Class 12 | MATHS |
Chapter | સંબંધ અને વિધેય |
NCERT | Example |
Number Of Questions | 53 |
Academic Year | 2023-24 |
ધારો કે છોકરાઓની એક શાળાના બધા જ વિદ્યાર્થીઓનો ગણ A છે. સાબિત કરો કે ગણ A પરનો સંબંધ `R = {(a, b)` : a એ b ની બહેન છે} રિક્ત સંબંધ છે અને `R' = {(a, b)` : A અને B વચ્ચેની ઊંચાઈનો તફાવત 3 મીટર કરતાં ઓછો છે.} એ સાર્વત્રિક ગણ છે.
જો T એ સમતલમાં આવેલા બધા જ ત્રિકોણોનો ગણ હોય અને R એ T પરનો સંબંધ `R = {(T_1, T_2)` : `T_1` એ `T_2` ને એકરૂપ છે) દ્વારા વ્યાખ્યાયિત હોય, તો સાબિત કરો કે R એ સામ્ય સંબંધ છે.
નીચે આપેલા થી સુધીના પ્રશ્ર્નોની ગણતરી કરી ટૂંકમાં જવાબ આપો.
જો L એ સમતલમાં આવેલ ખધી જ રેખાઓનો ગણ હોય અને R એ Lપરનો સંબંધ `R={(L_(1), L_(2) :` રેખા `L_(1)` એ રેખા `L_(2)` ને લંખ છે} દ્વારા વ્યાખ્યાતિત હોય તો સાબિત કરો કે સંખધં R એ સંમિત સંખંધ છે પરંતુ સ્વવાચંક કે પરંપરિત સંખંધ નથી/
સાબિત કરો કે ગણ {1, 2, 3} પર વ્યાખ્યાયિત સંબંધ `R = {(1, 1), (2, 2), (3, 3), (1, 2), (2, 3)}` એ સ્વવાચક સંબંધ છે, પરંતુ તે સંમિત કે પરંપરિત સંબંધ નથી.
સાબિત કરો કે પૂર્ણાકોના ગણ Z પર વ્યાખ્યાયિત સંબંધ `R = {(a, b)` : 2 એ `(a - b)` નો અવયવ છે, એ સામ્ય સંબંધ છે.
એક શાળાના ધોરણ X ના બધા જ 50 વિદ્યાર્થીઓનો ગણ A છે. વિધેય `f : A rarr N`, `f (x) =` વિદ્યાર્થી `x` નો રોલ નંબર દ્વારા વ્યાખ્યાયિત છે. સાબિત કરો કે `f` એક-એક છે, પરંતુ વ્યાપ્ત નથી.
સાબિત કરો કે `f : N rarr N`, `f (x) = 2x` વડે વ્યાખ્યાયિત વિધેય એક-એક છે, પરંતુ વ્યાપ્ત નથી.
સાબિત કરો કે વિધેય `f : R rarr R`, `f(x) = 2x` એક-એક અને વ્યાપ્ત છે.
સાબિત કરો કે વિધેય `f: N rarr N`, `f(1) = f(2) = 1` અને પ્રત્યેક `x gt 2` માટે `f(x) = x- 1`, દ્વારા વ્યાખ્યાયિત હોય તો f વ્યાપ્ત છે, પરંતુ એક-એક નથી.
સાબિત કરો કે `f : R rarr R`, `f(x) = x^(2)` દ્વારા તે વ્યાખ્યાયિત વિધેય એક-એક પણ નથી અને વ્યાપ્ત પણ નથી.
સાબિત કરો કે `f : N rarr N`, `f(x)={((x+1) ,x=2k+1),((x-1) ,x=2k):}` એ એક-એક અને વ્યાપ્ત વિધેય છે.
સાબિત કરો કે કોઈ પણ વ્યાપ્ત વિધેય `f: {1, 2, 3} rarr {1, 2, 3}` એ હંમેશાં એક-એક છે.
સાબિત કરો કે કોઈ પણ એક-એક વિધેય `f :{1, 2, 3} rarr {1, 2, 3}` વ્યાપ્ત હોવું જ જોઈએ.
વિધેયો `f : {2, 3, 4, 5} rarr {3, 4, 5, 9}` અને `g : {3, 4, 5, 9} rarr {7, 11, 15}`, `f(2) = 3`, `f(3) = 4`, `f(4) = 5 = f (5)` અને `g(3) = g(4) = 7` અને `g(5) = g(9) = 11` દ્વારા વ્યાખ્યાયિત છે, તો gof શોધો.
જો `f : R rarr R` અને `g : R rarr R` એ `f(x) = cos x` અને `g(x) = 3x^(2)` દ્વારા વ્યાખ્યાયિત હોય, તો fog અને gof મેળવો તથા સાબિત કરો કે `gof ne fog`. નોંધ : પ્રત્યેક `x ∈ A` A માટે `f(x) = g(x)` તો `f: A rarr B`, `g: A rarr B` સમાન વિધેય થાય.
જો વિધેય `f : R - {7/5} rarr R - {3/5}`, `f(x) = (3x+4)/(5x-7)` દ્વારા વ્યાખ્યાયિત હોય અને વિધેય `g : R - {3/5} rarr R - {7/5}` `g(x)=(7x + 4)/(5x-3) ` દ્વારા વ્યાખ્યાયિત હોય, તો સાબિત કે `fog = I_A` અને `gof = I_B,` જ્યાં, `A = R- {3/5} , B = R- {7/5}`
જો `f : A rarr B` અને `g : B rarr C` એક-એક હોય તો સાબિત કરો કે gof : `A rarr C` એક-એક છે.
જો `f : A rarr B` અને `g : B rarr C` વ્યાપ્ત હોય, તો સાબિત કરો કે `gof : A rarr C` પણ વ્યાપ્ત છે.
એવાં બે વિધેયો `f` અને `g` નો વિચાર કરો કે, જેથી `gof` વ્યાખ્યાયિત હોય અને એક-એક હોય. શું `f` અને `g` બંને એક-એક હોય તે જરૂરી છે ?
જો `gof` વ્યાપ્ત હોય તો `f` અને `g` બંને વ્યાપ્ત હોય તે જરૂરી છે ?
`f : {1, 2, 3} rarr {a, b, c}`, `f (1) = a`, `f (2) = b` અને `f(3) = c` દ્વારા એક-એક અને વ્યાપ્ત વિધેય વ્યાખ્યાયિત કરવામાં આવેલ છે. સાબિત કરો કે એક વિધેય `g : {a, b, c} rarr {1, 2, 3}` અસ્તિત્વ ધરાવે છે કે જેથી `gof = I_X`, અને `fog = I_Y`, જ્યાં `X = {1, 2, 3}` અને `Y = {a, b, c}`.
ધારો કે, `f : N rarr Y` એ `f (x) = 4x + 3` દ્વારા વ્યાખ્યાયિત વિધેય છે, જ્યાં `Y = {y ∈ N` : કોઈ `x ∈ N` માટે `y = 4x + 3`}. સાબિત કરો કે f વ્યસ્તસંપન્ન છે. આ વિધેયનું પ્રતિવિધેય શોધો.
ધારો કે `Y = {n^(2) : n ∈ N} subset N`. વિધેય `f: N rarr Y`, `f(n) = n^(2)` દ્વારા વ્યાખ્યાયિત કરો. સાબિત કરો કે f વ્યસ્તસંપન્ન છે. f નું પ્રતિવિધેય શોધો.
નીયે આપેલા પ્રશ્ર્ન નંબર 9 થી 14 ની માગ્યા મુજખ ગણતરી કરી જવાખ આપો . ( દરેકના 3 ગુણ છે.)
વિઘેચ `f: N to S,f(x)= 4x^2+12 x+15` દ્વારા વ્યાખ્યાયિત છે. સાબિત કરો કે`f: N to S` એ વ્યસ્તસપત્ર છે, જ્યાં S એ f નો વિસ્તાર છે. f નું પ્રતિવિઘેચ શોધો.
વિધેયો `f : N rarr N`, `g : N rarr N` અને `h: N rarr R` એ `f(x) = 2x`, `g(y) = 3y + 4` અને `h(z) = sin z`, `forall x, y, z ∈ N` દ્વારા વ્યાખ્યાયિત છે. સાબિત કરો કે `ho(gof) = (hog)of`.
વિધેયો `f: {1, 2, 3} rarr {a, b, c}` અને `g: {a, b, c} rarr` {સફરજન, દડો, બિલાડી એ `f(1) = a`, `f (2) = b`, `f (3) = c`, g(a) = સફરજન, g(b) = દડો અને g(c) = બિલાડી દ્વારા વ્યાખ્યાયિત વિધેયો છે. સાબિત કરો કે f, g અને gof વ્યસ્તસંપન્ન વિધેયો છે. `f^(-1)`, `g^(-1)` અને `(gof)^(-1)` શોધો અને સાબિત કરો કે `(gof)^(-1) = f^(-1)og^(-1)`,
ધારો કે `S = {1, 2, 3}` નીચે આપેલ વિધેય `f: S rarr S` નો વ્યસ્ત મળશે કે નહિ તે નક્કી કરો અને જો `f^(-1)` નું અસ્તિત્વ હોય તો તે શોધો. નોંધ : અત્રે અને અન્યત્ર અગાઉ પણ આપણે સ્વીકારી લીધું છે કે વિધેયનો વ્યસ્ત અનન્ય છે. (a) `f= {1, 1), (2, 2), (3, 3)}`
ધારો કે `S = {1, 2, 3}` નીચે આપેલ વિધેય `f: S rarr S` નો વ્યસ્ત મળશે કે નહિ તે નક્કી કરો અને જો `f^(-1)` નું અસ્તિત્વ હોય તો તે શોધો. નોંધ : અત્રે અને અન્યત્ર અગાઉ પણ આપણે સ્વીકારી લીધું છે કે વિધેયનો વ્યસ્ત અનન્ય છે. `(b) f= {(1, 2), (2, 1), (3, 1)}`
ધારો કે `S = {1, 2, 3}` નીચે આપેલ વિધેય `f: S rarr S` નો વ્યસ્ત મળશે કે નહિ તે નક્કી કરો અને જો `f^(-1)` નું અસ્તિત્વ હોય તો તે શોધો. નોંધ : અત્રે અને અન્યત્ર અગાઉ પણ આપણે સ્વીકારી લીધું છે કે વિધેયનો વ્યસ્ત અનન્ય છે. (c) `f= {(1, 3), (3, 2), (2, 1)}`
સાબિત કરો કે સરવાળો, બાદબાકી અને ગુણાકાર R પર દ્વિક્રિક્રિયા છે, પરંતુ ભાગાકાર એ R પર દ્વિક્રિક્રિયા નથી.
સાબિત કરો કે બાદબાકી અને ભાગાકાર N પર દ્વિક્રિક્રિયાઓ નથી.
સાબિત કરો કે `* : R ** R rarr R`, `(a, b) rarr a + 4b^(2)` દ્વારા આપેલ ક્રિયા હોય તો તે દ્રિકક્રિયા છે.
ધારો કે P એ આપેલ ગણ X ના તમામ ઉપગણોનો ગણ છે. સાબિત કરો કે `cup : P **P rarr P` એ `(A, B) rarr A cup B` અને `cap : P** P rarr P` એ `(A, B) rarr A cap B` દ્વારા આપેલ ક્રિયાઓગણ P પર ક્રિક્રિયાઓ છે.
સાબિત કરો કે `vee : R ** R rarr R` એ `(a, b) rarr max{a, b}` અને `wedge : R ** R rarr R` એ `(a, b) rarr min{a, b}` દ્વારા આપેલ વિધેયો દ્રિકક્રિયા છે.
સાબિત કરો કે `+ : R ** R rarr R` અને `x : R ** R rarr R` સમક્રમી ક્રિક્રિયાઓ છે, પરંતુ `- : R ** R rarr R` અને `div : R* * * R* rarr R` સમક્રમી નથી.
સાબિત કરો કે `* : R ** R rarr R`,`a * b = a + 2b` દ્વારા વ્યાખ્યાયિત બ્રિક્રિયા સમક્રમી નથી.
સાબિત કરો કે સરવાળો અને ગુણાકાર R પર જૂથના નિયમોનું પાલન કરતી ક્રિક્રિયાઓ છે. પરંતુ બાદબાકી R પર જૂથના નિયમોનું પાલન કરતી નથી. ભાગાકાર `R*` પર જૂથના નિયમોનું પાલન કરતો નથી.
સાબિત કરો કે દ્રિક્રિયા `* : R ** R rarr R`, `a * b = a + 2b` દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવે, તો તે જૂથના નિયમનું પાલન કરતી નથી.
સાબિત કરો કે શૂન્ય એ R પર સરવાળા માટે તટસ્થ ઘટક છે અને 1 એ R પર ગુણાકાર માટે તટસ્થ ઘટક છે. ક્રિક્રિયાઓ `- : R ** R rarr R` અને `div : R* ** R* rarr R` માટે તટસ્થ ઘટકનું અસ્તિત્વ નથી.
સાબિત કરો કે R પર સરવાળાની ક્રિક્રિયા ‘+' માટે `-a` એ ઘટક a નો વ્યસ્ત છે તથા ગુણાકારની સ્ક્રિક્રિયા `**` માટે શૂન્યતર a ને સંગત `1/a` એ R પર ઘટક a નો વ્યસ્ત છે.
સાબિત કરો કે -a એ N પર સરવાળાની દ્રિકક્રિયા + માટે `a ∈ N` નો વ્યસ્ત નથી અને `a ∈ N`, `a ne 1` માટે `1/a` એ N પર ગુણાકારની દ્રિકક્રિયા ** માટે `a` નો વ્યસ્ત નથી.
જો `R_1` અને `R_2` ગણ A માં સામ્ય સંબંધો હોય, તો સાબિત કરો કે `R_1 cap R_2` પણ સામ્ય સંબંધ છે.
ગણ A એ ધન પૂર્ણાકોની ક્રમયુક્ત જોડોનો ગણ છે. ગણ A પર R એ જો `xv = yu` તો અને તો જ (x, y) R (u, v) દ્વારા વ્યાખ્યાયિત સંબંધ છે. સાબિત કરો કે R એ સામ્ય સંબંધ છે.
ધારો કે `X = {1, 2, 3, 4, 5, 6, 7, 8, 9}`. `R_1` એ X પરનો સંબંધ છે અને તે `R_1 = {(x, y) : x - y` એ 3 વડે વિભાજ્ય છે.} દ્વારા વ્યાખ્યાયિત છે અને X પર બીજો એક સંબંધ `R_2` એ `R_2 = {(x, y) : {x, y} subset {1, 4, 7}` અથવા `{x, y} subset {2, 5, 8}` અથવા `{x, y} subset {3, 6, 9}}` દ્વારા વ્યાખ્યાયિત છે. સાબિત કરો કે `R_1 = R_2`.
ધારો કે `f : X rarr Y` વિધેય છે. X પર સંબંધ R એ `R = {(a, b) : f (a) = f (b)}` દ્વારા આપેલ છે. R એ સામ્ય સંબંધ છે કે નહિ તે ચકાસો.
ગણ R પર નીચે આપેલ દ્રિક્રક્રિયાઓમાંથી કઈ દ્રિક્રક્રિયા જૂથના નિયમને અનુસરે છે અને કઈ ક્રિક્રિયાઓ સમક્રમી છે તે નક્કી કરો : (a) `a * b = 1`, `forall a, b ∈ R`
ગણ R પર નીચે આપેલ દ્રિક્રક્રિયાઓમાંથી કઈ દ્રિક્રક્રિયા જૂથના નિયમને અનુસરે છે અને કઈ ક્રિક્રિયાઓ સમક્રમી છે તે નક્કી કરો : `a*b =(a+b)/2`, `forall a, b ∈ R`
ગણ `A = {1, 2, 3}` થી તેના પરના જ તમામ એક-એક વિધેયોની સંખ્યા શોધો.
ધારો કે `A = {1, 2, 3}`. સાબિત કરો કે (1, 2) અને (2, 3) ને સમાવતા સ્વવાચક અને પરંપરિત હોય, પરંતુ સંમિત ન હોય તેવા સંબંધોની સંખ્યા ત્રણ છે.
સાબિત કરો કે ગણ {1, 2, 3} માં (1, 2) અને (2, 1) ને સમાવતા સામ્ય સંબંધની સંખ્યા બે છે.
સાબિત કરો કે {1, 2} પર જેનો તટસ્થ ઘટક 1 હોય તથા જેના હેઠળ 2 નો વ્યસ્ત 2 હોય એવી દ્વિકક્રિયાની સંખ્યા માત્ર એક છે.
તદેવ વિધેય `I_N : N rarr N`, `I_N(x) = x`, `forall x ∈ N` દ્વારા વ્યાખ્યાયિત છે. સાબિત કરો કે `I_N` વ્યાપ્ત હોવા છતાં `I_N + I_N: N rarr N`, `(I_N + I_N)(x) = I_N(x) +I_N(x) = x + x = 2x` વ્યાપ્ત નથી.
ધારો કે વિધેય`f: [0, pi/2] rarr R`, `f (x) = sinx` અને `g: [0,pi/2] rarr R`, `g(x) = cos x` દ્વારા આપેલ છે. સાબિત કરો કે `f` અને `g` એક-એક છે, પરંતુ `f+ g` એક-એક નથી.
Example questions and complete solutions for chapter સંબંધ અને વિધેય of NCERT Maths(Gujarati) of Class 12