Class 11 | PHYSICS |
Chapter | વાયુનો ગતિવાદ |
PHOENIX PUBLICATION | Example |
Number Of Questions | 8 |
Academic Year | 2023-24 |
8 g `O_2` વાયુને અનુરૂપ અવસ્થા સમીકરણ ........ થાય.
10 °C તાપમાને નિયત જથ્થાના વાયુની ઘનતા અને દબાણનો ગુણોત્તર x છે, તો 110 °C તાપમાને આ ગુણોત્તર કેટલો થાય ?
0.02 `m^3` કદવાળુ એક બંધ પાત્ર 27 C તાપમાને નિયોન તથા આર્ગન વાયુનું મિશ્રણ ધરાવે છે. તેમનું સામાન્ય દબાણ `10^5 Pa` છે. `(m_0)_Ne = 20 g//mol` અને `(m_0)_Ar = 40 g//mol`, તો આ પાત્રમાં બંને વાયુના દળ શોધો. (R = 8.314 0/71 ૪ અને મિશ્રણનું કુલ દળ - 28
80cm લાંબી બંને છેડેથી ખુલ્લી નળીને એક છેડેથી મરક્યુરીમાં દાખલ કર્યા બાદ તેનો ઉપરનો છેડો બંધ કરીને નળી બહાર કાઢવામાં આવે છે. આ સ્થિતિમાં આ નળીમાં 22 cm જેટલો મરક્યુરી સ્તંભ રહે છે, તો વાતાવરણનું દબાણ શોધો.
કયા તાપમાને `O_2` ના અણુઓની સરેરાશ ઝડપ પૃથ્વી પરથી નિષ્ક્રમણ માટે પૂરતી બનશે ? પૃથ્વી માટે નિષ્ક્રમણ વેગ 11 `km//s` m(`O_2`) = 5.34 2times 10^-28 kg`
વાયુ A ના m દળ ધરાવતાં N અણુ અને વાયુ B ના 2m દળ ધરાવતા 2N અણુઓનું મિશ્રણ એક પાત્રમાં T તાપમાને રાખેલ છે. B વાયુના અણુઓનો સરેરાશ વર્ગીત વેગ `v^2` છે અને A વાયુના અણુઓના વેગના x ઘટકોનું સરેરાશ વગિંત મૂલ્ય `w^2` છે, તો `frac(w^2)(v^2) = ........ .
`3.32 times 10^-27 kg` દળ ધરાવતા `H_2` વાયુના `10^23` અણુઓ 2 cm^2` ક્ષેત્રફળવાળી દીવાલ પર 45 ના ખૂણે પ્રતિસેકન્ડ સ્થિતિસ્થાપક અથડામણ પામે છે. દીવાલ પર ઉદૂભવતું દબાણ શોધો.
વિધુત બલ્બના વખતે તેમાં 27 °C તાપમાને `10^-3 mm Hg` દબાણ હોય તે રીતે સીલ કરવામાં આવે છે. બલ્બનું કદ 250 `cm^3` હોય તો તેમાં રહેલ વાયુના અણુઓની સંખ્યા શોધો.
Example questions and complete solutions for chapter વાયુનો ગતિવાદ of PHOENIX PUBLICATION of Class 11