Class 11 | PHYSICS |
Chapter | તરંગો |
NCERT | Example |
Number Of Questions | 6 |
Academic Year | 2023-24 |
એક દોરી પર પ્રસરતું તરંગ `y(x, t) = 0.005 sin (80.0 x -3.0 t)` વડે દર્શાવાય છે, જેમાં સંખ્યાત્મક અચળાંકો SI એકમોમાં `(0.005m, 80.0 rad m^(-1) ,3.0 rad s^(-1))` તરંગ નો કંપવિસ્તાર શોધો.
એક દોરી પર પ્રસરતું તરંગ `y(x, t) = 0.005 sin (80.0 x -3.0 t)` વડે દર્શાવાય છે, જેમાં સંખ્યાત્મક અચળાંકો SI એકમોમાં `(0.005m, 80.0 rad m^(-1), 3.0 rad s^(-1))` તરંગ ની તરંગલંબાઈ શોધો.
એક દોરી પર પ્રસરતું તરંગ `y(x, t) = 0.005 sin (80.0 x -3.0 t)` વડે દર્શાવાય છે, જેમાં સંખ્યાત્મક અચળાંકો SI એકમોમાં `(0.005m, 80.0 rad m^(-1), 3.0 rad s^(-1))` તરંગ નો આવર્તકાળ અને આવૃત્તિ શોધો.
એક સ્ટીલના તારની લંબાઈ 0.72 m અને તેનું દળ `5.0 xx10^(-3) kg` છે. જો તાર 60 Nના તણાવ હેઠળ હોય, તો તાર પર લંબગત તરંગની ઝડપ કેટલી હશે ?
પ્રમાણભૂત તાપમાને અને દબાણે હવામાંથી ધ્વનિના વેગનો અંદાજ મેળવો. 1 mole હવાનું દળ `29.0 xx 10^(-3) kg` છે.
એક સ્થિર લક્ષ્ય તરફ `200 m s^(-1)`ની ઝડપથી એક રૉકેટ ગતિ કરી રહ્યું છે. ગતિ દરમ્યાન તે 1000 Hz આવૃત્તિનો ધ્વનિ તરંગ ઉત્પન્ન કરે છે. લક્ષ્ય પર પહોંચેલા ધ્વનિમાંથી થોડો ભાગ પડઘા તરીકે પાછો રૉકેટ ત૨ફ પરાવર્તિત થાય છે . (1) લક્ષ્ય દ્વારા પરખાયેલ (Detected) ધ્વનિની આવૃત્તિ.
Example questions and complete solutions for chapter તરંગો of NCERT Physics(Gujarati) of Class 11