Doubtnut Promotions Sticky

Complete Solutions to Example of chapter સાતત્ય અને વિકલનીયતા of Class 12 book with complete answers and questions

Class 12MATHS
Chapterસાતત્ય અને વિકલનીયતા
NCERTExample
Number Of Questions54
Academic Year2023-24
  1. વિધેય `f(x) = 2x + 3` નું `x = 1` આગળ સાતત્ય ચકાસો.


    01:42
    View Solution
  2. વિધેય `f (x) = x^(2)`, `x = 0` આગળ સતત છે કે નહિ તે ચકાસો.


    01:36
    View Solution
  3. વિધેય `f (x) = |x|` નું `x = 0` આગળનું સાતત્ય ચર્ચો.


    02:31
    View Solution
  4. સાબિત કરો કે વિધેય f માટે, `f(x)={(x^(3) +3 ,x,!=,0),(1 ,x,=,0):}` હોય, તો `f` એ `x = 0` આગળ સતત નથી.


    01:45
    View Solution
  5. અચળ વિધેય (constant function), `f (x) = k`, કયા બિંદુ આગળ સતત છે તે ચકાસો.


    02:09
    View Solution
  6. સાબિત કરો કે વાસ્તવિક સંખ્યાઓ માટે વ્યાખ્યાયિત તદેવ વિધેય (identity function) `f (x) = x` પ્રત્યેક વાસ્તવિક સંખ્યા માટે સતત છે.


    02:02
    View Solution
  7. શું વિધેય `f(x) = |x|` સતત વિધેય છે?


    03:45
    View Solution
  8. વિધેય `f(x) = x^(3) + x^(2) -1` ના સાતત્યની ચર્ચા કરો.


    02:08
    View Solution
  9. શૂન્યતર `x` માટે વિધેય `f (x) = 1/x` ના સાતત્યની ચર્ચા કરો.


    02:53
    View Solution
  10. નીચે આપેલ વ્યાખ્યાયિત વિધેય fના સાતત્યની ચર્ચા કરો. ` f(x)={(x+2, x le 1),(x-2 ,x gt 1):}`


    05:23
    View Solution
  11. નીચે આપેલ વિધેય f માટે જ્યાં તે અસતત હોય એવાં તમામ બિંદુઓ શોધો. ` f(x)={(x+2, x lt 1),(0 ,x = 1),(x-2 ,x gt 1):}`


    03:12
    View Solution
  12. નીચે આપેલ વ્યાખ્યાયિત વિધેય f માટે સાતત્યની ચર્ચા કરો. ` f(x)={(x+2, x le 0),(-x+2 ,x gt 0):}`


    03:23
    View Solution
  13. નીચે આપેલ વિધેય `f` ના સાતત્યની ચર્ચા કરો : ` f(x)={(x, x ge 0),(x^2 ,x lt 0):}`


    03:17
    View Solution
  14. સાબિત કરો કે પ્રત્યેક બહુપદી વિધેય સતત છે.


    03:25
    View Solution
  15. `f (x) = [x]` દ્વારા વ્યાખ્યાયિત મહત્તમ પૂર્ણાક વિધેયના તમામ અસાતત્યતાનાં બિંદુઓ શોધો. `[x]` એ `x` થી નાનો કે તેના જેટલો મહત્તમ પૂર્ણાક દર્શાવે છે. (બીજા શબ્દોમાં `x` થી અધિક નહિ તેવો અધિકતમ પૂર્ણાક)


    03:56
    View Solution
  16. સાબિત કરો કે પ્રત્યેક સંમેય વિધેય સતત છે.


    02:00
    View Solution
  17. sine વિધેયનું સાતત્ય ચર્ચો.


    03:16
    View Solution
  18. સાબિત કરો કે વિધેય `f (x) = tan x` સતત છે.


    01:55
    View Solution
  19. સાબિત કરો કે વિધેય `f (x) = sin (x^(2))` સતત વિધેય છે.


    02:15
    View Solution
  20. સાબિત કરો કે `f (x) = |1 -x + |x||` એ સતત વિધેય છે.


    02:53
    View Solution
  21. `f (x) = sin x^(2)` દ્વારા વ્યાખ્યાયિત વિધેયનું વિકલિત શોધો.


    01:11
    View Solution
  22. `tan (2x + 3)` નું વિકલિત શોધો.


    01:26
    View Solution
  23. `sin (cos x^(2))` નું x ને સાપેક્ષ વિકલિત શોધો.


    01:53
    View Solution
  24. `x -y -pi = 0` માટે `dy/dx` શોધો.


    01:02
    View Solution
  25. `f (x) = sin^(-1)x` દ્વારા વ્યાખ્યાયિત વિધેય f નું વિકલિત અસ્તિત્વ ધરાવે છે તેમ માનીને તે શોધો.


    01:52
    View Solution
  26. `f (x) = tan^(-1)x` ના વિકલિતનું અસ્તિત્વ સ્વીકારો અને તે શોધો.


    01:28
    View Solution
  27. પ્રત્યેક વાસ્તવિક સંખ્યા `x` માટે `x = e ^(log x)` સત્ય છે ?


    02:45
    View Solution
  28. નીચે આપેલ વિધેયોના `x` ને સાપેક્ષ વિકલિત મેળવો : `e^(-x)`


    00:58
    View Solution
  29. નીચે આપેલ વિધેયોના x ને સાપેક્ષ વિકલિત મેળવો : `sin(log x)`, `x gt 0`


    01:13
    View Solution
  30. નીચે આપેલ વિધેયોના x ને સાપેક્ષ વિકલિત મેળવો : `cos^(-1)e^(x)`


    01:20
    View Solution
  31. નીચે આપેલ વિધેયોના x ને સાપેક્ષ વિકલિત મેળવો : `e^(cos x)`


    01:12
    View Solution
  32. નીયેના આપેલા 1 થી 8 સુધીના પ્રશ્ર્નોની ગણતરી કરી‌ ટૂંકમાં જવાખ આપો (દરેક પ્રશ્ર્નના 2 ગુણ છે )
    `\sqrt({(x-3) (x^(2) +4) )/(3x^(2)+4x+5})` નું `x` ને સાપેક્ષ વિકલિત મેળવો.


    04:44
    View Solution
  33. `a` ધન અચળ વાસ્તવિક સંખ્યા હોય, તો `a^(x)` નું `x` ને સાપેક્ષ વિકલન કરો.


    01:21
    View Solution
  34. `x^(sin x)`, `x gt 0` નું x ને સાપેક્ષ વિકલન કરો.


    02:33
    View Solution
  35. જો `y^(x) +x^(y) +x^(x) = a^(b)` હોય, તો `dy/dx` શોધો.


    06:45
    View Solution
  36. જો `x = a cos theta`, `y = a sin theta` હોય, તો `dy/dx` શોધો.


    01:13
    View Solution
  37. જો `x = at^(2)`, `y = 2at` તો `(d^(2)y)/(dx^(2))` = ……………..


    02:56
    View Solution
  38. જો `x = a(theta + sin theta)`, `y = a(1 -cos theta)` હોય, તો `dy/dx` શોધો.


    01:25
    View Solution
  39. નીયેના આપેલા 1 થી 8 સુધીના પ્રશ્ર્નોની ગણતરી કરી‌ ટૂંકમાં જવાખ આપો (દરેક પ્રશ્ર્નના 2 ગુણ છે. )
    જો. ` x^(2/3) + y^(2/3) = a^(2/3)` હોય,તો. `(dx/dy)` શોધો.


    03:06
    View Solution
  40. જો `y = x^(3)+ tan x` તો `(d^(2)y)/dx^(2)`શોધો.


    01:36
    View Solution
  41. જો `y = A sin x + B cos x`, તો સાબિત કરો કે `(d^(2)y)/dx^(2) + y = 0`.


    01:51
    View Solution
  42. જો `y = 3e^(2x) + 2e^(3x)` હોય, તો સાબિત કરો કે `(d^(2)y)/dx^(2) -5 dy/dx +6y =0`


    02:55
    View Solution
  43. જો `y = sin^(-1)x` હોય, તો સાબિત કરો કે `(1 -x^(2)) (d^(2)y)/dx^(2) -x dy/dx =0`


    02:55
    View Solution
  44. `a = -2` અને `b = 2` હોય, તો વિધેય `y = x^(2) + 2` માટે રોલનું પ્રમેય ચકાસો.


    02:30
    View Solution
  45. [2, 4] પર વ્યાખ્યાયિત વિધેય `f (x) = x^(2)` માટે [2, 4] પર મધ્યકમાન પ્રમેય ચકાસો.


    02:37
    View Solution
  46. નીચેનાં વિધેયોના x વિશે વિકલિત મેળવો : `sqrt(3x+2) + 1/(sqrt(2x^(2) +4)`


    02:39
    View Solution
  47. નીચેનાં વિધેયોના x વિશે વિકલિત મેળવો : `e^(sec^(2)x) + 3cos^(-1) x`


    02:10
    View Solution
  48. નીચેનાં વિધેયોના x વિશે વિકલિત મેળવો : `log_7 (log x)`


    01:49
    View Solution
  49. નીચેનાં વિધેયોનું x ને સાપેક્ષ વિકલન કરો : `cos^(-1) sin x`


    01:29
    View Solution
  50. નીચેનાં વિધેયોનું `x` ને સાપેક્ષ વિકલન કરો : `tan^(-1) (sinx/(1+cos x))`


    01:50
    View Solution
  51. નીચેનાં વિધેયોનું `x` ને સાપેક્ષ વિકલન કરો : `sin^(-1) (2^(x))`


    01:26
    View Solution
  52. નીયેના આપેલા 1 થી 8 સુધીના પ્રશ્ર્નોની ગણતરી કરી‌ ટૂંકમાં જવાખ આપો (દરેક પ્રશ્ર્નના 2 ગુણ છે. )
    જો`f(x)=(sin x)^sinx` હોય, તો `0 lt x lt pi` માટે `f'(x)` શોધો


    02:34
    View Solution
  53. જો ધન વાસ્તવિક અચળ a માટે `y = a (t + 1/t)` અને `x = (t + 1/t)^(a)` હોય, તો `dy/dx` શોધો.


    02:08
    View Solution
  54. `sin^(2) x` નો `e^(cos x)`ને સાપેક્ષ વિકલિત શોધો.


    01:44
    View Solution

Example questions and complete solutions for chapter સાતત્ય અને વિકલનીયતા of NCERT Maths(Gujarati) of Class 12

All Exercises from NCERT Class 12 MATHS સાતત્ય અને વિકલનીયતા