Doubtnut Promotions Sticky

Complete Solutions to Example of chapter ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મો of Class 11 book with complete answers and questions

Class 11PHYSICS
Chapterઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મો
PHOENIX PUBLICATIONExample
Number Of Questions14
Academic Year2023-24
  1. 4.0 kg દળનો એક પદાર્થ 2.0 mm ત્રિજ્યા ધરાવતા સ્ટીલના તારના છેડે લટકાવીને તારને છત સાથે જોડેલ છે. જ્યારે સંતુલન અવસ્થા પ્રાપ્ત થાય ત્યારે તારમાં ઉદ્ભવતું તણાવ પ્રતિબળ શોધો. (`g = 3.1 pi ms^(-2)` લો.).


    01:58
    View Solution
  2. 2.0 m લંબાઈ અને 4.0 mm ત્રિજ્યા ધરાવતા સ્ટીલના તારના છેડે 8.0 kg નો એક પદાર્થ છત પરથી લટકાવેલ છે, જ્યારે સંતુલન અવસ્થા પ્રાપ્ત થાય ત્યારે તારની લંબાઈમાં 0.031 mm નો વધારો થાય છે, તો તારમાં ઉદ્ભવતું તણાવ પ્રતિબળ અને તણાવ વિકૃતિ શોધો. (`g = 3.1 pi ms^(-2)` લો.)


    02:31
    View Solution
  3. લીસી ગરગડી પરથી પસાર થતા ધાતુના તારના બે છેડે 1 kg અને 2 kg દળના પદાર્થ લટકાવેલા છે. ધાતુનું બ્રેકિંગ તણાવ પ્રતિબળ `2 xx 10^(9) N m^(-2)` છે, તો ધાતુના તારની ન્યૂનતમ ત્રિજ્યા કેટલી હોવી જોઈએ કે જેથી ધાતુનો તાર તૂટી ન જાય? (`g = 10 m s^(-2)` લો.)


    03:57
    View Solution
  4. બે સમાન લંબાઈના જુદા જુદા દ્રવ્યના બનેલા સળિયાઓ A અને B ને સમાન આધાર પરથી લટકાવેલા છે. સળિયાઓ A અને B અનુક્રમે 600 N અને 6000 N નું મહત્તમ વજન ખમી શકે છે. જો તેમના આડછેદનાં ક્ષેત્રફળ અનુક્રમે `10 mm^2` અને `1000 mm^2` હોય તો બે સળિયાઓ પૈકી કયા સળિયાનું દ્રવ્ય વધારે મજબૂત હશે ?


    03:18
    View Solution
  5. ધા કે સ્ટીલમાં આકાર પ્રતિબળ `4 xx 10^(8) N m^(-2)` કરતાં વધી જાય તો સ્ટીલમાં ભંગાણ પડે છે, તો સ્ટીલના બોલ્ટ કે જેનો વ્યાસ 1.00 cm છે તેમાં આટલું પ્રતિબળ ઉત્પન કરવા માટે જરૂરી સ્પર્શીય બળ શોધો.


    02:36
    View Solution
  6. 4.5 m લાંબા અને 6 mm વ્યાસના એક નાયલોનના દોરડાનો એક છેડો છત સાથે જડાયેલો છે. તેના બીજા છેડે 100 N નું બળ લગાડવામાં આવે છે, તો દોરડાની લંબાઈમાં થતો વધારો અને અનુરૂપ તેના વ્યાસમાં થતો ફેરફાર શોધો. નાયલોન માટે યંગ માંડ્યુલસ `4.8 xx 10^(11) N m^(-2)` અને પોઇસન ગુણોત્તર 0.2 છે.


    05:01
    View Solution
  7. `1000 cm^3` પ્રારંભિક કદ અને `10^(5) N^(-2)` જેટલું પ્રારંભિક દબાણ ધરાવતા પાણીના દબાણમાં વધારો કરીને દબાણ `10^(6)N m^(-2)` જેટલું કરવામાં આવે છે. જો પાણીની દબનીયતા `50 xx 10^(-11) m^(2) N^-1` હોય તો પાણીના કદમાં થતો ફેરફાર ગણો.


    04:12
    View Solution
  8. જો પાણીનું કદ 100 atm દબાણે 100 લિટરમાંથી 99.5 લિટર કરવામાં આવે તો તેનો બલ્ક મૉડ્યુલસ શોધો.


    02:53
    View Solution
  9. `10^(-6) m^2` જેટલું આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા તારની લંબાઈમાં 0.1 % નો વધારો કરવા માટે જરૂરી તણાવબળ 100 N હોય તો તારના દ્રવ્યનો યંગ મૉડ્યુલસ શોધો.


    01:57
    View Solution
  10. એક રબરના દડાને તળાવમાં 100 m ઊંડાઈ લઈ જવામાં આવે તો તેના કદમાં 0.1 % નો ફેરફાર થાય છે, તો રબરના દ્રવ્યનો બલ્ક મોડ્યુલસ શોધો.


    02:54
    View Solution
  11. `3.0 mm^2` આડછેદનું ક્ષેત્રફળ અને 50 cm જેટલી લંબાઈ ધરાવતા ધાતુના તારના એક છેડાને જડિત આધાર સાથે જોડેલો છે અને બીજા છેડા સાથે 2.1 kg નું દળ લટકાવેલ છે. સ્થાયી સ્થિતિમાં તારમાં સંગ્રહાયેલી સ્થિતિસ્થાપક સ્થિતિઊર્જા શોધો. તારના દ્રવ્યનો યંગ મૉડ્યુલસ = `1.9 xx 10^(11) N m^(-2)`, `g = 10 ms^(-2)`


    03:49
    View Solution
  12. 5 m લંબાઈના એક તારને મકાનની છત સાથે બાંધેલ છે. તેના બીજા છેડે 10 kg નું દળ લટકાવેલ છે કે જે તળિયાથી 1 m ઊંચાઈએ છે. તારની લંબાઈમાં 1 mm નો વધારો થતો હોય તો તારમાં જમા થતી સ્થિતિસ્થાપકીય ઊર્જા શોધો.


    02:19
    View Solution
  13. 1 cm આડછેદનું ક્ષેત્રફળ અને 0.2 m લંબાઈ ધરાવતા પિત્તળના સળિયાનું લંબાઈની દિશામાં 5 kg દળ વડે સંકોચન કરવામાં આવે છે. જો પિત્તળનો યંગ મૉડયુલસ `1 xx 10^(11) N m^(-2)` અને `g = 10 ms^(-2)` હોય તો સળિયાની સ્થિતિસ્થાપક સ્થિતિઊર્જા ગણો.


    02:57
    View Solution
  14. 20 cm લંબાઈ અને `2 cm^2` આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા સળિયાને તેની લંબાઈની દિશામાં 5 kg wt બળથી દબાવવામાં આવે છે. જો સળિયાના દ્રવ્યનો યંગ મોડયુલસ `1.4 xx 10^(11) N/m^2` હોય સળિયાની સ્થિતિસ્થાપક સ્થિતિઊર્જામાં થતો વધારો શોધો.


    03:37
    View Solution

Example questions and complete solutions for chapter ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મો of PHOENIX PUBLICATION of Class 11

All Exercises from PHOENIX PUBLICATION Class 11 PHYSICS ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મો