Doubtnut Promotions Sticky

Complete Solutions to Exercise of chapter ત્રિપરિમાણીય ભૂમિતિ of Class 12 book with complete answers and questions

Class 12MATHS
Chapterત્રિપરિમાણીય ભૂમિતિ
NCERTExercise
Number Of Questions68
Academic Year2023-24
  1. જો કોઈ રેખા x-અક્ષ, y-અક્ષ અને z-અક્ષ સાથે અનુક્રમે `90^circ`, `135^circ`, `45^circ` માપના ખૂણા બનાવે, તો તેની દિકકોસાઇન શોધો.


    01:53
    View Solution
  2. યામાક્ષો સાથે સમાન ખૂણા બનાવતી રેખાની દિકોસાઇન શોધો.


    01:57
    View Solution
  3. જો રેખાના દિકગુણોત્તર `-18`, 12, `-4` હોય, તો તેની દિકકોસાઇન શોધો.


    02:10
    View Solution
  4. સાબિત કરો કે બિંદુઓ `(2, 3, 4)`, `(-1, -2, 1)`, `(5, 8, 7)` સમરેખ છે.


    03:05
    View Solution
  5. `(3, 5, -4)`, `(-1, 1, 2)` અને `(-5, -5, -2)` શિરોબિંદુવાળા - ત્રિકોણની બાજુઓની દિકકોસાઇન શોધો.


    06:51
    View Solution
  6. સાબિત કરો કે (1,`-1`, 2), (3, 4, -2) બિંદુઓમાંથી પસાર થતી રેખા, (0, 3, 2) અને (3, 5, 6) બિંદુઓમાંથી પસાર થતી રેખાને લંબ છે.


    02:26
    View Solution
  7. નીચે આપેલા થી સુધીના પ્રશ્ર્નોની ગણતરી કરી ટૂંકમાં જવાબ આપો.
    સાબિત કરો કે (4, 7, 8), (2,3,4) બિંદુઓમાંથી પસાર થતી રેખા (-1, -2, 1), (1, 2,5) બિંદુઓમાથી પસાર થતી રેખાને સમાંતર છે


    04:13
    View Solution
  8. બિંદુ (1, 2, 3) માંથી પસાર થતી અને સદિશ `3 hat i +2 hat j- 2 hat k` ને સમાંતર રેખાનું સમીકરણ શોધો.


    01:04
    View Solution
  9. જેનો સ્થાનસદિશ `2 hat i - hat j + 4 hat k` હોય તેવા બિંદુમાંથી પસાર થતી અને `hat i +2 hat j - hat k` દિશાવાળી રેખાનું સમીકરણ સદિશ અને કાર્તેઝિય સ્વરૂપમાં મેળવો.


    02:52
    View Solution
  10. બિંદુ (-2, 4, -5) માંથી પસાર થતી અને રેખા `(x+3)/3 = (y-4)/2 = (z+8)/6` ને સમાંતર રેખાનું કાર્તેઝિય સમીકરણ શોધો.


    01:54
    View Solution
  11. રેખાનું કાર્તેઝિય સમીકરણ `(x-5)/3 = (y+4)/7 = (z-6)/2` છે. તેનું સદિશ સ્વરૂપ લખો.


    01:29
    View Solution
  12. ઊગમબિંદુ અને (5, -2, 3) માંથી પસાર થતી રેખાનું સદિશ અને કાર્તેઝિય સમીકરણ શોધો.


    02:41
    View Solution
  13. બિંદુઓ (3, -2,- 5), (3, -2, 6) માંથી પસાર થતી રેખાનું સદિશ અને કાર્તેઝિય સમીકરણ શોધો.


    02:32
    View Solution
  14. નીચે આપેલી રેખાઓની જોડ વચ્ચેનો ખૂણો શોધો : `vec r =2 hat i - 5 hat j+ hat k +lambda (3 hat i + 2 hat j+ 6hat k)` અને `vec r = 7 hat i - 6 hat k+ mu (hat i + 2 hat j+ 2 hat k)`


    02:31
    View Solution
  15. નીચે આપેલી રેખાઓની જોડ વચ્ચેનો ખૂણો શોધો : `vec r =3 hat i + hat j- 2 hat k +lambda (hat i -hat j - 2hat k)` અને `vec r = 2 hat i - hat j- 56 hat k+ mu (3 hat i -5 hat j -4 hat k)`


    02:59
    View Solution
  16. નીચેની રેખાઓની જોડ વચ્ચેનો ખૂણો શોધો : `(x-2)/2 = (y-1)/2 = (z+3)/-3` અને `(x+2)/-1 = (y-4)/8 = (z-5)/4`


    03:26
    View Solution
  17. નીચેની રેખાઓની જોડ વચ્ચેનો ખૂણો શોધો : `x/2 = y/2 = z/1` અને `(x-5)/4 =(y-2)/1 = (z-3)/8`


    03:02
    View Solution
  18. રેખાઓ `(1-x)/(3) = (7y-14)/(2p)=(z-3)/(2)` અને `(7-7x)/(3p)=(y-5)/(1)=(6-z)/(5)` પરસ્પર લંબ હોય, તો p નું મૂલ્ય શોધો.


    04:05
    View Solution
  19. દર્શાવો કે રેખાઓ`(x-5)/7 = (y+2)/-5 = z/1`અને `x/1 = y/2 = z/3` પરસ્પર લંબ છે.


    02:15
    View Solution
  20. નીચે આપેલા પ્રશ્ર્નની માગ્યા મુજબ ગણતરી કરી જવાબ આપો
    રેખાઓ `(x+1)/7 = (y+1)/(-6) =(z+1)/1` અને `(x-3)/1 =(y-5)/(-2) =(z-7)/1` વચ્ચેનું લધુતમ અંતર શોધો.


    07:06
    View Solution
  21. જે રેખાઓનાં સદિશ સમીકરણ `vec r =(hat i + 2 hat j + 3 hat k) + lambda(hat i - 3 hat j + 2hat k)` અને `vec r = 4 hat i + 5 hat j + 6 hat k+ mu(2 hat i+ 3 hat j + hat k)` હોય, તે રેખાઓ વચ્ચેનું લઘુતમ અંતર શોધો.


    04:44
    View Solution
  22. જે બે રેખાનાં સદિશ સમીકરણ `vec r =(1-t) hat i +(t -2) hat j + (3 - 2t) hat k` અને `vec r = (s+1) hat i + (2s -1) hat j - (2s+1) hat k` હોય, તે રેખાઓ વચ્ચેનું લઘુતમ અંતર શોધો.


    04:27
    View Solution
  23. નીચેના પૈકી દરેક પ્રશ્નમાં સમતલના અભિલંબની દિકકોસાઇન અને સમતલનું ઊગમબિંદુથી અંતર મેળવો. `z = 2`,


    02:08
    View Solution
  24. નીચેના પૈકી દરેક પ્રશ્નમાં સમતલના અભિલંબની દિકકોસાઇન અને સમતલનું ઊગમબિંદુથી અંતર મેળવો. `x + y+ z=1`


    01:47
    View Solution
  25. નીચેના પૈકી દરેક પ્રશ્નમાં સમતલના અભિલંબની દિકકોસાઇન અને સમતલનું ઊગમબિંદુથી અંતર મેળવો. `2x + 3y -z =5`


    01:58
    View Solution
  26. નીચેના પૈકી દરેક પ્રશ્નમાં સમતલના અભિલંબની દિકકોસાઇન અને સમતલનું ઊગમબિંદુથી અંતર મેળવો. `5y +8 =0`


    02:04
    View Solution
  27. ઊગમબિંદુથી 7 એકમ અંતરે આવેલા અને જેનો અભિલંબ સદિશ `3 hat i+ 5 hat j - 6 hat k` હોય તેવા સમતલનું સદિશ સમીકરણ શોધો.


    01:37
    View Solution
  28. નીચેના પૈકી પ્રત્યેક સમતલનું કાર્તેઝિય સમીકરણ શોધો : `vec r*(hat i+ hat j - hat k) = 2`


    00:59
    View Solution
  29. નીચેના પૈકી પ્રત્યેક સમતલનું કાર્તેઝિય સમીકરણ શોધો : `vec r*(2 hat i+ 3 hat j - 4 hat k) =1`


    01:05
    View Solution
  30. નીચેના પૈકી પ્રત્યેક સમતલનું કાર્તેઝિય સમીકરણ શોધો : `vec r*((s - 2t) hat i + (3 -t) hat j + (2s +t) hat k) =15`


    01:29
    View Solution
  31. નીચેના પૈકી પ્રત્યેક પ્રશ્નમાં ઊગમબિંદુથી સમતલ પર દોરેલા લંબના લંબપાદના યામ શોધો : `2x + 3y + 4z - 12 = 0`


    03:53
    View Solution
  32. નીચેના પૈકી પ્રત્યેક પ્રશ્નમાં ઊગમબિંદુથી સમતલ પર દોરેલા લંબના લંબપાદના યામ શોધો : `3y + 4z -6 =0`


    03:06
    View Solution
  33. નીચેના પૈકી પ્રત્યેક પ્રશ્નમાં ઊગમબિંદુથી સમતલ પર દોરેલા લંબના લંબપાદના યામ શોધો : `x + y + z =1`


    02:13
    View Solution
  34. નીચેના પૈકી પ્રત્યેક પ્રશ્નમાં ઊગમબિંદુથી સમતલ પર દોરેલા લંબના લંબપાદના યામ શોધો : `5y + 8 =0`


    02:50
    View Solution
  35. નીચેના પૈકી પ્રત્યેક સમતલનાં સદિશ અને કાર્તેઝિય સમીકરણ શોધો : (a) જે (1, 0, -2) માંથી પસાર થાય અને જેનો અભિલંબ સદિશ `hat i + hat j - hat k` હોય.


    02:08
    View Solution
  36. નીચેના પૈકી પ્રત્યેક સમતલનાં સદિશ અને કાર્તેઝિય સમીકરણ શોધો : (b) જે (1,4, 6) માંથી પસાર થાય અને જેનો અભિલંબ સદિશ `hat i - 2 hat j + hat k` હોય.


    02:21
    View Solution
  37. નીચેના પૈકી આપેલ પ્રત્યેક પ્રશ્નમાં આપેલાં ત્રણ બિંદુઓમાંથી પસાર થતા સમતલનું સમીકરણ મેળવો: (1, 1, -1), (6, 4, -5), (-4, -2, 3)


    03:01
    View Solution
  38. નીચેના પૈકી આપેલ પ્રત્યેક પ્રશ્નમાં આપેલાં ત્રણ બિંદુઓમાંથી પસાર થતા સમતલનું સમીકરણ મેળવો: (1, 1, 0), (1, 2, 1), (-2, 2, -1)


    03:04
    View Solution
  39. સમતલ `x +2 y -z = 4` દ્વારા અક્ષો પર કપાતા અંતઃખંડ શોધો.


    01:35
    View Solution
  40. y-અક્ષ પર 3 અંતઃખંડવાળા અને ZOX સમતલને સમાંતર સમતલનું સમીકરણ શોધો.


    02:46
    View Solution
  41. નીયોના આપેલા પ્રશ્ર્ન નંબર 9 થી 14 ની માગ્યા મુજખ ગણતરી કરી જવાખ આપો ( દરેકના 3 ગુણ છે.)
    સભતલો `3x-y+2z=0` અને `x+y+z-2=0` ના છેદ માંથી તથા ખિદુ (2, 2, 1) માથી પસાર થતા સમતલનું સમીકરણ શોધો


    04:44
    View Solution
  42. નીયે આપેલા પ્રશ્ર્ન નંબર 9 થી 14 ની માગ્યા મુજખ ગણતરી કરી જવાખ આપો . ( દરેકના 3 ગુણ છે.)
    સમતલો `vec r ast (2 hat i+ 2 hat j-3 hat k)= 7` અને `vec r ast (2 hat i+ 5 hat j + 3 hat k)=9` ના છેદમાથી તથા બિંદુ (2,1,3)માંથી પસાર થતા સમતલનુ સમીકરણ શોધો.


    05:21
    View Solution
  43. સમતલના સદિશ સમીકરણ `vec r*(2 hat i +2 hat j - 3 hat k) = 5` અને `vec r*(3 hat i - 3 hat j+ 5 hat k) = 3` છે. તેમની વચ્ચેનો ખૂણો શોધો.


    02:09
    View Solution
  44. નીચેના પૈકી પ્રત્યેક પ્રશ્નમાં આપેલા સમતલ સમાંતર છે કે પરસ્પર લંબ છે તે નક્કી કરો અને જો આ પૈકી એક પણ ન હોય, તો તેમની વચ્ચેનો ખૂણો શોધો : `2x +y +3z -2 =0` અને `x - 2y + 5 =0`


    02:20
    View Solution
  45. નીચેના પૈકી પ્રત્યેક પ્રશ્નમાં આપેલા સમતલ સમાંતર છે કે પરસ્પર લંબ છે તે નક્કી કરો અને જો આ પૈકી એક પણ ન હોય, તો તેમની વચ્ચેનો ખૂણો શોધો : `2x -2y + 4z + 5 =0` અને `3x -3y + 6z -1 =0`


    03:13
    View Solution
  46. નીચેના પૈકી પ્રત્યેક પ્રશ્નમાં આપેલા સમતલ સમાંતર છે કે પરસ્પર લંબ છે તે નક્કી કરો અને જો આ પૈકી એક પણ ન હોય, તો તેમની વચ્ચેનો ખૂણો શોધો : `2x -y + 3z -1 =0` અને `2x -y + 3z + 3 =0`


    02:07
    View Solution
  47. નીચેના પૈકી પ્રત્યેક પ્રશ્નમાં આપેલા સમતલ સમાંતર છે કે પરસ્પર લંબ છે તે નક્કી કરો અને જો આ પૈકી એક પણ ન હોય, તો તેમની વચ્ચેનો ખૂણો શોધો : `4x + 8y +z -8 =0` અને `y +z - 4 =0`


    02:42
    View Solution
  48. નીચેના પૈકી પ્રત્યેક પ્રશ્નમાં આપેલા બિંદુનું તેમને અનુરૂપ આપેલા સમતલથી અંતર શોધો : `(0, 0, 0)` `(3x -4y +12z =3)`


    01:47
    View Solution
  49. નીચેના પૈકી પ્રત્યેક પ્રશ્નમાં આપેલા બિંદુનું તેમને અનુરૂપ આપેલા સમતલથી અંતર શોધો : `(3, -2, 1)` `(2x -y + 2z +3 =0)`


    01:57
    View Solution
  50. નીચેના પૈકી પ્રત્યેક પ્રશ્નમાં આપેલા બિંદુનું તેમને અનુરૂપ આપેલા સમતલથી અંતર શોધો : `(2, 3, -5)` `(x + 2y - 2z =9)`


    01:52
    View Solution
  51. નીચેના પૈકી પ્રત્યેક પ્રશ્નમાં આપેલા બિંદુનું તેમને અનુરૂપ આપેલા સમતલથી અંતર શોધો : `(-6, 0, 0)` `(2x - 3y + 6z -2 =0)`


    01:50
    View Solution
  52. નીયેના આપેલા 1 થી 8 સુધીના પ્રશ્ર્નોની ગણતરી કરી‌ ટૂંકમાં જવાબ આપો (દરેક પ્રશ્ર્નના 2 ગુણ છે. )
    સાબિત કરો કે ઉગમબિંદુ `(2,1,1)` બિંદુ સાથે જોડતી રેખા એ બિંદુઓ `(3, 5, -1), (4, 3, -1)` થી બનતી રેખાને લંખ છે.


    03:49
    View Solution
  53. નીયોના આપેલા પ્રશ્ર્ન નંબર 9 થી 14 ની માગ્યા મુજખ ગણતરી કરી જવાખ આપો ( દરેકના 3 ગુણ છે.)
    જો પરસ્પર લંખ હોય તેવી ખે રેખાઓની દિકકોસાઈન `l_(1)`, `m_(1)`, `n_(1)` અને `l_(2)`, `m_(2)`, `n_(2)` હોય, તો તે ખંનેને લંખ રેખાની દિકકોસાઈન `m_(1) n_(2) -m_(2) n_(1)`, `n_(1) l_(2) -n_(2) l_(1)`, `l_(1) m_(2) -l_(2) m_(1)` છે.


    04:30
    View Solution
  54. x-અક્ષને સમાંતર અને ઊગમબિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ શોધો.


    01:42
    View Solution
  55. જો બિંદુઓ A, B, C, D ના યામ અનુક્રમે (1, 2, 3), (4, 5, 7), (-4, 3, -6) અને (2, 9, 2) હોય, તો રેખાઓ AB અને CD વચ્ચેનો ખૂણો શોધો.


    03:27
    View Solution
  56. જો રેખાઓ `(x-1)/-3 = (y-2)/(2k) = (z-3)/2` અને `(x-1)/(3k) =(y-1)/1 = (z-6)/-5` પરસ્પર લંબ હોય, તો k શોધો.


    01:59
    View Solution
  57. (1, 2, 3) માંથી પસાર થતી અને સમતલ `vec r*(hat i + 2hat j- 5 hat k) +9=0` ને લંબ રેખાનું સદિશ સમીકરણ શોધો.


    02:36
    View Solution
  58. (a, b, c) માંથી પસાર થતા અને સમતલ `vec r*(hat i + hat j+ hat k) =2` ને સમાંતર સમતલનું સમીકરણ શોધો.


    01:49
    View Solution
  59. રેખાઓ `vec r = 6 hat i + 2 hat j+ 2 hat k + lambda (hat i -2 hat j + 2hat k)` અને `vec r = -4 hat i - hat k + mu(3 hat i -2 hat j - 2hat k)` વચ્ચેનું લઘુતમ અંતર શોધો.


    03:52
    View Solution
  60. નીયોના આપેલા પ્રશ્ર્ન નંબર 9 થી 14 ની માગ્યા મુજખ ગણતરી કરી જવાખ આપો ( દરેકના 3 ગુણ છે.)
    (5, 1, 6) અને (3, 4, 1) માંથી પસાર થતી રેખા YZ સમતલના જે ખિદુમાથી પસાર થાય તેના યામ શોધો.


    04:50
    View Solution
  61. (5, 1, 6) અને (3, 4, 1) માંથી પસાર થતી રેખા ZX સમતલના જે બિંદુમાંથી પસાર થાય તે બિંદુના યામ શોધો.


    03:53
    View Solution
  62. (3, -4, -5) અને (2, -3, 1) માંથી પસાર થતી રેખા `2x + y +z = 7` સમતલના જે બિંદુમાંથી પસાર થાય તે બિંદુના યામ શોધો


    03:23
    View Solution
  63. જો બિંદુઓ `(1, 1, p)` અને `(-3, 0, 1)` સમતલ `vecr cdot (3 hati + 4 hatj - 12 hatk) + 13 = 0` થી સમાન અંતરે આવેલાં હોય, તો p નું મૂલ્ય શોધો.


    06:20
    View Solution
  64. જો O ઊગમબિંદુ હોય અને P ના યામ (1, 2, -3) હોય, તો P માંથી પસાર થતા અને OP ને લંબ સમતલનું સમીકરણ શોધો


    02:26
    View Solution
  65. (1, 2, 3) માંથી પસાર થતી અને સમતલો `vec r*(hat i - hat j + 2 hat k) = 5` તથા `vec r*(3 hat i +hat j + hat k) = 6` ને સમાંતર રેખાનું સદિશ સમીકરણ શોધો.


    02:31
    View Solution
  66. નીયોના આપેલા પ્રશ્ર્ન નંબર 9 થી 1 ની માગ્યા મુજખ ગણતરી કરી જવાખ આપો ( દરેકના 3 ગુણ છે.)
    બિંદુ `(1, 2, -4)` માંથી પસાર થતી અને એ રેખાઓ ને `(x-8)/3=(y+19)/(-16)=(z-10)/7` તથા `(x-15)/3 = (y-29)/8= (z-5)/(-5)` લંખ હોય તેવી રેખાનું સદિશ‌ સમીકરણ શોધો.


    05:48
    View Solution
  67. બે સમતલો : `2x + 3y + 4z = 4` અને`4x + 6y + 8z = 24` વચ્ચેનું અંતર


    02:13
    View Solution
  68. નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જ​વાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો .
    સમતલો `2x -y+4z=1` અને ` 5x - 2.5 y +10z= 6 `


    05:18
    View Solution

Exercise questions and complete solutions for chapter ત્રિપરિમાણીય ભૂમિતિ of NCERT Maths(Gujarati) of Class 12

All Exercises from NCERT Class 12 MATHS ત્રિપરિમાણીય ભૂમિતિ