણમાં હશે?
એક પદાર્થ અચળ પાવરના ઉદગમની અસર હેઠળ એક દિશામાં ગતિ કરે છે. t સમયમાં તેનું સ્થાનાંતર કોના સમપ્રમાણમાં હશે?
એક પદાર્થ અચળ પાવરના ઉદગમની અસર હેઠળ એક દિશામાં ગતિ કરે છે. t સમયમાં તેનું સ્થાનાંતર કોના સમપ્રમાણમાં હશે?
એક પદાર્થ અચળ પાવરના ઉદગમની અસર હેઠળ એક દિશામાં ગતિ કરે છે. t સમયમાં તેનું સ્થાનાંતર કોના સમપ્રમાણમાં હશે?
એક પદાર્થ અચળ પાવરના ઉદગમની અસર હેઠળ એક દિશામાં ગતિ કરે છે. t સમયમાં તેનું સ્થાનાંતર કોના સમપ્રમાણમાં હશે?
એક પદાર્થને યામપદ્ધતિની z-અક્ષ પર ગતિ સીમિત રાખવા F જેટલું અચળ બળ લગાડવામાં આવે છે, જે `F=-\overset^i+2\overset^j+3\overset^k N` છે. અહી `\overset^i, \overset^j, \overset^k` અનુક્રમે તંત્રના x-, y- અને z-અક્ષ પરના એકમ સદીશો છે. આ પદાર્થને Z-અક્ષ પર 4 m અંતર સુધી ગતિ કરાવવા માટે આ બળ વડે કેટલું કાર્ય થયું હશે?
કોસ્મિક કિરણોના એક પ્રયોગમાં એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોનની હાજરી જોવા મળે છે, જેમાં ઇલેક્ટ્રોનની ગતિઉર્જા 10 keV અને પ્રોટોનની 100 keV છે. કોણ ઝડપી હશે, ઇલેક્ટ્રોન કે પ્રોટોન ? બંનેની ઝડપનો ગુણોતર મેળવો. (ઇલેક્ટ્રોનનું દળ = ` 9.11xx10^(-31)` kg, પ્રોટોનનું દળ = `1.67xx10^(-27)`kg, `1 eV = 1.60xx10^(-19)` J )
2 mm ત્રિજ્યાનું વરસાદનું એક ટીપું 500 m ઊંચાઈએથી જમીન પર પડે છે. ઘટતા પ્રવેગથી (હવાના શ્યાનતા અવરોધને કારણે) તે મૂળ ઊંચાઈએથી અડધી ઊંચાઈ પ્રાપ્ત ના કરે ત્યાં સુધી પડે છે, જ્યાં તે અંતિમ (ટર્મિનલ) ઝડપી પ્રાપ્ત કરે છે અને ત્યાર બાદ તે એકધારી (સમાન) ઝડપથી ગતિ કરે છે. તેની સફરના પ્રથમ અને બીજા અડધા ભાગ દરમિયાન ગુરુત્વાકર્ષણ બળ વડે ટીંપા પર થયેલ કાર્ય કેટલું હશે? જો તે `10 m s^-(1)` ની ઝડપથી તેની સફર પૂરી કરીને જમીન પર પડે, તો તેની આ સફર દરમિયાન અવરોધક બળ વડે ટીપાં પર કેટલું કાર્ય થયું હશે?
વાયુપાત્રમાં એક અનુ સમક્ષિતિજ દીવાલને `200 m s^(-1)` ઝડપથી, લંબ સાથે `30^circ` ખૂણે અથડાય છે અને તે જ ઝડપથી પાછો ફેંકાય છે. આ અથડામણમાં વેગમાનનું સંરક્ષણ થાય છે? આથડમણ સ્થિતિસ્થાપક છે કે અસ્થિતિસ્થાપક ?
એક બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર રહેલ પંપ `30 m^(3)` કદની ટાંકીને 15 minમાં ભરી શકે છે. જો તાકી ગ્રાઉન્ડથી 40 m ઊંચાઈએ હોય અને પંપની કાર્યક્ષમતા 30% હોય તો પંપ દ્વારા કેટલા વિધુતપાવરનો ઉપયોગ થયો હશે?
બે એક જ સરખા બોલ બેરિંગ એકબીજાના સંપર્કમાં રહે તે રીતે ઘર્ષણરહિત ટેબલ પર સ્થિર રહેલા છે, જેમને તેટલા જ દળનું V જેટલી ઝડપથી ગતિ કરતું બોલ બેરિંગ સન્મુખ (Head-On) અથડાય છે. જો અથડામણ સ્થિતિસ્થાપક હોય, તો અથડામણ બાદ નીચે આપેલી આકૃતિ 6.14માં ક્યૂ પરિણામ શક્ય છે ?
એક લોલકનાં ગોળા અને લંબ સાથે `30^(circ)` ખૂણેથી છોડતા, આકૃતિ 6.15માં દર્શાવ્યા મુજબ , તે એટલા જ દળના ટેબલ પર સ્થિર રહેલા દટ્ટા B સાથે અથડાય છે. અથડામણ બાદ ગોળો A કેટલે ઊંચે સુધી જશે? ગોળાઓના કદને અવગણો અને અથડામણ સ્થિતિસ્થાપક છે તેમ માનો.
એક લોલકનાં ગોળાને સમક્ષિતિજ સ્થિતિ પરથી છોડવામાં આવે છે. જો લોલકની લંબાઇ 1.5 m હોય, તો ગોળો જ્યારે ન્યૂનતમ બિંદુએ આવે ત્યારે તેની ઝડપ કેટલી હશે? અહી આપેલ છે કે તે તેની પ્રારંભિક ઉર્જાની 5% ઉર્જા હવાના અવરોધક બળ સામે ગુમાવે છે.
300 kg દળની એક લારી, 25 kg રેતીનો કોથળો લઈને ઘર્ષણરહિત રસ્તા પર `27 km//h` ની એક ધારી ઝડપથી ગતિ કરે છે. થોડા સમય પછી રેતી એક કાણામાંથી `0.05 kg s^(-1)`ના દરે નીકળીને લારીના તળિયા પર ઢોળાવા લાગે છે. રેતીનો સંપૂર્ણ કોથળો ખાલી થઈ જાય ત્યારે લારીની ઝડપ કેટલી હશે ?
0.5 kgનો એક પદાર્થ સીધી રેખામાં વેગ `v=ax^3//2` થી જાય (મુસાફરી કરે) છે, જ્યાં `a=5m^(-1//2)`. તેના x=0 થી x=2 સ્થાનાંતર દરમિયાન પરિણામી બળ વડે કેટલું કાર્ય થયું હશે ?
એક પવનચક્કીના પાખિયા ફરે ત્યારે A જેટલા ક્ષેત્રફળનું વર્તુળ આવરી લે છે. જો પવન v વેગથી આ વર્તુળને લંબરૂપે વહેતો હોય, તો t સમયમાં કેટલા દળની હવા તેમાથી પસાર થશે?
એક પવનચક્કીના પાખિયા ફરે ત્યારે A જેટલા ક્ષેત્રફળનું વર્તુળ આવરી લે છે. જો પવન v વેગથી આ વર્તુળને લંબરૂપે વહેતો હોય, તો t સમયમાં કેટલા દળની હવા તેમાથી પસાર થશે? હવાની ગતિઉર્જા કેટલી હશે?
એક પવનચક્કીના પાખિયા ફરે ત્યારે A જેટલા ક્ષેત્રફળનું વર્તુળ આવરી લે છે. ધારોકે પવનચક્કી પવનઉર્જાની 25 % ઊર્જાનું વિધુતઊર્જામાં રૂપાંતર કરે છે અને A = 30 m2 , v = 36 km/h તથા હવાની ઘનતા 1.2 kg m-3 છે, તો કેટલો વિધુતપાવર ઉત્પન્ન થશે?
વજન ઓછું કરવા માગતી (ડાયેટિંગ કરતી) એક વ્યક્તિ, 10 kg દળને એક હજારવાર દરેક વખતે 0.5 m જેટલું ઊંચકે છે. ધારો કે તેણી જેટલી વખત દળને નીચે લાવે તેટલી વખત સ્થિતિઊર્જાનો વ્યય થાય છે. તેણી ગુરુત્વાકર્ષણ બળ વિરુદ્ધ કેટલું કાર્ય કરે છે ?
વજન ઓછું કરવા માગતી (ડાયેટિંગ કરતી) એક વ્યક્તિ, 10 kg દળને એક હજારવાર દરેક વખતે 0.5 જ જેટલું ઊંચકે છે. ધારો કે તેણી જેટલી વખત દળને નીચે લાવે તેટલી વખત સ્થિતિઊર્જાનો વ્યય થાય છે. ખોરાક (ફૅટ)માંથી કિલોગ્રામ દીઠ `3.8xx10^(7) J` ઊર્જા મળે છે જેનું યાંત્રિકઊર્જામાં રૂપાંતરણ 20 % કાર્યક્ષમતાના દરે થાય છે. ડાયેટિંગ કરનારે કેટલું ફેટ વાપર્યું હશે ?
એક કુટુંબ 8 kW પાવરનો ઉપયોગ કરે છે. સમક્ષિતિજ સપાટી પર સૂર્યઊર્જા સીધી જ , એક ચોરસ મીટર દીઠ 200 W જેટલા સરેરાશ દરથી, આપાત થાય છે. જો આની 20 % ઊર્જાનું ઉપયોગી વિધુતઊર્જામાં રૂપાંતરણ થઈ શકતું હોય , તો 8 kW મેળવવા માટે કેટલું મોટું ક્ષેત્રફળ જોઈએ?
એક કુટુંબ 8 kW પાવરનો ઉપયોગ કરે છે. સમક્ષિતિજ સપાટી પર સૂર્યઊર્જા સીધી જ , એક ચોરસ મીટર દીઠ 200 W જેટલા સરેરાશ દરથી, આપાત થાય છે. જો આની 20 % ઊર્જાનું ઉપયોગી વિધુતઊર્જામાં રૂપાંતરણ થઈ શકતું હોય , તો 8 kW મેળવવા માટે કેટલું મોટું ક્ષેત્રફળ જોઈએ?
0.012 kg દળની એક બુલિટ (ગોળી) `70 m s^(-1)`ની સમક્ષિતિજ ઝડપથી 0.4 kg દળના લાકડાના બ્લોકને અથડાય છે અને તરત જ બ્લોકની સાપેક્ષે સ્થિર થઈ જાય છે. આ બ્લોકને ઉપરની છત સાથે પાતળા તાર વડે લટકાવ્યો છે. બ્લોક કેટલી ઊંચાઈ સુધી જશે તે ગણો. આ ઉપરાંત, બ્લોકમાં કેટલી ઉષ્મા ઉત્પન્ન થઈ જશે તે ગણો.
બે ઘર્ષણરહિત રસ્તાઓ એક ધીમો અને બીજો ઝડપી ઢાળવાળો એકબીજાને A પાસે મળે છે, જ્યાંથી બે
પથ્થરોને સ્થિર સ્થિતિમાંથી દરેક રસ્તા પર સરકાવવામાં આવે છે (આકૃતિ 6.16). શું બંને પથ્થરો તળિયે
એક જ સમયે પહોંચશે ? શું બંને ત્યાં એકસરખી ઝડપથી પહોંચશે ? સમજાવો. અહીંયાં `theta_1= 30^(circ), `theta_2=60^(circ) અને h=10 m આપેલ હોય, તો બંને પથ્થરોની ઝડપ અને તેમણે લીધેલ સમય કેટલા હશે ?
આકૃતિમાં 6.17 માં દર્શાવ્યા મુજબ ખરબચડા ઢાળ પર રાખેલ 1 kgનો એક બ્લોક, `100 N m^(-1)` જેટલા સ્પ્રિંગ અચળાંકવાળી સ્પ્રિંગ સાથે જોડેલ છે. સ્પ્રિંગની ખેંચાયા પહેલાની સામાન્ય પરિસ્થિતીમાં બ્લોકને સ્થિર સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે છે. બ્લોક સ્થિર સ્થિતિમાં આવતા પહેલા ઢાળ પર 10 cm જેટલું નીચે જાય છે. બ્લોક અને ઢાળ વચ્ચેનો ઘર્ષણ-આંક શોધો. ધારો કે સ્પ્રિંગનું દળ અવગણ્ય છે અને ગરગડી ઘર્ષણરહિત છે.
સમાન ઝડપ `7 m s^(-1)થી નીચે તરફ જતી લિફ્ટની ઉપરની છત પરથી 0.3 kgનો એક સ્ક્રૂ (બોલ્ટ) નીચે પડે છે. તે લિફટના ભોંયતળિયા પર (લિફ્ટની લંબાઈ = 3 m) પડે છે અને પાછો ઉછળતો નથી. આ ધક્કા વડે કેટલી ઉષ્મા ઉત્પન્ન થઈ હશે ? જો લિફ્ટ સ્થિર હોત, તો તમારો જવાબ જુદો હોત ?
200 kg દળની એક લારી ઘર્ષણરહિત પટ્ટા પર 36 km//hની સમાન (એક ધારી) ઝડપે ગતિ કરે છે. 20 kg દળનો એક બાળક લારી પર તેના એક છેડાથી બીજા છેડા સુધી (10 મીટર સુધી) લારીની સાપેક્ષે તેની વિરુદ્ધ દિશામાં `4 m s^(-1)ની ઝડપથી દોડે છે અને લારી પરથી બહાર કૂદકો મારે છે. લારીની અંતિમ ઝડપ કેટલી છે? છોકરો દોડવાનું શરૂ કરે તે સમયથી લારી કેટલે સુધી ગઈ હશે?
આકૃતિ 6.18 માં દર્શાવેલ સ્થિતિઉર્જા વક્રોમાથી ક્યાં વક્રો બે બિલિયર્ડ બોલની સ્થિતિસ્થાપક અથડામણ દર્શાવતા નથી? અહીં r એ બોલના કેન્દ્રો વચ્ચેનું અંતર છે. દરેક બિલિયર્ડ બોલની ત્રિજ્યા R છે.
Exercise questions and complete solutions for chapter કાર્ય, ઊર્જા અને પાવર of NCERT Physics(Gujarati) of Class 11