Class 12 | CHEMISTRY |
Chapter | SAMPLE PAPER 07 |
VIRAJ PUBLICATION | EXERCISE |
Number Of Questions | 60 |
Academic Year | 2023-24 |
`T_1` અને `T_2` તાપમાને વેગ અચળાંકના મુલ્યો અનુક્રમે `K_1` અને `K_2` છે તો અર્હેનિયસ સમીકરણ ...........
એક કરતાં વધુ પ્રકારના પ્રક્રિયકો ધરાવતી પ્રક્રિયાઓનો પ્રક્રિયા ક્રમ નક્કી કરવા નીચેનામાંથી કઈ પધ્ધતિનો ઉપયોગ યોગ્ય છે?
અજ્ઞાત ક્રમની પ્રક્રિયા માટે `K = 5 times10 ^-4` મિનિ`ટ^(-1)` છે તો પ્રક્રિયાનો ક્રમ કયો હશે?
નીચેના પૈકી કયુ વિધાન ખોટું છે?
કયા વાયુઓનું અધિશોષણ વધુ થાય?
ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપીમાં નીચેના પૈકી કયો આલેખ ધન ઢાળ ધરાવતી સીધી રેખા મળે?
ઘન ઉપર વાયુના અધિશોષણ માટે
ના આલેખનો ઢાળ કેટલો હોય છે?
રંગવિહીન વાયુ કે જે હવામાં બ્રાઉન રંગનો બને છે.
નીચેના પૈકી કઈ જોડમાં પ્રત્યેક ઓક્સો એસિડ બે `P - H` બંધ ધરાવે છે?
`65.4 g Zn` ની `HNO_3` સાથેની પ્રક્રિયાથી કેટલા ગ્રામ ઓક્સીડેશન કર્તાનું રિડક્શન થશે?
ટ્રાયમેટાફોસ્ફોરિક એસિડમાં કેટલા `-OH` સમૂહ હોય છે?
ટ્રાયક્લોરોએસીટાલ્ડીહાઈડ `(C Cl_(3)CHO)` અને સલ્ફયુરીક એસિડની હાજરીમાં ક્લોરોબેન્ઝિન સાથે નીપજ આપે?
નીચેનની પ્રક્રિયામાં
નીપજ `X` જણાવો.
નીચેના સંયોજન આપેલ છે :
કયું સંયોજન આયોડીન અને `NaOH`, સાથે ગરમ કરતાં આયોડોફોર્મ આપે?
જો ઘન પ્રણાલીની ધારની લંબાઈ `a` લેવામાં આવે તો સાદો ધન, અંતઃકેન્દ્રિત ધનમાં ગોળાઓની ત્રિજ્યાનો ગુણોત્તર અનુક્રમે કયો હશે?
મુખ્ય નીપજ (X) જણાવો.
`NaCl`ને `10^(-4) mol % SrCl_2` માં મિશ્ર કરવામાં આવે છે. કેટાયન ખાલી જગ્યાની સાંદ્રતા કેટલી હશે?
સાદા ઘનમાં હાજર પરમાણુઓ દ્વારા રોકાયેલ કુલ કદનો ભાગ કેટલો છે?
નીચેનામાંથી કયું વિધાન / વિધાન ખોટુ / ખોટા હોય છે?
જો
અને
છે તો
પ્રક્રિયાનો પ્રમાણિત `EMF` ........... છે.
1 મોલ `MnO_4^-`ને `MnO_2`માં થતા રીડક્શન માટનો જરૂરી વિજભાર ...............
મંદન દ્વારા પ્રબળ વિદ્યુત વિભાજ્યના તુલ્ય વાહકતામાં વધારો ............. ને કારણે થાય છે.
કોહલરોશનો નિયમ શું દર્શાવે છે?
કોલમ I (ગુણધર્મો) અને કોલમ II (ધાતુ) ને યોગ્ય રીતે જોડો.
નીચેનામાંથી કયું સંયોજન ઓક્સિડેશનકર્તા તરીકે વર્તશે નહિ?
નીચેના પૈકી કયું સંયોજન ઓઝોન વડે ઓક્સીડેશન પામતું નથી?
નીચેના પૈકી કયું ઉદાહરણ રોઝેનમુંડ પ્રક્રિયાનું છે?
નીચેના પૈકી કયું સંયોજન કાર્બોક્સીલીક એસિડ સમૂહના કારણે અલગ પડે છે?
આલ્ડોલ સંઘનન પ્રક્રિયા આપતો નથી?
એસિટેમાઈડને `P_2O_5` ની હાજરીમાં ગરમ કરવાથી નીચેનામાંથી શું મળે છે?
`CH_(3)CN` એસિટોનાઈટ્રાઈલ તરીકે જાણીતો છે કારણ કે ................
ઈથાઈલ એમાઈન
અંતિમ નીપજ C કઈ છે?
એલિંગહામ આકૃતિઓ એટલે શું?
એલ્યુમિનિયમની કાચી ધાતુ કઈ છે?
એલ્યુમિનિયમના શુધ્ધિકરણમાં વપરાતી પધ્ધતિનું નામ શું છે?
આયર્ન (O) પેન્ટા કાર્બોનીલ શું છે?
સંકીર્ણ `[CoCl_2(en)_2]` નીચેના પૈકી કયા પ્રકારની સમઘટકતા દર્શાવે છે?
એલાઈલ બ્રોમાઈડનું બંધારણીય સૂત્ર કયું છે?
નીચેના પૈકી કોનું ઉત્કલનબિંદુ સૌથી વધારે છે?
પ્રોપેનોન
નીપજ કઈ છે?
નીચેનામાંથી કયું ટ્રાય સૅકેરાઈડનું ઉદાહરણ છે?
ગ્લુકોઝ માટે કયું વિધાન ખોટું છે?
નીચેના પાંકી કયો બેઝિક એમીનો એસિડ નથી?
નોન-બાયૉડીગ્રેડેબલ પોલીમર નથી?
ઓર્લોનની બનાવટમાં કયો મોનોમર વપરાય છે?
નીચેના પૈકી કયું ઔષધ શરીરનું તાપમાન ઘટાડે છે?
કયું ઔષધ દુઃખાવો દૂર કરવાર (વેદનાહર) ઔષધ નથી?
દ્રાવણમાં સંક્યાત્મક ગુણધર્મો ..................... પર આધાર રાખે છે.
A અને B બે પ્રવાહીના બાષ્પદબાણ અનુક્રમે 80 મી. મી. અને 60 મી. મી. છે. જો 3 મોલ A અને 2 મોલ B ને મિશ્ર કરવામાં આવે તો બનતા દ્રાવણનું કુલ બાષ્પદબાણ .................. મી.મી. થાય.
પ્રથમક્રમની પ્રક્રિયાનો અર્ધઆયુષ્ય સમય 45 મિનિટ છે તો `75%` પ્રક્રિયાપૂર્ણ થવા માટેના સમયની ગણતરી કરો.
પ્રથમક્રમની પ્રક્રિયાનો માટે સાબિત કરો કે `87.5%` પ્રક્રિયા પૂર્ણ થવા માટેનો સમય `3t_(1/2)` જેટલો હોય છે.
ટૂંકનોંધ લખોઃ વિષમાંગ ઉદ્દીપન
નીચેના સંકીર્ણોના નામ લખો. અને તેના આકાર જણાવો.
(a)` K_2 [Ni(CN)_4]` (b) `[Cr(NH_3)_4 Cl . ONO]NO_3`
પ્રયોગશાળામાં આલ્કોહોલના પ્રકાર પારખવા માટેનની કસોટીનું નામ જણાવી તેનું વર્ણન કરો.
પૉલી સ્ટાયરીનની બનાવટ અને ઉપયોગ લખો.
અથવા
ટેરીલીનની બનાવટ અને ઉપયોગ લખો.
લોહચુંબકીય પદાર્થ વિષે ટૂંકનોંધ લખો.
`25^@` તાપમાને
કોષનો પોટેન્શિયલ 0.588V છે. તો પાણીનો આયનિક ગુણાકાર શોધો.
એસિટિક એસીડનું રિટક્શન અને હેલોજીનેશન સમજાવો.
અથવા
આલ્ડોલ સંઘનન અને ક્રોસ આલ્ડોલ સંઘનન વિષે ટૂંક નોંઘ લખો.
અસામાન્ય આણ્વિય દળ અને વોન્ટ હોફ અવયવ વિશ માહિતી આપો. વોન્ટ હોફ અવયવને દાખલ કરતાં સંખ્યાત્મક ગુણધર્મોના સૂત્રોને ગાણિતિક સ્વરૂપે દર્શાવો.
ટૂંકનોંધ લખોઃ રિમર-ટિમાન પ્રક્રિયા અને કોલ્બે સ્મિટ પ્રક્રિયા.
EXERCISE questions and complete solutions for chapter SAMPLE PAPER 07 of VIRAJ PUBLICATION of Class 12