Class 11 | PHYSICS |
Chapter | ભૌતિક જગત અને માપન |
PHOENIX PUBLICATION | Exercise |
Number Of Questions | 100 |
Academic Year | 2023-24 |
નીચેનામાંથી કયો એકમ ઊર્જાનો એકમ નથી ?
kWh કઈ ભૌતિક રાશિનો એકમ છે ?
ક્યુરી કઈ ભૌતિક રાશિનો એકમ છે ?
કોણીય વેગમાનનો SI એકમ ........ છે.
નીચેનામાંથી કયો એકમ પૂરક એકમ છે ?
નીચેનામાંથી કયો એકમ સમયનો એકમ નથી ?
નીચેનામાંથી કઈ ભૌતિક રાશિને બધી જ એકમ પદ્ધતિમાં સમાન એકમ છે?
Ampere - hour કોનો એકમ છે ?
બળનો SI એકમ ........ છે.
નીચેનામાંથી લંબાઈનો એકમ કયો નથી ?
ન્યૂટન કોનો એકમ છે ?
વાતાવરણ (atmosphere) એ. ........ છે.
ડાઇન-સેકન્ડ કોનો એકમ છે ?
ઊર્જાનો એકમ (SI) ........ છે.
સેલ્સિયસ એકમ એટલે ........ .
ઉષ્માનો વ્યવહારિક એકમ ........
સ્ટીફનના અચળાંક `sigma` નો એકમ ........ .
`ન્યૂટન/મીટર^2` એ કોનો એકમ છે ?
1 a.m.u. = ………… .
1 MeV = ………… .
નીચેનામાંથી લંબાઈ શેનાથી ન મપાય ?
1 kWh = …………. .
મૅગ્નેટિક મોમેન્ટનો એકમ ........ .
નીચેનામાંથી કઈ ભૌતિક રાશિનો એકમ dyne `g^-1` છે.
નીચેનામાંથી કયો સંબંધ ખોટો છે ?
નીચે આપેલ સંબંધમાંથી કયો સંબંધ ખોટો છે ?
પૃથ્વી અને સૂર્ય વચ્ચેના સરેરાશ અંતરને ........ કહે છે.
3° = ………… rad.
દશ્યપ્રકાશની તરંગલંબાઈ ........ જેટલી હોય છે.
જો દળ, લંબાઈ અને સમયના એકમ બમણાં કરવામાં આવે, તો કોણીય વેગમાનનો એકમ ........ થાય.
`N m^-2` નીચેનામાંથી કોનો એકમ નથી ?
શૂન્યઅવકાશની પરમિટીવિટી `varepsilon_0` નો એકમ ........ .
સ્થાનાંતરનું સૂત્ર `x = at + bt^2` છે. જ્યાં x એ km માં અંતર અને સમય t એ સેકન્ડમાં હોય, તો b નો એકમ .......... .
`S = A(1 - e^-Bxt), જ્યાં s ઝડપ અને x સ્થાનાંતર હોય, તો B નો એકમ ........ .
pascal - second એકમ ધરાવતી ભૌતિક રાશિ કઈ છે?
એક નવી એકમ પદ્ધતિમાં અંતર, બળ અને સમયમાં એકમો અનુક્રમે 10 cm, 100 gm અને 0.1 s તરીકે સ્વીકારવામાં આવે છે, તો આ એકમ પદ્ધતિમાં બળનો નવો એકમ ....... N.
`frac(1ns)(1mus) = ………… .`
`1 fm = ………. nm`
`10^3 frac(g)(cm^3) = ....... frac(kg)(m^3)`
જો x પાર્સેક, y પ્રકાશવર્ષ, z એસ્ટ્રોમોનિકલ યુનિટ સમાન અંતર દર્શાવતા હોય, તો x, y અને z વચ્ચેનો અસમતાનો સંબંધ જણાવો.
A, B, C ના ત્રણ ભૌતિક રાશિના એકમ અનુક્રમે `kg m ^2` `S^-5`, `kg s ^-1` અને ms^-2 છે, તો A, B અને C વચ્ચેનો સબંધ .......... .
કાર્યત્વરાનો 1 MKS એકમ =........ કાર્યત્વરાનો CGS એકમ.
CGS એકમ પદ્ધતિમાં બળનું મૂલ્ય 100 ડાઈન છે. જો kg, m અને min ને મૂળભૂત એકમ તરીકે સ્વીકારવામાં આવે, તો બળનું મૂલ્ય કેટલું હશે ?
CGS એકમ પદ્ધતિમાં લાકડાની ઘનતા 0.5 `g//cc` છે, તો MKS એકમ પદ્ધતિમાં તેનું મૂલ્ય ........ .
`100 g cm s ^-1 = x N s` હોય, તો x = …………. .
જો `1 g cm s ^-1 = x N s` હોય, તો x = …………. .
જ્યારે તાપમાન `T_1` થી `T_2` થાય ત્યારે કૉપર તારની લંબાઈ (L) માં 2 % વધારો થાય છે. L બાજુ ધરાવતી કાૉપરને `T_1` થી `T_2` થાય'ત્યારે (1) ઘનનું એક બાજુથી ક્ષેત્રફળ અને (2) ઘનનું કદ પ્રતિશત ફેરફાર અનુક્રમે ........ .
પોળા નળાકારની બહારના અને અંદરના વ્યાસ અનુક્રમે `(4.23 +- 0.01)` તાળ અને `(3.89 +- 0.01)` cm છે, તો નળાકારની જાડાઈ (thickness) ........ -
ધાતુના પતરાની લંબાઈ, પહોળાઈ અને જાડાઈ અનુક્રમે 3.234 m, 1.005 m, 2.25 cm છે. યોગ્ય સાર્થક અંકો લઈને પતરાનું કુલ ક્ષેત્રફળ ........ `m^2`, કદ ........ `m^3`.
અર્ધગોળાએ તેના ડેન્દ્ર પર આંતરેલ ઘનકોણ કેટલો થશે ?
એક ઘનાકારને ગરમ કરતાં તેની દરેક બાજુ 2 % જેટલી બદલાય છે. ઘનાકારનું કદ ........ જેટલું બદલાશે.
એક સમઘનની એક બાજુની લંબાઈ `1.2 xx 10^-2` છે, તો તેના કદની ગણતરી કરો.
એક પ્રયોગમાં સાધન દ્વારા ખૂણો માર્પવામાં આવે છે. વર્નિયર માપના મુખ્ય સ્કેલના 29 વિભાગ એં 30મા વિભાગ સાથે જોડાયેલ છે. જો મુખ્ય સ્કેલ પર નાનીમાં નાનું મૂલ્ય 0.5 છે, તો સાધનની લ.મા.શ. (LC) કેટલી ?
વર્નિયર કૅલિપર્સના મુખ્ય સ્કેલમાપ પર 1 વિભાગનું મૂલ્ય 1 mm દર્શાવે છે. વર્નિયર સ્કેલમાં 20 વિભાગ મુખ્ય માપપટ્ટીના 16 વિભાગત્તે બરાબર થાય છે, તો વર્નિયર કેલિયર્સની લ.મા.શ. (LC) ........ છે.
શૂન્ય ત્રુટી ધરાવતા વાર્નયર કૅલિપર્સથી નળાકારનો વ્યાસ માપવામાં આવે છે. વર્નિયરનો શૃન્ય મુખ્ય માપપટ્ટીના 5.10 cm અને 5.15 cm વચ્ચે છે. વર્નિયર માપના 2.45 cm એ 50 વિભાગને સમાન છે. તેનો વર્નિયર સ્કેલનો 24 મો વિભાગ મુખ્ય સ્કેલના વિભાગ સાથે એકસમાન થાય છે, તો નળાકારનો વ્યાસ ........ છે.
પ્રયોગ દ્વારા ઘન બૉલની ઘનતા શોધવા માટે સ્કૂ ગેજનો ઉપયોગ કરી બૉલનો વ્યાસ માપવામાં આવે છે. તેના એક વિભાગનું મૂલ્ય 0.5 mm છે. વર્તુળાકાર સ્કેલ પર 50 વિભાગો છે ત્યારે મુખ્ય સ્કેલમાં 2.5 mm વંચાય અને વર્તુળાકાર સ્કેલ પર 20 વિભાગો છે. દળના માષનમાં સાપેક્ષ ત્રુટી 2 % છે, તો ઘનતામાં પ્રતિશત ગ્રુટી ........ છે.
સળિયાની લંબાઈ `(11.05 +- 0.2)` ભળ છે, તો બે સળિયાની લંબાઈ ........ .
જો A સળિયાની લંબાઈ `(3.25 +- 0.01)` cm અને Bની લંબાઈ `(4.19 +- 0.01)' cm , તો B એ A કરતાં કેટલી લંબાઈ વધુ ધરાવે છે ?
`R_1` = (24 +- 0.5)Omega` અને `R_2 - (8 +- 0.3)Omega`ના બે અવરોધને શ્રેણીમાં જોડવામાં આવે, તો પરિણામી અવરોધ ........ .
તારની મૂળ લંબાઈ `(153.7 +- 0.6)` cm છે. તેને ખેચીને `(155.3 +- 0.2)` cm થાય, તો તે તારની લંબાઈમાં વધારો .......... .
અવરોધ `R_1 = (8 +- 0.4) Omega` અને `R_2 - (8 +- 0.6) Omega` છે. જો તેમને શ્રેણીમાં જોડવામાં આવે, તો ચોખ્ખો પરિણામી અવરોધ કેટલો, થશે ?
જ્યારે `(5 +- 0.5) A` નો વિદ્યુતપ્રવાહ તારમાંથી પસાર થાય છે, ત્યારે તેના બે છેડાઓ વચ્ચે (40 +- 1) V નો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત (p.d) ઉદ્ભવે છે, તો આ તારનો અવરોધ ........ છે.
`A = (1.0 +- 0.4)m, B = (2.0 +- 0.2)m` બે રાશિ આપેલ છે, તો `sqrtAB` સાચી કિંમત ........ .
થર્મોમીટરમાં `theta_1 = 20 °C` +- 0.5 °C` અને `theta_2 = 50 °C +- 0.5 °C તાપમાન ધરાવતા બે પદાર્થ છે. તાપમાનનો તફાવત ........ .
એક પદાર્થ (24 +- 0.2) m અંતર (6 +- 0.1) s માં કાપે તો પદાર્થનો વેગ ........ .
એક વિઘાર્થી પ્રયોગ દરમ્યાન 2 m લંબાઈનો તાર યંગ મોડ્યુલસ માટે વાપરે છે. `Y = frac(4Fl)(nD^2(Deltal))`. વિદ્યાર્થી દ્વારા નોંધવામાં આવતાં તારના છેડે 1 kg દળ લટકાવતાં લંબાઈમાં `0.8 mm +- 0.05 mm` વધારો જ જણાય છે. તારનો ભાસ `0.411 mm +- 0.01 mm` છે. `g = 9.8 m s^-2` હોય, તો યંગ મોડ્યુલસ ........ .
પદાર્થની ઘનતા માપવાના પ્રયોગમાં પદાર્થનું દળ `m = (5 +- 0.15) kg` અને કદ `v = (10 +- 1) m^3` નોંધવામાં આવ્યું છે, તો ઘનતા `(rho = frac(m)(v))` ના માપનમાં આંશિક ત્તરુટી ........ .
સૂત્ર `W = frac(a^4b^3)( c^frac(1)(3)sqrtd` તથા a, b, c અને d ના માપનમાં પ્રતિશત ત્રુટી 2 %, 1 %, 6 %, 4 % હોય, તો W માં પ્રતિશત ત્રુટી - ........ .
એક ભૌતિક રાશિનું સૂત્ર `W = frac(x^4y^3)( z^frac(3)(2)d^frac(1)(2)` હોય તથા x, y, z અને d ના માપનમાં આવતી પ્રતિશત ત્રુટી અનુક્રમે 2 %, 3%, 2 %, 6 % હોય, તો W ના માપનમાં પ્રતિશત ત્રુટી = .......... .
જો `Z = a^4` હોય, તો Z માં ઉદભવતી સાપેક્ષ ત્રુટી = ........... .
સાદા લોલકથી ગુરુત્વપ્રવેગ (g) માપવાના પ્રયોગમાં સાદા લોલકની લંબાઈ `l = (100 +- 0.1) cm` અને આવર્તકાળ `T = (2 +- 0.01) s` માલુમ પડે છે. ગુરૃત્વપ્રવેગમાં મહત્તમ પ્રતિશત નુટી ........ છે.
કોઈ એક ઘનની લંબાઈના માપનમાં આવતી ત્રુટિ 3 % છે, તો તેના કોઈ એક પૃષ્ઠના ક્ષેત્રફળમાં આવતી પ્રતિશત ત્રુટિ = ……… .
એક પદાર્થનાં માપેલા દળ અને કદ અનુક્રમે 22.42 g અને `4.7 cm^3` છે. દળ અને કદમાં રહેલ ત્રુટીઓ 0.01 g અને `0.1 cm^3` છે. ઘનતામાં મહત્તમ પ્રતિશત ન્રુટી આશરે ........ થશે.
દળ અને ઝડપના માપનમાં રહેલી પ્રતિશત ગ્રુટી જો અનુક્રમે 2 % અને 3 % હોય, તો ગતિઊર્જાના માપનમાં રહેલી પ્રતિશતઃ તુટી ........ થાય.
એક પદાર્થનાં માપેલા દળ અને કદ અનુક્રમે 22.42 g અને `4.7 cm^3` છે. દળ અને કદમાં રહેલ ત્રુટીઓ 0.01 g અને `0.1 cm^3` છે. ઘનતામાં મહત્તમ પ્રતિશત ન્રુટી આશરે ........ થશે.
`x = frac(ab^2)(sqrtc)`માંથી ભૌતિક રાશિ ઝ ગણતરી કરીને શોધવામાં આવે છે. જ્યારે a, b, c માં પ્રતિશત સુટીઓ અનુક્રમે 4, 2 અને 3 પ્રતિશત હોય, ત્યારે ક નાં માપનમાં પ્રતિશત ત્રુટી ગણો.
એક સ્ટોપ-વોચની લઘુતમ માપશક્તિ `frac(1)(5)` સેકન્ડ છે. એક લોલકનાં 20 દોલનોનો મપાયેલો સમય 25 સેકન્ડ છે. સમયના માપનમાં મહત્તમ પ્રતિશંત ત્રુટિ........ થશે.
એક ગોળાની ત્રિજ્યાના માપનમાં ત્રુટી 1 % છે. તેના કદના માપનમાં ત્તુટી ........ થાય.
અવરોધના શ્રોણીજોડાણ માટે સમતુલ્ય અવરોધ `R_s = R_1 + R_2` છે, તો R_s ના માપનમાં આંશિક ત્રુટી સમીકરણ શું થશે ?
તારનું દળ `(0.3 4 +- 0.003)g`, ત્રિજ્યા `(0.5 +- 0.005)mm` અને લંબાઈ `(0.6 +- 0.006) cm છે, તો ઘનતામાં મળતી પ્રતિશત ત્રુટી ........ .
દળ અને ઝડપના માપનમાં રહેલી પ્રતિશત ગ્રુટી જો અનુક્રમે 2 % અને 3 % હોય, તો ગતિઊર્જાના માપનમાં રહેલી પ્રતિશતઃ તુટી ........ થાય.
R = અવરોધ `frac(V)(1)` માં જ્યાં `V = (100 +- 5)V` અને `I = (10 +- 0.2)A` તો R માં પ્રતિશત ત્રુટી ........ થાય.
નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જવાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો:
સાદા લોલકનો આવર્તકાળ `T=2pi sqrt( l/g)`વડે મળે છે જો લોલકની લંબાઈમાં માપવામાં 2% ત્રુટિ આવે છે , તો લોલકના આવર્તકાળમાં .... માપવામાં % ત્રુટિ.
સાદા લોલકમાં નોંધાતી પ્રતિશત સ્રુટી લંબાઈ અને સમયમાં અનુક્રમે 1 % અને 2 % છે. પ્રવેગમાં વધુમાં વધુ પ્રતિશત ત્રુટિ મેળવો.
એક પદાર્થનાં માપેલા દળ અને કદ અનુક્રમે 22.42 g અને `4.7 cm^3` છે. દળ અને કદમાં રહેલ ત્રુટીઓ 0.01 g અને `0.1 cm^3` છે. ઘનતામાં મહત્તમ પ્રતિશત ન્રુટી આશરે ........ થશે.
સધઘનની ઘનતા માપવામાં દળ અને લંબાઈમાં 4 % અને ૩ % મહત્તમ ત્તુટી છે. ઘનતાના માપનની ત્રુટિ ........ છે.
એક ગોળાની ત્રિજ્યાના માપનમાં ત્રુટી 1 % છે. તેના કદના માપનમાં ત્તુટી ........ થાય.
ભૌતિક રાશિ `A = frac(P^3)(Q^2)` છે. P અને Q માં અનુક્રમે તુટી x અને y છે, તો વધુમાં વધુ તુટી A માં શોધો.
દળ અને ઝડપના માપનમાં રહેલી પ્રતિશત ગ્રુટી જો અનુક્રમે 2 % અને 3 % હોય, તો ગતિઊર્જાના માપનમાં રહેલી પ્રતિશતઃ તુટી ........ થાય.
સેકન્ડ લોલકનો સરેરાશ આવર્તકાળ 2.00 sec અને આવર્તકાળમાં ત્રુટી 0.05 sec છે, તો આવર્તકાળને વધુમાં વધુ તુટી સાથે દર્શાવો.
ડાયોડમાં વાલ્ટેજ અને પ્રવાહનો સંબંધ `I = (e^frac(1000V)(T) - 1)mA`, વોલ્ટેજ V, તાપમાન T કૅલ્વિનમાં છે. જો વિદ્યાર્થી દ્વારા વૉલ્ટેજમાં મપાતી ત્રુટી +- 0.01 V છે. 300 K તાપમાને 5 mA પ્રવાહ, તો પ્રવાહમાં મળતી ત્રુટી ........ .
એક ગોળાની ત્રિજ્યાના માપનમાં ત્રુટી 1 % છે. તેના કદના માપનમાં ત્તુટી ........ થાય.
l મીટર લંબાઈના કૉપરના તારમાં 10 °C તાપમાનમાં વધારો કરતાં કૉપરના તારની લંબાઈ 2 % વધે છે. કોપરના ચોરસ શીટમાંના ક્ષેત્રફળમાં 10 °C તાપમાન વધારતાં મળતો પ્રતિશત ફેરફાર શોધો.
સાદા લોલકના પ્રયોગમાં લોલકનો આવર્તકાળ 2.86, 2.63, 2.42, 2.71 અને 2.80 sec છે, તો સરેરાશ સાપેક્ષ ત્રુટી ........ .
સાદા લોલકમાં નોંધાતી પ્રતિશત સ્રુટી લંબાઈ અને સમયમાં અનુક્રમે 1 % અને 2 % છે. પ્રવેગમાં વધુમાં વધુ પ્રતિશત ત્રુટિ મેળવો.
ભૌતિક રાશિ `P = frac(A^3B^frac(1)(2))(C^-4D^frac(3)(2))` સૂત્રમાં P માં મળતી મહત્તમ ત્રુટી ........... ને કારણે છે.
અવરોધ `R_1 = (6 +- 0.3) kOmega` અને `R_2 = (10 +- 0.2) kOmega` છે. જો અવરોધને સમાંતરમાં જોડવામાં આવે, તો પ્રતિશત ત્રુટી ........ .
ગોળાની ત્રિજ્યા `(2.1 +- 0.5) cm` છે. સપાટીના ક્ષેત્રફળમાં મળતી ત્રુટી શોધો.
ગોળાની ઘનતા અને દળ અનુક્રમે `(4.6 +- 0.2) kg m^-3` અને `(12.4 +- 0.1) kg` છે. ગોળાના કદમાં મળતી ત્રુટી .......... .
જો `Z = frac(A^4B^frac(1)(3))(CD^frac(3)(2)` ના સૂત્રમાં A, B, C અને D માં ત્રુટિ અનુક્રમે 4 %, 2 %, 3 % અને 1 % છે, તો Z માં મળતી પ્રતિશત ત્રુટિ ....... .
Exercise questions and complete solutions for chapter ભૌતિક જગત અને માપન of PHOENIX PUBLICATION of Class 11