Class 12 | CHEMISTRY |
Chapter | SAMPLE PAPER 01 |
VIRAJ PUBLICATION | EXERCISE |
Number Of Questions | 60 |
Academic Year | 2023-24 |
આયનિક ઘન `A^+ B^-` રોકસોલ્ટની માફક સ્ફટિકીકરણ પામે છે. જો એક અંતઃવિકર્ણના બધા પરમાણુઓ દૂર કરવામાં આવે તો બનતા પદાર્થનું અણુસૂત્ર શું થશે?
નીચેના પૈકી કઈ ક્ષતિ NaCI દર્શાવતો નથી?
નીચેનામાંથી ક્યા સંયોજનના સ્ફટિકમાં અક્ષીય અંતરનો સંબંધ અન્ય કરતાં જુદો પડે છે?
આપેલ દ્રાવણો માટે ઠારબિંદુનો સાચો ક્રમ ક્યો છે?
આપેલ આકૃતિના આધારે સાચો વિકલ્પ પસંદ કરો?
`40% NaOH` ના દ્રાવણમાં દ્રાવક માટે `%W/W` નું મૂલ્ય કેટલું થશે?
આપેલાં વિધાનો માટે સાચા (T) કે ખોટા (F) પૈકી વિકલ્પ પસંદ કરી ઉત્તર નક્કી કરો.
આપેલ વિદ્યુત રસાયણિક કોષ માટે `Ecell = 0.90` તથા
નીચેના પૈકી ક્યા કોણ એસિડિક માધ્યમમાં કાર્ય કરે છે?
જો બળતણ કોષમાં બળતણ તરીકે પેન્ટેનનો ઉપયોગ કરીએ તો તેમાં ગીબ્સ મુક્ત ઊર્જાનો તફાવત ક્યા સંબંધથી રજૂ થશે? `(E^0 = 1.23V)`
જ્યારે 1 મોલ પોટેશિયમ સક્સિનેટનું વિદ્યુત વિભાજન પ્લેટિનમના વિદ્યુતધ્રુવો વચ્ચે કરવામાં આવે ત્યારે કેથોડ અને એનોડધ્રુવ પર પ્રાપ્ત થતી વાયુરૂપ નીપજોના મોલ અનુક્રમે કેટલા હશે?
નીચેના પૈકી ખોટું વિધાન નક્કી કરો.
`NO_(g)` અને `Br_2_(g)` વચ્ચેની પ્રક્રિયાની ક્રિયાવિધિ નીચે આપ્યા મુજબ છે.
નીચેનના પૈકી ક્યા ઓકસાઈડનું કાર્બન વડે રિડક્શન શક્ય નથી?
નીચેના પૈકી કઈ ખનીજ ઓક્સાઈડ સ્વરૂપની નથી?
નીચેના પૈકી ક્યો વાયુ મોન્ડ ગેસ તરીકે જાણીતો છે?
નીચેના પૈકી કોણ ટિંડલ અસર દર્શાવતું નથી?
ઓસ્વાલ્ડ પધ્ધતિ સાથે કઈ પ્રક્રિયા સંકળાયેલ છે?
આપેલ આકૃતિ માટે સાચો વિકલ્પ પસંદ કરો.
હાઈડ્રાઈડ માટે ઉત્કલન બિંદુનો સાચો ક્રમ ક્યો?
નીચેના પૈકી ક્યો હેલાઈડ જળવિભાજન પામે છે?
નીચેના પ્રક્રિયા માટે ખોટો વિકલ્પ પસંદ કરો. `P_4 + SOCI_2 _> PCI_3 + S` નો ઓક્સાઈડ `+ S` નો ક્લોરાઈડ
ખોટું હોય તે વિધાન પસંદ કરો.
ચુંબકીય ચાકમાત્રનો સાચો ક્રમ ક્યો?
`KMnO_4` ને 513 K તાપમાને ગરમ કરતાં `Mn` ની કઈ નીપજો મળે?
નીચેના પૈકી ખોટું વિધાન હોય તો વિધાન પસંદ કરો.
સક્રાંતિ ધાતુ આયન કે પરમાણુ માટે સાચું સંકરણ પસંદ કરો.
ક્યું સંકીર્ણ સંયોજન રંગવિહીન છે?
નીચેના પૈકી ક્યો આયન/અણુ ઈલેક્ટ્રોન અનુરાગી નથી?
Pk_b મૂલ્યોનો સાચો ક્રમ ક્યો છે?
`C_8H_10O` અણુસૂત્ર ધરાવતા ઈથરના એરોમેટિક સમઘટકોની સંખ્યા કેટલી હશે?
નીચેની પ્રક્રિયા માટે અંતિમ નીપજ કઈ?
આપેલ ગુણધર્મોને આધારે સાચો વિકલ્પ નક્કી કરો.
ક્યું સંયોજન કાર્બાઈલ એમાઈન કસોટી આપે છે?
આપેલ સંયોજન માટે સાચું વિધાન પસંદ કરો.
ગ્લુકોઝના એક અણુમાં કિરાલ-કાર્બન પરમાણુની સંખ્યા કેટલી?
ક્યો એમિનો એસિડ પ્રાથમિક એમિનો સમૂહ ધરાવતો નથી?
DNA માં ક્યો વિષમ ચક્રિય બેઈઝ હાજર નથી?
નીચેનામાંથી ક્યા પ્રક્રિયક સાથે ગ્લુકોઝ પ્રક્રિયા કરતો નથી?
એન્ટિસેપ્ટિક તરીકે ક્યો ઓક્સિડન્ટ વપરાય છે?
નીચેના પૈકી કયું યોગંશીલ હોમોપોલિમર નથી?
પોલિમર અને મોનોરમનું સુસંગત જોડકું ક્યું સાચું છે?
ક્યા પોલિમર માટે PDI નું મૂલ્ય 1 થાય છે?
એક પ્રક્રિયાનો વેગ અચળાંક `500 K` અને `700 K` તાપમાને `0.02 S^-1` અને `0.07 S^-1` છે. તો તે પ્રક્રિયાના `Ea` અને `A` ના મુલ્યો ગણતરીથી મેળવો.
સલ્ફાઈડયુક્ત અયસ્કનું સંકેન્દ્રીકરણ કરવા માટે ઉપયોગી પધ્ધતિ ટૂંકમાં વર્ણવો. (આકૃતિ જરૂરી નથી.)
`[PtCl_2 (en)_2]^2+` ના પ્રકાશીય સમઘટકોના બંધારણીય સુત્રો દોરીને રજૂ કરો.
ટોલ્યુઈનમાંથી બેન્ઝાઈલ આલ્કોહોલ બનાવવા માટેની પ્રક્રિયા પરિસ્થિતિ સહિત બે તબક્કા સમીકરણ દ્વારા દર્શાવો.
એનિલિનમાંથી ડાય એઝોનિયમ ક્લોરાઈડ ક્ષારની બનાવટની પ્રક્રિયાનું સમીકરણ આપો. આ ક્ષારની બે લાક્ષણિકતાઓ લખો.
ગ્લુકોઝમાં `- CHO` સમૂહની હાજરી પ્રક્રિયા સમીકરણ દ્વારા સ્પષ્ટ કરો.
`PHBV` ની બનાવટની પ્રક્રિયાનું સમીકરણ લખો અને તેના બે ઉપયોગ જણાવો.
મિસેલ રચનાની ક્રિયાવિધિ આકૃતિ રજૂ કરી સમજાવો.
પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું સમીકરણ સાધિત કરો. (આલેખ જરૂરી નથી.)
નાઈટ્રોજન તત્વ તેના જ સમૂહનાં બાકીનાં તત્વો કરતાં કઈ રીતે જૂદું પડે છે તે અંગેના મહત્વનાં છ મુદ્દાઓ રજૂ કરો.
આંતરાલીય સંયોજનો કેવી રીતે બને છે? તે બે ઉદાહરણ આપીને રજૂ કરી તેની બે લાક્ષણિકતાઓ જણાવો.
ત્રિપરિમાણિય અંત: કેન્દ્રિત ઘન રચનામાં સંકુલની ક્ષમતાની ગણતરી કરો. (આકૃતિ જરૂરી છે.)
પ્રક્રિયા પરિસ્થિતિ સહ પરિવર્તન લખો. ફિનોલમાંથી બેન્ઝોઈક એસિડ
`1.06 g Ml^-1` ઘનતા ધરાવતા `0.6 mL` એસિટિક એસિડ `(CH_3 COOH)` ને `I L` પાણીમાં ઓગાળવામાં આવ્યો છે. તેના ઠારબિંદુમાં અવનયન `0.0205 ^oC` અવલોકિત કરવામાં આવ્યું તોના માટે વૉન્ટહોફ અવયન અને એસિડનો વિયોજન અચળાંક ગણો.
એસિટિક એસિડ માટે `Lambda_m` વિરૂધ્ધ `sqrt C` ના આલેખ પરથી અનંત મંદને મોલર વાહકતા શા માટે શોધી શકાતી નથી? `NaCl, HCI` અને `NaAC` ના `Lambda^0 m` નાં મૂલ્યો અનુક્રમે `126.4, 425.9` અને `91.0 S cm^2 mo1^-1` છે તો `HAC` માટે `Lambda^0m` ગણો.
નીચેના દરેક સંયોજનમાંથી બેન્ઝોઈક એસિડની બનાવટના માત્ર સમીકરણો લખો.
EXERCISE questions and complete solutions for chapter SAMPLE PAPER 01 of VIRAJ PUBLICATION of Class 12