Class 12 | MATHS |
Chapter | શ્રેણિક |
NCERT | Example |
Number Of Questions | 30 |
Academic Year | 2023-24 |
ત્રણ કારખાનાં I, II અને III નાં પુરુષ અને સ્ત્રી કર્મીઓની સંખ્યાને લગતી માહિતી નીચે પ્રમાણે
લઈએ :
ઉપરની માહિતીને `3 ** 2` શ્રેણિકમાં રજૂ કરો. ત્રીજી હાર અને બીજા સ્તંભનો ઘટક શું સૂચવે છે ?
જો કોઈ શ્રેણિકમાં બરાબર 8 ઘટકો હોય, તો તેની શક્ય કક્ષાઓ કઈ હશે ?
જે શ્રેણિકના ઘટકો `a_(ij) =(1/2) |i - 3j|` દ્વારા મળે તેવા 3 x 2 શ્રેણિકની રચના કરો.
જો `[[x+3, z+4, 2y-7], [-6, a-1, 0], [b-3, -21, 0]] = [[0, 6, (3y-2)], [-6, -3, (2c+2)], [(2b+4), -21, 0]]` તો a, b, c, x, y અને z નાં મૂલ્ય શોધો.
નીચેના સમીકરણમાંથી a, b, c અને d નાં મૂલ્ય શોધો : `[[2a+b, a-2b], [5c-d, 4c+3d]] = [[4, -3], [11, 24]]`
જો `A = [[sqrt3, 1, -1], [2, 3, 0]]` અને `B= [[2, sqrt5, 1], [-2, 3, 1/2]]` આપેલા હોય, તો `A + B` શોધો.
જો `A = [[1, 2, 3], [2, 3, 1]]` અને `B = [[3, -1, 3], [-1, 0, 2]]` તો `2A - B` શોધો.
જો `A = [[8, 0], [4, -2], [3, 6]]` અને `B = [[2, -2], [4, 2], [-5, 1]]` તો `2A + 3X = 5B` થાય એવો શ્રેણિક X શોધો.
જો `X + Y = [[5, 2], [0, 9]]` અને `X-Y= [[3, 6], [0, -1]]` હોય, હોય, તો X અને Y શોધો.
નીચેના સમીકરણમાંથી x અને y નાં મૂલ્ય શોધો : `2[[x, 5], [7, y-3]], + [[3, -4], [1, 2]] =[[7, 16], [15, 14]]`
બે ખેડૂતો રામકિશન અને ગુરુચરનસિંઘ, બાસમતી, પરમલ અને નૌરા નામના ત્રણ પ્રકારના
ચોખાની ખેતી કરે છે. સપ્ટેમ્બર અને ઑક્ટોબર મહિનામાં બંને ખેડૂતોએ કરેલા ત્રણે ય પ્રકારના ચોખાના વેચાણની વિગત (રૂપિયામાં) નીચેના શ્રેણિકો A અને B માં આપી છે :
સપ્ટેમ્બરનું વેચાણ (રૂપિયામાં):
બાસમતી પરમલ નૌરા
`[[10000, 20000,30000], [50000,30000, 10000]]` રામકિશન, ગુરુચરનસિંઘ
ઑક્ટોબરનું વેચાણ (રૂપિયામાં) :
બાસમતી પરમલ નૌરા
`[[5000, 10000,6000], [20000,10000, 10000]]` રામકિશન, ગુરુચરનસિંઘ
(1) સપ્ટેમ્બર અને ઑક્ટોબરમાં પ્રત્યેક ખેડૂતે પ્રત્યેક પ્રકારનું કરેલું એકત્રિત વેચાણ શોધો.
બે ખેડૂતો રામકિશન અને ગુરુચરનસિંઘ, બાસમતી, પરમલ અને નૌરા નામના ત્રણ પ્રકારના
ચોખાની ખેતી કરે છે. સપ્ટેમ્બર અને ઑક્ટોબર મહિનામાં બંને ખેડૂતોએ કરેલા ત્રણે ય પ્રકારના ચોખાના વેચાણની વિગત (રૂપિયામાં) નીચેના શ્રેણિકો A અને B માં આપી છે :
સપ્ટેમ્બરનું વેચાણ (રૂપિયામાં):
બાસમતી પરમલ નૌરા
`[[10000, 20000,30000], [50000,30000, 10000]]` રામકિશન, ગુરુચરનસિંઘ
ઑક્ટોબરનું વેચાણ (રૂપિયામાં) :
બાસમતી પરમલ નૌરા
`[[5000, 10000,6000], [20000,10000, 10000]]` રામકિશન, ગુરુચરનસિંઘ
(ii) સપ્ટેમ્બરથી ઑક્ટોબર દરમિયાનનાં વેચાણમાં થયેલો ઘટાડો શોધો.
બે ખેડૂતો રામકિશન અને ગુરુચરનસિંઘ, બાસમતી, પરમલ અને નૌરા નામના ત્રણ પ્રકારના
ચોખાની ખેતી કરે છે. સપ્ટેમ્બર અને ઑક્ટોબર મહિનામાં બંને ખેડૂતોએ કરેલા ત્રણે ય પ્રકારના ચોખાના વેચાણની વિગત (રૂપિયામાં) નીચેના શ્રેણિકો A અને B માં આપી છે :
સપ્ટેમ્બરનું વેચાણ (રૂપિયામાં):
બાસમતી પરમલ નૌરા
`[[10000, 20000,30000], [50000,30000, 10000]]` રામકિશન, ગુરુચરનસિંઘ
ઑક્ટોબરનું વેચાણ (રૂપિયામાં) :
બાસમતી પરમલ નૌરા
`[[5000, 10000,6000], [20000,10000, 10000]]` રામકિશન, ગુરુચરનસિંઘ
(iii) જો બંને ખેડૂતને કુલ વેચાણ પર 2 % નફો મળતો હોય, તો ઑક્ટોબરનાં વેચાણમાં પ્રત્યેક ખેડૂતને
પ્રત્યેક પ્રકારમાં મળતા નફાની ગણતરી કરો.
જો `A = [[6, 9], [2, 3]]`, અને `B= [[2, 6, 0], [7, 9, 8]]` તો `AB` શોધો.
જો `A = [[1, -2, 3], [-4, 2, 5]]` અને `B = [[2, 3], [4, 5], [2, 1]]` તો AB તથા BA શોધો. સાબિત કરો કે `AB ne BA`.
જો `A = [[1, 0], [0, -1]]` અને `B =[[0, 1], [1, 0]]` હોય, તો AB અને BA શોધો તથા બતાવો કે, `AB ne BA`.
જો `A = [[0, -1], [0, 2]]` અને `B = [[3, 5], [0, 0]]` તો AB શોધો.
જો `A =[[1, 1, -1], [2, 0, 3], [3, -1, 2]]`, `B = [[1, 3], [0, 2], [-1, 4]]` અને `C = [[1, 2, 3, 4], [2, 0, -2, 1]]` તો `A(BC), (AB)C` શોધો અને દર્શાવો કે `(AB)C = A(BC)`.
જો `A = [[0, 6, 7], [-6, 0, 8], [7, -8, 0]]`, `B = [[0, 1, 1], [1, 0, 2], [1, 2, 0]]`, `C = [[2], [-2], [3]]` હોય, તો `AC, BC` અને `(A + B)C` ની ગણતરી કરો. ચકાસો કે `(A + B)C = AC + BC`.
જો `A = [[1, 2, 3], [3, -2, 1], [4, 2, 1]]` હોય, તો સાબિત કરો કે `A^(3) -23A - 40I = 0`
વિધાનસભાની એક ચૂંટણીમાં, એક રાજકીય પક્ષ પોતાના ઉમેદવારનો પ્રચાર ટેલિફોન, પ્રત્યક્ષ મુલાકાત અને પત્રો લખવા જેવી ત્રણ રીતે કરવા પ્રસાર માધ્યમને ભાડે લે છે. શ્રેણિક Aમાં સંપર્ક દીઠ ભાવ (પૈસામાં) નીચે પ્રમાણે આપ્યો છે : સંપર્ક દીઠ ભાવ `A =[ 40 ]` ટેલિફોન `[100]` પ્રત્યક્ષ મુલાકાત `[50 ]` પત્ર બે શહેરો `X` અને `Y` માં, દરેક પ્રકારના સંપર્કની સંખ્યા નીચે પ્રમાણે આપી છે : ટેલિફોન પ્રત્યક્ષ મુલાકાત પત્ર ` B = [[100, 500, 5000], [3000,1000, 10000]]` બે શહેરો `X` અને `Y` માં પક્ષ દ્વારા ખર્ચવામાં આવેલ કુલ રકમ શોધો.
જો `A = [[3, sqrt3, 2], [4, 2, 0]]` અને `B = [[2, - 2, 1], [1, 2, 4]]` તો ચકાસો કે `(A')' =A `
જો `A = [[3, sqrt3, 2], [4, 2, 0]]` અને `B = [[2, - 2, 1], [1, 2, 4]]` તો ચકાસો કે `(A+B)' = A' + B'`
જો `A = [[3, sqrt3, 2], [4, 2, 0]]` અને `B = [[2, - 2, 1], [1, 2, 4]]` તો ચકાસો કે કોઈ પણ અચળ k માટે (kB)' = kB'.
જો `A = [[-2], [4], [5]]`, `B = [1, 3, –6],` તો `(AB)' = B'A' ` ચકાસો.
નીયોના આપેલા પ્રશ્ર્ન નંબર 9 થી 14 ની માગ્યા મુજખ ગણતરી કરી જવાખ આપો ( દરેકના 3 ગુણ છે.)
શ્રેણિક`B=[(2, -2, -4), (-1, 3, 4), (1, -2, 3)]` ને એક સંમિત અને એક વિસમિત શ્રેણિક સલવાળા તરીકે વ્યસ્ત કરો.
પ્રાથમિક પ્રક્રિયાઓનો ઉપયોગ કરી શ્રેણિક `A = [[1, 2], [2, -1]]` નો વ્યસ્ત શોધો.
`P = [[10, -2], [-5, 1]]` આપેલ છે. જો `P^(-1)` અસ્તિત્વ ધરાવે, તો તે શોધો.
જો A અને B સમાન કક્ષાવાળા સંમિત શ્રેણિક હોય, તો સાબિત કરો કે AB સંમિત હોય તો અને તો જ A અને B ના ગુણાકાર માટે `AB = BA` થાય.
ધારો કે `A = [[2, -1], [3, 4]]`, `B =[[5, 2], [7, 4]]` `C =[[2, 5], [3, 8]]`, `CD-AB = 0` થાય એવો શ્રેણિક D શોધો.
Example questions and complete solutions for chapter શ્રેણિક of NCERT Maths(Gujarati) of Class 12