નીચેના પૈકી ખોટું વિધાન હોય તો વિધાન પસંદ કરો.

A

લેન્થેનોઈડ સંકોચન એ ક્રમશ: સંકોચનનું પરિણામ છે.

B

લેન્થેનોઈડ સંકોચનના કારણે Na અને T ની પમાણ્વીય ત્રિજ્યા સમાન રહે છે.

C

4f ના ઈલેક્ટ્રોનની આચ્છાદન અસર, 5d ના ઈલેક્ટ્રોનની આચ્છાદન અસર કરતાં વધુ છે.

D

લેન્થેનોઈડસ્સના હાઈડ્રોક્સાઈડમાં Ce(OH)3 સૌથી વધુ બેઝિક અને Lu(OH)3 સૌથી ઓછુ બેઝિક છે.

Text Solution
Verified by Experts

The correct Answer is:C

Updated on:21/07/2023
Doubtnut Promotions Banner
|


Topper's Solved these Questions


Similar Questions