Complete Solutions to Exercise of chapter શ્રેણિક of Class 12 book with complete answers and questions

Class 12MATHS
Chapterશ્રેણિક
NCERTExercise
Number Of Questions100
Academic Year2023-24
  1. શ્રેણિક `A = [[2, 5, 19, -7], [35, -2, (5/2), 12], [sqrt3, 1, -5, 17]]` માટે (i) શ્રેણિકની કક્ષા. (ii)ઘટકો ની સંખ્યા લખો.


    View Solution
  2. શ્રેણિક `A=[[2,5,19,-7],[35,-2,5/2,12],[sqrt3,1,-5,17]]` માટે ઘટકો ની સંખ્યા લખો.


    View Solution
  3. શ્રેણિક `A=[[2,5,19,-7],[35,-2,5/2,12],[sqrt3,1,-5,17]]` ઘટકો લખો : `a_13`,`a_21`,`a_33`,`a_24`,`a_23`


    View Solution
  4. જો કોઈ શ્રેણિક ને ૨૪ , ઘટકો હોય તો , તેની શકય કક્ષાઓ કઈ હોય ? જો તેને ૧૩ ઘટકો હોય તો , તેની શકય કક્ષાઓ શું થશે?


    View Solution
  5. જો કોઈ શ્રેણિક ને 18 , ઘટકો હોય તો , તેની શકય કક્ષાઓ કઈ હોય ? જો તેને 5 ઘટકો હોય તો , તેની શકય કક્ષાઓ શું થશે?


    View Solution
  6. જો કોઈ `2xx2` ક્ષેણીક `A=a_[ij]`ના સભ્યો `a_ij=(i+j)^2/2`


    View Solution
  7. જો કોઈ 2 x 2 ક્ષેણીક `A=a_[ij]`ના સભ્યો `a_(ij)=i/j` હોય તો તે શોધો.


    View Solution
  8. જો કોઈ `2xx2` ક્ષેણીક A= `A=a_[ij]`ના સભ્યો`a_(ij)=(i+2j)^2/2`


    View Solution
  9. જો કોઈ 3 x 4 ક્ષેણીક ના સભ્યો `a_(ij)=1/2|-3i+j|` દ્વારા મળે તો તે ક્ષેણીક ની રચના કરો


    View Solution
  10. જો કોઈ 3x4 ક્ષેણીક ના સભ્યો `a_(ij)=2i-j` દ્વારા મળે તો તે ક્ષેણીક ની રચના કરો


    View Solution
  11. નીચેના સમીકરણો માંથી x, y અને z ના મૂલ્યો શોધો : `[[4,3],[x,5]]=[[y,z],[1,5]]`


    View Solution
  12. નીચેના સમીકરણો માંથી x, y અને z ના મૂલ્યો શોધો : `[[x+y,2],[5+z,xy]]=[[6,2],[5,8]]`


    View Solution
  13. નીચેના સમીકરણો માંથી x, y અને z ના મૂલ્યો શોધો : `[[x+y+z],[x+z],[y+z]]=[[9],[5],[7]]`


    View Solution
  14. સમીકરણ `[[a-b,2a+c],[2a-b,3c+d]]=[[-1,5],[0,13]]` માંથી `a`, `b `,`c` અને `d` ના મૂલ્યો શોધો:


    View Solution
  15. `A=[a_(ij)]_(m × n )` ચોરસ ક્ષેણીક હોય, તો.......


    View Solution
  16. X,Y ની જે કિંમતો માટે ક્ષેણીક જોડ `[[3x+7,5],[y+1,2-3x]]=[[0,y-2],[8,4]]` સમાન થાય તેવી આપેલી `X` , `Y` ની કિંમત....


    View Solution
  17. પ્રત્યેક ઘટક 0 અથવા 1 હોય તેવા `3xx3` કક્ષા વાળા ક્ષેણીક ની સંખ્યા...


    View Solution
  18. `A = [[2, 4], [3, 2]]`, `B =[[1, 3], [-2, 5]]` હોય, તો નીચેના પૈકી પ્રત્યેક શ્રેણિક શોધો : `A +B`


    View Solution
  19. `A = [[2, 4], [3, 2]]`, `B =[[1, 3], [-2, 5]]` હોય, તો નીચેના પૈકી પ્રત્યેક શ્રેણિક શોધો : `A - B`


    View Solution
  20. `A = [[2, 4], [3, 2]]`, `C= [[-2, 5], [3, 4]]` હોય, તો નીચેના પૈકી પ્રત્યેક શ્રેણિક શોધો : `3A -C`


    View Solution
  21. `A = [[2, 4], [3, 2]]`, `B =[[1, 3], [-2, 5]]` હોય, તો નીચેના પૈકી પ્રત્યેક શ્રેણિક શોધો : `AB`


    View Solution
  22. `A = [[2, 4], [3, 2]]`, `B =[[1, 3], [-2, 5]]` હોય, તો નીચેના પૈકી પ્રત્યેક શ્રેણિક શોધો : `BA`


    View Solution
  23. નીચેનાની ગણતરી કરો : `[[a, b], [-b, a]] + [[a, b], [b, a]]`


    View Solution
  24. સૂચિત ગુણાકાર ની ગણતરી કરો : `[[a^2+b^2,b^2+c^2],[a^2+c^2,a^2+b^2]]+[[2ab,2bc],[-2ac,-2ab]]`


    View Solution
  25. નીચેનાની ગણતરી કરો : `[[-1, 4, -6], [8, 5, 16], [2, 8, 5]] + [[12, 7, 6], [8, 0, 5], [3, 2, 5]]`


    View Solution
  26. નીચેનાની ગણતરી કરો : `[[cos^(2)x , sin^(2)x], [sin^(2)x, cos^(2)x]] + [[sin^(2) x, cos^(2)x], [cos^(2)x, sin^(2)x]]`


    View Solution
  27. સૂચિત ગુણાકાર ની ગણતરી કરો : `[[a,b],[-b,a]][[a,-b],[b,a]]`


    View Solution
  28. સૂચિત ગુણાકાર ની ગણતરી કરો : `[[1],[2],[3]][2,3,4]`


    View Solution
  29. સૂચિત ગુણાકાર ની ગણતરી કરો : `[[1,-2],[2,3]][[1,2,3],[2,3,1]]`


    View Solution
  30. સૂચિત ગુણાકારની ગણતરી કરો : `[[2, 3, 4], [3, 4, 5], [4, 5, 6]]` `[[1, -3, 5], [0, 2, 4], [3, 0, 5]]`


    View Solution
  31. સૂચિત ગુણાકારની ગણતરી કરો : `[[2, 1], [3, 2], [-1, 1]]`. `[[1, 0, 1], [-1, 2, 1]]`


    View Solution
  32. સૂચિત ગુણાકાર ની ગણતરી કરો : `[[3,-1,3],[-1,0,2]][[2,-3],[1,0],[3,1]]`


    View Solution
  33. જો `A=[[1,2,-3],[5,0,2],[1,-1,1]],B=[[3,-1,2],[4,2,5],[2,0,3]]` અને `C=[[4,1,2],[0,3,2],[1,-2,3]]` હોય, તો `(A+B)` અને `(B-C)` ની ગણતરી કરો . વળી ચકાસો કે `A+(B-C)` = `(A+B)-C`


    View Solution
  34. જો `A=[[2/3,1,5/3],[1/3,2/3,4/3],[7/3,2,2/3]]` અને ` B=[[2/5,3/5,1],[1/5,2/5,4/5],[7/5,6/5,2/5]]` હોય , તો `3A-5B` ગણતરી કરો


    View Solution
  35. સાદું રૂપ આપો : `cos theta [[costheta, sin theta], [-sin theta, cos theta]] + sin theta[[sin theta, -cos theta], [cos theta, sin theta]]`


    View Solution
  36. નીયોના આપેલા પ્રશ્ર્ન નંબર 9 થી 14 ની માગ્યા મુજખ ગણતરી કરી જવાખ આપો ( દરેકના 3 ગુણ છે.)
    જો `X+Y= [(7, 0), (2, 5)]` અને `X-Y =[(3,0), (0,3)]` હોય, તો X અને Y શોધો.


    View Solution
  37. નીચે આપેલા પ્રશ્ર્ન નંખર થી ની માગ્યા મુજબ ગણતરી કરી જવાબ આપો
    જો `2X+3Y =[(2,3), (4,0)]` અને `3X+ 2Y= [(2,-2), (-1,5)]` હોય, તો X અને Y શોધો.


    View Solution
  38. જો `Y=[[3,2],[1,4]]`અને `2X+Y=[[1,0],[-3,2]]` હોય , તો X શોધો


    View Solution
  39. જો`2[[1,3],[0,x]]+[[y,0],[1,2]]=[[5,6],[1,8]]` હોય , તો X અને Y શોધો


    View Solution
  40. જો `2[[x,z],[y,t]]+3[[1,-1],[0,2]]=3[[3,5],[4,6]]` હોય , તો `x, y,z` અને `t` માટે સમીકરણ ઉકેલો


    View Solution
  41. જો `x [[1], [3]] + y[[-1], [1]] = [[10], [5]]` હોય, તો `x` અને `y` નાં મૂલ્ય શોધો.


    View Solution
  42. જો`3[[x,y],[z,w]]=[[x,6],[-1,2w]]+[[4,x+y],[2+w,3]]` હોય , તો X , Y ,Z અને W નાં મૂલ્ય શોધો


    View Solution
  43. નીયોના આપેલા પ્રશ્ર્ન નંબર 9 થી 14 ની માગ્યા મુજખ ગણતરી કરી જવાખ આપો ( દરેકના 3 ગુણ છે.)
    જો `F(x)= [(cosx, -sin x, 0), (sinx, cosx, 0), (0, 0, 1)]` હોય ,તો દર્શાવો કે `F(x) F(y)= F(x+y)`


    View Solution
  44. સાબિત કરો કે, `[[5, -1], [6, 7]] [[2, 1], [3, 4]] ne [[2, 1], [3, 4]] [[5, -1] ,[6, 7]]`


    View Solution
  45. સાબિત કરો કે, `[[1, 2, 3], [0, 1, 0], [1, 1, 0]] [[-1, 1, 0], [0, -1, 1], [2, 3, 4]] ne [[-1, 1, 0], [0, -1, 1], [2, 3, 4]] [[1, 2, 3], [0, 1, 0], [1, 1, 0]]`


    View Solution
  46. નીયે આપેલા પ્રશ્ર્ન નંબર 9 થી 14 ની માગ્યા મુજખ ગણતરી કરી જવાખ આપો . ( દરેકના 3 ગુણ છે.)
    જો `A= [[2, 0, 1],[2, 1, 3], [1 , -1, 0]]` હોય, તો `A^2 -5 A+ 6 I` શોધો.


    View Solution
  47. જો`A=[[1,0,2],[0,2,1],[2,0,3]]` હોય , તો સાબિત કરો `A^3-6A^2+7A+2I=0`


    View Solution
  48. જો `A = [(3, -2), (4, -2)]` અને `I = [(1, 0), (0, 1)]` હોય, તો એવો `k` શોધો કે જેથી `A^(2) = kA - 2I` થાય.


    View Solution
  49. નીચે આપેલ પ્રશ્ર્નની ગણતરી કરી ટૂંકમાં જવાબ આપો.
    જો `A= [(0, -tan (alpha/2)), (tan (alpha/2), 0)]` અને I એ 2 કક્ષાવાળો એકમ શ્રેણિક હોય તો સાબિત કરો કે `I+A=(I-A) [(cos alpha, -sin alpha), (sin alpha, cos alpha)]`


    View Solution
  50. એક ટ્રસ્ટ પાસે ₹30000 નું ભંડોળ છે , ટ્રસ્ટને આ ભંડોળ બે જુદા જુદા પ્રકાર ના બોન્ડમાં રોકવું છે b. પ્રથમ બોન્ડ પ્રતી વર્ષ 5% વ્યાજ આપે છે અને બીજા બોન્ડ પ્રતિ વર્ષ 7% વ્યાજ આપે છે. જો ટ્રસ્ટ ને વાર્ષિક વ્યાજ (a) ₹18000 (b) ₹20000 મેળવવું હોય તો ટ્રસ્ટ એ ₹30000 બે બોન્ડમા રોકવા માટે મૂડીના કેવા ભાગ કરવા પડશે , તે ક્ષેનિક ગુણાકાર ઉપયોગથી નક્કી કરો. (b)₹2000 મળે તે ક્ષેણીકનાં ગુણાકાર ની મદદથી શોધો


    View Solution
  51. એક સવિશેષ શાળાના પુસ્તકભંડારમાં 10 ડઝન રસાયણવિજ્ઞાનનાં પુસ્તકો, 8 ડઝન ભૌતિકવિજ્ઞાનનાં પુસ્તકો અને 10 ડઝન અર્થશાસ્ત્રનાં પુસ્તકો છે. તેમની વેચાણકિંમત અનુક્રમે Rs. 80, Rs. 60 અને Rs. 40 છે. પુસ્તકભંડાર બધાં જ પુસ્તકોનું વેચાણ કરી દે, તો શ્રેણિક બીજગણિતની મદદથી ભંડારને કેટલી રકમ મળશે તે શોધો.


    View Solution
  52. ધારો કે `X, Y, Z, W` અને `P` અનુક્રમે `2xxn, 3xx k, 2 xx p, nxx 3` અને `p xx k` કક્ષાવાળા શ્રેણિક છે. `PY + WY` વ્યાખ્યાયિત થાય તે રીતે `n, k` અને `p` પર પ્રતિબંધ મૂકવામાં આવે તો :


    View Solution
  53. ધારો કે `X, Y, Z, W` અને `P` અનુક્રમે `2xxn, 3xx k, 2 xx p, nxx 3` અને `p xx k` કક્ષાવાળા શ્રેણિક છે. જો `n = p` હોય, તો શ્રેણિક `7X - 5Z`ની કક્ષા :


    View Solution
  54. નીચેના પૈકી પ્રત્યેક શ્રેણિકનો પરિવર્ત શ્રેણિક મેળવો : `[5, 1/2, -1]`


    View Solution
  55. નીચેના પૈકી પ્રત્યેક શ્રેણિકનો પરિવર્ત શ્રેણિક મેળવો : `[[10, -12], [12, 31]]`


    View Solution
  56. નીચેના પૈકી પ્રત્યેક શ્રેણિકનો પરિવર્ત શ્રેણિક મેળવો : `[[-1, 5, 6], [sqrt3, 5, 6], [2, 3, -1]]`


    View Solution
  57. જો `A = [[-1, 2, 3], [5, 7, 9], [-2, 1, 1]]` અને `B = [[-4, 1, -5], [1, 2, 0], [1, 3, 1. ]]` હોય તો (i) `(A + B)' = A' + B'` ચકાસો.


    View Solution
  58. જો `A = [[-1, 2, 3], [5, 7, 9], [-2, 1, 1]]` અને `B = [[-4, 1, -5], [1, 2, 0], [1, 3, 1. ]]` હોય તો (ii) `(A- B)' = A' - B' ` ચકાસો.


    View Solution
  59. જો `A = [[3, 4], [-1, 2], [0, 1]]` અને `B = [[-1, 2, 1], [1, 2, 3]]` હોય તો (ii) `(A+ B)' = A' + B' ` ચકાસો.


    View Solution
  60. જો `A = [[3, 4], [-1, 2], [0, 1]]` અને `B = [[-1, 2, 1], [1, 2, 3]]` હોય તો (ii) `(A- B)' = A' - B' ` ચકાસો.


    View Solution
  61. જો `A'=[[-2,3],[1,2]]` અને B=`[[-1,0],[1,2]]` હોય , તો (A+2B)' શોધો


    View Solution
  62. નીચે આપેલા શ્રેણિકો A અને B માટે ચકાસો કે `(AB)' = B'A' ` : `A=[[1],[-4],[3]]` , `B=[[-1,2,1]]`


    View Solution
  63. નીચે આપેલા શ્રેણિકો `A` અને `B` માટે ચકાસો કે `(AB)' = B'A' ` : `A=[[0],[1],[2]]` , `B=[[1,5,7]]`


    View Solution
  64. જો `A = [[cos alpha, sin alpha], [-sin alpha, cos alpha]]` હોય, તો ચકાસો કે, `A' A = I`


    View Solution
  65. જો `A = [[sin alpha, cos alpha], [-cos alpha, sin alpha]]` હોય, તો ચકાસો કે, `A' A = I`


    View Solution
  66. સાબિત કરો કે શ્રેણિક `A=[[1,-1,5],[-1,2,1],[5,1,3]]` સંમિત શ્રેણિક છે


    View Solution
  67. સાબિત કરો કે શ્રેણિક `A = [[0,1,-1], [-1, 0,1], [1, -1, 0]]` વિસંમિત શ્રેણિક છે.


    View Solution
  68. શ્રેણિક `A=[[1,5],[6,7]]` માટે ચકાસો કે `(A+A')` સંમિત શ્રેણિક છે


    View Solution
  69. શ્રેણિક `A =[[3, 5], [1, -1]]` માટે, ચકાસો કે `(A - A')` વિસંમિત શ્રેણિક છે.


    View Solution
  70. જો `A=[[0,a,b],[-a,0,c],[-b,-c,0]]` , તો `(1/2)(A+A')` અને `(1/2)(A-A')` શોધો


    View Solution
  71. નીચેના પ્રત્યેક શ્રેણિકને એક સંમિત અને એક વિસંમિત શ્રેણિકના સરવાળા તરીકે અભિવ્યક્ત કરો : `[[1, 5], [6, 7]]`


    View Solution
  72. નીચેના પ્રત્યેક શ્રેણિક ને એક સંમિત અને એક વિસંમીત શ્રેણિક ના સરવાળા તરીકે અભિવ્યક્ત કરો : `[[6,-2,2],[-2,3,-1],[2,-1,3]]`


    View Solution
  73. નીચેના પ્રત્યેક શ્રેણિકને એક સંમિત અને એક વિસંમિત શ્રેણિકના સરવાળા તરીકે અભિવ્યક્ત કરો : `[[3, 3, 1], [-2, -2, 1], [-4, -5, 2]]`


    View Solution
  74. નીચેના પ્રત્યેક શ્રેણિકને એક સંમિત અને એક વિસંમિત શ્રેણિકના સરવાળા તરીકે અભિવ્યક્ત કરો : `[[1, 4], [-1, 3]]`


    View Solution
  75. જો A અને B સમાન કક્ષા વાળા સંમિત શ્રેણિક હોય , તો `AB-BA` એ ....


    View Solution
  76. જો `alpha` નું મૂલ્ય......હોય , તો `A + A' = I` થાય, જ્યાં `A = [[cosalpha,-sinalpha],[sinalpha,cosalpha]]`


    View Solution
  77. પ્રાથમિક પ્રકિયાઓનો ઉપયોગ કરો અને જો વ્યસ્ત શ્રેણિક અસ્તિત્વ ધરાવે , તો મેળવો : `[[1,-1],[2,3]]`


    View Solution
  78. પ્રાથમિક પ્રકિયાઓનો ઉપયોગ કરો અને જો વ્યસ્ત શ્રેણિક અસ્તિત્વ ધરાવે , તો મેળવો : `[[2,1],[1,1]]`


    View Solution
  79. પ્રાથમિક પ્રકિયાઓનો ઉપયોગ કરો અને જો વ્યસ્ત શ્રેણિક અસ્તિત્વ ધરાવે , તો મેળવો : `[[1,3],[2,7]]`


    View Solution
  80. પ્રાથમિક પ્રકિયાઓનો ઉપયોગ કરો અને જો વ્યસ્ત શ્રેણિક અસ્તિત્વ ધરાવે , તો મેળવો : `[[2,3],[5,7]]`


    View Solution
  81. પ્રાથમિક પ્રકિયાઓનો ઉપયોગ કરો અને જો વ્યસ્ત શ્રેણિક અસ્તિત્વ ધરાવે , તો મેળવો : `[[2,1],[7,4]]`


    View Solution
  82. પ્રાથમિક પ્રકિયાઓનો ઉપયોગ કરો અને જો વ્યસ્ત શ્રેણિક અસ્તિત્વ ધરાવે , તો મેળવો : `[[2,5],[1,3]]`


    View Solution
  83. પ્રાથમિક પ્રકિયાઓનો ઉપયોગ કરો અને જો વ્યસ્ત શ્રેણિક અસ્તિત્વ ધરાવે , તો મેળવો : `[[3,1],[5,2]]`


    View Solution
  84. પ્રાથમિક પ્રકિયાઓનો ઉપયોગ કરો અને જો વ્યસ્ત શ્રેણિક અસ્તિત્વ ધરાવે , તો મેળવો : `[[4,5],[3,4]]`


    View Solution
  85. પ્રાથમિક પ્રકિયાઓનો ઉપયોગ કરો અને જો વ્યસ્ત શ્રેણિક અસ્તિત્વ ધરાવે , તો મેળવો : `[[3,10],[2,7]]`


    View Solution
  86. પ્રાથમિક પ્રકિયાઓનો ઉપયોગ કરો અને જો વ્યસ્ત શ્રેણિક અસ્તિત્વ ધરાવે , તો મેળવો : `[[3,-1],[-4,2]]`


    View Solution
  87. પ્રાથમિક પ્રકિયાઓનો ઉપયોગ કરો અને જો વ્યસ્ત શ્રેણિક અસ્તિત્વ ધરાવે , તો મેળવો : `[[2,-6],[1,-2]]`


    View Solution
  88. પ્રાથમિક પ્રકિયાઓનો ઉપયોગ કરો અને જો વ્યસ્ત શ્રેણિક અસ્તિત્વ ધરાવે , તો મેળવો : `[[6,-3],[-2,1]]`


    View Solution
  89. પ્રાથમિક પ્રકિયાઓનો ઉપયોગ કરો અને જો વ્યસ્ત શ્રેણિક અસ્તિત્વ ધરાવે , તો મેળવો : `[[2,-3],[-1,2]]`


    View Solution
  90. પ્રાથમિક પ્રકિયાઓનો ઉપયોગ કરો અને જો વ્યસ્ત શ્રેણિક અસ્તિત્વ ધરાવે , તો મેળવો : `[[2,1],[4,2]]`


    View Solution
  91. જો ......... તો A અને B એકબીજાના વ્યસ્ત શ્રેણિક છે


    View Solution
  92. નીયોના આપેલા પ્રશ્ર્ન નંબર 9 થી 14 ની માગ્યા મુજખ ગણતરી કરી જવાખ આપો ( દરેકના 3 ગુણ છે.)
    `A=[(0,1), (0,0)]` છે દશૉવો કે `(aI + bA)^(n) =a^(n) I+na^(n-1) bA`. I એ 2 કક્ષાવાળો એકમ શ્રેણિક. છે અને `n\in N`.


    View Solution
  93. નીયોના આપેલા પ્રશ્ર્ન નંબર 9 થી 14 ની માગ્યા મુજખ ગણતરી કરી જવાખ આપો ( દરેકના 3 ગુણ છે.)
    જો `A= [(1,1,1), (1,1,1), (1,1,1)]` હોય ,તો સાખિત કરો કે `A^(n) =[(3^(n-1), 3^(n-1), 3^(n-1)), (3^(n-1), 3^(n-1), 3^(n-1)), (3^(n-1), 3^(n-1), 3^(n-1))],n \in N=`


    View Solution
  94. નીયોના આપેલા પ્રશ્ર્ન નંબર 9 થી 1 ની માગ્યા મુજખ ગણતરી કરી જવાખ આપો ( દરેકના 3 ગુણ છે.)
    જો `A=[[3, -4], [1, -1]]` માટે તો સાબિત કરો કે`A^(n)=[[1+2n, -4n], [n, 1-2n]]` , n એ કોઈપણ ધન પૂણૉક છે.


    View Solution
  95. જો `A` અને `B` સંમિત શ્રેણિક હોય , તો સાબિત કરો કે `AB-BA` એ વિસંમીત શ્રેણીક છે


    View Solution
  96. નીચે આપેલા પ્રશ્ર્ન નંબર 9 થી 14 ની માગ્યા મુજબ ગણતરી કરી જવાખ આપો (દરે પ્રશ્ર્ના 3 ગુણ છે): જો `A` સંમિત અથવા વિસંમિત શ્રેણિક હોય તદનુસાર સાબિત કરો કે `B'AB` સંમિત અથવા વિસંમિત શ્રેણિક છે.


    View Solution
  97. જો શ્રેણિક `A = [(0,2y,z),(x,y,-z),(x,-y,z)]` માટે, `(A A') = I` હોય, તો x, y, z ના મૂલ્ય શોધો.


    View Solution
  98. નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જ​વાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો
    જૅ `[[1,2,1]] [[1,2,0], [2,0 ,1], [1, 0, 2]] [[0],[2 ],[x]]=0` તો x નીફિમત છે


    View Solution
  99. જો `A=[[3,1],[-1,2]]` હોય , તો સાબિત કરો કે `A^2-5A+7I=0`


    View Solution
  100. એક ઉત્પાદક x, y, z એમ ત્રણ પ્રકારના માલનું ઉત્પાદન કરે છે. તે તેમનું બે બજારમાં વેચાણ કરે છે. વાર્ષિક વેચાણ નીચે દર્શાવેલ છે : જો x, y z ની નંગ દીઠ વેચાણકિંમત અનુક્રમે Rs.2.50, Rs. 1.50 અને Rs. 1.00 હોય, તો શ્રેણિક બીજગણિતની મદદથી પ્રત્યેક બજારમાંથી થતી કુલ આવક શોધો.


    View Solution

Exercise questions and complete solutions for chapter શ્રેણિક of NCERT Maths(Gujarati) of Class 12

All Exercises from NCERT Class 12 MATHS શ્રેણિક