Complete Solutions to Exercise of chapter દોલનો of Class 11 book with complete answers and questions

Class 11PHYSICS
Chapterદોલનો
NCERTExercise
Number Of Questions43
Academic Year2023-24
  1. નીચેનામાંથી કયાં ઉદાહરણો આવર્તગતિ દર્શાવે છે ? એક તરવૈયો એક નદીના એક કિનારેથી બીજા કિનારે અને ત્યાંથી પરતની સફર પૂર્ણ કરે છે.


    View Solution
  2. નીચેનામાંથી કયાં ઉદાહરણો આવર્તગતિ દર્શાવે છે ? એક મુક્ત રીતે લટકાવેલ ગજિયા ચુંબકને તેની N-S દિશામાંથી સ્થાનાંતર આપી અને મુક્ત કરવામાં આવે છે.


    View Solution
  3. નીચેનામાંથી કયાં ઉદાહરણો આવર્તગતિ દર્શાવે છે ? તેના દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને ચાકગતિ કરતો હાઇડ્રોજન પરમાણુ


    View Solution
  4. નીચેનામાંથી કયાં ઉદાહરણો આવર્તગતિ દર્શાવે છે ? એક ધનુષમાંથી છોડેલું તીર


    View Solution
  5. નીચેનામાંથી કયાં ઉદાહરણો એ (લગભગ) સરળ આવર્તગતિ દર્શાવે છે અને કયા જે આવર્ત દર્શાવે છે પરંતુ સરળ આવર્તગતિ દર્શાવતા નથી ? (a) પૃથ્વીની ધરીને અનુલક્ષીને તેનું ભ્રમણ


    View Solution
  6. નીચેનામાંથી કયાં ઉદાહરણો એ (લગભગ) સરળ આવર્તગતિ દર્શાવે છે અને કયા જે આવર્ત દર્શાવે છે પરંતુ સરળ આવર્તગતિ દર્શાવતા નથી ? (b) U-ટયૂબમાં દોલિત પારાના સ્તંભની ગતિ


    View Solution
  7. નીચેનામાંથી કયાં ઉદાહરણો એ (લગભગ) સરળ આવર્તગતિ દર્શાવે છે અને કયા જે આવર્ત દર્શાવે છે પરંતુ સરળ આવર્તગતિ દર્શાવતા નથી ? (c) એક બૉલબૅરિંગને એક લીસી વક્ર વાટકીની અંદર સૌથી નિમ્નતમ બિંદુથી થોડાક ઉપરના બિંદુ પરથી છોડી દેવામાં આવે ત્યારની ગતિ


    View Solution
  8. નીચેનામાંથી કયાં ઉદાહરણો એ (લગભગ) સરળ આવર્તગતિ દર્શાવે છે અને કયા જે આવર્ત દર્શાવે છે પરંતુ સરળ આવર્તગતિ દર્શાવતા નથી ? (d) તેની સંતુલન સ્થિતિને અનુલક્ષીને બહુપરમાણ્વિક અણુના સામાન્ય કંપનો


    View Solution
  9. આકતિ 14.23 એ કોઈ કણની રેખીય ગતિ માટે x-t ના ચાર આલેખોને દર્શાવે છે. ક્યા આલેખો આવર્તગતિ દર્શાવે છે ? ગતિનો આવર્તકાળ (આવર્તગતિના કિસ્સામાં) શું છે ?


    View Solution
  10. નીચેનામાંથી સમયનાં કયા વિધેયો (a) સરળ આવર્તગતિ અને (b) આવર્ત પરંતુ સરળ આવર્ત નથી તેમ રજૂ કરે છે. દરેક કિસ્સા માટે આવર્તકાળ આપો. `sin omega t - cos omega t`


    View Solution
  11. નીચેનામાંથી સમયનાં કયા વિધેયો (a) સરળ આવર્તગતિ અને (b) આવર્ત પરંતુ સરળ આવર્ત નથી તેમ રજૂ કરે છે. દરેક કિસ્સા માટે આવર્તકાળ આપો. `sin^(2) omega t`


    View Solution
  12. નીચેના સમયનાં વિધેયોમાંથી ક્યા (a) સરળ આવર્તગતિ (b) આવર્ત પરંતુ સરળ આવર્તગતિ ન હોય અને (c) બિનઆવર્તગતિ દર્શાવે છે ? આવર્તગતિના દરેક કિસ્સામાં આવર્તકાળ આપો. (કોઈ ધન અચળાંક `omega` માટે) :`3 cos (pi/4 - 2 omega t)`


    View Solution
  13. નીચેના સમયનાં વિધેયોમાંથી ક્યા (a) સરળ આવર્તગતિ (b) આવર્ત પરંતુ સરળ આવર્તગતિ ન હોય અને (c) બિનઆવર્તગતિ દર્શાવે છે ? આવર્તગતિના દરેક કિસ્સામાં આવર્તકાળ આપો. (કોઈ ધન અચળાંક `omega` માટે) :`cos omega t + cos3 omega t +cos 5 omega t`


    View Solution
  14. નીચેના સમયનાં વિધેયોમાંથી ક્યા (a) સરળ આવર્તગતિ (b) આવર્ત પરંતુ સરળ આવર્તગતિ ન હોય અને (c) બિનઆવર્તગતિ દર્શાવે છે ? આવર્તગતિના દરેક કિસ્સામાં આવર્તકાળ આપો. (કોઈ ધન અચળાંક `omega` માટે) :`exp (- omega^(2) t^(2))`


    View Solution
  15. નીચેના સમયનાં વિધેયોમાંથી ક્યા (a) સરળ આવર્તગતિ (b) આવર્ત પરંતુ સરળ આવર્તગતિ ન હોય અને (c) બિનઆવર્તગતિ દર્શાવે છે ? આવર્તગતિના દરેક કિસ્સામાં આવર્તકાળ આપો. (કોઈ ધન અચળાંક `omega` માટે) : ` 1+ omega t + omega^(2) t^(2)`


    View Solution
  16. એક કણ 10 cm દૂર એવાં બે બિંદુઓ A અને Bની વચ્ચે રેખીય સરળ આવર્તગતિ કરે છે. A થી Bની દિશાને ધન લો અને વેગ, પ્રવેગ અને બળની સંજ્ઞા આપો. જ્યારે તે કણ (a) A છેડા પર હોય


    View Solution
  17. એક કણ 10 cm દૂર એવાં બે બિંદુઓ A અને Bની વચ્ચે રેખીય સરળ આવર્તગતિ કરે છે. A થી Bની દિશાને ધન લો અને વેગ, પ્રવેગ અને બળની સંજ્ઞા આપો. જ્યારે તે કણ. (b) B છેડા પર હોય


    View Solution
  18. એક કણ 10 cm દૂર એવાં બે બિંદુઓ A અને Bની વચ્ચે રેખીય સરળ આવર્તગતિ કરે છે. A થી Bની દિશાને ધન લો અને વેગ, પ્રવેગ અને બળની સંજ્ઞા આપો. જ્યારે તે કણ. (c) ABના મધ્યબિંદુ પર A તરફ જતી દિશામાં


    View Solution
  19. એક કણ 10 cm દૂર એવાં બે બિંદુઓ A અને Bની વચ્ચે રેખીય સરળ આવર્તગતિ કરે છે. A થી Bની દિશાને ધન લો અને વેગ, પ્રવેગ અને બળની સંજ્ઞા આપો. જ્યારે તે કણ. (d) B થી 2 cm દૂર Aની તરફ જતાં


    View Solution
  20. એક કણ 10 cm દૂર એવાં બે બિંદુઓ A અને Bની વચ્ચે રેખીય સરળ આવર્તગતિ કરે છે. A થી Bની દિશાને ધન લો અને વેગ, પ્રવેગ અને બળની સંજ્ઞા આપો. જ્યારે તે કણ. (e) A થી 3 cm દૂર B તરફ જતાં


    View Solution
  21. એક કણ 10 cm દૂર એવાં બે બિંદુઓ A અને Bની વચ્ચે રેખીય સરળ આવર્તગતિ કરે છે. A થી Bની દિશાને ધન લો અને વેગ, પ્રવેગ અને બળની સંજ્ઞા આપો. જ્યારે તે કણ. (f) B થી 4 cm દૂર A તરફ જતાં


    View Solution
  22. કણના પ્રવેગ a અને સ્થાનાંતર x વચ્ચેના નીચેના સંબંધોમાંથી કયા સરળ આવર્તગતિ ધરાવે છે ? a = 0.7x


    View Solution
  23. કણના પ્રવેગ a અને સ્થાનાંતર x વચ્ચેના નીચેના સંબંધોમાંથી કયા સરળ આવર્તગતિ ધરાવે છે ? `a = -200 x^(2)`


    View Solution
  24. કણના પ્રવેગ a અને સ્થાનાંતર x વચ્ચેના નીચેના સંબંધોમાંથી કયા સરળ આવર્તગતિ ધરાવે છે ? `a = -10x`


    View Solution
  25. કણના પ્રવેગ a અને સ્થાનાંતર x વચ્ચેના નીચેના સંબંધોમાંથી કયા સરળ આવર્તગતિ ધરાવે છે ? `a= 100 x^(3)`


    View Solution
  26. સરળ આવર્તગતિ કરતા કણની ગતિને સ્થાનાંતર વિધેય `x(t) = A cos (omega t +phi)` દ્વારા વર્ણવવામાં આવે છે. જો કણનું પ્રારંભિક `(t = 0)` સ્થાન 1 cm હોય અને તેનો પ્રારંભિક વેગ `omega cm/s` હોય, તો તેનો કંપવિસ્તાર અને પ્રારંભિક કળા શોધો. કણની કોણીય આવૃત્તિ એ ` 1rads^(-1)` છે. જો cosine વિધેયના સ્થાને સ.આ.ગ.ને વર્ણવવા માટે આપણે sine વિધેય `x = B sin (omega t +alpha)` પસંદ કરીએ, તો ઉપર્યુક્ત પ્રારંભિક શરતો સાથે કણનો કંપવિસ્તાર અને પ્રારંભિક કળા શું થશે ?


    View Solution
  27. સ્વિંગ બૅલેન્સમાં જે સ્કેલ છે તે 0 થી 50 kg સુધીનો છે. સ્કેલની લંબાઈ 20 cm છે. આ કાંટા પર લટકાવવામાં આવેલ એક પદાર્થને સ્થાનાંતરિત કરીને મુક્ત કરવામાં આવે છે, તો તે 0.6 sના આવર્તકાળ સાથે દોલિત થાય છે. આ પદાર્થનું વજન કેટલું હશે ?


    View Solution
  28. આકૃતિ 14.24માં બતાવ્યા પ્રમાણે `1200 N m^(-1)`નો સ્પ્રિંગ-અચળાંક ધરાવતી એક સ્પ્રિંગને એક સમક્ષિતિજ ટેબલ પર ગોઠવેલ કરેલ છે. આ સ્પ્રિંગના મુક્ત છેડા પર 3 kg જેટલું દ્રવ્યમાન જોડેલ છે. આ દ્રવ્યમાનને એક બાજુ 2.0 cmના અંતર સુધી ખેંચીને મુક્ત કરવામાં આવે છે. (i) દોલનની આવૃત્તિ.


    View Solution
  29. આકૃતિ 14.24માં બતાવ્યા પ્રમાણે `1200 N m^(-1)`નો સ્પ્રિંગ-અચળાંક ધરાવતી એક સ્પ્રિંગને એક સમક્ષિતિજ ટેબલ પર ગોઠવેલ કરેલ છે. આ સ્પ્રિંગના મુક્ત છેડા પર 3 kg જેટલું દ્રવ્યમાન જોડેલ છે. આ દ્રવ્યમાનને એક બાજુ 2.0 cmના અંતર સુધી ખેંચીને મુક્ત કરવામાં આવે છે. (ii) દ્રવ્યમાનનો મહત્તમ પ્રવેગ.


    View Solution
  30. આકૃતિ 14.24માં બતાવ્યા પ્રમાણે `1200 N m^(-1)`નો સ્પ્રિંગ-અચળાંક ધરાવતી એક સ્પ્રિંગને એક સમક્ષિતિજ ટેબલ પર ગોઠવેલ કરેલ છે. આ સ્પ્રિંગના મુક્ત છેડા પર 3 kg જેટલું દ્રવ્યમાન જોડેલ છે. આ દ્રવ્યમાનને એક બાજુ 2.0 cmના અંતર સુધી ખેંચીને મુક્ત કરવામાં આવે છે. (iii) દ્રવ્યમાનની મહત્તમ ઝડપ શોધો.


    View Solution
  31. નીચેની પ્રત્યેક સરળ આવર્તગતિ માટે અનુરૂપ સંદર્ભ વર્તુળ દોરો. કણનું પ્રારંભિક `(t = 0)` સ્થાન, વર્તુળની ત્રિજ્યા અને ભ્રમણગતિ કરતાં કણની કોણીય ઝડપ દર્શાવો. સરળતા માટે ભ્રમણની દિશાને દરેક કિસ્સામાં ઘડિયાળના કાંટાની ગતિની વિરૂદ્ધની લઈ શકાય છે. (x cmમાં છે અને t એ sમાં છે.). `x = -2 sin (3t + pi/3)`


    View Solution
  32. નીચેની પ્રત્યેક સરળ આવર્તગતિ માટે અનુરૂપ સંદર્ભ વર્તુળ દોરો. કણનું પ્રારંભિક `(t = 0)` સ્થાન, વર્તુળની ત્રિજ્યા અને ભ્રમણગતિ કરતાં કણની કોણીય ઝડપ દર્શાવો. સરળતા માટે ભ્રમણની દિશાને દરેક કિસ્સામાં ઘડિયાળના કાંટાની ગતિની વિરૂદ્ધની લઈ શકાય છે. (x cmમાં છે અને t એ sમાં છે.). `x = cos(pi/6 -t)`


    View Solution
  33. નીચેની પ્રત્યેક સરળ આવર્તગતિ માટે અનુરૂપ સંદર્ભ વર્તુળ દોરો. કણનું પ્રારંભિક `(t = 0)` સ્થાન, વર્તુળની ત્રિજ્યા અને ભ્રમણગતિ કરતાં કણની કોણીય ઝડપ દર્શાવો. સરળતા માટે ભ્રમણની દિશાને દરેક કિસ્સામાં ઘડિયાળના કાંટાની ગતિની વિરૂદ્ધની લઈ શકાય છે. (x cmમાં છે અને t એ sમાં છે.). `x = 3sin(2pi t - pi/4)`


    View Solution
  34. નીચેની પ્રત્યેક સરળ આવર્તગતિ માટે અનુરૂપ સંદર્ભ વર્તુળ દોરો. કણનું પ્રારંભિક `(t = 0)` સ્થાન, વર્તુળની ત્રિજ્યા અને ભ્રમણગતિ કરતાં કણની કોણીય ઝડપ દર્શાવો. સરળતા માટે ભ્રમણની દિશાને દરેક કિસ્સામાં ઘડિયાળના કાંટાની ગતિની વિરૂદ્ધની લઈ શકાય છે. (x cmમાં છે અને t એ sમાં છે.). `x = 2cos pi t`


    View Solution
  35. આકૃતિ 14.26(a) બતાવે છે કે k બળ-અચળાંકવાળી એક સ્પ્રિંગના એક છેડાને દૃઢ રીતે જકડેલ છે અને તેના મુક્ત છેડા સાથે m દ્રવ્યમાન જોડેલ છે. મુક્ત છેડા પર લગાડવામાં આવતું બળ F એ સ્પ્રિંગને ખેંચે છે. આ કિસ્સામાં સ્પ્રિંગનું મહત્તમ વિસ્તરણ કેટલું છે ?


    View Solution
  36. આકૃતિ 14.30 (b)માં સ્પ્રિંગ બંને છેડાથી મુક્ત છે અને એક દ્રવ્યમાન m બંને છેડા પર જોડેલ છે. સ્પ્રિંગના દરેક છેડાને એક સમાન બળ F દ્વારા ખેંચવામાં આવેલ છે. જો આકૃતિ આકૃતિ (b)નાં બે દ્રવ્યમાનોને જો મુક્ત કરવામાં આવે તો દરેક દોલનોનો આવર્તકાળ કેટલો થશે ?


    View Solution
  37. એક ઍન્જિનના સિલિન્ડર હેડમાં પિસ્ટન 1.0 mનો સ્ટ્રોક (કંપવિસ્તાર કરતાં બમણી) ધરાવે છે. જો પિસ્ટન `200 rad/m` ની કોણીય આવૃત્તિ સાથે સરળ આવર્તગતિ કરે છે તો તેની મહત્તમ ઝડપ કેટલી છે ?


    View Solution
  38. ચંદ્રની સપાટી પર ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ `1.7 m s^(-2)` છે. એક સાદા લોલકનો પૃથ્વીની સપાટી પરનો આવર્તકાળ 3.5 s હોય તો ચંદ્રની સપાટી પર આવર્તકાળ કેટલો હશે ? (પૃથ્વીની સપાટી પર `g = 9.8 m s^(-2)` છે.)


    View Solution
  39. નીચેના પ્રશ્નોના જવાબ આપો : SHMમાં કણનો આવર્તકાળ `T = 2pi sqrt(m/k)` એ બળ અચળાંક k અને કણનાં દ્રવ્યમાન m પર આધાર રાખે છે. એક સાદું લોલક લગભગ સ.આ.ગ.માં હોય છે. તેમ છતાં શા માટે લોલકનો આવર્તકાળ એ લોલકનાં દ્રવ્યમાનથી સ્વતંત્ર છે ?


    View Solution
  40. નીચેના પ્રશ્નોના જવાબ આપો : નાના કોણનાં દોલનો માટે સાદા લોલકની ગતિ લગભગ સરળ આવર્ત છે. કંપનના મોટા ખૂણા માટે વધુ સંલગ્ન વિશ્લેષણ બતાવે છે કે T એ `2pi sqrt(l/g)` થી મોટો છે. આ પરિણામને સમજવા માટે કોઈ ગુણાત્મક દલીલ વિચારો.


    View Solution
  41. નીચેના પ્રશ્નોના જવાબ આપો : હાથ પર કાંડા ઘડિયાળ પહેરેલ માણસ એક ટાવરની ટોચ પરથી નીચે પડે છે. શું આ ઘડિયાળ મુક્ત પતન દરમિયાન સાચો સમય બતાવશે ?


    View Solution
  42. નીચેના પ્રશ્નોના જવાબ આપો : ગુરુત્વાકર્ષણ હેઠળ મુક્ત પતન કરતાં કૅબિનમાં જડિત કરેલ સાદા લોલકના દોલનની આવૃત્તિ કેટલી હશે ?


    View Solution
  43. l લંબાઈનાં અને M દ્રવ્યમાનનો બૉબ ધરાવતાં એક સાદા લોલકને કારમાં લટકાવવામાં આવે છે. આ કાર નિયમિત ગતિ સાથે R ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર ગતિ કરી રહી છે. જો લોલક તેના સંતુલન સ્થાનને અનુલક્ષીને ત્રિજ્યાવર્તી દિશામાં નાનાં દોલનો કરે, તો તેનો આવર્તકાળ શું હશે ?


    View Solution

Exercise questions and complete solutions for chapter દોલનો of NCERT Physics(Gujarati) of Class 11

All Exercises from NCERT Class 11 PHYSICS દોલનો