Class 12 | CHEMISTRY |
Chapter | SAMPLE PAPER 06 |
VIRAJ PUBLICATION | EXERCISE |
Number Of Questions | 58 |
Academic Year | 2023-24 |
ટેટ્રાગોનલના સવર્ગાંક અથવા ગોઠવણી માટે `frac {r+}{r-}` નો ત્રિજ્યા ગુણોત્તર .................... છે.
નિકલનો સ્ફટિક FCC રચના અને ધારની લંબાઈ 0.3524 nm ધરાવે છે તો નિકલની ત્રિજ્યા ગણો.
નીચેના પૈકી કયુ વિધાન અસત્ય છે?
ટંગસ્ટનના એકમ કોષ bcc રચનામાં સ્ફટિકીકરણ પામે છે. એકમ કોષોના ધારની લંબાઈ 316.5 pm હોય તો ટંગસ્ટન પરમાણુની ત્રિજ્યા કેટલી હશે?
પાણીનો મોલલ ઉન્નયન અચળાંક `0.52^@ C` છે `1 m KCl` ના દ્રાવણનું ઉત્કલનબિંદુ કેટલું હશે? (KClનું આયનીકરણ સંપૂર્ણ થાય છે.)
1 મોલલ દ્રાવણમાં રહેલા દ્રાવ્યના મોલ અંશ ................... છે.
બે દ્રાવકો A અને B ના સમાન જથ્થામાં દ્રાવ્યનો સમાન જથ્થો ઓગાળેલો છે. દ્રાવણ Aના બાષ્પદબાણમાં થતો ઘટાડો Bના બાષ્પદબાણમાં થતા ઘટાડા કરતાં બમણો છે. (જો A અને Bના અણ્વિય દળ M_A અને M_B હોય તો)
`1 N CH_3COOH` નો અવરોધ `250` ઓહ્મ છે અને કોષ અચળાંક `1.15 સેમી^1-` છે. તો તેની તુલ્યવાહકતા કેટલી થશે?
એક ધાતુના ક્ષારના દ્રાવણમાં 2 એમ્પીયર વિદ્યુતપ્રવાહ 5 કલાક સુધી પસાર કરતાં કેથોડ પર `22.2 g` ધાતુ (પ.દળ = 177) મુક્ત થાય છે તો પિગલિત દ્રાવણમાં ધાતુની ઑક્સીડેશન સ્થિતિ (અથવા સંયોજકતા) કેટલી હશે?
કયા વિદ્યુત વિભાજ્યના જલીય દ્રાવણની વાહકતાને આધારે વાહકતા કોષ અચળાંક નક્કી કરવામાં આવે છે?
નીચેના પૈકી કયું વિધાન સાચું છે?
પ્રક્રિયા `2N_2O_5 _> 4NO_2 + O_2` નો વેગ અચળાંક `3 times 10^-5 s^-1` છે અને પ્રક્રિયા વેગ `2.4 times 10^-5 M.s^-1` હોય તો `N_2O_5` ની સાંદ્રતા કેટલા M હશે?
એક પ્રક્રિયાનો અર્ધઆયુષ્ય સમય તેની શરૂઆતની સાંદ્રતા ઘનના વ્યસ્ત પ્રમાણમાં માલૂમ પડેલ છે તો પ્રક્રિયાક્રમ કયો હશે?
પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક `6.9 times 10^-3 s^-1` છે. શરૂઆતની સાંદ્રતા ઘટીને `1/8` ભાગ જેટલી થતાં કેટલો સમય લાગશે?
પૃષ્ઠ ઉદ્દીપનનું ઉદાહરણ જણાવો.
નીચેના પૈકી કયું ઉદાહરણ એરોસોલનું છે?
બ્રેડિંગ ચાપ પદ્ધતિ દ્વારા કયા પદાર્થનું કલિલ દ્રાવણ બનાવી શકાતું નથી?
એલિંગહામ આકૃતિના આધારે કાર્બનનું `CO` માં સૌથી નીચા તાપમાને ઑક્સીડેશન કરવા માટે નીચેના પૈકી કયો ઑક્સાઈડ વપરાય છે?
લોખંડના ઉત્પાદનમાં વાતભઠ્ઠીમાં ચૂનાનો પથ્થર ઉમેરવામાં આવે છે. અંતમાં `Ca^2+` આયન કયા સ્વરૂપમાં હોય છે.
નીચેના પૈકી કઈ પદ્ધતિ ઊંચા ગલનબિંદુવાળી અશુદ્ધિ અલગ કરવા વપરાય છે?
કયો ઑક્સાઈડ એસિડિક ગુણધર્મ ધરાવે છે?
`XeO_2F_2`નો ભૌમિતિક આકાર ..................... છે.
કયો ઍસિડ `S-O-O-S` બંધ ધરાવે છે?
................... વાયુ ધૂમ્ર પડદા તરીકે ઉપયોગી છે.
નીચેના પૈકી કયો આયન (જલીય દ્રાવણોમાં) પ્રબળ ઑક્સીડેશન કર્તા છે?
કયો આયન સૌથી વધુ અવલોકિત ચુંબકીય ચાકમાત્રા ધરાવે છે?
કઈ ધાતુનો અર્ધ આયુષ્ય સમય 3 મિનિટનો છે.
`CoCl_3 cdot 6NH_3` અથવા `[Co(NH_3)_6]Cl_3` સંકીર્ણનો રંગ કયો છે?
નીચેના પૈકી કોનું સંકરણ બાહ્યકક્ષક સંકરણ છે?
નીચેના પૈકી કયુ સંયોજન `SN^-1` પ્રત્યે વધુ સક્રિય છે.
A, `A + B` _> C પ્રક્રિયામાં અંતિમ નીપજજ કઈ છે?
ગેરટરમેન સંશ્લેષણ વડે સેલિસાલ્ડીહાઈડ બનાવવા કયા કયા પ્રક્રિયક વપરાય છે?
નીચેના પૈકી કોણ ફ્રિડલ-ક્રાફ્ટ આલ્કાઈલેશન પ્રક્રિયા આપશે?
ફિનોલ
Z, નીપજ Z ને ઓળખો.
સેલિસિલીક ઍસિડને ઝીંક પાવડર સાથે ગરમ કરતાં મળતી નીપજની `LiAIH_4` સાથે પ્રક્રિયા કરતાં નીપજ B મળે છે. તો નીપજ B કઈ હશે?
સાચું વિધાન પસંદ કરો. (i) ઍસિડિક પ્રબળતાઃ ફિનોલ > O ક્રેસોલ > O નાઈટ્રો ફિનોલ (ii) ઉત્કલન બિંદુનો ઉતરતો ક્રમઃ `C_6H_5CH_2OH > CH_2OH cdot CH_2OH > CH_2OH cdot CHOH cdot CH_2OH` (iii) ગલિનબિંદુનો ચઢતો ક્રમઃ O- નાઈટ્રો ફિનોલ > P- નાઈટ્રોફિનોલ > m નાઈટ્રોફિનોલ (iv) બેન્ઝાઈલ આલ્કોહૉલ અને ક્રેસોલ એકબીજાના સમઘટકો છે.
નીચેના પૈકી કઈ પ્રક્રિયા `2^@` આલ્કોહૉલ ઉત્પન્ન કરે છે?
પ્રક્રિયામાં નીપજ Z કઈ છે?
એલીફેટિક `1^@` એમાઈન સાથે આલ્કોહૉલીક `KOH` અને ક્લોરોફોર્મને ગરમ કરતાં નીચેનામાંથી કયો કાર્બનિક પદાર્થ બને છે?
કયા પદાર્થનું નિર્જળીકરણ કરવાથી બેન્ઝીન નાઈટ્રાઈલ મળે છે?
એનીલીનનું એસિટિલેશન કરવાથી શું મળશે?
સૌથી પ્રબળ ઍસિડ કયો છે?
E + N_2 પ્રક્રિયામાં નીપજ E શોધો.
વિટામીન `B_6` નું રાસાયણિક નામ શું છે?
લૅક્ટૉઝ કોનો ડાયસૅકેરાઈડ છે?
`7-pH` કરતાં ઊંચા `pH` એ એલૅનાઈનનું સમવિભનબિંદુ `6.1` છે તો એલૅનાઈનનું બંધારણ કયું હશે?
કેટલા ટકા સલ્ફરનો ઉપયોગ કરવાથી ટાયર માટેનું વલ્કેનાઈઝ રબર મેળવી શકાય?
નીચેના પૈકી કયો પૉલીમર કૅટાયનિક યોગશીલ પૉલીમરાઈઝેશન પ્રક્રિયાથી બને છે?
કયો પોલીમર પિગમેન્ટમાં વપરાય છે?
ખાદ્ય પદાર્થોને સૂક્ષ્મજીવોથી બગડતા અટકાવવા કયો પદાર્થ વપરાય છે?
નિયોપ્રીન રબરની બનાવટ અને ઉપયોગ લખો.
અથવા
નાયલોન-6ની બનાવટ અને ઉપયોગ લખો.
પરિવર્તન લખો : ક્લોરોઈથેનમાંથી ટેટ્રા ઈથાઈલ એમૉનિયમ ક્લોરાઈડ
આયર્નના એક ધન આયનની ચુંબકીય ચાકમાત્ર 4.90 છે તો તેમાં અયુગ્મિત ઈલેક્ટ્રોનની સંખ્યા ગણો અને ઈલેક્ટ્રોન રચના લખો.
ઝેનોનના ઑક્સીજન સંયોજનો વિષેના ફક્ત ચાર સમીકરણો લખો.
બાષ્પકલા શુદ્ધિકરણ દ્વારા નિકલનું શુદ્ધિકરણ કરવાની રીતનું વર્ણન કરો.
ccp રચનાની પકિંગ ક્ષમતા
છે તેમ સાબિત કરો.
પ્રથમક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ નિયમનું સમીકરણ મેળવો.
આલ્કોહૉલ અને ફિનોલ સંયોજનોની ઍસિડિકતા સમીકરણ આપી સમજાવો.
EXERCISE questions and complete solutions for chapter SAMPLE PAPER 06 of VIRAJ PUBLICATION of Class 12