Class 11 | PHYSICS |
Chapter | ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મો |
PHOENIX PUBLICATION | Exercise |
Number Of Questions | 100 |
Academic Year | 2023-24 |
સ્ટીલમાં આકાર પ્રતિબળ `4 xx10^(8) Nm^(-2)` કરતાં વધી જાય તો સ્ટીલમાં ભંગાણ સર્જાય છે, તો 0.5 cm જાડાઈની ટીલની પ્લેટમાં 1.0 cm વ્યાસનું છિદ્ર કરવા માટે કેટલા સ્પર્શીય બળની જરૂર પડશે ?
2 m લંબાઈના સ્ટીલના તારને છત પરથી લટકાવવામાં આવેલ છે. જ્યારે તેના નીચેના મુક્ત છે. દ્રવ્યમાન લટકાવવામાં આવે ત્યારે તેની લંબાઈમાં 1 cm નો વધારો નોંધાય છે. તો તારમાં ઉદ્દભવતી તણાવ વિકતિ શોધો.
એક ધાતુના 30 mm લંબાઈ અને 0.5 mm વ્યાસ ધરાવતા તારના છેડે 5 kg નું દળ લટકાવતો તેના લંબાઈમાં 2.4 cm નો વધારો થાય છે. જો ધાતુના તારનો વ્યાસ બમાણી કરી દેવામાં આવે તો તેની લંબાઈમાં કેટલો વધારો થશે ?
એક પદાર્થ માટે બોકિંગ પ્રતિબળ `10^(6) N/m^2` છે. તો આ પદાર્થમાંથી કેટલી લંબાઈનો તાર ઉર્વસ્થિતિમાં લટકાવવામાં આવે કે જેથી તે પોતાના વજનના કારણે ઘટી જાય છે. [પદાર્થની ધનતા = `4 xx 10^(3) kg/m^3` `g = 10 m s^(-2)`]
એકસમાન કેવમાંથી બનાવેલા ધાતના બે તારની લબાઇનો ગુણોત્તર 1: 2 અને તેમની ત્રિજ્યાનો ગુણોત્તર `1:sqrt2` છે. જો તેમને એકસમાન બળથી ખેંચવમાં આવે તો તેમની લંબાઈમાં થતો વધારાનો ગુણોત્તર શોધો.
પાણીના બલ્ક મોડ્યુલસ `2 xx 10^(9) N/m^2` છે. પાણીની = ઘનતમાં .1 % નો વધારો કરવા માટે જરૂરી દબાણનો ફેરફાર શોધો.
5 m લંબાઈ અને 3 mm વ્યાસ ધરાવતા એલ્યુમિનિયમના તારના છેડે 40 kg નું દળ લટકાવેલ છે. તેના જેટલી . જો 1. લંબાઈ ધરાવતા તાંબાના તારની છે. તેટલું જ દળ લટકાવતા જો તાંબાના તારની લંબાઈમાં થતો વધારો, એલ્યુમિનિયમના તારની લંબાઈમાં થતો વધારા જેટલો હોય તો તે માટે તાંબાના તારની વ્યાસ કેટલો હોવો જોઈએ ? `[Y_(Al) = 7 xx 10^(10) N/m^2, Y_(Cu) =12 xx 10^(10) N/M^2]`
સમુદ્રની ઊંડાઈ આશરે 2700 mm છે. પાણીની `45.4 xx 10^(-11)`Pa^(-1)` અને ઘનેતા `10^(3) kg/m^3` છે, તો - સમુદ્રના તળિયે પાણીના કદમાં થતો આંશિક ફેરફાર શોધો.
તારને બચીને તેની લંબાઈમાં 0.025 % નો વધારો કરવામાં આવે છે. જો તારના તાવ્યનો પાઇસન ગુણોત્તર 0.4 હોય તો તેના વ્યાસમાં થતી પ્રતિશત ઘટાડી શોધો.
`3 xx 10^(-6) m^2` આડછેદનું ક્ષેત્રફળ અને 4 m લંબાઈ ધરાવતા તાર પર લંબાઈની દિશામાં બળ લગાડતાં તેની લંબાઈ 1 mm જેટલી વધે છે. જો તારની દ્રવ્યનો યંગ મોડયુલસ `2 xx 10^(11) N/m^2` હોય તો તારમાં સંગ્રહાયેલી સ્થિતિસ્થાપક સ્થિતિઊર્જા શોધો.
`1 mm^2` આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા તારની લંબાઈમાં 1% નો ફેરફાર કરવા માટે એકમ કંદ દીઠ રવું પડતું કાર્ય શોધો.તાર માટે `Y= 9 xx 10^(11) N/m^2`
તારના છેડે લગાડેલ બળ 3 kg W થી 5 kg wt. કરવામાં આવે ત્યારે તેની લંબાઈનો વધારો 0.61 mm થી 1.02 mm થાય છે, તો તારની લંબાઈમાં વધારા માટે જરૂરી કાર્ય શોધો.
છત પરથી લટકાવેલા તારના છેડે 5 kg નું દળ લટકાવતા તેની લંબાઈમાં 3 mનો વધારો થાય છે, તો આ દરમ્યાન થતું કાર્ય શોધો .
ઘન પદાર્થોમાં નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિઓમાં ઘટક કણો વચ્ચેનું અંતર ........... રહે છે.
ઘન પદાર્થોમાં કણોને તેમના મધ્યમાન સ્થાનથી વિચલિત કરવામાં આવે, તો તેમને તેમના મૂળ સ્થાન તરફ ખેંચી જતું બળ ....... છે.
ઘન પદાર્થોને સ્ફટિકમય પદાર્થ, અર્ધસ્ફટિકમય પદાર્થ અને અસ્ફટિકમય પદાર્થોમાં તેમના .......ના ગુણધર્મને આધારે વર્ગીકૃત કરવામાં આવે છે.
વિરૂપક બળ દૂર કરતાં જો પાર્થ પોતાની મૂળ સ્થિતિ સંપૂર્ણપણે પ્રાપ્ત કરી શકે, તો તેવા પદાર્થને ... પદાર્થ કહે છે.
વિરૂપક બળ દૂર કરતાં જો પદાર્થ પોતાની મૂળ સ્થિતિ અંશતઃ પ્રાપ્ત ન કરી શકે, તો તેવા પદાર્થને ... પદાર્થ કહે છે.
ઘન પદાર્થમાં આંતર પરમાણ્વિય બળો ..... છે.
પ્રતાન વિકૃતિ એટલે પદાર્થ પર બાહ્યબળ લગાડતાં .....કહેવાય.
તણાવ વિકૃતિ અને દાબીય વિકૃતિ એ ....... વિકૃતિ છે.
જો બાહ્યબળને કારણે પદાર્થની લંબાઈમાં વધારો થાય, તો તેને ... કહે છે.
પ્રતાન વિકૃતિનું પારિમાણિક સૂત્ર ........છે.
કદ વિકૃતિનું પારિમાણિક સૂત્ર .... છે.
આકાર વિકૃતિનું પારિમાણિક સૂત્ર .....છે.
પ્રતિબળનું પારિમાણિક સૂત્ર ....... છે.
પ્રતિબળનો SI એકમ ..... છે.
પદાર્થ પર તેના કોઈ આડછેદ પર આડછેદને સ્પર્શીય બળ લગાડતાં, પદાર્થમાં .... વિકૃતિ ઉત્પન્ન થાય છે.
તારના છેડે વજન લટકાવતાં તેનામાં ......... વિકૃતિ ઉત્પન્ન થાય છે.
તરલમાં ડુબાડવામાં આવેલ ઘન પદાર્થ પર લાગતાં કદ પ્રતિબળનું મૂલ્ય ... ના મુલ્ય જેટલું હોય છે.
2 m લંબાઈ ધરાવતા તારના એક છેડાને દઢ આધાર સાથે લટકાવેલો છે. તારના બીજા છેડે વજન લટકાવતા તેની લંબાઈમાં 2 cm જેટલો વધારો થાય છે, તો તેમાં ઉત્પન્ન થતી પ્રતાન વિકૃતિ શોધો.
ગિટારમાં નવા તાર દ્વારા ઉત્પન્ન થતો અવાજ, એ જ તાર જૂનો થતાં ઉત્પન્ન થતાં અવાજ કરતાં જુદો હોય છે, કારણ કે .......
ગિટારમાં નવા તાર દ્વારા ઉત્પન્ન થતો અવાજ, એ જ તાર જૂનો થતાં ઉત્પન્ન થતાં અવાજ કરતાં જુદો હોય છે, કારણ કે .......
2 m લંબાઈ ધરાવતા એક સમઘનની દરેક સપાટી ઉપર લંબરૂપે બળ લગાડતાં તેની લંબાઈમાં 2 cm જેટલો ઘટાડો થાય છે, તો તેમાં ઉત્પન્ન થતી કદ વિકૃતિ ........ થાય.
0.1 m લંબાઈ ધરાવતા એક ઘન ચોસલા પર 100 N સ્પર્શીય બળ લાગે છે. તેને કારણે તેનું સૌથી ઉપરનું સ્તર, સૌથી નીચેના સ્તરને સાપેક્ષ, 0.02 cm સ્થાનાંતર પામે છે, તો આકાર વિકૃતિ ....... થાય.
એક તારને ખેંચીને તેની લંબાઈ બમણી કરતાં તેમાં ઉદ્ભવતી વિકૃતિ .... થાય.
એક જ દ્રવ્યમાંથી બનેલા બે તારની ત્રિજ્યાનો ગુણોત્તર 2: 1 છે. બંને તાર પર સમાન પ્રતાન બળ લાગુ પાડતાં ઉદ્ભવતા પ્રતિબળનો ગુણોત્તર .......... થાય.
શિરોલંબ સ્થિતિમાં લટકાવેલા એક l લંબાઈના સળિયાનું એકમ લંબાઈ દઠ દળ m છે. તેનો નીચેના છેડે દળ M લટકાવતા આધારબિંદુથી x અંતરે લાગતું પ્રતાન બળ .... થાય.
નિયમિત ચોરસ આડછેદ ધરાવતો એક સળિયો ઘર્ષણરહિત સપાટી પર રહેલ છે. તેના એક છેડાને F બળ આપીને ખેંચતા...
કઈ ભૌતિક રાશિનો એકમ `N/m^2` નથી ?
બાહ્ય બળ લાગતા પદાર્થના આકારમાં થતા ફેરફાર માટે ....... જવાબદાર છે.
સ્પ્રિંગના છેડે વજન લટકાવતાં તેની લંબાઈમાં વધારો થાય છે. આ રીતે ઉત્પન્ન થતી વિકૃતિ ......... કહેવાય.
સંગત વિકૃતિ માત્ર ......... માં શક્ય છે.
પદાર્થ પર બળ લગાડતાં તેનો આકાર બદલાય છે. આ કિસ્સામાં ઉદ્દભવતું પ્રતિબળ ........તરીકે ઓળખાય છે.
આપલે A અને B તાર માટે `r_A = 2r_B`. આ બંને તારના છેડે સમાન બોજ લટકાવતાં તાર B માં ઉદ્ભવતું પ્રતિબળ .........
એક સમાન આડછેદ ઘરાવતા તારની લંબાઈ L અને વજન W છે. તેનો એક છેડો દઢ આધાર સાથે જડિત છે અને બીજા છેડે `W_1` વજન લટકાવેલ છે. જો તેના આડછેદનું ક્ષેત્રફળ S હોય, તો તેના નીચેના છેડેથી `3L/4` અંતરે ઉદ્દભવતું પ્રતિબળ .... થાય.
L લંબાઈ અને A જેટલા આડછેદના પાતળા તારના છેડે M દળનો પદાર્થ બાંધતાં તેની લંબાઈ બમણી થાય છે, તો તારમાં ઉદ્દભવતું પ્રતિબળ ......... થાય.
એક ધાતુના તારમાં `T_1` તણાવ હેઠળ તેની લંબાઈ `l_1` અને `T_2` તણાવ હેઠળ તેની લંબાઈ `l_2` હોય, તો તણાવરહિત પરિસ્થિતિમાં તેની લંબાઈ કેટલી હોય?
એક તારના એક છેડે 500 g દળનો પદાર્થ બાંધેલ છે. તારની લંબાઈ 2 m અને તેના આડછેદનું ક્ષેત્રફળ `2 mm^2` છે. જો તાર માટે બ્રેકિંગ સ્ટ્રેસ (પ્રતિબળ ક્ષમતા) `1.25 xx 10^7 N/m^2` હોય, તો આ દળને સમક્ષિતિજ સમતલમાં કેટલા મહત્તમ કોણીય વેગથી ભ્રમણ આપી શકાય ?
એક કૉપરનો તાર અને બીજી સ્ટીલનો તાર એક છેડે દઢ આધાર સાથે જડિત અવસ્થામાં છે. આ બંને તારને F જેટલું બળ લગાડીને તેમને ખેંચવામાં આવે છે. જો તેમની લંબાઈનો ગુણોત્તર 2: 1 અને તેમના યંગ મોડ્યુલસના મૂલ્યનો ગુણોત્તર 1 : 2 હોય, તો લંબાઈમાં થતા વધારાનો ગુણોત્તર શોધો.
એક જ દ્રવ્યના બનેલા બે તારની લંબાઈ સમાન છે, પણ તેમના દળનો ગુણોત્તર 4: 3 છે. આ બંને તાર પર સમાન ખેંચાણ બળ લગાડતાં તેમની લંબાઈમાં થતા વધારાનો ગુણોત્તર ....... છે.
`3 mm^2` આડછેદ ધરાવતો સ્ટીલનો એક તાર `2.2 m/s^2` પ્રવેગથી ઊર્ધ્વદિશામાં ગતિ કરતી લિફ્ટની છત સાથે બાંધેલ છે. તેના મુક્ત છેડા સાથે 8 kg દળ લટકાવતા તારમાં ઉદ્ભવતું પ્રતિબળ કેટલું હશે?
1 kg દળનો એક પદાર્થ, એક તારના છેડે બાંધેલ છે અને 40 cm વ્યાસવાળા વર્તુળાકાર માર્ગ પર 2 m/sની અચળ ઝડપથી પરિભ્રમણ કરે છે. જો તારમાં ઉદ્દભવતું પ્રતિબળ `5 xx 10^6 N/m^2` હોય, તો તારના આડછેદનું ક્ષેત્રફળ ગણો.
10 cm લંબાઈ ધરાવતી રબરની દોરીનો આડછેદ `1 mm^2` નો છે. તેની લંબાઈ 12 cm થાય તે રીતે ખેંચીને તેની મદદથી 5 g નો એક પથ્થર પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. જો `Y_રબર = 5 xx 10^8 N/m^2`, તો દોરીમાં ઉદ્દભવતું તણાવબળ કેટલું હશે?
L લંબાઈ અને r ત્રિજ્યાવાળા તાર પર પ્રતાનબળ F લગાડતાં તેની લંબાઈમાં l જેટલો વધારો થાય છે. આ જ દ્રવ્યના બનેલા 2L લંબાઈના 2r ત્રિજ્યાવાળા તાર પર પ્રતાનબળ 2F લગાડતાં લંબાઈમાં થતો વધારો કેટલો હોય ?
2 mm વ્યાસવાળા તારના છેડે 3.14 kg દળ લટકાવતાં તેમાં ઉદ્દભવતું પ્રતિબળ ......... હોય.
1 m લાંબા એક તારની ત્રિજ્યા 2 mm છે. તેનો ઉપરનો છેડો જડ આધાર સાથે જડિત અવસ્થામાં છે. તેના નીચેના છેડાને `45^circ` નો બળ આપતાં તેમાં ઉત્પન્ન થતી આકાર વિકૃતિ કેટલી હોય ?
એક જ દ્રવ્યમાંથી બનેલા બે તારની ત્રિજ્યાનો ગુણોત્તર 2: 1 છે. બંને તાર પર સમાન પ્રતાન બળ લાગુ પાડતાં ઉદ્ભવતા પ્રતિબળનો ગુણોત્તર .......... થાય.
એક તારને છેડે વજન લટકાવતાં તેની લંબાઈમાં 2 mm વધારો થાય છે. સમાન ત્રિજ્યાવાળા તે જ દ્રવ્યના બનેલા બે ગણી લંબાઈવાળા તારમાં તે જ વજન લટકાવતાં લંબાઈમાં કેટલો વધારો થાય ?
સ્ટીલના બે સમાન ત્રિજ્યાવાળા તારની લંબાઈનો ગુણોત્તર 1:2 છે, તો તેમાં પેદા થતી પ્રતાન વિકૃતિનો ગુણોત્તર કેટલો થાય ? બંને તારને છેડે સમાન દળ લટકાવેલ છે.
1 m લંબાઈવાળા તારના આડછેદનું ક્ષેત્રફળ `10^(-6) m^2` છે. તેના એક છેડે 1 kg દળનો પદાર્થ બાંધીને તેને સમક્ષિતિજ સમતલમાં વર્તુળાકાર માર્ગમાં દળ ગતિ કરે તે રીતે ઘુમાવવામાં આવે છે. જ્યારે તેની કોણીય ઝડપ 100 rad/s સુધી પહોંચે ત્યારે તાર તૂટી જાય છે, તો તારનો બ્રેકિંગ સ્ટ્રેસ (પ્રિતિબળ ક્ષમતા) ગણો.
એક તારના દ્રવ્યનો યંગ મોડ્યુલસ Y અને તાપમાનનો રેખીય પ્રસરણાંક `alpha` છે. જો તાપમાનમાં થતો ફેરફાર `triangle theta` હોય, તો ઉદ્ભવતો ઉષ્મીય પ્રતિબળ કેટલું થાય ?
એક લોખંડના સળિયાનું તાપમાન `0^circ C થી 100^circ C` કરતાં 1 m લાંબા અને `1 cm^2` આડછેદ ધરાવતા આ સળિયામાં કેટલું બળ ઉદ્દભવે ? સળિયો બંને છેડેથી જડિત છે. `(α = 10^(-5)^circ C, Y = 10^(11) Pa)`.
એક તારને ખેંચીને તેની લંબાઈ બમણી કરવામાં આવે છે. નીચેના પૈકી કયું વિધાન આ સંદર્ભમાં ખોટું છે?
એક તાર પર 20 kg થી વધુ દળ લટકાવતાં તે તૂટી જાય છે. આ જ દ્રવ્યના બનેલા બીજા એક અડધી ત્રિજ્યાવાળા તાર પર લટકાવી શકાતું મહત્તમ દળ કેટલું હશે?
સ્થિતિસ્થાપકતા અંક પારિમાણિક દષ્ટિએ ........... ને સમતુલ્ય છે.
20 kg વજનનો લોડ લગાડીને તારને તોડી શકાય છે. સમાન લંબાઈ અને સમાન દ્રવ્યના તથા બમણા વ્યાસવાળા તારને તોડવા માટે જરૂરી બળ ........ છે.
R ત્રિજ્યાની લાકડાની તકતી પર, A આડછેદના ક્ષેત્રફળ અને r ત્રિજ્યાવાળી સ્ટીલની રિંગ જડેલી છે. જો સ્ટીલનો યંગ મૉડ્યુલસ Yહોય, તો સ્ટીલની રિંગને વિસ્તારવા માટે કેટલા બળની જરૂર પડશે? `R gt r` છે.
જો ધાતુના તારને સ્થિતિસ્થાપક હદ કરતાં થોડુંક વધારે ખેંચી છોડી દેતાં.........
2 mm ના વ્યાસવાળા એક સ્ટીલના તારનું બ્રેકિંગ બળ `4 xx 10^5` N છે, તો તેના જેવા જ 1 mm વ્યાસવાળા તારનું બ્રેકિંગ બળ.....
M દળ અને A આડછેદના ક્ષેત્રફળવાળા સળિયાના એક છેડાને દઢ આધાર પરથી લટકાવેલ છે અને તેના બીજા છેડા સાથે તે જ દ્રવ્યનો M દળવાળો પદાર્થ લટકાવ્યો છે, તો સળિયાના મધ્યબિંદુ પાસે પ્રતિબળ ..... હશે.
એક ઘનનું સમાન રીતે એક જાતનું કદ-સંકોચન થાય છે. જો ઘનની બાજુઓ 2 % ઘટે, તો ઘનમાં વિકૃતિ ........ છે.
સમાન વ્યાસ અને સમાન લંબાઈના એક તાંબાના અને બીજા સ્ટીલના તારના છેડાઓને જોડીને તેની સાથે બળ લગાડતાં તેમની સંયુક્ત લંબાઈ 1 cm જેટલી ખેંચાય છે, તો બંને તાર.....
ગૂંચળાવાળી કમાન (સ્પાયરલ સ્પ્રિંગ) ને બળથી ખેંચવામાં આવે, તો પરિણામી વિકૃતિ ........... હશે.
કદ સ્થિતિસ્થાપકતા .... માં મળે છે.
એક ધાતુના તાર પર `10^(6) N m^(-2)` જેટલું પ્રતિબળ લગાડતાં તે પોતાની જાતે ભાંગી પડે તે માટે તારની લંબાઈ ......... રાખવી જોઈએ. ધાતુની ઘનતા `3 xx 10^(3) kg m^(-3)` અને `g = 10 m s^(-2)` છે.
1000 kg દળવાળા જાડા લોખંડના તારથી એક લિફ્ટ બાંધેલી છે. જો તારમાં મહત્તમ સલામત પ્રતિબળ `1.4 xx 10^(8) N/m^2` હોય અને લિફ્ટનો ઊર્ધ્વદિશામાં મહત્તમ પ્રવેગ `1.2 m s^(-2)` જોઈતો હોય, તો તારની લઘુતમ વ્યાસ ........ છે. `(g = 10 m s^(-2)` લો.)
કદ પ્રતિબળ એટલે .......
સોનાની ઘનતા `row` અને તેનો બલ્ક મૉડ્યુલસ B છે. સોનાના ટુકડા પર બધી બાજુઓ પર સમાન રીતે દબાણ P લગાડવામાં આવે ત્યારે તેની ઘનતામાં વધારો .......
............. ને અનુરૂપ પ્રતિબળને બ્રેકિંગ પ્રતિબળ કહે છે.
જે પદાર્થમાં ખૂબ મોટા પ્રમાણમાં વિકૃતિ પેદા કરી શકાય, તે પદાર્થને ....... પદાર્થ કહે છે.
....... એ ઇલાસ્ટીમરનું ઉદાહરણ છે.
ઇલાસ્ટીમર પદાર્થોમાં વિરૂપણ ઉત્પન્ન કરતી વખતે વિરૂપક બળ દ્વારા થયેલા કાર્ય કરતાં વિરૂપક બળ દૂર કરાતાં, ઇલાસ્ટમર પદાર્થને મૂળ સ્થિતિ પ્રાપ્ત કરવા માટે થયેલું કાર્ય ઓછું હોય છે. આ ઊર્જાનો તફાવત ઉષ્મા ઊર્જાસ્વરૂપે વિખેરણ પામે છે. આ ઘટનાને ........... કહેવાય છે.
સ્થિતિસ્થાપક હિસ્ટેરીસિસનો ઉપયોગ ........ માં થાય છે.
દરિયાની અંદર અમુક ઊંડાઈએ દબાણ 80 atm છે. જો દરિયાની સપાટી પર પાણીની ઘનતા `1.03 xx 10^(3) kg/m^3` હોય અને પાણીની દબનીયતા `45.8 xx 10^(-11) Pa^(-1)` હોય, તો ઉપર્યુક્ત ઊંડાઈએ પાણીની ઘનતા શોધો.
6 kg દળનો એક પદાર્થ 0.6m લંબાઈના તારને છેડે લટકાવેલ છે. તેનું બ્રેકિંગ પ્રતિબળ `6 xx 10^5 N m^(-2)`છે. જો તારના આડછેદનું ક્ષેત્રફળ `10^(-6) m^2` હોય, તો આ તારના એક છેડાને કેન્દ્ર તરીકે લઈ, 6 kg દળને સમક્ષિતિજ સમતલમાં વર્તુળમાર્ગ પર કેટલા મહત્તમ કોણીય વેગથી ગતિ કરાવવી શક્ય બને ?
ધારો કે એક પર્વતના તળિયા પર ઉદ્ભવતું આકાર પ્રતિબળ એ તેના એકમ ક્ષેત્રફળ દીઠ ઉદ્ભવતાં વજનબળ જેટલું છે. જો પર્વતના ખડકનું બ્રેકિંગ આકાર પ્રતિબળ `30 xx 10^(7) N/m^2` અને ઘનતા `3 xx 10^(3) kg/m^3` હોય તો પૃથ્વીની સપાટી પર પર્વતની મહત્તમ શક્ય ઊંચાઈ .....
200 cm લંબાઈના એક હલકા સળિયાને બે સમાન લંબાઈના તારના છેડા સાથે બાંધીને છતથી સમક્ષિતિજ સ્થિતિમાં રહે તેમ લટકાવેલ છે. એક તાર સ્ટીલનો બનેલો છે. જેના આડછેદનું ક્ષેત્રફળ `0.1 cm^2` અને બીજો તાર પિત્તળનો બનેલો છે, જેના આડછેદનું ક્ષેત્રફળ `0.2 cm^2` છે. સળિયા પર કેટલા અંતરે વજન લટકાવવામાં આવે કે જેથી બંને તારમાં સમાન પ્રતિબળ ઉદ્ભવે ? પિત્તળ માટે યંગ મોડ્યુલસ `10 xx 10^(10) N/m^2` અને સ્ટીલ માટે યંગ મોડયુલસ `20 xx 10^(10) N/m^2` છે.
એક તાર પર 20 kg થી વધુ દળ લટકાવતાં તે તૂટી જાય છે. આ જ દ્રવ્યના બનેલા બીજા એક અડધી ત્રિજ્યાવાળા તાર પર લટકાવી શકાતું મહત્તમ દળ કેટલું હશે?
L લંબાઈ અને r ત્રિજ્યાવાળા તાર પર પ્રતાનબળ F લગાડતાં તેની લંબાઈમાં l જેટલો વધારો થાય છે. આ જ દ્રવ્યના બનેલા 2L લંબાઈના 2r ત્રિજ્યાવાળા તાર પર પ્રતાનબળ 2F લગાડતાં લંબાઈમાં થતો વધારો કેટલો હોય ?
એક ધાતુના તાર પર `10^(6) N m^(-2)` જેટલું પ્રતિબળ લગાડતાં તે પોતાની જાતે ભાંગી પડે તે માટે તારની લંબાઈ ......... રાખવી જોઈએ. ધાતુની ઘનતા `3 xx 10^(3) kg m^(-3)` અને `g = 10 m s^(-2)` છે.
સ્થિતિસ્થાપકતા અંકનો એકમ .... છે.
...... જેવા પદાર્થો માટે હૂકનો નિયમ પળાતો નથી.
પ્રતાન પ્રતિબળ અને પ્રતાન વિકૃતિના ગુણોત્તરને ... કહે છે.
મોટા ભાગના પદાર્થોમાં પ્રતાનો પ્રતિબળ અને દાબીય પ્રતિબળ માટે યંગ મોડ્યુલસનાં મૂલ્યો સમાન મળે છે, પરંતુ ........... માટે આ વિધાન સાચું નથી.
પદાર્થના બલ્ક મોડ્યુલસના વ્યસ્તને ........ કહે છે.
એક વાયરની લંબાઈ તેની મૂળ લંબાઈથી અડધી કરતાં તે પહેલા કરતાં ........ મહત્તમ વર્જન સહન કરી શકે.
એક જ પદાર્થમાંથી સમાન કદના બે વાયરો બનાવેલા છે વાયર 1 ના આડછેદનું ક્ષેત્રફળ A છે, જ્યારે વાયર 2 ના આડછેદનું ક્ષેત્રફળ 3 A છે. વાયર 1 ની ઉપર બાહ્ય બળા, F લગાડીને તેની લંબાઈમાં `Delta x` નો વધારો કરવામાં આવે છે. વાયર 2 ની લંબાઈમાં પણ `Delta x` જેટલો જ વધારો કરવો હોય, તો બાહ્યબળનું મૂલ્ય ... હોવું જોઈએ.
જો L લંબાઈ ધરાવતા વાયરમાં પ્રતાનો પ્રતિબળને કારણે તેની લંબાઈમાં થતો વધારો l હોય, તો પ્રતિબળ = .....
એક વાયરના છેડે 6 kg વજન લટકાવતાં તેની લંબાઈમાં 12 mm નો વધારો નોંધાય છે. જો આ જ દ્રવ્યમાંથી બનાવેલ સમાન લંબાઈના વાયરની ત્રિજ્યા બમણી કરવામાં આવે, તો 6 kg વજન લટકાવતાં તેની લંબાઈમાં .........mm નો વધારો નોંધાય.
Exercise questions and complete solutions for chapter ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મો of PHOENIX PUBLICATION of Class 11