Class 12 | MATHS |
Chapter | સુરેખ આયોજન |
NCERT | Exercise |
Number Of Questions | 7 |
Academic Year | 2023-24 |
`x + y le 4`, `x ge 0`, `y ge 0` શરતોને આધીન `Z = 3x + 4y` નું મહત્તમ મૂલ્ય શોધો.
`x + 2y le 8`, `3x + 2y le 12`, `x ge 0`, `y ge 0` શરતોને અધીન `Z = -3x + 4y` નું ન્યૂનતમ મૂલ્ય શોધો.
`3x + 5y le 15`, `5x + 2y le 10`, `x ge 0`, `y ge 0` શરતોને આધીન `Z = 5x + 3y` નું મહત્તમ મૂલ્ય શોધો.
`x + 3y ge 3`, `x + y ge 2`, `x, y ge 0` શરતોને આધીન `Z = 3x + 5y` નું ન્યૂનતમ મૂલ્ય શોધો.
`x + 2y le 10`, `3x + y le15`, `x, y ge 0` શરતોને આધીન `Z = 3x + 2y` નું મહત્તમ મૂલ્ય શોધો.
`x - y le -1`, `-x + y le 0`, `x, y ge 0` શરતોને અધીન `Z = x + y`નું મહત્તમ મૂલ્ય શોધો.
મર્યાદાઓની અસમતા સંહતિ `2x + y le 10`, `x + 3y le 15`, `x ge 0`, `y ge 0` થી રચાતા શક્ય ઉકેલના પ્રદેશનાં શિરોબિંદુઓ (0, 0), (5, 0), (3, 4) અને (0, 5) છે. ધારો કે `Z = px + qy`, `p, q ge 0`. જો Z ની મહત્તમ કિંમત શિરોબિંદુ (3, 4) અને (0, 5) બંને આગળ મળે તો p તથા q વચ્ચેનો સંબંધ
Exercise questions and complete solutions for chapter સુરેખ આયોજન of NCERT Maths(Gujarati) of Class 12