Class 12 | MATHS |
Chapter | વિકલ સમીકરણો |
NCERT | Example |
Number Of Questions | 26 |
Academic Year | 2023-24 |
જો વ્યાખ્યાયિત હોય, તો નીચેનાં વિકલ સમીકરણોની કક્ષા અને પરિમાણ મેળવો : `dy/dx - cos x = 0`
જો વ્યાખ્યાયિત હોય, તો નીચેનાં વિકલ સમીકરણોની કક્ષા અને પરિમાણ મેળવો : `xy (d^2y)/dx^(2) + x (dy/dx)^(2) -y dy/dx = 0`
જો વ્યાખ્યાયિત હોય, તો નીચેનાં વિકલ સમીકરણોની કક્ષા અને પરિમાણ મેળવો : `y''' +y^(2) +e^(y') =0`
વિધેય `y = e^(-3x)` એ વિકલ સમીકરણ `((d^(2)y)/dx^(2)) +dy/dx -6y =0` નો ઉકેલ છે તેમ ચકાસો.
`a, b ∈ R` માટે વિધેય `y= a cos x + b sin x`, એ વિકલ સમીકરણ `(d^(2)y)/dx^(2) +y =0` નો ઉકેલ છે તેમ ચકાસો.
સંહતિ `y = mx` (m સ્વૈર અચળ છે) ને દર્શાવતા વિકલ સમીકરણની રચના કરો.
વક્રોની સંહતિ `y = a sin (x + b)` (a, b વૈર અચળો છે.) ને દર્શાવતા વિકલ સમીકરણની રચના કરો.
જેનું કેન્દ્ર ઊગમબિંદુ હોય અને નાભિઓ X-અક્ષ પર હોય તેવા ઉપવલયોની સંહતિને દર્શાવતું વિકલ સમીકરણ મેળવો.
X-અક્ષને ઊગમબિંદુ આગળ સ્પર્શતાં હોય તેવાં વર્તુળોની સંપતિનું વિકલ સમીકરણ શોધો.
જેનું શીર્ષ ઊગમબિંદુ હોય અને અક્ષ એ X-અક્ષની ધન દિશા હોય તેવા પરવલયોની સંહતિનું વિકલ સમીકરણ શોધો.
વિકલ સમીકરણ `dy/dx = (x+1)/(2-y)`, `(y ne 2)` નો વ્યાપક ઉકેલ શોધો.
વિકલ સમીકરણ `dy/dx = (1+y^(2))/(1+x^(2))`, નો વ્યાપક ઉકેલ શોધો.
જ્યારે `x = 0` હોય ત્યારે `y = 1` થાય તે પ્રારંભિક શરત અનુસાર વિકલ સમીકરણ `dy/dx = -4xy^(2)`નો વિશિષ્ટ ઉકેલ શોધો.
જેનું વિકલ સમીકરણ `x dy = (2x^(2) + 1)dx` `(x ne 0)` હોય તેવા (1, 1) માંથી પસાર થતા વક્રનું સમીકરણ શોધો.
કોઈ પણ બિંદુ `(x, y)` આગળ વક્રના સ્પર્શકનો ઢાળ `(2x)/y^(2)` આપેલ છે. `(–2, 3)` માંથી પસાર થતા આ સંહતિના વક્રનું સમીકરણ શોધો.
નીચેના આપેલા પ્રશ્ર્ન નંખર 15 થી 18 ની માગ્યા પ્રમાણે ગણતરી કરી જવાખ આપો(દરેકના 4 ગુણ છે.)
બેંકમા રાખેલ મૂદલ વાર્ષિક `5%` ના દરે સતત વધી રહ્યું છે જો બેંકમા Rs. 1000 ની રાશિ મૂકી હોય ,તો તે કેટલા વર્ષમાં બમણી થશે ?
સમીકરણ `(x-y) dy/dx = x + 2y` એ સમપરિમાણ વિકલ સમીકરણ છે એમ દર્શાવો.
નીચે આપેલ પ્રશ્ર્નની માગ્યા પ્રમાણે ગણતરી કરી જવાબ આપો.
સમીકરણ `{ x cos (y/x) + y sin (y/x) } y dx = {y sin (y/x)- x cos (y/x)} x dy` એ સમપરિમાણ વિકલ સમીકરણ છે તેમ દશૉવો અને તેનો વ્યાચક ઉકેલ શોધો.
વિકલ સમીકરણ `dy/dx -y = cos x` નો વ્યાપક ઉકેલ શોધો.
વિકલ સમીકરણ `x dy/dx + 2y =x^(2)` નો વ્યાપક ઉકેલ શોધો.
વિકલ સમીકરણ `y dx -(x +2y^(2)) dy =0` નો વ્યાપક ઉકેલ શોધો.
વિકલ સમીકરણ `dy/dx + y cot x = 2x + x^(2) cot x` `(x ne 0)` અને જ્યારે `x = pi/2` ત્યારે `y= 0` માટે વિશિષ્ટ ઉકેલ શોધો.
જો વક્રના કોઈ પણ બિંદુ (x, y) આગળ સ્પર્શકનો ઢાળ એ આ બિંદુના x-યામ અને x તથા y યામના ગુણાકારના સરવાળા બરાબર હોય, તો બિંદુ (0, 1) માંથી પસાર થતા વક્રનું સમીકરણ શોધો.
વિધેય `y = c_1e^(ax) cos bx + c_2e^(ax) sin bx` એ વિકલ સમીકરણ `(d^(2)y)/dx^(2) – 2a dy/dx + (a^(2) + b^(2)) y = 0` નો ઉકેલ છે તેમ ચકાસો. `(c_1`, `c_2`, સ્વૈર અચળો છે.)
જ્યારે `x = 0` હોય ત્યારે `y = 0` માટે વિકલ સમીકરણ `log (dy/dx) = 3x+4y` નો વિશિષ્ટ ઉકેલ મેળવો.
વિકલ સમીકરણ ઉકેલો : `(tan^(-1)y – x) dy = (1 + y^(2)) dx`
Example questions and complete solutions for chapter વિકલ સમીકરણો of NCERT Maths(Gujarati) of Class 12