Complete Solutions to Example of chapter સદિશ બીજગણિત of Class 12 book with complete answers and questions

Class 12MATHS
Chapterસદિશ બીજગણિત
NCERTExample
Number Of Questions23
Academic Year2023-24
  1. દક્ષિણથી પશ્ચિમ તરફ `30^circ` ના ખૂણે 40 કિમીનું સ્થાનાંતર આલેખ દ્વારા દર્શાવો.


    View Solution
  2. નીચે આપેલ માપને અદિશ અને સદિશમાં વર્ગીકૃત કરો : 5 સેકન્ડ


    View Solution
  3. નીચે આપેલ માપને અદિશ અને સદિશમાં વર્ગીકૃત કરો : `1000 `સેમી^(3)`


    View Solution
  4. નીચે આપેલ માપને અદિશ અને સદિશમાં વર્ગીકૃત કરો : 10 ન્યૂટન


    View Solution
  5. નીચે આપેલ માપને અદિશ અને સદિશમાં વર્ગીકૃત કરો : 30 કિમી/કલાક


    View Solution
  6. નીચે આપેલ માપને અદિશ અને સદિશમાં વર્ગીકૃત કરો : `10` ગ્રામ/સેમી^(3)


    View Solution
  7. નીચે આપેલ માપને અદિશ અને સદિશમાં વર્ગીકૃત કરો : 20 મી/સે ઉત્તર તરફ


    View Solution
  8. આકૃતિ 10.5 માં કયા સદિશો. સમરેખ.


    View Solution
  9. આકૃતિ 10.5 માં કયા સદિશો સમાન.


    View Solution
  10. આકૃતિ 10.5 માં કયા સદિશો. સમઉદ્ભવ સદિશો છે?


    View Solution
  11. બિંદુઓ P અને Q ના સ્થાનસદિશો અનુક્રમે `vec OP = 3 vec a – 2 vec b` છે અને `vec OQ = vec a + vec b` છે. બિંદુઓ `P` અને `Q` ને જોડતા રેખાખંડનું `2:1` ગુણોત્તરમાં. (i) અંતઃવિભાજન અને.


    View Solution
  12. બિંદુઓ P અને Q ના સ્થાનસદિશો અનુક્રમે `vec OP = 3 vec a – 2 vec b` છે અને `vec OQ = vec a + vec b` છે. બિંદુઓ `P` અને `Q` ને જોડતા રેખાખંડનું `2:1` ગુણોત્તરમાં . (ii) બહિર્વિભાજન કરતાં બિંદુ R ના સ્થાનસદિશ શોધો.


    View Solution
  13. સાબિત કરો કે બિંદુઓ `A (2 hat i - hat j + hat k)`, `B ( vec i - 3 vec j - 5 vec k)`, `C (3 vec i - 4 vec j – 4 vec k)` કાટકોણ ત્રિકોણનાં શિરોબિંદુઓ છે.


    View Solution
  14. જો `vec a = 5 hat i - hat j - 3 hat k` અને `vec b = hat i + 3 hat j - 5 hat k`હોય, તો દર્શાવો કે સદિશો `vec a + vec b` છે અને `vec a - vec b` પરસ્પર લંબ છે.


    View Solution
  15. સદિશ `vec a = 2 hat i+ 3 hat j+ 2 hat k` નો સદિશ `vec b = hat i+ 2 hat j + hat k` પરનો પ્રક્ષેપ શોધો.


    View Solution
  16. કોઈ પણ બે સદિશો `vec a` અને `vec b` માટે સાબિત કરો કે આપણને હંમેશાં `|vec a*vec b| le |vec a| |vec b|` મળે છે.


    View Solution
  17. કોઈ પણ બે સદિશો `vec a` અને `vec b` માટે દર્શાવો કે `|vec a+ vec b| le |vec a| +|vec b|`


    View Solution
  18. સાબિત કરો કે બિંદુઓ `A (-2 hat i + 3 hat j + 5 hat k)`, `B (hat i + 2 hat j + 3 hat k)` અને `C (7 hat i – hat k)` સમરેખ છે.


    View Solution
  19. જો `vec a = hat i +hat j + hat k` , `vec b =hat i + 2 hat j + 3 hat k` હોય, તો સદિશ `(vec a+ vec b)` અને `(vec a- vec b)` બંનેને લંબ એકમ સદિશ શોધો.


    View Solution
  20. XY સમતલના બધા જ એકમ સદિશો લખો.


    View Solution
  21. સદિશો `vec a, vec b` અને `vec c` માટે `|vec a| = 3, |vec b| = 4, |vec c| = 5` છે અને તેમનામાંથી પ્રત્યેક સદિશ બાકીના બે સદિશના સરવાળાને લંબ હોય, તો `|vec a + vec b+ vec c|` શોધો.


    View Solution
  22. ત્રણ સદિશો `vec a`, `vec b` અને `vec c` શરત `vec a+ vec b + vec c = vec 0` નું પાલન કરે છે. જો `|vec a|= 1`, `|vec b| = 4` અને `|vec c| = 2` હોય, તો રાશિ `mu = vec a*vec b + vec b*vec c + vec c*vec a` નું મૂલ્ય મેળવો.


    View Solution
  23. નીયે આપેલા થી સુધીના પ્રશ્ર્નોની ગણતરી કરી ટૂંકમાં જવાબ આપો (દરેક પ્રશ્ર્ના ‌2 ગુણ છે) પરસ્પર લંબ એકમ સદિશો `hat i, hatj` અને `hatk ` માટે જમણા હાથની પદ્ધતિના સંદર્ભમાં જો `vec alpha =3hati-hatj, vecbeta = 2hati + hat j -3hatk` હોય તો `vec beta` ને‌ સ્વરૂપે દર્શાવો, `vecbeta=vecbeta_1+vecbeta_2 ` જ્યાં `vecbeta_1` એ `vec alpha` ને સમાંતર છે અને `vecbeta_2` એ `vec alpha` ને લંબ છે.


    View Solution

Example questions and complete solutions for chapter સદિશ બીજગણિત of NCERT Maths(Gujarati) of Class 12

All Exercises from NCERT Class 12 MATHS સદિશ બીજગણિત