Doubtnut Promotions Sticky

Complete Solutions to Example of chapter પ્રત્યાવતી પ્રવાહ of Class 12 book with complete answers and questions

Class 12PHYSICS
Chapterપ્રત્યાવતી પ્રવાહ
NCERTExample
Number Of Questions19
Academic Year2023-24
  1. 220 V સપ્લાય માટે એક વિદ્યુત બલ્બ 100 Wનું રેટીંગ ધરાવે છે. (a) બલ્બનો અવરોધ.


    01:22
    View Solution
  2. 220 V સપ્લાય માટે એક વિદ્યુત બલ્બ 100 Wનું રેટીંગ ધરાવે છે. (b) સ્રોત વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય.


    01:07
    View Solution
  3. 220 V સપ્લાય માટે એક વિદ્યુત બલ્બ 100 Wનું રેટીંગ ધરાવે છે. (c) બલ્બમાંથી વહેતા પ્રવાહનું rms મૂલ્ય શોધો.


    01:06
    View Solution
  4. `25.0 mH` નાં એક શુદ્ધ ઈન્ડક્ટરને `220 V` ના સ્ત્રોત સાથે જોડેલ છે. જો સ્ત્રોતની આવૃત્તિ `50 Hz` હોય તો ઈન્ડક્ટીવ રિઍક્ટન્સ અને પરિપથનો `rms` પ્રવાહ શોધો.


    01:17
    View Solution
  5. એક બલ્બને કેપીસીટર સાથે શ્રેણીમાં જોડેલ છે. dc અને ac જોડાણ માટે તમારા અવલોકનોનું અનુમાન કરો.જો કેપેસીટરનું કેપેસિટન્સ ઘટાડવામાં આવે તો દરેક કિસ્સામાં શું થશે ?


    03:22
    View Solution
  6. 220 V, 50 Hzના સ્ત્રોત સાથે `15.0 muF`ના કેપેસીટરને જોડવામાં આવેલ છે. પરિપથમાં કેપેસીટીવ રીએક્ટન્સ અને પ્રવાહનું (rms અને મહત્તમ) મૂલ્ય શોધો. જો આવૃત્તિને બમણી કરવામાં આવે તો કેપેસીટીવ રીએક્ટન્સ અને પ્રવાહનાં મૂલ્યો પર શું અસર થશે?


    03:43
    View Solution
  7. આકૃતિ 7.11માં દર્શાવ્યા મુજબ એક પ્રકાશીય બલ્બ અને એક ઓપન કોઇલ ઇન્ડક્ટરને એસી સ્ત્રોત સાથે કળ દ્વારા જોડેલ છે.
    કળ બંધ કર્યા પછી થોડા સમય બાદ ઇન્ડક્ટર ના અંદર ના વિસ્તાર મા (ગર્ભ મા લોખંડ નો સળિયો દાખલ કરવામાં આવે તો પ્રકાશિત બલ્બ ની તીવ્રતા (a) વધશે (b) ઘટશે (c) કોઇજ ફેરફાર નહિ થાય. તમારો જવાબ કરણ સહિત જણાવો.


    02:22
    View Solution
  8. 220 V, 50 Hz ac સ્રોત સાથે `200 Omega`નો અવરોધક અને `15.0 muF`નાં કેપેસીટરને શ્રેણીમાં જોડવામાં આવેલ છે. (a) પરિપથમાં પ્રવાહ ગણો.


    03:09
    View Solution
  9. `200 ohm` અવરોધ અને `15 muF` ના કેપેસીટરના શ્રેણી જોડાણ સાથે `220 V`, `50 Hz` નું એ.સી. ઉદ્દગમ જોડવામાં આવે છે. અવરોધ અને કેપેસીટરને સમાંતર વોલ્ટેજ શોધો. શું આ વોલ્ટેજીસનો સરવાળો, ઉદ્દ્ગમના વોલ્ટેજ કરતા વધારે મળે છે ? જો હા, તો તેનું કારણ સમજાવો.


    04:24
    View Solution
  10. વિદ્યુતીય પાવરના ટ્રાન્સમીશન માટે વપરાતા વિદ્યુતીય પરિપથમાં પાવર ફેક્ટરનું મૂલ્ય ઓછું હોય ત્યારે શા માટે પાવરનો વધારે વ્યય થાય છે તે સમજાવો.


    02:16
    View Solution
  11. પરિપથમાં કેપેસીટરનો ઉપયોગ કરી પાવર ફેકટર કેવી રીતે વધારી શકાય (અથવા પાવરનો વ્યય કેવી રીતે ઘટાડી શકાય) તે સમજાવો.


    02:53
    View Solution
  12. 283 V મહત્તમ મૂલ્ય અને 50 Hz આવૃત્તિવાળો sine પ્રકારનો વોલ્ટેજ LCR શ્રેણી પરિપથને લાગુ પાડેલ છે. જેમાં `R = 3 Omega`, `L = 25.48 mH` અને `C = 796 muF` છે. (a) પરિપથનો ઇમ્પિડન્સ.


    02:48
    View Solution
  13. 283 V મહત્તમ મૂલ્ય અને 50 Hz આવૃત્તિવાળો sine પ્રકારનો વોલ્ટેજ LCR શ્રેણી પરિપથને લાગુ પાડેલ છે. જેમાં `R = 3 Omega`, `L = 25.48 mH` અને `C = 796 muF` છે. (b) સ્રોત વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત .


    02:14
    View Solution
  14. `283 V` મહત્તમ મૂલ્ય અને `50 Hz` આવૃત્તિવાળો `sine` પ્રકારનો વોલ્ટેજ `L - C- R` શ્રેણી પરિપથને લાગુ પાડેલ છે. જેમાં `R = 3Omega`, `L = 25.48 mH` અને `C = 796 mu F` છે.
    (a) પરિપથનો ઇમ્પિડન્સ
    (b) સ્ત્રોત વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત
    (c) પરિપથમાં વ્યય થતો પાવર અને
    (d) પાવર ફૅક્ટર શોધો.


    04:01
    View Solution
  15. `R = 3 omega`, `L = 25.48 mH` અને `C = 796 muF` ના શ્રેણી જોડાણ સાથે `283 V` મહત્તમ મૂલ્ય તથા `50 HZ` આવૃત્તિવાળો sine વિધેય અનુસાર બદલતો એ.સી. વોલ્ટેજ લગાડેલ છે. તો પાવર ફેકટર શોધો.


    02:02
    View Solution
  16. ધારો કે ઉપરનાં ઉદાહરણમાં સ્રોતની આવૃત્તિ બદલી શકાય છે. તો (a) અનુવાદની સ્થિતિએ સ્રોતની આવૃત્તિ કેટલી હશે ?


    02:06
    View Solution
  17. `L - C - R` શ્રેણી પરિપથમાં `200 V`, `50 Hz` નો `sine` પ્રકારનો વોલ્ટેંજ લાગુ પાડેલ છે. જો `R = 6 Omega`, `L = 50.96 mH`, `C = 398 mu F` હોય, તો
    (a) અનુનાદની સ્થિતિએ સ્ત્રોતની આવૃત્તિ કેટલી હશે?
    (b) અનુનાદની સ્થિતિએ ઇમ્પિડન્સ, પ્રવાહ અને વ્યય થતાં પાવરની ગણતરી કરો.


    03:38
    View Solution
  18. એરપોર્ટ પર સુરક્ષા માટેના મેટલ ડીટેકટર (ધાતુ ખોજક યંત્ર !) ધરાવતા દરવાજાની ફ્રેમમાંથી પસાર થતી વ્યક્તિની પાસે જો કોઈ ધાતુની વસ્તુ હોય તો મેટલ ડીટેકટર ક્યા સિદ્ધાંત પર કાર્ય કરીને તેની પરખ કરીને "બીપ, બીપ,..." એવો ધ્વનિ ઉત્પન્ન કરે છે ?


    01:19
    View Solution
  19. દર્શાવો કે `LC` પરિપથના મુક્ત દોલનમાં કૅપેસિટર અને ઇન્ડક્ટરમાં કોઈ પણ સમયે સંગ્રહિત ઊર્જાઓનો સરવાળો અચળ હોય છે.


    04:08
    View Solution

Example questions and complete solutions for chapter પ્રત્યાવતી પ્રવાહ of NCERT Physics(Gujarati) of Class 12

All Exercises from NCERT Class 12 PHYSICS પ્રત્યાવતી પ્રવાહ