Class 12 | MATHS |
Chapter | ત્રિપરિમાણીય ભૂમિતિ |
NCERT | Example |
Number Of Questions | 27 |
Academic Year | 2023-24 |
જો રેખા x-અક્ષ, y-અક્ષ અને z-અક્ષની ધનદિશા સાથે અનુક્રમે `90^circ`, `60^circ` અને `30^circ` ના ખૂણા બનાવે, તો તેની દિકકોસાઇન શોધો.
જો રેખાના દિગુણોત્તર `2, -1, -2` હોય, તો તેની દિકકોસાઇન મેળવો.
બે બિંદુઓ (-2, 4, -5) અને (1, 2, 3) માંથી પસાર થતી રેખાની દિકકોસાઇન શોધો.
x-અક્ષ, y-અક્ષ અને z-અક્ષની દિકકોસાઈન શોધો.
સાબિત કરો કે બિંદુઓ A `(2, 3, -4)`, B `(1, -2, 3)` અને C `(3, 8, -11)` સમરેખ છે.
બિંદુ (5, 2, -4) માંથી પસાર થતી અને સદિશ `3 hat i+ 2 hat j- 8 hat k` ને સમાંતર રેખાનું સદિશ અને કાર્તેઝિય સમીકરણ મેળવો.
(-1, 0, 2) અને (3, 4, 6) માંથી પસાર થતી રેખાનું સદિશ સમીકરણ શોધો.
રેખાનું કાર્તેઝિય સમીકરણ `(x+3)/2 =(y-5)/2 =(z+ 6)/2` હોય, તો આ રેખાનું સદિશ સમીકરણ શોધો.
રેખાઓ `vec r =3 hat i +2 hat j- 4 hat k +lambda (hat i+ 2 hat j +2 hat k)` અને `vec r = 5 hat i - 2hat j +mu (3 hat i + 2 hat j +6 hat k)` વચ્ચેનો ખૂણો શોધો.
રેખાઓ . `(x+3)/1 = (y-1)/5 = (z+3)/2` અને `(x+1)/3 = (y-4)/1 = (z-5)/4` વચ્ચેનો ખૂણો શોધો.
રેખા `L_1` અને `L_2` ના સદિશ સમીકરણ `vec r = hat i + hat j + lambda(2 hat i - hat j +hat k)` અને `vec r = 2 hat i + hat j - hat k +mu (3 hat i- 5 hat j +2 hat k)` છે. આ બે રેખાઓ વચ્ચેનું લઘુતમ અંતર શોધો.
રેખા `L_1` અને `L_2` `vec r = hat i+ 2 hat j -4 hat k + lambda(2 hat i+ 3 hat j +6 hat k)` અને `vec r = 3 hat i +3 hat j - 5 hat k +mu(2 hat i +3 hat j +6 hat k)` વચ્ચેનું અંતર શોધો.
જેનું ઊગમબિંદુથી અંતર `6/sqrt29` હોય અને જેની પર ઊગમબિંદુમાંથી સમતલ પરનો અભિલંબ `2 hat i - 3 hat j + 4 hat k` હોય તેવા સમતલનું સદિશ સમીકરણ શોધો.
ઊગમબિંદુમાંથી પસાર થતા અને `vec r* (6 hat i - 3 hat j - 2 hat k) +1 =0` સમતલને લંબ એકમ સદિશની દિકકોસાઇન શોધો.
ઊગમબિંદુથી સમતલ `2x - 3y + 4z -6 =0` નું અંતર શોધો.
નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જવાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો
ઊગમ બિંદુમાંથી `2x -3y + 4z-6=0` સમતલપર દોરેલા લંખના લંખપાદના યામ.....
બિંદુ (5, 2, -4) માંથી પસાર થતા અને (2, 3, -1) દિગુણોત્તરવાળી રેખાને લંબ સમતલનું સદિશ અને કાર્તેઝિય સમીકરણ શોધો.
બિંદુઓ R (2, 5, -3), S (-2, -3, 5) અને T (5, 3, -3) માંથી પસાર થતા સમતલનું સદિશ સમીકરણ શોધો.
જે સમતલના x-અક્ષ, y-અક્ષ, z-અક્ષ પરના અંતઃખંડ અનુક્રમે 2, 3 અને 4 હોય, તે સમતલનું સમીકરણ મેળવો.
નીયોના આપેલા પ્રશ્ર્ન નંબર 9 થી 1 ની માગ્યા મુજખ ગણતરી કરી જવાખ આપો ( દરેકના 3 ગુણ છે.)
સમતોલ `vec r .(\hat i+ \hat j+ \hat k)=6` અને `vec r .(2 \hat i+3\hat j+4\hat k)=-5` ના છેદમાથી તથા ખિદુ (1, 1, 1) માંથી પસાર થતા સમતલનુ સદિશ સમીકરણ શોધો.
સાબિત કરો કે રેખાઓ `(x+3)/-3 = (y-1)/1 = (z-5)/5` અને`(x+1)/-1 = (y-2)/2 = (z-5)/5` સમતલીય છે.
બે સમતલો `2x + y - 2z = 5` અને `3x - 6y - 2z = 7` વચ્ચેનો ખૂણો સદિશની રીતનો ઉપયોગ કરી શોધો.
બે સમતલો `3x - 6y + 2z =7` અને `2x + 2y - 2z = 5` વચ્ચેનો ખૂણો શોધો.
નીયે આપેલા 1 થી 8 સુધીના પ્રશ્ર્નોની ગણતરી કરી ટૂંકમાં જવાખ આપો (દરેક પ્રશ્ર્નના 2 ગુણ છે. )
સમતલ `vec r ast (6 hat i-3 hatj +2 hat k)=4` થી બિંદુ (2,5,-3) નું અંતર શોધો.
રેખા `(x+1)/2 = y/3 = (z-3)/6` અને સમતલ `10x + 2y -11z = 3` વચ્ચેનો ખૂણો શોધો.
નીયોના આપેલા પ્રશ્ર્ન નંબર 9 થી 14 ની માગ્યા મુજખ ગણતરી કરી જવાખ આપો ( દરેકના 3 ગુણ છે.)
એક રેખા સંમધનના વિકર્ણો સાથે `alpha`, `beta`, `gamma` અને `delta` ખૂણ ખનાવે છે. સાખિત કરો કે `cos ^(2) alpha +cos^(2) beta+ cos^(2) gamma+ cos^(2) delta =4/3`
જે સમતલ `2x + 3y - 2z = 5` અને `x + 2y - 3z = 8` પૈકી પ્રત્યેકને લંબ હોય અને જે બિંદુ (1, -1, 2) માંથી પસાર થતો હોય તેવા સમતલનું સમીકરણ શોધો.
Example questions and complete solutions for chapter ત્રિપરિમાણીય ભૂમિતિ of NCERT Maths(Gujarati) of Class 12