Doubtnut Promotions Sticky

Complete Solutions to Exercise of chapter પ્રત્યાવતી પ્રવાહ of Class 12 book with complete answers and questions

Class 12PHYSICS
Chapterપ્રત્યાવતી પ્રવાહ
NCERTExercise
Number Of Questions50
Academic Year2023-24
  1. `200 V` `50 Hz ac` સપ્લાય સાથે `100 Omega` અવરોધ જોડેલ છે.
    (a) પરિપથમાં પ્રવાહનું `rms` મૂલ્ય શું હશે?
    (b) એક પર્ણ ચક્ર દરમિયાન ખર્ચાતો કુલ (ચોખ્ખો-Net) પાવર કેટલો હશે?


    01:00
    View Solution
  2. `220 V` અને `50 Hz` ના એક એ.સી. સપ્લાય સાથે `100 omega` અવરોધ જોડેલ છે. એ.સી. પ્રવાહના એક પૂર્ણ ચક્ર દરમિયાન ખર્ચાતો પાવર શોધો.


    00:49
    View Solution
  3. ac સપ્લાયના વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય 300V છે. તેનોrms વોલ્ટેજ કેટલો હશે?


    00:48
    View Solution
  4. એક એ.સી. પરિપથમાં પ્રવાહનું rms મૂલ્ય `10 A` છે, તો તેનું મહત્તમ મૂલ્ય કેટલું હશે ?


    00:37
    View Solution
  5. `220 V`, `- 50 Hz` ના `ac` સ્ત્રોત સાથે `44 mH` ઇન્ડક્ટર જોડેલ છે. પરિપથમાં પ્રવાહનું `rms` મૂલ્ય શોધો.


    02:28
    View Solution
  6. `110 V`, `60 Hz` નાં `ac` સ્ત્રોત સાથે `60 mu F` નું કૅપેસિટર જોડેલ છે. પરિપથમાં પ્રવાહનું `rms` મૂલ્ય શોધો.


    02:22
    View Solution
  7. ઉપરના બે દાખલાઓ (EN-3 અને EN-4) માં એક પૂર્ણ ચક્ર દરમિયાન, પરિપથ વડે શોષાતો (વપરાતો) ચોખ્ખો પાવર કેટલો હશે ? તમારો જવાબ સમજાવો.


    02:49
    View Solution
  8. `L = 2.0 H`, `C = 32 mu F` અને `10 Omega` વાળા `L - C - R` શ્રેણી પરિપથ માટે અનુનાદ આવૃત્તિ `omega_(r)` મેળવો. આ પરિપથનું Q મૂલ્ય કેટલું હશે?


    03:01
    View Solution
  9. `30 muF` ના વિદ્યુતભારિત કરેલા કેપેસીટરને `27 mH` ના પ્રવાહરહિત ઇન્ડકટર સાથે જોડી પરિપથ પૂર્ણ કરવામાં આવે ત્યારે તેમાં વિદ્યુતભાર (અથવા વિદ્યુતપ્રવાહ) ના મુક્ત (અથવા પ્રાકૃતિક) દોલનોની કોણીય આવૃતતિ શોધો.


    00:54
    View Solution
  10. ઉપરોક્ત દાખલામાં કેપેસીટર પરનો પ્રારંભિક વિદ્યુતભાર `6 mC` હોય તો પરિપથમાં પ્રારંભમાં સંગ્રહિત કુલ ઊર્જા કેટલી હશે ? ત્યારબાદ કોઈપણ સમયે આ LC પરિપથની કુલ ઊર્જા કેટલી હશે ?


    03:08
    View Solution
  11. `R = 20 Omega`, `L = 1.5 H` અને `C = 35 mu F` ધરાવતા `L - C - R` શ્રેણી પરિપથ સાથે ચલિત (બદલી શકાય તેવી) આવૃત્તિવાળો `220 V AC` સપ્લાય જોડેલ છે. જ્યારે સપ્લાયની આવૃત્તિ પરિપથની પ્રાકૃતિક આવૃત્તિ જેટલી થાય ત્યારે એક પૂર્ણ ચક્ર દરમિયાન પરિપથમાં રૂપાંતર પામતો સરેરાશ પાવર કેટલો હશે?


    04:39
    View Solution
  12. એક રેડિયો `MW` બ્રોડકાસ્ટ બેન્ડ `(800 kHz થી 1200 kHz)` જેટલી આવૃત્તિવાળામાં ટ્યૂન કરી શકાય છે. જો તેના `LC` પરિપથમાં `200 mu H` નું અસરકારક ઇન્ડકટર હોય તો તેનાં ચલ કૅપેસિટરની રેન્જ કેટલી હોવી જોઈએ? (Hint : ટ્યૂનિંગ કરવા માટે પ્રાકૃતિક આવૃત્તિ એટલે કે LC પરિપથમાં મુક્ત દોલનોની આવૃત્તિ, રેડિયો તરંગની આવૃત્તિ, રેડિયો તરંગની આવૃત્તિ જેટલી થવી જોઈએ.)


    05:48
    View Solution
  13. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે `R =40 Omega`, `L= 5H`, `C= 80 muF` ના ત્રણ ઘટકોને `230 V` ના એ.સી. ઉદ્દગમ સાથે જોડેલ છે. તો પરિપથમાં અનુનાદ રચવા માટે ઉદ્દગમની આવૃત્તિ કેટલી રાખવી પડશે ?


    00:50
    View Solution
  14. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે `R =40 Omega`, `L= 5H`, `C= 80 muF` ના ત્રણ ઘટકોને `230 V` ના એ.સી. ઉદ્દગમ સાથે જોડેલ છે. તો પરિપથમાં અનુનાદ રચવા માટે ઉદ્દગમની આવૃત્તિ કેટલી રાખવી પડશે ?


    00:50
    View Solution
  15. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે `R =40 Omega`, `L= 5H`, `C= 80 muF` ના ત્રણ ઘટકોને `230 V` ના એ.સી. ઉદ્દગમ સાથે જોડેલ છે. તો અનુનાદની સ્થિતિમાં ત્રણેય ઘટકોના બે છેડાઓ વચ્ચેના વોલ્ટેજ શોધો તથા L અને C ના સંયોજનના બે છેડાઓ વચ્ચેના વોલ્ટેજ શોધો તથા L અને C ના સંયોજનના બે છેડાઓ વચ્ચેનો વોલ્ટેજ શૂન્ય બને છે તેમ સાબિત કરો.


    02:35
    View Solution
  16. એક LC પરિપથમાં `20 mH` ના પ્રવાહરહિત ઇન્ડકટરને `10 mC` નો પ્રારંભિક વિદ્યુતભાર ધરાવતા `50 muF` ના કેપેસીટર સાથે `t = 0` સમયે જોડી પરિપથ પૂર્ણ કરવામાં આવે છે. આ પરિપથનો અવરોધ અવગણ્ય છે. : પરિપથની પ્રારંભિક ઊર્જા શોધો. શું LC દોલનો દરમિયાન તેનું સંરક્ષણ થશે ?


    00:57
    View Solution
  17. એક LC પરિપથમાં `20 mH` ના પ્રવાહરહિત ઇન્ડકટરને `10 mC` નો પ્રારંભિક વિદ્યુતભાર ધરાવતા `50 muF` ના કેપેસીટર સાથે `t = 0` સમયે જોડી પરિપથ પૂર્ણ કરવામાં આવે છે. આ પરિપથનો અવરોધ અવગણ્ય છે. : પરિપથની પ્રાકૃતિક આવૃત્તિ કેટલી હશે ?


    00:54
    View Solution
  18. એક LC પરિપથમાં `20 mH` ના પ્રવાહરહિત ઇન્ડકટરને `10 mC` નો પ્રારંભિક વિદ્યુતભાર ધરાવતા `50 muF` ના કેપેસીટર સાથે `t = 0` સમયે જોડી પરિપથ પૂર્ણ કરવામાં આવે છે. આ પરિપથનો અવરોધ અવગણ્ય છે. : ક્યા ક્યા સમયે કુલ ઊર્જા માત્ર વિદ્યુત સ્થિતિઊર્જા સ્વરૂપે હશે ?


    02:17
    View Solution
  19. એક LC પરિપથમાં `20 mH` ના પ્રવાહરહિત ઇન્ડકટરને `10 mC` નો પ્રારંભિક વિદ્યુતભાર ધરાવતા `50 muF` ના કેપેસીટર સાથે `t = 0` સમયે જોડી પરિપથ પૂર્ણ કરવામાં આવે છે. આ પરિપથનો અવરોધ અવગણ્ય છે. : ક્યા ક્યા સમયે કુલ ઊર્જા માત્ર ચુંબકીય સ્થિતિઊર્જા સ્વરૂપે હશે ?


    01:42
    View Solution
  20. એક LC પરિપથમાં `20 mH` ના પ્રવાહરહિત ઇન્ડકટરને `10 mC` નો પ્રારંભિક વિદ્યુતભાર ધરાવતા `50 muF` ના કેપેસીટર સાથે `t = 0` સમયે જોડી પરિપથ પૂર્ણ કરવામાં આવે છે. આ પરિપથનો અવરોધ અવગણ્ય છે. : ક્યા ક્યા સમયે કુલ ઊર્જા માત્ર ચુંબકીય સ્થિતિઊર્જા સ્વરૂપે હશે ?


    01:42
    View Solution
  21. એક LC પરિપથમાં `20 mH` ના પ્રવાહરહિત ઇન્ડકટરને `10 mC` નો પ્રારંભિક વિદ્યુતભાર ધરાવતા `50 muF` ના કેપેસીટર સાથે `t = 0` સમયે જોડી પરિપથ પૂર્ણ કરવામાં આવે છે. આ પરિપથનો અવરોધ અવગણ્ય છે. : જો આ પરિપથમાં અવરોધ દાખલ કરવામાં આવે તો છેવટે કેટલી ઊર્જા ઉષ્મા સ્વરૂપે વ્યય પામશે ?


    01:17
    View Solution
  22. `240 V` અને `50 Hz` ના એ.સી. સ્ત્રોત (ઉદ્દગમ) સાથે `0.5 H` પ્રેરકત્વ ધરાવતુ ઇન્ડકટર અને `100 Omega` અવરોધનું શ્રેણી જોડાણ જોડેલ છે. ઇન્ડકટરમાં મહત્તમ પ્રવાહ શોધો.


    02:35
    View Solution
  23. 110V, 60Hzac સ્રોત સાથે `100 muF`નું કેપેસીટર અને `40 Omega` અવરોધ શ્રેણીમાં જોડેલ છે. (b) મહત્તમ પ્રવાહ અને મહત્તમ વોલ્ટેજ વચ્ચેનો સમય તફાવત કેટલો હશે?


    02:52
    View Solution
  24. ઉપરોક્ત દાખલામાં એ.સી. ઉદ્દગમની આવૃત્તિ `10 kHz` જેટલી ખૂબ જ ઊંચી લઈ વિભાગો (a) અને (b) ના જવાબો ફરીથી મેળવો. દર્શાવો કે ખૂબ જ ઊંચી આવૃત્તિ માટે ઇન્ડકટર, ખુલ્લા પરિપથની જેમ વર્તે છે. DC પરિપથમાં સ્થાયી અવસ્થા પ્રાપ્ત થાય એ પછી ઇન્ડકટર કેવી રીતે વર્તે છે ?


    05:56
    View Solution
  25. 110V, 60Hzac સ્રોત સાથે `100 muF`નું કેપેસીટર અને `40 Omega` અવરોધ શ્રેણીમાં જોડેલ છે. (a) પરિપથમાં મહત્તમ પ્રવાહ કેટલો હશે?


    03:09
    View Solution
  26. 110V, 60Hzac સ્રોત સાથે `100 muF`નું કેપેસીટર અને `40 Omega` અવરોધ શ્રેણીમાં જોડેલ છે. (b) મહત્તમ પ્રવાહ અને મહત્તમ વોલ્ટેજ વચ્ચેનો સમય તફાવત કેટલો હશે?


    02:52
    View Solution
  27. ઉપરોક્ત દાખલામાં એ.સી.ઉદ્દગમની આવૃત્તિ, `12 kHz` રાખવામાં આવે ત્યારે વિભાગો (a) અને (b) ની ગણતરી ફરીથી કરો. દર્શાવો કે ખૂબ જ ઊંચી આવૃત્તિએ કેપેસીટર એ વાહકની જેમ (એટલે કે short circuit ની જેમ) વર્તે છે અને DC પરિપથમાં સ્થાયી અવસ્થા પ્રાપ્ત થયા પછી કેપેસીટર open circuit (ખુલ્લા પરિપથ)ની જેમ વર્તે છે.


    06:21
    View Solution
  28. LCR શ્રેણી પરિપથમાં સ્રોતની આવૃત્તિને અનુનાદ આવૃત્તિ જેટલી રાખીને જો L, C અને R ત્રણેય ઘટકોને સમાંતરે જોડવામાં આવે તો, દર્શાવો કે આ આવૃત્તિએ LCR સમાંતર પરિપથમાં કુલ પ્રવાહ લઘુત્તમ હોય છે. સ્વાધ્યાય 7.11માં દર્શાવેલ ઘટકો અને સ્ત્રોત માટે આ આવૃત્તિએ પરિપથની દરેક શાખાનાં પ્રવાહનું rms મૂલ્ય મેળવો.


    04:05
    View Solution
  29. `230 V`, `50 Hz` ના એ.સી. ઉદ્દગમ સાથે `80 mH` ઇન્ડકટર અને `60 muF` ના કેપેસીટરને શ્રેણીમાં જોડેલ છે. પરિપથનો અવરોધ અવગણ્ય છે. પરિપથમાંથી વહેતા પ્રવાહનું મહત્તમ અને rms મૂલ્ય શોધો.


    02:10
    View Solution
  30. `230 V`, `50 Hz` ના એ.સી. ઉદ્દગમ સાથે `80 mH` ઇન્ડકટર અને `60 muF` ના કેપેસીટરને શ્રેણીમાં જોડેલ છે. પરિપથનો અવરોધ અવગણ્ય છે. દરેક ઘટકના બે છેડાઓ વચ્ચેનો વોલ્ટેજ શોધો.


    02:41
    View Solution
  31. `230 V`, `50 Hz` ના એ.સી. ઉદ્દગમ સાથે `80 mH` ઇન્ડકટર અને `60 muF` ના કેપેસીટરને શ્રેણીમાં જોડેલ છે. ઇન્ડકટરને મળતો સરેરાશ પાવર શોધો.


    00:41
    View Solution
  32. `230 V`, `50 Hz` ના એ.સી. ઉદ્દગમ સાથે `80 mH` ઇન્ડકટર અને `60 muF` ના કેપેસીટરને શ્રેણીમાં જોડેલ છે. કેપેસીટરને મળતો સરેરાશ પાવર શોધો.


    00:43
    View Solution
  33. `230 V`, `50 Hz` ના એ.સી. ઉદ્દગમ સાથે `80 mH` ઇન્ડકટર અને `60 muF` ના કેપેસીટરને શ્રેણીમાં જોડેલ છે. L અને C ના પરિપથમાં ખર્ચાતો સરેરાશ પાવર શોધો.


    00:52
    View Solution
  34. જો ઉપરોક્ત દાખલામાં અવરોધનું મૂલ્ય `15 Omega` હોત તો, R,L અને C માં ખર્ચાતો સરેરાશ પાવર તથા સમગ્ર પરિપથમાં ખર્ચાતો સરેરાશ પાવર શોધો.


    04:40
    View Solution
  35. એક શ્રેણી RLC એ.સી. પરિપથમાં `R =23 Omega`, `L= 0.12 H`, `C= 480 nF` તથા `230 V` એ.સી. ઉદ્દગમ જોડેલ છે જેની આવૃત્તિ બદલી શકાય તેવી છે. આ પરિપથમાં પ્રવાહ મહત્તમ બને તે માટે ઉદ્દ્ગમની આવૃત્તિ કેટલી રાખવી જોઈએ ? આ મહત્તમ પ્રવાહ કેટલો મળશે ?


    01:30
    View Solution
  36. એક શ્રેણી RLC એ.સી. પરિપથમાં `R =23 Omega`, `L= 0.12 H`, `C= 480 nF` તથા `230 V` એ.સી. ઉદ્દગમ જોડેલ છે જેની આવૃત્તિ બદલી શકાય તેવી છે. પરિપથ વડે ખર્ચાતા પાવરનું મૂલ્ય મહત્તમ બને તે માટે ઉદ્દગમની આવૃત્તિ કેટલી રાખવી જોઈએ ? આ મહત્તમ પાવરનું મૂલ્ય મેળવો.


    01:50
    View Solution
  37. એક શ્રેણી RLC એ.સી. પરિપથમાં `R =23 Omega`, `L= 0.12 H`, `C= 480 nF` તથા `230 V` એ.સી. ઉદ્દગમ જોડેલ છે જેની આવૃત્તિ બદલી શકાય તેવી છે. અનુનાદ આવૃત્તિએ ખર્ચાતા પાવર કરતા અડધો પાવર ખર્ચાય તે માટે અનુરૂપ આવૃત્તિઓના બે મૂલ્યો શોધો તથા આ બે આવૃત્તિઓને અનુરૂપ પ્રવાહનું મૂલ્ય શોધો.


    04:11
    View Solution
  38. એક શ્રેણી RLC એ.સી. પરિપથમાં `R =23 Omega`, `L= 0.12 H`, `C= 480 nF` તથા `230 V` એ.સી. ઉદ્દગમ જોડેલ છે જેની આવૃત્તિ બદલી શકાય તેવી છે. આ પરિપથનો Q ફેક્ટરશોધો.


    00:52
    View Solution
  39. `R = 7.4 Omega`, `L= 3 H`, `C= 27 muF` ધરાવતા શ્રેણી એ.સી. પરિપથ માટે અનુનાદીય આવૃત્તિ તથા Q- ફેક્ટર મેળવો. અત્રે હાફ પાવર બેન્ડ વીડથ અડધો કરીને Q- ફેકટર બમણો કરવા માટે શું કરવું જોઈએ ?


    02:24
    View Solution
  40. શું એ.સી. પરિપથમાં ઉદ્દગમ વડે લાગુ પડતો તાત્કાલીન વોલ્ટેજ, તે પરિપથમાં શ્રેણીમાં જોડેલા ઘટકોના બે છેડાઓ વચ્ચે લાગુ પડતા તાત્કાલીન વોલ્ટેજીસના સરવાળા જેટલો હોય છે ? શું વોલ્ટેજના rms મૂલ્ય માટે આવું વિધાન કરી શકાય ?


    01:40
    View Solution
  41. ઇન્ડકશન કોઇલના પ્રાથમિક પરિપથમાં કેપેસીટરનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે ?


    01:02
    View Solution
  42. DC વોલ્ટેજ અને ઊંચી આવૃત્તિવાળા AC વોલ્ટેજના સંપાતીકરણથી મળતું સિગ્નલ, ઇન્ડકટર અને કેપેસીટર શ્રેણી જોડાણને લાગુ પાડવામાં આવે ત્યારે દર્શાવો કે DC વોલ્ટેજ સિગ્નલ, કેપેસીટરના બે છેડાઓ વચ્ચે મળશે જયારે AC વોલ્ટેજ સિગ્નલ, ઇન્ડકટરના બે છેડાઓ વચ્ચે મળશે.


    02:05
    View Solution
  43. એક ચોક કોઈલ અને ઈલેક્ટ્રીક બલ્બ (લેમ્પ)ના શ્રેણી જોડાણને DC સપ્લાય આપેલ છે. અત્રે કોઈલના ગર્ભમાં લોખંડનો સળિયો દાખલ કરવા છતા બલ્બમાંથી ઉત્સર્જાતા તીવ્ર પ્રકાશમાં કોઈ જ ફરક પડતો નથી. જો DC ને બદલે AC સપ્લાય હોત તો શું થાત ?


    01:19
    View Solution
  44. ટ્યૂબલાઈટને AC ઉદ્દગમ સાથે જોડીને વાપરતી વખતે તેની સાથે અવરોધને બદલે ચોક કોઈલ શા માટે જોડવામાં આવે છે ?


    02:11
    View Solution
  45. એક સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરના પ્રાથમિક ગૂંચળા (પ્રાઈમરી કોઈલ) માં 4000 આંટાઓ આવેલા છે. તેને `2300 V` જેટલો વોલ્ટેજ ઈનપુટ પાવર પૂરો પાડવામાં આવે છે. તેના આઉટપુટમાં `230 V` જેટલો વોલ્ટેજ મેળવવા માટે તેના ગૌણ ગૂંચળામાં (સેકન્ડરી કોઈલમાં) કેટલા આંટાઓ રાખવા પડશે ?


    02:01
    View Solution
  46. એક હાઇડ્રોઇલેક્ટ્રીક પાવર પ્લાન્ટમાં દબાણ કરતું પાણીનું હેડ (સ્તંભ) 300 mની ઊંચાઈ પર છે અને મળતો પાણીનો પ્રવાહ `100 m^(3)s^(-1)` છે, જો ટર્બાઇન જનરેટરની કાર્યક્ષમતા 60% હોય તો પ્લાન્ટમાંથી મળતા વિદ્યુત પાવરનું અનુમાન કરો. (`g=9.8ms^(-2)` )


    03:07
    View Solution
  47. `220 V` જેટલા વોલ્ટેજે `800 kW` જેટલા વિદ્યુતીય પાવરની જરૂરીયાતવાળું એક નાનું શહેર, `440 V` જેટલા વોલ્ટેજ વિદ્યુતીય પાવરનું ઉત્પાદન કરતા પાવર સ્ટેશનથી `15 km` દૂર આવેલું છે. આ શહેરને `0.5 Omega/km` જેટલા અવરોધવાળી દ્વિમાર્ગી (two way) લાઈન વડે વિદ્યુતીય પાવર પૂરો પાડવામાં આવે છે. આ માટે આ શહેર આગળ `4000 V - 220 V` નું સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર (અથાર્ત 4000 V ને ઘટાડીને 220 V માં ફેરવી શકે તેવું ટ્રાન્સફોર્મર) મુકેલું છે. તો આ દ્વિમાર્ગી લાઈનમાં ઉષ્મારૂપે વ્યય પામતો પાવર શોધો.


    04:03
    View Solution
  48. `220 V` જેટલા વોલ્ટેજે `800 kW` જેટલા વિદ્યુતીય પાવરની જરૂરીયાતવાળું એક નાનું શહેર, `440 V` જેટલા વોલ્ટેજ વિદ્યુતીય પાવરનું ઉત્પાદન કરતા પાવર સ્ટેશનથી `15 km` દૂર આવેલું છે. આ શહેરને `0.5 Omega/km` જેટલા અવરોધવાળી દ્વિમાર્ગી (two way) લાઈન વડે વિદ્યુતીય પાવર પૂરો પાડવામાં આવે છે. આ માટે આ શહેર આગળ `4000 V - 220 V` નું સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર (અથાર્ત 4000 V ને ઘટાડીને 220 V માં ફેરવી શકે તેવું ટ્રાન્સફોર્મર) મુકેલું છે. તો પ્રસ્તુત જરૂરિયાતને પૂરી કરવા માટે પાવર પ્લાન્ટે કુલ કેટલો પાવર પૂરો પડવો પડશે ?


    05:18
    View Solution
  49. `220 V` જેટલા વોલ્ટેજે `800 kW` જેટલા વિદ્યુતીય પાવરની જરૂરીયાતવાળું એક નાનું શહેર, `440 V` જેટલા વોલ્ટેજ વિદ્યુતીય પાવરનું ઉત્પાદન કરતા પાવર સ્ટેશનથી `15 km` દૂર આવેલું છે. આ શહેરને `0.5 Omega/km` જેટલા અવરોધવાળી દ્વિમાર્ગી (two way) લાઈન વડે વિદ્યુતીય પાવર પૂરો પાડવામાં આવે છે. આ માટે આ શહેર આગળ `4000 V - 220 V` નું સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર (અથાર્ત 4000 V ને ઘટાડીને 220 V માં ફેરવી શકે તેવું ટ્રાન્સફોર્મર) મુકેલું છે. તો પાવર સ્ટેશને કેવું ટ્રાન્સફોર્મર વાપરવું પડશે ?


    05:55
    View Solution
  50. સ્વાધ્યાયમાં અગાઉના ટ્રાન્સફોર્મરને બદલે 40000-220V સ્ટેપડાઉન ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરવામાં આવે તો તમામ જવાબો મેળવો. (અગાઉની જેમજ ક્ષરણ (ગળતર, leakage) પાવર અવગણો. જો કે આવી ધારણા સારી નથી કારણ કે ટ્રાન્સમિશનમાં ઉચ્ચ વોલ્ટેજ સંકળાયેલ છે). તે પરથી સમજાવોકેશા માટે ઉચ્ચ વોલ્ટેજે પાવરટ્રાન્સમિશન કરવાનું પસંદ કરવામાં આવે છે?


    04:26
    View Solution

Exercise questions and complete solutions for chapter પ્રત્યાવતી પ્રવાહ of NCERT Physics(Gujarati) of Class 12

All Exercises from NCERT Class 12 PHYSICS પ્રત્યાવતી પ્રવાહ