Class 12 | MATHS |
Chapter | સુરેખ આયોજન |
NCERT | Example |
Number Of Questions | 3 |
Academic Year | 2023-24 |
નીચે આપેલ સુરેખ આયોજનનો પ્રશ્ન આલેખની રીતે ઉકેલો : `Z = 4x + y` નું નીચે આપેલ શરતોને અધીન મહત્તમ મૂલ્ય શોધો. `x + y le 50`, `3x +y le 90` `x ge 0` `y ge 0`
નીચે આપેલ સુરેખ આયોજનનો પ્રશ્ન આલેખની રીતે ઉકેલો : `Z = 200 x + 500 y` નું નીચેની શરતોને આધીન ન્યૂનતમ મૂલ્ય શોધો. `x + 2y ge 10` `3x + 4y le 24` `x ge 0` `y ge 0`
`x + y ge 8` `3x + 5x le 15` `x ge 0`, `y ge 0` શરતોને અધીન `Z = 3x + 2y` નું ન્યૂનતમ મૂલ્ય શોધો.
Example questions and complete solutions for chapter સુરેખ આયોજન of NCERT Maths(Gujarati) of Class 12