Class 11 | PHYSICS |
Chapter | દોલનો |
NCERT | Example |
Number Of Questions | 18 |
Academic Year | 2023-24 |
સામાન્ય રીતે માનવહૃદય એક મિનિટમાં 75 વખત ધબકતું જણાય છે. તેની આવૃત્તિ અને આવર્તકાળની ગણતરી કરો.
નીચે આપેલ સમયનાં વિધેયોમાંથી કયું (a) આવર્તગતિ અને (b) બિનઆવર્તગતિ દર્શાવે છે ? આવર્તગતિના દરેક કિસ્સા માટે આવર્તકાળ આપો [`omega` એ કોઈ ધન અચળાંક છે]. `sin omega t +cos omega t`
નીચે આપેલ સમયનાં વિધેયોમાંથી કયું (a) આવર્તગતિ અને (b) બિનઆવર્તગતિ દર્શાવે છે ? આવર્તગતિના દરેક કિસ્સા માટે આવર્તકાળ આપો [`omega` એ કોઈ ધન અચળાંક છે]. `sin omega t +cos2 omega t + sin4 omega t`
નીચે આપેલ સમયનાં વિધેયોમાંથી કયું (a) આવર્તગતિ અને (b) બિનઆવર્તગતિ દર્શાવે છે ? આવર્તગતિના દરેક કિસ્સા માટે આવર્તકાળ આપો [`omega` એ કોઈ ધન અચળાંક છે]. `e^-(omega t)`
નીચે આપેલ સમયનાં વિધેયોમાંથી કયું (a) આવર્તગતિ અને (b) બિનઆવર્તગતિ દર્શાવે છે ? આવર્તગતિના દરેક કિસ્સા માટે આવર્તકાળ આપો [`omega` એ કોઈ ધન અચળાંક છે]. `log (omega t)`
નીચેનામાંથી સમયનાં કયા વિધેયો (a) સરળ આવર્તગતિ અને (b) આવર્ત પરંતુ સરળ આવર્ત નથી તેમ રજૂ કરે છે. દરેક કિસ્સા માટે આવર્તકાળ આપો. `sin omega t - cos omega t`
નીચેનામાંથી સમયનાં કયા વિધેયો (a) સરળ આવર્તગતિ અને (b) આવર્ત પરંતુ સરળ આવર્ત નથી તેમ રજૂ કરે છે. દરેક કિસ્સા માટે આવર્તકાળ આપો. `sin^(2) omega t`
એક પદાર્થ `x = 5 cos [2pit + pi/4]` સમીકરણ (SI એકમોમાં) અનુસાર સ.આ.ગ. કરે છે. `t = 1.5 s` માટે આ પદાર્થના (a) સ્થાનાંતર કરો.
એક પદાર્થ `x = 5 cos [2pit + pi/4]` સમીકરણ (SI એકમોમાં) અનુસાર સ.આ.ગ. કરે છે. `t = 1.5 s` માટે આ પદાર્થના (b) ઝડપ.
એક પદાર્થ `x = 5 cos [2pit + pi/4]` સમીકરણ (SI એકમોમાં) અનુસાર સ.આ.ગ. કરે છે. `t = 1.5 s` માટે આ પદાર્થના (c) પ્રવેગની ગણતરી કરો.
એક બ્લૉક જેનું દ્રવ્યમાન 1 kg છે તેને સ્પ્રિંગ સાથે બાંધેલ છે. આ સ્પ્રિંગનો સ્પ્રિંગ અચળાંક `50 N m^(-1)` છે. આ બ્લૉકને ઘર્ષણરહિત સપાટી પર `t= 0` સમયે તેના સંતુલન સ્થાન `x = 0` આગળ સ્થિર સ્થિતિમાંથી ખેંચીને `x = 10 cm` અંતરે લાવવામાં આવે છે. જ્યારે તે મધ્યમાન સ્થિતિથી 5 સેમી દૂર છે ત્યારે આ બ્લૉકની ગતિઊર્જા, સ્થિતિઊજ અને કુલ ઊર્જાની ગણતરી કરો.
એક `500 N m^(-1)` સ્પ્રિંગ અચળાંક ધરાવતી સ્પ્રિંગની સાથે 5 kg નો કૉલર (પટ્ટો) જોડાયેલ છે. તે ઘર્ષણ વગર સમક્ષિતિજ સળિયા પર સરકે છે. આ કૉલર તેના સંતુલન સ્થાનેથી 10.0 cm સ્થાનાંતરિત થઈ અને મુક્ત થાય છે. આ કૉલર માટે (a) દોલનોનો આવર્તકાળ
એક `500 N m^(-1)` સ્પ્રિંગ અચળાંક ધરાવતી સ્પ્રિંગની સાથે 5 kg નો કૉલર (પટ્ટો) જોડાયેલ છે. તે ઘર્ષણ વગર સમક્ષિતિજ સળિયા પર સરકે છે. આ કૉલર તેના સંતુલન સ્થાનેથી 10.0 cm સ્થાનાંતરિત થઈ અને મુક્ત થાય છે. આ કૉલર માટે (b) મહત્તમ ઝડપ
એક `500 N m^(-1)` સ્પ્રિંગ અચળાંક ધરાવતી સ્પ્રિંગની સાથે 5 kg નો કૉલર (પટ્ટો) જોડાયેલ છે. તે ઘર્ષણ વગર સમક્ષિતિજ સળિયા પર સરકે છે. આ કૉલર તેના સંતુલન સ્થાનેથી 10.0 cm સ્થાનાંતરિત થઈ અને મુક્ત થાય છે. આ કૉલર માટે (c) મહત્તમ પ્રવેગની ગણતરી કરો.
જે દર સેકન્ડ ટીક કરે છે તેવા સાદા લોલકની લંબાઈ કેટલી થશે ?
અવમંદિત દોલક માટે, બ્લૉકનું દ્રવ્યમાન 200 g, `k = 90 N m^(-1)` અને અવમંદન અચળાંક b, `40 g s^(-1)` છે તો (a) દોલનનો આવર્તકાળ.
અવમંદિત દોલક માટે, બ્લૉકનું દ્રવ્યમાન 200 g, `k = 90 N m^(-1)` અને અવમંદન અચળાંક b, `40 g s^(-1)` છે તો(b) તેના દોલનના કંપવિસ્તારનું મૂલ્ય પ્રારંભિક મૂલ્ય કરતાં અડધું થવા માટે લાગતો સમય.
અવમંદિત દોલક માટે, બ્લૉકનું દ્રવ્યમાન 200 g, `k = 90 N m^(-1)` અને અવમંદન અચળાંક b, `40 g s^(-1)` છે તો (c) તેની યાંત્રિકઊર્જાનું મૂલ્ય પ્રારંભિક મૂલ્ય કરતાં અડધું થવા માટે લાગતા સમયની ગણતરી કરો.
Example questions and complete solutions for chapter દોલનો of NCERT Physics(Gujarati) of Class 11