Class 11 | PHYSICS |
Chapter | વાયુનો ગતિવાદ |
PHOENIX PUBLICATION | Exercise |
Number Of Questions | 100 |
Academic Year | 2023-24 |
5 લિટર કદના એ પત્રમાં 1.4 `N_2` વાયુ 1800 K તાપમાન ભરેલ છે. જો આ વાયુના 30% અણુ આ તાપમાને પરમાણુમાં વિભાજન પામતા હોઈ તો વાયુનું દબાણ શોધો.
10 લિટર કદના વાયુ પાત્રમાં 27 °C તાપમાન 16 g `O_2` અને 14 g `N_2` વાયુનું મિશ્રણ રાખેલ છે, તો મિશ્રણ નું દબાણ ગણો.
આપેલ સમૂહોમાં `n_1` અણુઓની સંખ્યા અને `V_1` તેમનો વેગ દર્શાવે છે. તો અણુઓની મહત્તમ સંભવિત ઝડપ શોધો.
`T_1` તાપમાને રહેલ `m_1` દળવાળા `n_1` અણુઓની `T_2` તાપમાન અને `m_2` દળવાળા `n_2` અણુઓ ભેગા કરી મિશ્રણ બનાવતા મિશ્રણ નું તાપમાન ................... થાય .
આદર્શ વાયુની એક થર્મોડાયનેમિક પ્રક્રિયા માટે `VP^2` = અચળ. શરૂઆતના કદ અને તાપમાન અનુક્રમે V અને T છે, તો કદ 2V થાય ત્યારે તાપમાન શોધો.
1.52 m ઉંચાઈ ના એક નળાકાર પાત્ર માં અવગણ્ય દળ અને જોડાઈ ધરાવતો ઘર્ષણરહિત રીતે સરકી શકે તેવા પિસ્તાં ફિટ કરેલ છે. આ પાત્ર ના ઉપરના અડધા ભાગ માં આદર્શ વાયુ છે. વયનું શરૂઆતનું તાપમાન 300 K છે. જયારે તંત્રનું તાપમાન ધરવામાં આવે ત્યારે અડધો મરકયુરી બહાર આવી જાય છે. વાયુ નું અંતિમ તાપમાન શોધો. મરકયુરીના તાપમાનમાં થતો ફેરફાર અવગણો.
એક બંધ પાત્રમાં 27 °C તાપમાને અને 1 atm દબાણે 1 g mol `O_2` વાયુ ભરેલો છે. વાયુના અણુઓ 1 sq m જેટલા દીવાલ ના ક્ષેત્રફળ સાથે એકમ સમય માં કેટલી અથડામણ કરશે.(`k = 1.38 times 10^-23 J// K` અને `N = 6.02 times 10^23//mol`)
સમાન બે બંધ પાત્રમાં 105 kPa દબાણે અને 300 Kતાપમાને આદર્શ વાયુ ભરેલ છે. આ બને પાત્રોને અતિયંત પાતળી નદી થી જોડી ને એક પાત્ર ને 300 K અને બીજા પાત્રને 400 K તાપમાને રાખતા બને પાત્રોનું સામાન્ય દબાણ શોધો.
જો આદર્શ વાયુના કદ અને દબાણ અડધા કરવામાં આવે તો તાપમાન...
કદ V, દબાણ P અને તાપમાન T ધરાવતા વાયુનું દળ m છે, તો તેની ઘનતા ........ . (k = બોલ્ટ્ઝમેન અચળાંક છે.)
બે પાત્ર A અને B માં સમાન તાપમાને બે આદર્શ વાયુ રાખવામાં આવેલ છે. `P_A = 2P_B` આ સ્થિતિમાં પાત્ર A માં વાયુઘનતા પાત્ર B ની વાયુઘનતાથી 1.5 ગણી છે, તો આ બે વાયુના અણુભારનો ગુણોત્તર ........ .
આકૃતિમાં એકબીજા સાથે જોડાયેલા બે પાત્ર દર્શાવ્યા છે. પાત્ર A નું કદ, પાત્ર B ના કદ કરતાં બેગણુ છે. આ તંત્રમાં આદર્શ વાયુ ભરેલ છે. પાત્ર A, 100 K અને પાત્ર B, 200 K તાપમાને જાળવી રાખેલ છે. જો પાત્ર A માં રહેલ વાયુનું દળ m હોય, તો પાત્ર B માં રહેલ વાયુનું દળ ........ .
એક બંધ પાત્રમાં રહેલા વાયુનું દબાણ 0.4 % વધારતાં તેના તાપમાનમાં 1 °C નો વધારો થાય છે, તો શરૂઆતનું તાપમાન ગણો.
0 °C તાપમાને રહેલા વાયુનું કદ, અચળ કદે કેટલા તાપમાને ત્રણગણુ થાય ?
બે ભિન્ન વાયુના તાપમાન, કદ અને દબાણ અનુક્રમે T, V અને P છે. આ બે વાયુને કદ V અને તાપમાન T રાખીને એકબીજામાં ભેળવી દેવામાં આવે તો મિશ્રણનું દબાણ ........ .
એક આદર્શ વાયુને 280 K તાપમાને એક બંધ પાત્રમાં રાખીને તેનું તાપમાન 1 K વધારવામાં આવે છે, તો તેના દબાણમાં કેટલો વધારો થાય ?
NTP એ 5 લિટર કદ ધરાવતી હવાને સંપૂર્ણપણે ખાલી એવા 20 લિટર કદના પાત્રમાં સ્થાનાંતરીત કરવામાં આવે છે, તો તેનું દબાણ ........ cm Hg થાય.
બોઇલના નિયમ મુજબ દબાણ અને ઘનતા માટે સમીકરણ `P = KD` ........ માટે સાચું છે. (D ઘનતા છે.)
27 °C તાપમાનવાળા અને V કદવાળા એક આદર્શ વાયુને અચળ દબાણે તાપમાન 327 °C કરતાં તેનું કંદ ........ .
બે ફુગ્ગા પૈકી એકમાં શુદ્ધ He વાયુ અને બીજામાં હવા ભરેલ છે. તેમના તાપમાન અને દબાણ સમાન છે, તો તેમાં અણુઘનતા...
`CO_2` (વાસ્તવિક વાયુ) નું એક પાત્ર માટે દબાણ `P = frac(RT)(2V - b) - frac(a)(4b^2)` છે, તો પાત્રમાં રહેલ `CO_2` નું દળ ગણો.
5 g `O_2` વાયુ માટે અવસ્થા સમીકરણ ........ .
O °C તાપમાને વાયુની ઘનતા અને દબાણનો ગુણોત્તર x છે, તો આ ગુણોત્તરનું મૂલ્ય 100 °C તાપમાને કેટલું થશે ?
એક વાયુનો અણુભાર 44 છે, તો 2 atm દબાણે અને O °C તાપમાને આ વાયુના 2.2 g વાયુનું કદ ગણો.
........ માં રહેલા અણુની સંખ્યાને એવોગેડ્રો અચળાંક કહે છે.
`(frac(PV)(kT))` શાનું મૂલ્ય આપે ?
વાયુનું ક્રાંતી તાપપાન એ તાપમાન છે...
એક પાત્રમાં એક વાતાવરણ દબાણે હાઇડ્રોજન અને તેટલા જ કદના બીજા પાત્રમાં 2 વાતાવારણ દબાણે હિલિયમ વાયુ છે. બંને પાત્રમાં સમાન તાપમાન હોય, તો હાઇડ્રોજનના અણુ માટે `v_rms` એ હિલિયમના પરમાણુનો `v_rms` .................. .
આપેલ આલેખો પૈકી કયો આલેખ આદર્શ વાયુની વર્તણૂંક દર્શાવે છે ?
એક પાત્રમાં ચોક્કસ દળનો વાયુ રાખેલ છે અને તે આકૃતિમાંથી દર્શાવેલ પ્રક્રિયામાંથી પસાર થાય છે, તો A અને B સ્થિતિ માટે વાયુની ઘનતાનો ગુણોત્તર શોધો.
એક પાત્રમાં રહેલા આદર્શ વાયુનું તાપમાન T છે. તેના દબાણ અને કદ વચ્ચેનો સંબંધ `P = cV` છે, જ્યાં c ઘન અચળાંક છે. જો વાયુનું કદ V થી 2V થાય તો તાપમાનમાં કેટલો ફેરફાર થાય ?
એક બલુનમાં ભરેલ આદર્શ વાયુનું `PV^frac(2)(3)` = અચળ સમીકરણ મુજબ વિસ્તરણ થાય છે, તો તેમાં રહેલ વાયુનું તાપમાન…
પ્રારંભિક તાપમાન T અને કદ V વાળા વાયુના કદમાં `DeltaV` અને તાપમાનમાં `DeltaT` ફેરફાર થાય છે, તો ` delta = frac(DeltaV)(VDeltaT)` તાપમાન સાથે થતો ફેરફાર કયા આલેખમાં દર્શાવ્યો છે ? (દબાણ અચળ લો.)
5 લિટર કદના એ પત્રમાં 1.4 `N_2` વાયુ 1800 K તાપમાન ભરેલ છે. જો આ વાયુના 30% અણુ આ તાપમાને પરમાણુમાં વિભાજન પામતા હોઈ તો વાયુનું દબાણ શોધો.
આકૃતિમાં `frac(PV)((nT) rightarrow P` નો આલેખ બે ભિન્ન તાપમાન માટે દર્શાવેલ છે.
આપેલ વિધાનો પૈકી કયું વિધાન સત્ય છે ? (i) તુટક રેખા આદર્શ વાયુની વર્તણૂંક દર્શાવે છે. (ii) `T_1 gt T _2` (iii) આલેખો જ્યાં તુટક રેખાને જે બિંદુએ મળે છે તે બિંદુ માટે `frac(PV)(nT)` નું મૂલ્ય દરેક વાયુ માટે સમાન છે.
10 °C તાપમાને ચોક્કસ દળના વાયુની ઘનતા અને દબાણનો ગુણોત્તર x છે, તો 110 °C તાપમાને આ ગુણોત્તર કેટલો થાય ?
આપેલ `V rightarrow T` આલેખ માટે `P_1` અને `P_2` નો સંબંધ ........ .
એક બંધ પાત્રમાં 60 g Ne અને 64 g `O_2` વાયુ ભરેલ છે. મિશ્રણનું કુલ દબાણ 30 bar છે, તો `O_2` ને કારણે મળતું દબાણ કેટલુ થાય ?
એક આદર્શ વાયુ માટે `V^2P` = અચળ. વાયુના શરૂઆંતના કદ અને તાષમાન V અને T છે. જો તેનું કદ 2V કરવામાં આવે તો તાપમાન ........ થશે.
જો N એવોગેડ્રો અંક હોય, તો NTP એ 6 g હાઇડ્રોજન વાયુમાં અણુસંખ્યા ........ .
એક આદર્શ વાયુ માટે `VP^3` = અચળ. જો શરૂઆતના તાપમાન અને કદ અનુક્રમે T અને V હોય, તો કદ 27 V કરતાં તેનું તાપમાન કેટલું થાય ?
આપેલ `P rightarrow T` આલેખ આદર્શ વાયુના આલેખ છે, તો કયું વિધાન સાચું નથી ? (i)
(ii)
(iii)
અચળ દબાણે 27 *€ અને 54 *0 તાપમાને વાયુનું કદ `V_1` અને `V_2` છે, તો `frac(V_1)(V_2)` = ........
કયા આલેખ માટે વાયુની ઘનતા અચળ હશે ?
આપેલ આકૃતિ માટે A અને B માટે ઘનતા `rho_0` અને `frac(3rho_0)(2)` છે, તો x ની કિંમત શોધો.
એક આદર્શ વાયુ `P = P_0[1 + (frac(2V_0)(V))^2]^-1` સમીકરણદ્વારા રજુ થતી પ્રક્રિયામાંથી પસાર થાય છે. `P_0` અને `V_0` અચળાંક છે. જ્યારે વાયુનું કદ `V_0` થી `2V_0` થાય તે દરમ્યાન તાપમાનમાં થતો ફેરફાર શોધો.
બે એકસમાન પાત્રોમાં વાયુના દબાણ `P_1` અને `P_2` તથા તાપમાન `T_1` અને `T_2` છે. આ બંને પાત્રોને એક પાતળી નળીથી જોડતાં અંતિમ દબાણ અને તાપમાન P અને T થાય છે, તો `frac(P)(T)` = ......... .
`8 times 10^-3 m^3` કદવાળુ એક પાત્ર 300 K તાપમાને અને 200 kPa દબાણે આદર્શ વાયુ ધરાવે છે. આ વાયુ “લીક' થતાં તેનું તાપમાન સમાન રહે છે, પણ દબાણ 125 kPa થાય છે, તો કેટલા મોલ વાયુ લીક થયો હશે ?
2000 `cm^3` કદનું એક પાત્ર 0.1 મોલ ઓક્સિજન અને 0.2 મોલ કાર્બનડાયોકસાઇડ વાયુ ધરાવે છે. જો મિશ્રણનું તાપમાન 300 K હોય, તો દબાણ શોધો.
હાઇડ્રોજન અને આંક્સિજન વાયુની મિશ્રણનું કદ 2000 `cm^` અને તાપમાન 300 K છે. મિશ્રણનું દબાણ 100 kPa અને દળ 0.76 g છે, તો હાઇડ્રોજન અને ઓક્સિજનનું દળ શોધો.
75 cm ની ઊંચાઈ જેટલા મરક્યુરી ધરાવતા બેરોમીટરની નળીની લંબાઈ 1 મીટર અને તેના આડછેદનું ક્ષેત્રફળ 2 `cm^2` છે. મરક્યુરીની ઉપરના ભાગમાં થોડો ઓક્સિજન વાયુ દાખલ કરતાં મરક્યુરીનું સ્તર 5 cm નીચે ઉતરે છે, તો ઉમેરેલા આંક્સિજનનું દળ શોધો.
300 K તાપમાને 1 ઘન મીટર હવામાં રહેલ પાણીની વરાળનું દળ શોધો. સાપેક્ષ સાંદ્રતા 50 % છે. 300 K તાપમાને સંતૃપ્ત બાષ્પદબાણ 3.6 kPa છે. (`R = 8.3 J K^-1 mol^-1`)
આપેલ તાપમાને બધા જ વાયુના અણુઓ માટે નીચેના પૈકી કઈ ભૌતિક રાશી સમાન હોય છે ?
એક આદર્શ વાયુનું દબાણ `P = frac(2E)(3V)` છે. અહીં E ........ છે.
નીચેના પૈકી કયા વાયુના અણુઓ માટે આપેલ તાપમાને `v_rms` મહત્તમ હશે ?
એક પાત્રમાં 1 મોલ વાયુ છે. આ વાયુ માટે `v_a` સરેરાશ ઝડપ હોય, તો `v_rms` અંને `v_a` માટે ........ .
ઓરડાના તાપમાને `O_2` ના અણુની rms ઝડપ 500 `m//s` છે, તો આ તાપમાને હાઇડ્રોજનના અણુની rms ઝડપ ગણો.
અચળ તાપમાને એક પાત્રમાં રાખેલ આદર્શે વાયુનું દબાણ 200 kPa છે. જો પાત્રમાંથી વાયુનો અડધો જથ્થો દૂર કરતાં વાયુનું દબાણ ........ થશે.
નિશ્ચિત તાપમાને `O_2` ના અણુની ત્તડ ઝડપ છ છે. તાપમાન બમણુ કરતાં `O_2` ના અણુનું વિઘટન થાય છે, તો તેના પરમાણુની rms ઝડપ ........ -
એક બંધ બોટલમાં એક પ્રવાહી છે. તેની બાષ્પ ધીરે ધીરે બોટલમાંથી “લીક' થઈ રહી છે, તો બોટલમાં બાષ્પદબાણ .......... .
પ્રારંભમાં શૂન્યાવકાશીત બોટલમાં અચળ દરથી બાષ્પ દાખલ કરવામાં આવે છે, તો બોટલમાં બાષ્પદબાણ...
V કદવાળુ પાત્ર A અને 2V કદવાળુ પાત્ર B સમાન કદનું પાણી ધરાવે છે. બંને પાત્રમાં બાષ્પ દબાણ `P_a` અને `P_b` હોય, તો ........ .
`frac(MkT)(PV)` ભૌતિક રાશી શાના પર આધારીત છે ?
1 `cm^3` જેટલા કદના આદર્શ વાયુમાં STP એ અણુસંખ્યા ગણો. (`R = 8.3 J K^-1 mol^-1`)
STP એ 1 `cm^3` ઓક્સિજન વાયુનું દળ ગણો.(`R = 8.3 J K^-1 mol^-1`)
250 cc કદવાળા વિદ્યુત બલ્બ જો `10^-3` mm Hg ના દબાણે અને 27 °C તાપમાને વાયુ સાથે સીલ કરવામાં ઓવે છે. બલ્બમાં રહેલા અણુની સંખ્યા ગણો. (એવોગેડ્રો અંક = 6 times `10^23 mol^-1`, `rhoHg = 13600 kgm^-3`, `g = 10 ms^-2`, `R = 8.3 J K^-1 mol^-1`)
એક નળાકારની દિવાલ `10^6`Pa દબાણ સહન કરી શકે છે. આ નળાકારમાં `8 times 10^5` દબાણે અને 300 K તાપમાને વાયુ ભરેલ છે. ઓ નળાકારસું તાપમાન વધારવામાં આવે છે, તો કેટલા તાપમાને નળાકાર ફાટી જશે ? તાપમાનને કારણે કદમાં થતો ફેરફાર અવગણો.
2g હાઈડ્રોજન વાયુ 0.02 `m^3` કદના પાત્રમાં 300 K તાપમાનવાળા બંધ પાત્રમાં રાખેલ છે, તો તેનું દબાણ ગણો. (`R = 8.3 J K^-1 mol^-1`)
STP એ આદર્શ વાયુની ઘનતા `1.25 times 10^-3 g??cm^3` છે, તો તેનો અણુભાર ગણો. (`R = 8.3 J K^-1 mol^-1`)
દ્વિ-પરમાણ્વિક અણુ માટે સુરેખ ગતિને અનુલક્ષીને મુક્તતાના અંશ - ........ .
સુરેખ ન હોય તેવા ત્રિ-પરમાણ્વિક અણુ માટે મુક્તતાના અંશો ........ છે. (કંપનગતિ અવગણો)
પ્રત્યેક મુક્તતાના અંશ માટે 1 મોલ આદર્શ વાયુની સરેરાશ ગતિઊર્જા ........ છે.
27 °C તાપમાને રહેલા આદર્શ વાયુનું તાપમાન અચળ દબાણે વધારતાં તેનું કદ ત્રણગણુ થાય છે, તો તેનું અંતિમ તાપમાન ........ .
16 g `O_2` વાયુ 14 g `N_2` વાયુ અને 11 g `CO_2` વાયુનું મિશ્રણ 5 લિટર કદના વાયુપાત્રમાં રાખેલ છે, તો આ પાત્રમાં દબાણ કેટલુ હશે ?
એક નળાકાર પાત્રમાં 20 kg, `N_2`વાયુ (M = 28 g `mol^-1`) 5 વાતાવરણ દબાણે ભરેલ છે. આજ પાત્રમાં આજ તાપમાને 3 વાતાવરણ દબાણે 11, વાયુ (M = 2 g `mol^-1`) ભરવામાં આવે. તો `H_2` નું જરૂરી દળ કેટલું હોય ?
એક પાત્રમાં 1 મોલ`O_2` વાયુ (M_0 = 32 u) T તાપમાને રહેલ છે. વાયુનું દબાણ P છે. તેના જેવા જ બીજા પાત્રમાં 1 મોલ He (M_0 = 4 u) 2T તાપમાને રાખેલ છે, તો તેનું દબાણ ગણો.
એક આદર્શ વાયુ `PT^2` = અચળ સમીકરણ દ્વારા રજુ થતી પ્રક્રિયામાંથી પસાર થાય છે, તો આ વાયુ માટે કદ પ્રસણાંક કેટલો હશે ?
ત્રણ આદર્શ વાયુના તાપમાન અનુક્રમે `T_1`, `T_2` અને `T_3` છે. `n_1`,`n_2 `અને `n_3` મોલ જથ્થો ધરાવતા આ વાયુઓના દળ `m_1`, `m_2` અને `m_3` છે. આ ત્રણ વાયુઓનું મિશ્રણ તેયાર કરતાં, ઊર્જા વેડફાતી નથી તેમ ધારતાં, અંતિમ તાપમાન શોધો.
R ત્રિજ્યાવાળા એક ગોલીય કવચનું તાપમાન T છે. તેની અંદરના સંપૂર્ણ કાળા પદાર્થનું ઉત્સર્જનને ફોટોનનો બનેલ આદર્શ વાયુ ગણતાં તેની ઊર્જા ઘનતા `u = frac(U)(V) prop T^4` છે અને દબાણ `P = frac(1)(3) (frac(U)(V))` છે. હવે જો કવચનું સમોષ્મી વિસ્તરણ થાય, તો R અને T વચ્ચેનો સંબંધ શું હશે ?
1 મોલ `H_2` વાયુ 1 `m_3` કદના પાત્રમાં 300 K તાપમાને રાખેલ છે. આ વાયુનું તાપમાન 3000 K કરતાં વાયુના અણુઓનું પરમાણુમાં વિઘટન થાય છે. આ સ્થિતિમાં તેનું દબાણ…
એક આદર્શ વાયુ માટે `P rarr T` આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. વાયુની ઘનતા બિંદુ A માટે `rho_0` છે, તો બિંદુ B માટે વાયુની ઘનતા ........ થાય.
એક ખુલ્લા પાત્રમાં 60 °C તાપમાને રહેલા આદર્શ વાયુને T તાપમાન સુધી ગરમ કરતાં તેમાં રહેલ વાયુનો `frac(1)(4)` જથ્થો બહાર નીકળી જાય છે, તો T નું મૂલ્ય શોધો.
એક વાયુપાત્રમાં 2 kg હવા ભરેલી છે. તેનું દબાણ `10^5 Pa` છે. જો આ પાત્ર 2 kg જેટલી વધારાની હવા અચળ તાપમાને ભરવામાં આવે, તો હવે દબાણ ........ થશે.
કદ V, દબાણ P અને તાપમાન T ધરાવતા વાયુનું દળ m છે, તો તેની ઘનતા ........ . (k = બોલ્ટ્ઝમેન અચળાંક છે.)
એક ઓરડાના ભોયતળિયાનું ક્ષેત્રફળ 20 `m^2` છે તથા તેની દીવાલો 3 m ઊંચી છે. ઓરડામાં હવાનું દબાણ 1 atm તથા તાપમાન 27 °C હોય, તો ઓરડામાં રહેલી હવાનું દળ શોધો. (એક મોલ હવાનું દળ 29 g લો.)
20 લિટર કદ ધરાવતા એક વાયુપાત્રમાં `2.5 times 10^5 N m^-2` દબાણે ઓક્સિજન વાયુ ભરેલો હોય, તો વાયુપાત્રમાં રહેલા આંક્સિજન વાયુનું દળ શોધો. [વાયુપાત્રમાં આંક્સિજનનું તાપમાન 27 °C, ઓક્સિજનનો અણુભાર `32 g mol^-1`, (`R = 8.31 J mol^-1 K^-1 `)
એક ગૅસ સિલિન્ડરમાં 15 kg ગૅસ અચળ તાપમાને અને `10^7 N m^-2`દબાણે ભરેલો છે. આ સિલિન્ડરમાંથી ગૅસ લીક થાય છે. એક તબક્કે ગૅસનું દબાણ `3 times 10^6 N m^-2` માલૂમ પડે, તો કેટલો ગૅસ લીક થઈ ગયો હશે ?
અચળ દબાણે શિયાળામાં 7 °C તાપમાને ક્લાસરૂમમાં રહેલી હવાનું દળ, ઉનાળામાં 37 °C તાપમાને રહેલી હવાના દળ કરતાં કેટલા ગણુ હશે ? (દબાણ અચળ ધારો.)
બૂચ (cork) થી બંધ કરેલી એક શીશીમાં 7 °C તાપમાને હવાનું દબાણ 1 atm છે. આ બૂચ 1.3 atm જેટલું દબાણ સહન કરી શકે તે રીતે શીશી પર ફિટ કરેલું છે, તો શીશીને ઓછામાં ઓછા કેટલા તાપમાન સુધી તપાવીએ, તો બૂચ ઊખડી ન જાય ? શીશીનું તાપીય વિસ્તરણ અવગણો.
27 `m^2` કદવાળા એક- ઓરડામાં 27 °C તાપમાને અને 1 atm દબાણે રહેલી હવાના અણુઓની સંખ્યા - ........ .
અચળ તાપમાને, જો વાયુનું કદ 5 % ઘટાડવામાં આવે તો તેનું દબાણ ........ .
એક પાત્રમાં વાયુના `4818.4 times 10^21` અણુઓ ભરેલા છે, તો પાત્રમાં કેટલા મોલ વાયુ હશે ?
એક મોલ હાઇડ્રોજન વાયુમાં હાઇડ્રોાજનના પરમાણુની સંખ્યા ............... હોય છે.
યોગ્ય જોડ મેળવો :
આપેલ આલેખો પૈકી કયો આલેખ આદર્શ વાયુની વર્તણૂંક દર્શાવે છે ?
`PV = frac(NRT)(N_A)` માં ........ ને બૉલ્ટ્ઝમેનનો અચળાંક (`k_B) કહે છે.
વાયુ માટે `P rarr V` નો આલેખ `int_(v_1)^(v_2)` P dV એ ........ રાશિ દર્શાવે છે.
સમાન દળ ધરાવતા `N_2` અને `O_2` વાયુઓને પાત્ર A અને B માં ભરેલા છે. પાત્ર B નું કદ પાત્ર A ના કદ કરતાં બમણું છે, તો પાત્ર A અને પાત્ર B માં રહેલા દબાણનો ગુણોત્તર ........ .
`O_2` અને `N_2` ના અનુક્રમે અણુભાર 32 અને 28 છે. 15 °C તાપમાને 1 g `O_2` નું દબાણ અને 1 g `N_2` નું દબાણ એક બોટલમાં સમાન છે, તો `N_2` નું તાપમાન ........ હશે.
4 લિટર કદ ધરાવતા પાત્રમાં 8 g આંક્સિજન, 14 g નાઇટ્રોજન અને 22 g કાર્બન ડાયોક્સાઇડનું મિશ્રણ 27 °C તાપમાને ભરેલ છે, તો મિશ્રણનું દબાણ ........ .
Exercise questions and complete solutions for chapter વાયુનો ગતિવાદ of PHOENIX PUBLICATION of Class 11