Complete Solutions to Example of chapter તરલના યાંત્રિક ગુણધર્મો of Class 11 book with complete answers and questions

Class 11PHYSICS
Chapterતરલના યાંત્રિક ગુણધર્મો
NCERTExample
Number Of Questions14
Academic Year2023-24
  1. એક તળાવની સપાટીથી 10 m ઊંડાઈએ રહેલા તરવૈયા પર દબાણ કેટલું હશે ?


    View Solution
  2. દરિયાની સપાટી આગળ વાતાવરણની ઘનતા `1.29 kg/m^(3)` છે. ઊંચાઈ સાથે તેમાં ફેરફાર થતો નથી એમ ધારો તો વાતાવરણ કેટલી ઊંચાઈ સુધી વિસ્તરેલું હશે ?


    View Solution
  3. દરિયામાં 1000 m ઊંડાઈએ (a) નિરપેક્ષ દબાણ કેટલું હશે ?


    View Solution
  4. દરિયામાં 1000 m ઊંડાઈએ. ગેજ (gauge) દબાણ કેટલું હશે ?


    View Solution
  5. દરિયામાં 1000 m ઊંડાઈએ. અંદરના ભાગમાં વાતાવરણનું દબાણ જાળવેલ હોય તેવી એ ક સબમરીનની `20 cm xx 20 cm`ની બારી પર આ ઊંડાઈએ લાગતું બળ કેટલું હશે ? (દરિયાના પાણીની દાનતા `1.03 xx 10^(3) kg m^(-3)`ગે છે. `g = 10 m s^(-2)`)


    View Solution
  6. આડછેદના જુદાં જુદાં ક્ષેત્રફળ ધરાવતી બે સિરિંજ (સોય વિનાની) પાણીથી ભરેલી છે અને પાણીથી ભરેલી એક રબરટ્યૂબ સાથે ચુસ્તપણે (Tightly) જોડેલી છે. સિરિંજોમાંના નાના પિસ્ટન અને મોટા પિસ્ટનના વ્યાસ અનુક્રમે 1.0 cm અને 3.0 cm છે. (a) જ્યારે નાના પિસ્ટન પર 10 N બળ લગાડવામાં આવે ત્યારે મોટા પિસ્ટન પર લાગતું બળ શોધો.


    View Solution
  7. આડછેદના જુદાં જુદાં ક્ષેત્રફળ ધરાવતી બે સિરિંજ (સોય વિનાની) પાણીથી ભરેલી છે અને પાણીથી ભરેલી એક રબરટ્યૂબ સાથે ચુસ્તપણે (Tightly) જોડેલી છે. સિરિંજોમાંના નાના પિસ્ટન અને મોટા પિસ્ટનના વ્યાસ અનુક્રમે 1.0 cm અને 3.0 cm છે. (b) જો નાના પિસ્ટનને 6.0 cm જેટલો અંદર તરફ ધકેલવામાં આવે તો મોટો પિસ્ટન બહાર તરફ કેટલો ખસશે ?


    View Solution
  8. એક કાર-લિટમાં 5.0 cm ત્રિજ્યા ધરાવતા એક નાના પિસ્ટન પર સંકોચિત હવા દ્વારા `F_1` બળ લગાડવામાં આવે છે. આ દબાણ 15.0 cm ત્રિજ્યા ધરાવતા બીજા પિસ્ટન સુધી પ્રસરે છે જો ઊંચકવામાં આવતી કારનું દળ 1350 kg હોય, તો `F_1` ની ગણતરી કરો. આ કાર્ય સંપન્ન કરવા માટે જરૂરી દબાણ કેટલું હશે ? (`g = 9.8 ms^(-2)`)


    View Solution
  9. લોહીનો વેગ : બેભાન કરેલા એક કૂતરાની મોટી ધમનીમાંથી વહન પામતા લોહીને વેન્યુરિમીટર મારફતે અન્ય માર્ગે વાળવામાં આવેલ છે. વેન્યુરિમીટરના પહોળા ભાગનું ક્ષેત્રફળ ધમનીના ક્ષેત્રફળ જેટલું જ `A = 8 mm^(2)` છે. સાંકડા ભાગનું ક્ષેત્રફળ `a = 4 mm^(2)` છે. ધમનીમાં દબાણ ઘટાડો 24 Pa છે. ધમનીમાં વહેતા લોહીની ઝડપ કેટલી હશે ?


    View Solution
  10. એક આખા ભરેલા બોઇંગ વિમાનનું દળ `3.3 x 10^(5)` kg છે. તેની પાંખોનું કુલ ક્ષેત્રફળ `500 m^(2)` છે. તે `960 km/h`ની ઝડપથી સમક્ષિતિજ ઉડ્ડયન કરી રહ્યું છે. (a) પાંખોની નીચે અને ઉપરની સપાટીઓ વચ્ચેનો દબાણ-તફાવત શોધો.


    View Solution
  11. એક આખા ભરેલા બોઇંગ વિમાનનું દળ `3.3 x 10^(5)` kg છે. તેની પાંખોનું કુલ ક્ષેત્રફળ `500 m^(2)` છે. તે `960 km/h`ની ઝડપથી સમક્ષિતિજ ઉડ્ડયન કરી રહ્યું છે. (b) પાંખની નીચેની સપાટીની સાપેક્ષે ઉપરની સપાટી પરની હવાની ઝડપનો આંશિક (Fractional) વધારો કેટલો હશે ? (હવાની ઘનતા `p = 1.2 kg m^(-3)` છે.)


    View Solution
  12. `0.10 m^(2)` ક્ષેત્રફળનો ધાતુનો એક બ્લૉક એક આદર્શ ગ૨ગડી પ૨થી પસાર થતી દોરી (દળરહિત અને ઘર્ષણરહિત ધારો) મારફતે 0.010 kg દળ સાથે જોડેલ છે. પ્રવાહીનું 0.3 mm જાડાઈ ધરાવતું સ્તર બ્લૉક અને કોષ્ટક વચ્ચે રાખેલ છે. બ્લૉકને ગતિ કરવા દઈએ ત્યારે `0.085 m s^(-1)`ની અચળ ઝડપથી જમણી તરફ ગતિ કરે છે. પ્રવાહીનો ઋાનતા ગુણાંક શોધો.


    View Solution
  13. એક ટાંકીમાં `20^circ C` તાપમાને ભરેલા તેલમાં થઈને પતન પામતા. 2.0 mm ત્રિજ્યાના એક કૉપર બૉલનો અંતિમ વેગ `6.5 cm S^(-1)` છે. `20^circ C` તાપમાને તેલની શ્યાનતા ગણો. તેલની ઘનતા `1.5 X 10^(3) kg m^(-3)` છે, તાંબાની ઘનતા `8.9 x 10^(3) kg m^(-3)` છે.


    View Solution
  14. 2,00 mm વ્યાસની એક કશનળીનો નીચેનો છેડો બીકરમાંના પાણીની સપાટીથી 8.00 cm નીચે સુધી ડુબાડેલ છે. નળીના પાણીમાંના છેડા આગળ એક અર્ધગોળાકાર પરપોટો રચવા માટે નળીમાં કેટલું દબાણ જરૂરી છે ? પ્રયોગના તાપમાને પાણીનું પૃષ્ઠતાણ `7.30 x 10^(-2) Nm^(-1)` છે. એક વાતાવરણ દબાણ `1.01 X 10^(5)` Pa છે. પાણીની ઘનતા = `1000 kg/m^(3)`, `g = 9.80 m s^(-2)`. વધારાના દબાણની પણ ગણતરી કરો.


    View Solution

Example questions and complete solutions for chapter તરલના યાંત્રિક ગુણધર્મો of NCERT Physics(Gujarati) of Class 11

All Exercises from NCERT Class 11 PHYSICS તરલના યાંત્રિક ગુણધર્મો