Class 12 | MATHS |
Chapter | સાતત્ય અને વિકલનીયતા |
NCERT | Exercise |
Number Of Questions | 100 |
Academic Year | 2023-24 |
સાબિત કરો કે વિધેય `f(x)=5x-3` એ `x=0 , x=-3 , x=5` આગળ સતત છે.
વિધેય `f(x)=2x^2-1` નું `x=3` આગળ સાતત્ય ચકાસો .
નીચેના આપેલ વિધેયોનાં સાતત્ય ચકાસો (a).`f(x)=x-5`
નીચેના આપેલ વિધેયોનાં સાતત્ય ચકાસો (b).`f(x)=1/(x-5),x!=5`
નીચેના આપેલ વિધેયોનાં સાતત્ય ચકાસો (c).`f(x)=(x^2-25)/(x+5),x!=5`
નીચે આપેલ વિધેયોનાં સાતત્ય ચકાસો : `f (x) = |x -5|`
સાબિત કરો કે ઘનપુર્ણક `n` માટે વ્યાખ્યાયિત વિધેય `f(x)=x^n` સતત છે.
`f(x)={(x ,xle1),(5, x>1):}`દ્વારા વ્યાખ્યાયિત વિધેય `f` એ `x=0` આગળ સતત છે? `x=1` આગળ તે સતત છે?`x=2` આગળ તે સતત છે?
જો f નીચે પ્રમાણે વ્યાખ્યાયિત હોય, તો જે બિંદુઓએ `f` અસતત હોય તેવાં બિંદુ શોધો : ` f(x)={(2x+3, x le 2),(2x-3 , x gt 2):}`
જો f નીચે પ્રમાણે વ્યાખ્યાયિત હોય, તો જે બિંદુઓએ f અસતત હોય તેવાં બિંદુ શોધો : `f(x) = {(|x|/x, x ne 0), (0, x = 0) :}`
જો `f` નીચે પ્રમાણે વ્યાખ્યાયિત હોય, તો જે બિંદુઓએ `f` અસતત હોય તેવાં બિંદુ શોધો :`f(x) = {(|x|/x, x lt 0), (-1, x ge 0) :}`
જો f નીચે પ્રમાણે વ્યાખ્યાયિત હોય, તો જે બિંદુઓએ f અસતત હોય તેવાં બિંદુ શોધો : `f(x) = {(x+1, x ge 0), (x^(2)+1, x lt 0):}`
જો f નીચે પ્રમાણે વ્યાખ્યાયિત હોય, તો જે બિંદુઓએ f અસતત હોય તેવાં બિંદુ શોધો : `f(x) = {(x^(3)- x, x le 2), (x^(2)+1, x gt 2):}`
જો f નીચે પ્રમાણે વ્યાખ્યાયિત હોય, તો જે બિંદુઓએ f અસતત હોય તેવાં બિંદુ શોધો : `f(x) = {(x^(10)-1, x le 1), (x^(2), x gt 1):}`
જો f નીચે પ્રમાણે વ્યાખ્યાયિત હોય, તો જે બિંદુઓએ f અસતત હોય તેવાં બિંદુ શોધો : `f(x) = {(x+5, x le 1), (x -5, x gt 1):}` દ્વારા વ્યાખ્યાયિત વિધેય સતત છે ? નીચે આપેલ વ્યાખ્યાયિત વિધેયો f માટે સાતત્ય ચર્ચા :
જો `f` નીચે પ્રમાણે વ્યાખ્યાયિત હોય, તો જે બિંદુઓએ `f` અસતત હોય તેવાં બિંદુ શોધો : `f(x) = {(3, 0 le x le 1), (4, 1 lt x lt 3), (5, 3 le x le 10):}`
જો `f` નીચે પ્રમાણે વ્યાખ્યાયિત હોય, તો જે બિંદુઓએ `f` અસતત હોય તેવાં બિંદુ શોધો : `f(x) = {(2x, x lt 1), (0, 0 le x le 1) , (4x, x gt 1):}`
જો `f` નીચે પ્રમાણે વ્યાખ્યાયિત હોય, તો જે બિંદુઓએ `f` અસતત હોય તેવાં બિંદુ શોધો : `f(x) ={ (-2, x le -1), (2x, 0 lt x le 1), (2, x gt 1):}`
`f(x) = {(ax+1, x le 3), (bx+3, x gt 3):}` દ્વારા વ્યાખ્યાયિત વિધેય f એ `x = 3` આગળ સતત હોય, તો a અને b વચ્ચેનો સંબંધ શોધો.
` lambda,` ના કયા મૂલ્ય માટે `f (x) = {(lambda(x^(2) - 2x), if xle0),(4x+1, if x gt0):}` દ્વારા વ્યાખ્યાયિત વિધેય `x = 0` આગળ સતત છે? `x = 1` આગળ સાતત્ય માટે શું કહી શકાય?
સાબિત કરો કે વિધેય ` g(x)=x-[x] ` પ્રત્યેક પૂર્ણાક માટે અસસતત છે. અહી `[x]` એ `x` જેટલો કે નથી નાનો હોય તેવો મહતમ પૂર્ણાક દર્શાવે છે.
`f(x)=x^2-sinx+5 ` દ્વારા વ્યાખ્યાયિત વિધેય `x=pi` આગળ સતત છે ?
નીચેના વિધેયોનું સાતત્ય ચર્ચો :` f(x)=sin x +cos x`
નીચેના વિધેયોનું સાતત્ય ચર્ચો:(b).`f(x)=sin x - cos x`
નીચેના વિધેયોનું સાતત્ય ચર્ચો:(c).`f(x)=sin x xx cos x`
`f(x)= {((sin x/x),; x,<,0),(x+1,; xge,0,):}`દ્વારા વ્યખ્યાયિત વિધેયો જ્યાં f અસતત હોય એવા તમામ બિંદુઓ શોધો.
`f (x) = {(x^(2) sin (1/x), x ne 0), (0, x = 0):}` દ્વારા વ્યાખ્યાયિત વિધેય સતત વિધેય છે ?
પ્રશ્નો માં દર્શાવેલ બિંદુએ વિધેય f સતત હોય તો kનું મૂલ્ય શોધો : `f(x) = {((k cosx)/ (pi-2x), x ne pi/2), (3, x = pi/2):}` `x =pi/2` આગળ.
પ્રશ્નો માં દર્શાવેલ બિંદુએ વિધેય f સતત હોય તો kનું મૂલ્ય શોધો : `f(x) = {(kx^(2), x le 2), (3, x gt 2):}` `x =2` આગળ.
પ્રશ્નો માં દર્શાવેલ બિંદુએ વિધેય f સતત હોય તો kનું મૂલ્ય શોધો : `f(x) = {(kx+1, x le pi), (cos x , x gt pi):}, x =pi` આગળ.
પ્રશ્નો માં દર્શાવેલ બિંદુએ વિધેય `f` સતત હોય તો `k` નું મૂલ્ય શોધો : `f(x) = {(kx+1, x le pi), (3x-5, x gt pi):}` `x =5` આગળ.
`a` અને `b` નાં એવાં મૂલ્યો શોધો કે જેથી `f(x) = {(5, x le 2), (ax+b, 2 lt x lt 10), (21, x ge 10):}` દ્વારા વ્યાખ્યાયિત વિધેય સતત હોય.
સાબિત કરો કે વિધેય `f(x)=cos(x^2) ` સતત વિધેય છે.
સાબિત કરો કે વિધેય `f(x)=|cos x|` સતત વિધેય છે.
`sin |x|`વિધેયના સાતત્યનું પરીક્ષણ કરો.
`f(x)=|x|-|x+1|`દ્વારા વ્યાખ્યાયિત વિધેય જ્યાં અસતત હોય એવા તમામ બિંદુઓ શોધો .
પ્રશ્ન માં આપેલ વિધેયોના x ને સાપેક્ષ વિકલિત શોધો : `cos (x^(2) +1)`
પ્રશ્ન માં આપેલ વિધેયોના `x` ને સાપેક્ષ વિકલિત શોધો : `sin (cos x)`
પ્રશ્ન માં આપેલ વિધેયોના `x` ને સાપેક્ષ વિકલિત શોધો : `cos(ax+b)`
પ્રશ્ન માં આપેલ વિધેયોના `x` ને સાપેક્ષ વિકલિત શોધો : `sin(tan (sqrt x))`
પ્રશ્નો માં આપેલ વિધેયોના `x` ને સાપેક્ષ વિકલીત શોધો `sin(ax+b)/cos(cx+d)`
પ્રશ્ન માં આપેલ વિધેયોના x ને સાપેક્ષ વિકલિત શોધો : `cos x^(3) sin^(2) (x^(5))`
પ્રશ્નો માં આપેલ વિધેયોના `x` ને સાપેક્ષ વિકલીત શોધો (7).`2sqrtcot(x^2)`
પ્રશ્ન માં આપેલ વિધેયોના `x` ને સાપેક્ષ વિકલિત શોધો : `cos sqrt(x)`
સાબિત કરો કે `f (x) = |x -1`|, `x ∈ R` દ્વારા વ્યાખ્યાયિત વિધેય `x = 1` આગળ વિકલનીય નથી.
સાબિત કરો કે મહત્તમ પૂર્ણાક વિધેય, `f(x) = [x]`, `0 lt x lt 3` , `x = 1` અને `x = 2` આગળ વિકલનીય નથી.
`y + siny = cos x` માટે `dy/dx` શોધો.
`dy/dx` શોધો : (પ્રશ્ન માં સ્વીકારી લો કે y એ x ના વિધેય તરીકે યોગ્ય પ્રદેશમાં વ્યાખ્યાયિત છે.) `2x + 3y = cosx`
`dy/dx` શોધો : (પ્રશ્ન માં સ્વીકારી લો કે y એ x ના વિધેય તરીકે યોગ્ય પ્રદેશમાં વ્યાખ્યાયિત છે.) `2x + 3y = cos y`
`dy/dx` શોધો : (પ્રશ્ન માં સ્વીકારી લો કે y એ x ના વિધેય તરીકે યોગ્ય પ્રદેશમાં વ્યાખ્યાયિત છે.) `x + y^(2) = cos y`
`dy/dx` શોધો : (પ્રશ્ન માં સ્વીકારી લો કે y એ x ના વિધેય તરીકે યોગ્ય પ્રદેશમાં વ્યાખ્યાયિત છે.) `xy +y^(2) = sin x+y`
`dy/dx` શોધો : (પ્રશ્ન માં સ્વીકારી લો કે y એ x ના વિધેય તરીકે યોગ્ય પ્રદેશમાં વ્યાખ્યાયિત છે.) `x^(2) +xy + y^(2) =0`
`dy/dx` શોધો : (પ્રશ્ન માં સ્વીકારી લો કે y એ x ના વિધેય તરીકે યોગ્ય પ્રદેશમાં વ્યાખ્યાયિત છે.) `x^(3) +x^(2)y +xy^(2) +y^(3) =81`
`dy/dx` શોધો : (પ્રશ્ન માં સ્વીકારી લો કે y એ x ના વિધેય તરીકે યોગ્ય પ્રદેશમાં વ્યાખ્યાયિત છે.) `sin^(2)y + cos xy =k`
`dy/dx` શોધો : (પ્રશ્ન માં સ્વીકારી લો કે y એ x ના વિધેય તરીકે યોગ્ય પ્રદેશમાં વ્યાખ્યાયિત છે.) `sin^(2) x+ cos^(2)y =100`
`y = sin^(-1) ((2x)/(1+x^(2))), dy/dx=?`
`dy/dx` શોધો :(પ્રશ્ન માં સ્વીકારી લો કે `y` એ `x` ના વિધેય તરીકે યોગ્ય પ્રદેશ માં વ્યાખ્યાયિત છે
`y= tan^-1((3x-x^3)/(1-3x^2)), ` `-1/sqrt3 < x < 1/sqrt3`
`dy/dx` શોધો :(પ્રશ્ન માં સ્વીકારી લો કે `y` એ `x` ના વિધેય તરીકે યોગ્ય પ્રદેશ માં વ્યાખ્યાયિત છે `y= cos^-1 ((1-x^2)/(1+x^2)) ,0 < x < 1`
નીયોના આપેલા પ્રશ્ર્ન નંબર 9 થી 14 ની માગ્યા મુજખ ગણતરી કરી જવાખ આપો ( દરેકના 3 ગુણ છે.)
`y= sin^(-1) ((1-x^(2))/(1+x^(2))), 0 lt x lt 1` તો `dy/dx` શોધો.
`dy/dx` શોધો :(પ્રશ્ન માં સ્વીકારી લો કે `y` એ `x` ના વિધેય તરીકે યોગ્ય પ્રદેશ માં વ્યાખ્યાયિત છે `y= cos^-1((2x)/(1+x^2)),` `-1 < x < 1`
`dy/dx` શોધો :(પ્રશ્ન માં સ્વીકારી લો કે `y` એ `x` ના વિધેય તરીકે યોગ્ય પ્રદેશ માં વ્યાખ્યાયિત છે `y= sin^-1(2xsqrt(1-x^2)),-1/sqrt2 < x < 1/sqrt2`
`y=sec^(-1)((1)/(2x^(2)-1))`, `0ltxlt(1)/(sqrt2)` તો `(dy)/(dx)` શોધો.
નીચેના વિધેયોના x ને સાપેક્ષ વિકલિત મેળવો : `e^(2x)/cos x`
નીચેના વિધેયોના x ને સાપેક્ષ વિકલિત મેળવો : `e^(cos^(-1)x)`
નીચેના વિધેયોના x ને સાપેક્ષ વિકલિત મેળવો : `e^(x^(10))`
નીચેના વિધેયોના x ને સાપેક્ષ વિકલિત મેળવો : `sin ( e^(-x))`
નીચેના વિધેયોના x ને સાપેક્ષ વિકલિત મેળવો : `log (sin e^(x))`
નીચેના વિધેયો ના x ને સાપેક્ષ વિકલીત મેળવો.`y=e^x+e^(x^2)+* * * * +e^(x^5)`
નીચેના વિધેયો ના x ને સાપેક્ષ વિકલીત મેળવો.`y=(sqrte)^(sqrtx),x>0`
નીચેના વિધેયોના x ને સાપેક્ષ વિકલિત મેળવો : `log (log (log x))`, `x gt 1`
નીચેના વિધેયોના `x` ને સાપેક્ષ વિકલિત મેળવો : `sin x/log x`, `x gt 0`, `x ne 1`
નીચેના વિધેયોના `x` ને સાપેક્ષ વિકલિત મેળવો : `sin (log x+ e^(x))`, `x gt 0`
પ્રશ્નો માં આપેલ વિધેયોના x ની સાપેક્ષે વિકલીત મેળવો : `cos x*cos2x* cos3x`
પ્રશ્નો માં આપેલ વિધેયોના x ની સાપેક્ષે વિકલીત મેળવો :`sqrt(((x-1)(x-2))/((x-3)(x-4)(x-5)))`
પ્રશ્નો માં આપેલ વિધેયોના `x` ની સાપેક્ષે વિકલીત મેળવો : `(log x)^cosx`
પ્રશ્નો માં આપેલ વિધેયોના `x` ની સાપેક્ષે વિકલીત મેળવો :`x^x-2^sinx`
પ્રશ્નો માં આપેલ વિધેયોના `x` ની સાપેક્ષે વિકલીત મેળવો :`(x+3)^2xx(x+4)^3xx(x+5)^4`
પ્રશ્નો માં આપેલ વિધેયોના x ની સાપેક્ષે વિકલીત મેળવો :`(x+1/x)^x+ x^((1+1/x))`
પ્રશ્નો માં આપેલ વિધેયોના `x` ની સાપેક્ષે વિકલીત મેળવો :`(log x)^x +x^ log x`
પ્રશ્નો માં આપેલ વિધેયોના x ની સાપેક્ષે વિકલીત મેળવો :`(sin x)^x +sin^-1 sqrt x`
પ્રશ્નો માં આપેલ વિધેયોના x ની સાપેક્ષે વિકલીત મેળવો :`x^ sin x +(sin x)^cos x`
પ્રશ્નો માં આપેલ વિધેયો માટે `dy/dx` શોધો : `x^ y +y ^x =1`
પ્રશ્નો માં આપેલ વિધેયો માટે `dy/dx` શોધો : `y^ x=x^ y`
પ્રશ્નો માં આપેલ વિધેયો માટે `dy/dx` શોધો : `(cos x)^(y) = (cos y)^(x)`
પ્રશ્નો માં આપેલ વિધેયો માટે `dy/dx` શોધો : `xy =e^a`
`f(x)=(1+x)(1+x^2)(1+x^4)(1+x^8)`દ્વારા વ્યાખ્યાયિત વિધેયનું વિકલીત શોધો તે પરથી `f'(1)` શોધો .
`(x^(2)- 5x + 8)(x^(3)+ 7x + 9)` નું વિકલિત નીચેની રીતે મેળવો : ગુણાકારના નિયમથી
`(x^(2)- 5x + 8)(x^(3)+ 7x + 9)` નું વિકલિત નીચેની ત્રણ રીતે મેળવો : વિસ્તરણ કરી બહુપદીય વિધેયથી
`(x^(2)- 5x + 8)(x^(3)+ 7x + 9)` નું વિકલિત લઘુગણકીય વિકલનથી રીતે મેળવો .
જો u, v, w એ x ના વિધેય હોય તો બે રીતે , પ્રથમ પુનરાવર્તિત વિકલન ના ગુણાકાર ના નિયમ અને બીજી લઘુગણકીય વિકલન દ્વારા બતાવો કે,` d/dx (u* v* w*)=(du)/dx v* w +u* (dv)/dx*w+u*v*(dw)/dx`
જો પ્રશ્ન માં `x` અને `y` પ્રચલ સમીકરણ સ્વરૂપે આપેલ હોય, તો પ્રચલ લોપ કર્યા વગર `dy/dx` શોધો :`x=2at^2,y=at^4`
જો પ્રશ્ન માં `x` અને `y` પ્રચલ સમીકરણ સ્વરૂપે આપેલ હોય, તો પ્રચલનો લોપ કર્યા વગર `dy/dx` શોધો. `x = a sin theta`, `y =b cos theta`
જો પ્રશ્ન માં x અને y પ્રચલ સમીકરણ સ્વરૂપે આપેલ હોય, તો પ્રચલનો લોપ કર્યા વગર `dy/dx` શોધો. `x = cos t`, `y =sin 2t`
જો પ્રશ્ન માં x અને y પ્રચલ સમીકરણ સ્વરૂપે આપેલ હોય, તો પ્રચલનો લોપ કર્યા વગર `dy/dx` શોધો. `x = at`, `y = a/t`
જો પ્રશ્ન માં x અને y પ્રચલ સમીકરણ સ્વરૂપે આપેલ હોય, તો પ્રચલ લોપ કર્યા વગર dy/dx શોધો :`x= cos theta -cos 2theta ,y= sin theta -sin2 theta `
જો પ્રશ્ન માં x અને y પ્રચલ સમીકરણ સ્વરૂપે આપેલ હોય, તો પ્રચલનો લોપ કર્યા વગર `dy/dx` શોધો. `x =a(theta -cos theta)`, `y =a(1+ sin theta)`
જો પ્રશ્ન માં x અને y પ્રચલ સમીકરણ સ્વરૂપે આપેલ હોય, તો પ્રચલ લોપ કર્યા વગર dy/dx શોધો :`x= a(cos t+ log tan (t/2)),y= a sin t`
જો પ્રશ્ન માં x અને y પ્રચલ સમીકરણ સ્વરૂપે આપેલ હોય, તો પ્રચલનો લોપ કર્યા વગર `dy/dx` શોધો. `x = a sec theta`, `y = b sin theta`
જો પ્રશ્ન માં `x` અને `y` પ્રચલ સમીકરણ સ્વરૂપે આપેલ હોય, તો પ્રચલ લોપ કર્યા વગર `dy/dx` શોધો :
`x= a(cos theta +theta sin theta ),y= a(sin theta -theta cos theta )`
નીયે આપેલા 1 થી 8 સુધીના પ્રશ્ર્નોની ગણતરી કરી ટૂંકમાં જવાખ આપો (દરેક પ્રશ્ર્નના 2 ગુણ છે. )
જો `x=sqrt(a^{sin^(-1_t)}) ,y= sqrt(a^{cos^(-1_t)})` હોય ,તો સાબિત કરો કે,`dy/dx=-y/x`
Exercise questions and complete solutions for chapter સાતત્ય અને વિકલનીયતા of NCERT Maths(Gujarati) of Class 12