Class 12 | MATHS |
Chapter | વિકલ સમીકરણો |
NCERT | Exercise |
Number Of Questions | 100 |
Academic Year | 2023-24 |
જો વ્યાખ્યાયિત હોય, તો પ્રશ્ન માં આપેલ વિકલ સમીકરણોની કક્ષા અને પરિમાણ નક્કી કરો : `(d^(4)y)/dx^(4) + sin(y''') =0`
જો વ્યાખ્યાયિત હોય, તો પ્રશ્ન માં આપેલ વિકલ સમીકરણોની કક્ષા અને પરિમાણ નક્કી કરો : `y' +5y =0`
જો વ્યાખ્યાયિત હોય, તો પ્રશ્ન માં આપેલ વિકલ સમીકરણોની કક્ષા અને પરિમાણ નક્કી કરો : `((ds)/dt)^(4) +3s (d^(2)s)/dt^(2) =0`
જો વ્યાખ્યાયિત હોય, તો પ્રશ્ન માં આપેલ વિકલ સમીકરણોની કક્ષા અને પરિમાણ નક્કી કરો : `((d^(2)y)/dx^(2))^(2) + cos(dy/dx) =0`
જો વ્યાખ્યાયિત હોય, તો પ્રશ્ન માં આપેલ વિકલ સમીકરણોની કક્ષા અને પરિમાણ નક્કી કરો : `(d^(2)y)/dx^(2) = cos3x + sin3x`
જો વ્યાખ્યાયિત હોય, તો પ્રશ્ન માં આપેલ વિકલ સમીકરણોની કક્ષા અને પરિમાણ નક્કી કરો : `(y''')^(2) +(y'')^(3) +(y')^(4) +y^(5)=0`
જો વ્યાખ્યાયિત હોય, તો પ્રશ્ન માં આપેલ વિકલ સમીકરણોની કક્ષા અને પરિમાણ નક્કી કરો : `y''' + 2y'' +y' =0`
જો વ્યાખ્યાયિત હોય, તો પ્રશ્ન માં આપેલ વિકલ સમીકરણોની કક્ષા અને પરિમાણ નક્કી કરો : `y' +y = e^(x)`
જો વ્યાખ્યાયિત હોય, તો પ્રશ્ન માં આપેલ વિકલ સમીકરણોની કક્ષા અને પરિમાણ નક્કી કરો : `y'' +(y')^(2) + 2y =0`
જો વ્યાખ્યાયિત હોય, તો પ્રશ્ન માં આપેલ વિકલ સમીકરણોની કક્ષા અને પરિમાણ નક્કી કરો : `y'' +2y' + siny =0`
વિકલ સમીકરણ `((d^(2)y)/dx^(2))^(3) +(dy/dx)^(2) +3+e^(dy/dx) =0` નું પરિમાણ ... છે.
વિલ સમીકરણ `((d^(2)y)/dx^(2))^(3) +(dy/dx)^(2) +3+e^(dy/dx) =0` ની કક્ષા ... છે.
પ્રશ્ન માં આપેલ વિધેયને (સ્પષ્ટ અથવા ગૂઢ રીતે) અનુરૂપ વિકલ સમીકરણોનો ઉકેલ છે તેમ ચકાસો : `y = e^(x) + 1` : `y'' - y' =0`
પ્રશ્ન માં આપેલ વિધેયને (સ્પષ્ટ અથવા ગૂઢ રીતે) અનુરૂપ વિકલ સમીકરણોનો ઉકેલ છે તેમ ચકાસો : `y = x^(2)+2x+c` : `y' -2x -2 =0`
પ્રશ્ન માં આપેલ વિધેયને (સ્પષ્ટ અથવા ગૂઢ રીતે) અનુરૂપ વિકલ સમીકરણોનો ઉકેલ છે તેમ ચકાસો : `y = cos x+c` :`y' + sin x =0`
પ્રશ્ન માં આપેલ વિધેયને (સ્પષ્ટ અથવા ગૂઢ રીતે) અનુરૂપ વિકલ સમીકરણોનો ઉકેલ છે તેમ ચકાસો : `y = sqrt(1+x^(2))` : `y'= xy/(1+x^(2))`
પ્રશ્ન માં આપેલ વિધેયને (સ્પષ્ટ અથવા ગૂઢ રીતે) અનુરૂપ વિકલ સમીકરણોનો ઉકેલ છે તેમ ચકાસો : `y = Ax` : `xy' =y` `(x ne 0)`
પ્રશ્ન માં આપેલ વિધેયને (સ્પષ્ટ અથવા ગૂઢ રીતે) અનુરૂપ વિકલ સમીકરણોનો ઉકેલ છે તેમ ચકાસો : `y = x sin x` : `xy' = y+x sqrt(x^(2) - y^(2))` (`x ne 0` અને `x gt y` અથવા `x lt -y`)
પ્રશ્ન માં આપેલ વિધેયને (સ્પષ્ટ અથવા ગૂઢ રીતે) અનુરૂપ વિકલ સમીકરણોનો ઉકેલ છે તેમ ચકાસો : `xy = log y +c` : `y' = y^(2)/(1-xy)` (`xy ne 1`)
પ્રશ્ન માં આપેલ વિધેયને (સ્પષ્ટ અથવા ગૂઢ રીતે) અનુરૂપ વિકલ સમીકરણોનો ઉકેલ છે તેમ ચકાસો : `y - cos y =x` : `(y siny + cos y + x)y' =y`
પ્રશ્ન માં આપેલ વિધેયને (સ્પષ્ટ અથવા ગૂઢ રીતે) અનુરૂપ વિકલ સમીકરણોનો ઉકેલ છે તેમ ચકાસો : `x +y = tan^(-1) y` : `y^(2)y' + y^(2) +1 =0`
પ્રશ્ન માં આપેલ વિધેયને (સ્પષ્ટ અથવા ગૂઢ રીતે) અનુરૂપ વિકલ સમીકરણોનો ઉકેલ છે તેમ ચકાસો : `y = sqrt(a^(2) - x^(2))`, ` x ∈ (-a, a)` : `x+y dy/dx =0` `(y ne 0)`
દ્વિતીય કક્ષાના વિકલ સમીકરણના વ્યાપક ઉકેલમાં સ્વૈર અચળની સંખ્યા ....... હશે.
તૃતીય કક્ષાના વિકલ સમીકરણના વિશિષ્ટ ઉકેલમાં સ્વૈર અચળની સંખ્યા ... હશે.
પ્રશ્ન ના વક્રોની સંપતિ માટે સ્વૈર અચળ વ અને b નો લોપ કરીને વિકલ સમીકરણ મેળવો : `x/a + y/b =1`
પ્રશ્ન ના વક્રોની સંપતિ માટે સ્વૈર અચળ વ અને b નો લોપ કરીને વિકલ સમીકરણ મેળવો : `y^(2) = a(b^(2) - x^(2))`
પ્રશ્ન ના વક્રોની સંપતિ માટે સ્વૈર અચળ વ અને b નો લોપ કરીને વિકલ સમીકરણ મેળવો : `y = ae^(3x) + be^(-2x)`
પ્રશ્ન ના વક્રોની સંપતિ માટે સ્વૈર અચળ વ અને b નો લોપ કરીને વિકલ સમીકરણ મેળવો : `y = e^(2x) (a + bx)`
પ્રશ્ન ના વક્રોની સંપતિ માટે સ્વૈર અચળ વ અને b નો લોપ કરીને વિકલ સમીકરણ મેળવો : `y = e^(x) (a cos x + b sin x)`
Y-અક્ષને ઊગમબિંદુ આગળ સ્પર્શતાં વર્તુળોની સંકતિનું વિકલ સમીકરણ શોધો.
જેનું શીર્ષ ઊગમબિંદુ હોય અને અક્ષ એ Y-અક્ષની ધન દિશા હોય તેવા પરવલયોની સંહતિનું વિકલ સમીકરણ શોધો.
જેનું કેન્દ્ર ઊગમબિંદુ હોય અને નાભિઓ Y-અક્ષ પર હોય તેવા ઉપવલયોની સંકતિનું વિકલ સમીકરણ શોધો.
જેનું કેન્દ્ર ઊગમબિંદુ હોય અને નાભિઓ X-અક્ષ પર હોય તેવા અતિવલયોની સંહતિનું વિકલ સમીકરણ શોધો.
જેનું કેન્દ્ર Y-અક્ષ પર હોય અને ત્રિજ્યા 3 એકમ હોય તેવાં વર્તુળોની સંકતિનું વિકલ સમીકરણ શોધો.
નીચેનામાંથી કયા વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ `y = e^(x) + e^(-x)` છે ?
નીચેનામાંથી કચા વિકલ સમી કરણનો વિશિષ્ટ ઉકેલ `y=x` છે?
પ્રશ્નો નાં વિકલ સમીકરણોના વ્યાપક ઉકેલ મેળવો : `dy/dx = (1-cos x)/(1+cos x)`
પ્રશ્નો નાં વિકલ સમીકરણોના વ્યાપક ઉકેલ મેળવો : `dy/dx = sqrt(4 - y^(2))` (`-2 lt y lt 2`)
પ્રશ્નો નાં વિકલ સમીકરણોના વ્યાપક ઉકેલ મેળવો : `dy/dx + y =1` `(y ne 1)`
પ્રશ્નો નાં વિકલ સમીકરણોના વ્યાપક ઉકેલ મેળવો : `sec^(2)x tan y dx + sec^(2)y tan x dy =0`
પ્રશ્નો નાં વિકલ સમીકરણોના વ્યાપક ઉકેલ મેળવો : `(e^(x) +e^(-x)) dy -(e^(x) -e^(-x)) dx =0`
પ્રશ્નો નાં વિકલ સમીકરણોના વ્યાપક ઉકેલ મેળવો : `dy/dx = (1+x^(2)) (1+y^(2))`
પ્રશ્નો નાં વિકલ સમીકરણોના વ્યાપક ઉકેલ મેળવો : `y log y dx - x dy =0`
પ્રશ્નો નાં વિકલ સમીકરણોના વ્યાપક ઉકેલ મેળવો : `x^(5) dy/dx = -y^(5)`
પ્રશ્નો નાં વિકલ સમીકરણોના વ્યાપક ઉકેલ મેળવો : `dy/dx = sin^(-1) x`
પ્રશ્નો નાં વિકલ સમીકરણોના વ્યાપક ઉકેલ મેળવો : `e^(x) tan y dx +(1 - e^(x)) sec^(2)y dy =0`
`x (x^(2)-1) dy/dx =1` , જયારે `x = 2` ત્યારે `y = 0`.
`cos (dy/dx) =a` (`a ∈ R`) , જ્યારે `x = 0` ત્યારે `y = 2`.
`dy/dx = y tan x` , જ્યારે `x = 0` ત્યારે `y = 1`.
જેનું વિકલ સમીકરણ `y' = e^(x) sin x` હોય તેવા બિંદુ (0, 0) માંથી પસાર થતા વક્રનું સમીકરણ શોધો.
બિંદુ (1, -1) માંથી પસાર થતો વિકલ સમીકરણ `xy dy/dx = (x + 2) (y + 2)` નો ઉકેલ વક્ર શોધો.
જે વક્રના કોઈ પણ બિંદુ `(x, y)` આગળ સ્પર્શકના ઢાળ અને તે બિંદુના y યામનો ગુણાકાર તે બિંદુના x-યામ જેટલો છે અને જે `(0, -2)` માંથી પસાર થાય છે તેવા વક્રનું સમીકરણ શોધો.
વક્રના કોઈ પણ બિંદુ `(x, y)` આગળ સ્પર્શકનો ઢાળ એ સ્પર્શબિંદુ અને બિંદુ `(–4, –3)` માંથી પસાર થતી રેખાના ઢાળ કરતાં બમણો છે. વક્ર `(-2, 1)` માંથી પસાર થતો હોય, તો આ વક્રનું સમીકરણ શોધો.
નીચે આપેલા પ્રશ્ર્ની માગ્યા પ્રમાણે ગણતરી કરી જવાબ આપો દરેક પ્રશ્ર્ ગુણ છે.
બેન્કમા રાખેલ મુદ્દલ વાર્ષિક `r %` ના દરે સતત વધી રહ્યું છે. જો 10 વર્ષમાં બેન્કમા મૂકેલા Rs 100, બમણા થતા હોય તો r ની કિંમત શોધો. `(log_e 2=0.6931)`
નીચે આપેલા પ્રશ્ર્ન નંબર 15 થી 18 ની માગ્યા પ્રમાણે ગણતરી કરી જવાખ આપો (દરેક 4 પ્રશ્ર્ના ગુણ છે):
બૅન્કમાં રાખેલ મુદસ વાર્ષિક 5% ના દરે સતત વધી રહ્યું છે બૅન્કમાં Rs 1000 થાપણ તરીકે મૂક્યા છે તો 10 વર્ષ પછી કેટલા થશે? `(e^(0.5)=1.648)`
નીચેના આપેલા પ્રશ્ર્ન નંખર 15 થી 18 ની માગ્યા પ્રમાણે ગણતરી કરી જવાખ આપો(દરેકના 4 ગુણ છે.)
એક સંવર્ધન બેક્ટેરિયાની સંખ્યા 1,00,000 છે. 2 કલાકમાં તેની સંખ્યા `10%` જેટલી વધે છે. જો બેક્ટેરિયાનો વૃદ્ધિ-દર કોઈ સમયે હાજર બેક્ટેરિયાની સંખ્યાના સમપ્રમાણમાં હોય, તો કેટલા કલાકમાં તેની સંખ્યા 2,00,000 થશે ?
વિકલ સમીકરણ `dy/dx = e^(x-y)`નો વ્યાપક ઉકેલ ........થશે.
પ્રશ્નો ના વિકલ સમીકરણ સમપરિમાણ વિકલ સમીકરણ છે તેમ દર્શાવો અને દરેકનો ઉકેલ શોધો : `(x^(2) +xy) dy =(x^(2) + y^(2)) dx`
પ્રશ્નો ના વિકલ સમીકરણ સમપરિમાણ વિકલ સમીકરણ છે તેમ દર્શાવો અને દરેકનો ઉકેલ શોધો : `y' = (x+y)/x`
`dy/dx - y/x + cosec (y/x) =0` , જ્યારે `x = 1` ત્યારે `y = 0`
`2xy + y^(2) - 2x^(2) dy/dx = 0`, જ્યારે `x = 1` ત્યારે `y = 2`
`dy/dx = h(x/y)` પ્રકારના સમપરિમાણ વિકલ સમીકરણનો ઉકેલ કયા આદેશ દ્વારા મેળવી શકાય ?
પ્રશ્નો માં આપેલ વિકલ સમીકરણોના વ્યાપક ઉકેલ શોધો : `dy/dx + 2y = sin x`
પ્રશ્નો માં આપેલ વિકલ સમીકરણોના વ્યાપક ઉકેલ શોધો : `dy/dx + 3y = e^(-2x)`
પ્રશ્નો માં આપેલ વિકલ સમીકરણોના વ્યાપક ઉકેલ શોધો : `dy/dx +y/x = x^(2)`
પ્રશ્નો માં આપેલ વિકલ સમીકરણોના વ્યાપક ઉકેલ શોધો : `dy/dx +(sec x)y = tan x` `(0 le x le pi/2)`
પ્રશ્નો માં આપેલ વિકલ સમીકરણોના વ્યાપક ઉકેલ શોધો : `cos^(2)x dy/dx +y = tanx ` (`0 le x le pi/2`)
પ્રશ્નો માં આપેલ વિકલ સમીકરણોના વ્યાપક ઉકેલ શોધો : `x dy/dx + 2y = x^(2) log x`
પ્રશ્નો માં આપેલ વિકલ સમીકરણોના વ્યાપક ઉકેલ શોધો : `x log x dy/dx +y = 2/x log x` (`x gt 0`)
પ્રશ્નો માં આપેલ વિકલ સમીકરણોના વ્યાપક ઉકેલ શોધો : `(1+x^(2)) dy + 2xy dx = cot x dx` `( x ne 0)`
પ્રશ્નો માં આપેલ વિકલ સમીકરણોના વ્યાપક ઉકેલ શોધો : `x dy/dx + y -x + xy cot x =0` `(x ne 0)`
પ્રશ્નો માં આપેલ વિકલ સમીકરણોના વ્યાપક ઉકેલ શોધો : `(x +y) dy/dx =1`
પ્રશ્નો માં આપેલ વિકલ સમીકરણોના વ્યાપક ઉકેલ શોધો : `y dx +(x - y^(2)) dy =0`
પ્રશ્નો માં આપેલ વિકલ સમીકરણોના વ્યાપક ઉકેલ શોધો : `(x + 3y^(2)) dy/dx = y`
`dy/dx + 2y tan x = sin x`, જયારે `x = pi/3` ત્યારે `y = 0`
`(1+x^(2)) dy/dx +2xy = 1/(1+x^(2))` , જયારે `x = 1` ત્યારે `y = 0`
`dy/dx -3y cot x= sin 2x`, જ્યારે `x = pi/2` ત્યારે `y = 2`
જો વક્રના કોઈ પણ બિંદુ (x, y) આગળ સ્પર્શકનો ઢાળ એ બિંદુના યામના સરવાળા જેટલો થતો હોય, તો ઊગમબિંદુમાંથી પસાર થતા વક્રનું સમીકરણ શોધો.
વિકલ સમીકરણ `dy/dx -y = 2x^(2)` નો સંકલ્પકારક અવયવ ... છે.
વિકલ સમીકરણ `(1-y^(2)) (dx)/(dy) + yx = ay (-1 lt y lt 1)` નો સંકલ્યકારક અવયવ .......... છે.
નીચેનાં વિકલ સમીકરણોની કક્ષા અને પરિમાણ (શક્ય હોય, તો) મેળવો : `(d^(2)y)/dx^(2) + 5x(dy/dx)^(2) - 6y = log x`
નીચેનાં વિકલ સમીકરણોની કક્ષા અને પરિમાણ (શક્ય હોય, તો) મેળવો : `(dy/dx)^(3) - 4(dy/dx)^(2) + 7y =sin x`
નીચેનાં વિકલ સમીકરણોની કક્ષા અને પરિમાણ (શક્ય હોય, તો) મેળવો : `(d^(4)y)/(dx^(4)) - sin ((d^(3)y)/dx^(3)) =0`
નીચે આપેલ દરેક પ્રશ્નમાં ચકાસો કે, આપેલ વિધેય (ગૂઢ અથવા સ્પષ્ટ) એ તેના અનુરૂપ વિકલ સમીકરણનો ઉકેલ છે : `xy = ae^(x) + be^(-x) + x^(2) : x (d^(2)y)/dx^(2) + 2 dy/dx - xy + x^(2) -2 =0`
નીચે આપેલ દરેક પ્રશ્નમાં ચકાસો કે, આપેલ વિધેય (ગૂઢ અથવા સ્પષ્ટ) એ તેના અનુરૂપ વિકલ સમીકરણનો ઉકેલ છે : `y = e^(x) (a cos x + b sin x)` : `(d^(2)y)/dx^(2) -2 dy/dx + 2y =0`
નીચે આપેલ દરેક પ્રશ્નમાં ચકાસો કે, આપેલ વિધેય (ગૂઢ અથવા સ્પષ્ટ) એ તેના અનુરૂપ વિકલ સમીકરણનો ઉકેલ છે : `y = x sin 3x` : `(d^(2)y)/dx^(2) + 9y - 6cos 3x =0`
નીચે આપેલ દરેક પ્રશ્નમાં ચકાસો કે, આપેલ વિધેય (ગૂઢ અથવા સ્પષ્ટ) એ તેના અનુરૂપ વિકલ સમીકરણનો ઉકેલ છે : `x^(2) = 2y^(2) log y` : `(x^(2) +y^(2)) dy/dx -xy =0`
વક્રની સંપતિ `(x – a)^(2) + 2y^(2) = a^(2)` દર્શાવતું વિકલ સમીકરણ શોધો.
પ્રથમ ચરણમાં આવેલાં અને બંને અક્ષોને સ્પર્શતાં વર્તુળોની સંકતિનું વિકલ સમીકરણ મેળવો.
વિક્લ સમીકરણ `dy/dx + sqrt((1-y^(2))/(1-x^(2))) = 0` નો વ્યાપક ઉકેલ શોધો.
વિકલ સમીકરણ `(dy)/(dx)+(y^(2)+y+1)/(x^(2)+x+1)=0` નો વ્યાપક ઉકેલ `(x+y+1)=A (1-x-y-2xy)` છે. તેમ દર્શાવો.
જેનું વિકલ સમીકરણ `sin x cos y dx + cos x sin y dy = 0` હોય તેવા `(0, pi/2)` માંથી પસાર થતા વક્રનું સમીકરણ શોધો.
જ્યારે `x = 0` હોય ત્યારે `y = 1` માટે વિકલ સમીકરણ `(1 + e^(2x)) dy + (1 + y^(2)) e^(x) dx = 0` નો વિશિષ્ટ ઉકેલ મેળવો.
વિકલ સમીકરણ `ye^(x/y) dx = (xe^(x/y) + y^(2)) dy` નો ઉકેલ શોધો.
જ્યારે `x = 0` હોય ત્યારે `y = -1` માટે વિકલ સમીકરણ `(x – y)(dx + dy) = dx – dy` નો વિશિષ્ટ ઉકેલ શોધો. (સૂચન : `x - y = t` લો.)
વિક્લ સમીકરણ `[(e^(-2 sqrt(x))/sqrtx - y/sqrtx)] dx/dy =1` ઉકેલો.
જયારે `x = pi/2` હોય ત્યારે `y = 0` માટે વિકલ સમીકરણ `dy/dx + y cot x = 4x cosec x` `(x ne 0)` નો વિશિષ્ટ ઉકેલ મેળવો.
જ્યારે `x= 0` હોય ત્યારે `y = 0` માટે વિકલ સમીકરણ `(x + 1) dy/dx = 2e^(-y) - 1` નો વિશિષ્ટ ઉકેલ મેળવો.
વિકલ સમીકરણ `(y dx -x dy)/y = 0` નો વ્યાપક ઉકેલ .......
`dy/dx +P_1y = Q_1` પ્રકારના વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ ....
Exercise questions and complete solutions for chapter વિકલ સમીકરણો of NCERT Maths(Gujarati) of Class 12