Complete Solutions to Exercise of chapter તરંગો of Class 11 book with complete answers and questions

Class 11PHYSICS
Chapterતરંગો
NCERTExercise
Number Of Questions9
Academic Year2023-24
  1. 2.5 kg દળની એક દોરી 200 Nના તણાવ હેઠળ છે. તણાવવાળી દોરીની લંબાઈ 20.0 m છે. જો દોરીના એક છેડે એક લંબગત આંચકો (Jerk) આપવામાં આવે, તો તે વિક્ષોભને બીજા છેડે પહોંચતાં કેટલો સમય લાગે ?


    View Solution
  2. 300 m ઊંચા ટાવરની ટોચ પરથી પડવા દીધેલો એક પથ્થર ટાવરના પાયા આગળના જળાશયના પાણીમાં ખાબકે છે. આ ખાબકવાનો અવાજ ટોચ પર ક્યારે સંભળાશે ? હવામાં ધ્વનિની ઝડપ `340 m s^(-1)` આપસ છે. (`g = 9.8 m s^(-2)`)


    View Solution
  3. સ્ટીલના એક તારની લંબાઈ 12.0 m અને દળ 2.10 kg છે. તારમાં લંબગત તરંગની ઝડપ સૂકી હવામાં `20^circ C` તાપમાને ધ્વનિની ઝડપ જેટલી એટલે કે `343 m s^(-1)` જેટલી બને તે માટે તારમાં તણાવ કેટલો હોવો જોઈએ ?


    View Solution
  4. એક ચામાચીડિયું હવામાં 1000 kHz આવૃત્તિનો ધ્વનિ ઉત્પન્ન કરે છે. જો આ ધ્વનિતરંગ એક પાણીની સપાટીને મળતું હોય, તો (a) પરાવર્તિત ધ્વનિની (b) પારગમિત ધ્વનિની તરંગલંબાઈ કેટલી હશે ? ધ્વનિની હવામાં ઝડપ `340 m s^(-1)` અને પાણીમાં ઝડપ `1486 m s^(-1)`ને છે.


    View Solution
  5. એક હૉસ્પિટલમાં પેશીમાંની ગાંઠ (ગ્રંથિ)નું સ્થાન નક્કી કરવા અસ્ટ્રાસોનિક સ્કેનર વપરાય છે. જો ગાંઠમાં ધ્વનિની ઝડપ `1.7 km s^(-1)` હોય તેમાં ધ્વનિની તરંગલંબાઈ કેટલી હશે ? સ્કેનરની કાર્યવાહક (Operating) આવૃત્તિ 4.2 MHz છે.


    View Solution
  6. એક દોરી પર લંબગત હાર્મોનિક તરંગ `y(x, t) = 3.0 sin (36t + 0.018x + pi/4)` વડે રજૂ કરાય છે, જ્યાં x અને y cm માં અને t s માં છે. x ની ધન દિશા ડાબેથી જમણી તરફ છે. (b) તેના કંપવિસ્તાર અને આવૃત્તિ કેટલા છે ?


    View Solution
  7. એક દોરી પર લંબગત હાર્મોનિક તરંગ `y(x, t) = 3.0 sin (36t + 0.018x + pi/4)` વડે રજૂ કરાય છે, જ્યાં x અને y cm માં અને t s માં છે. x ની ધન દિશા ડાબેથી જમણી તરફ છે. (c) ઉદ્ગમ પાસે મૂળ (પ્રારંભિક) કળા કેટલી છે ?


    View Solution
  8. એક દોરી પર લંબગત હાર્મોનિક તરંગ `y(x, t) = 3.0 sin (36t + 0.018x + pi/4)` વડે રજૂ કરાય છે, જ્યાં x અને y cm માં અને t s માં છે. x ની ધન દિશા ડાબેથી જમણી તરફ છે. (d) તરંગમાં બે ક્રમિક શૃંગ વચ્ચેનું લઘુતમ અંતર કેટલું છે ?


    View Solution
  9. 100 cm લંબાઈનો સ્ટીલનો એક સળિયો તેના મધ્યમાંથી જકડેલો (Clamped) છે. સળિયાનાં સંગત દોલનોની મૂળભૂત આવૃત્તિ 2.53 kHz આપેલ છે. સ્ટીલમાં ધ્વનિની ઝડપ કેટલી હશે ?


    View Solution

Exercise questions and complete solutions for chapter તરંગો of NCERT Physics(Gujarati) of Class 11

All Exercises from NCERT Class 11 PHYSICS તરંગો